- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ - 24-11 2025
વાર-સોમવાર
મેષ - હરવા ફરવામાં આનંદ રહે, ભાઈ બહેનો તમારી મદદે આવે, પરિવારમાં ખર્ચના પ્રસંગ પણ બનશે.
વૃષભ - મનગમતા ભોજનનો આનંદ લઈ શકો, ધનની સ્થિતિમાં સુધારો રહે, તમારી સમજદારીથી કામ સરળ બને.
મિથુન - દાંપત્ય જીવનમાં મધુરતા આવે, તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે, ભાગીદારીના કામમાં નવા લાભ મળે.
કર્ક - તમે નવા રોકાણો તરફ જઈ શકો, શરદી ખાંસી જેવા રોગોથી સાવધાન, મોસાળ તરફથી લાભ થાય.
સિંહ - બાળકો પ્રત્યેની ચિંતાઓમાં રાહત મળે, સામાજિક પ્રસંગોમાં ભાગ લઈ શકો, લોકોને હળી મળી આનંદમાં રહો.
કન્યા - નવું કામ આવતા તમારા આનંદમાં વધારો થાય, પરિવાર જનોની મદદ મળી રહે, સમાજના લોકોને મળી આનંદ રહે.
તુલા - તમારા સાહસની પ્રશંસા થાય, કાર્ય ક્ષેત્રે નવી તકો મળી રહે, પ્રવાસનું આયોજન થાય.
વૃશ્ચિક - તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય, અચાનક કોઈ લાભ થવાથી આનંદ રહે, સ્ફૂર્તિથી કામ કરી શકો.
ધન - સંબંધો મજબૂત બને, નવીન તકો ઉભી થાય, બાળકોનું તમારા પ્રત્યેનું વલણ ચિંતા કરાવે.
મકર - રોગ શત્રુઓ પર વિજય મળે, આર્થિક બાબતોમાં પ્રગતિ થાય, શેર સટ્ટાના કામમાં સાચવવું જરૂરી.
કુંભ - પરિવાર સાથે આનંદમાં રહી શકશો, જૂના મિત્રોથી મળવાનું થાય, આજે ઉપરીવર્ગની સહાય મળશે.
મીન - ઘર પરિવારમાં આનંદ રહે, વધુ પડતો આત્મવિશ્વાસ નુકશાનથી થાય, તમારી આરતી સ્થિતિમાં સુધાર આવે. દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

