- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ- 01-11-2025
વાર- શનિવાર
મેષ- આજે તમારી ઓળખાણોથી ધારેલું કામ કરી શકશો, ઘરમાં નવી વસ્તુ વસાવી શકશો, આજે ગણેશજીને પીળી વસ્તુ અર્પણ કરો.
વૃષભ- બહારનું ખાવા પીવામાં કાળજી લેવી, આર્થિક સ્થિતિ મજબૂત બને, આજે ગણેશજીને પ્રસાદ અવશ્ય ચઢાવો.
મિથુન- ભાગીદારીના કામમાં સંયમ રાખવો, લોકોને સલાહ સાચવીને આપો, આજે નારાયણનું સ્મરણ અવશ્ય કરો.
કર્ક- તમારી બચતમાં આજે વધારો થાય, કચેરીને લગતા કામો આજે પૂર્ણ કરી શકશો, ભગવાન દત્તાત્રેયનું સ્મરણ આજે કરો.
સિંહ- સમાજમાં માન પ્રતિષ્ઠામાં વધારો થાય, બાળકો સાથે સમય સારો વિતાવો, આજે માં સરસ્વતીનું ધ્યાન કરો.
કન્યા- ધંધામાં પ્રગતિનો દિવસ, પરિવાર અંગે ચિંતા રહેશે, ગાય માતાના દર્શન અવશ્ય કરો.
તુલા- હરવા ફરવામાં આનંદ રહે, ભાઈ બહેનો સાથે સંબંધ મજબૂત થાય, આજે રામ દરબારના દર્શન કરો.
વૃશ્ચિક- તમારી વાણીથી કામ બગડી શકે છે, આર્થિક સ્થિતિ મજબૂત બને, માં તુલસીના દર્શન અવશ્ય કરો.
ધન- આજે માનસિક તણાવથી બચો, પતિ પત્નીના સંબંધ મજબૂત બનાવો, આજે રાધા કૃષ્ણનું સ્મરણ અવશ્ય કરો.
મકર- તમારી બચતમાં ઘટાડો થઈ શકે છે, પેટને લગતી તકલીફોથી સાચવવું, આજે હનુમાનજીનું ધ્યાન કરો.
કુંભ - આજે લાભ મેળવવા સંઘર્ષ વધારે કરવો પડે, તમારા સંબંધો મજબૂત થાય, મંદિરની મુલાકાત અવશ્ય લો.
મીન - આજે કામ ધંધા માટે સંઘર્ષ વધે, પરિવારની ચિંતા પણ રહેશે, ગાય માતાનું ધ્યાન કરો, આપનો દિવસ મંગલમય રહે. દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

