Mirani Patel - Khabarchhe

પુલવામામાં થયેલા હુમલા મુદ્દે અમેરિકાએ પાકિસ્તાનને આપી ચેતવણી
ગઈકાલે કાશ્મીરના પુલવામામાં થયેલા આંતકી હુમલામાં સૌ કોઈ ભારતની પડખે ઊભું રહ્યું છે. દરેક દેશના પ્રેસીડેન્ટની પ્રતિક્રિયાઓ આવી રહી છે ત્યારે અમેરિકા પણ પાકિસ્તાનને ખંખેરી રહ્યું છે. 37 CRPFના જવાનો આતંકી હુમલામાં શહીદ થયા છે ત્યારે આ દેશની સૌથી ગોઝારી ઘટનામાંની એક ઘટના કહી શકાય. એક બાજુ વિશ્વભરમાં હુમલાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે બીજી તરફ પાકિસ્તાને આ અંગે પોતાની કોઈપણ ભૂમિકા રહી નથી, તેની વાતો કરી રહ્યું છે. પાકિસ્તાન સરકાર તરફથી એક પ્રેસનોટ જાહેર કરવામાં આવી છે, તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારતના આતંકી હુમલો ઘણો ગંભીર છે. અમે ચિંતા વ્યક્ત કરીએ છીએ.

બીજી તરફ અમેરિકાના વ્હાઇટ હાઉસના પ્રવક્તા સારા સેન્ડર્સે પ્રેસને સંબોધતા કહ્યું કે, અમેરિકાના વિદેશ મંત્રાલયે તેમના નિવેદનમાં પાકિસ્તાનના નામના ઉલ્લેખની સાથે કહ્યું છે કે, દરેક દેશે આંતક સામે સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ અંર્તગત તેમની જવાબદારીને સમજે તો સારું. પાકિસ્તાન પોતાના દેશમાં પળી રહેલા આતંકવાદીઓને પોષવાનું બંધ કરે. આંતકવાદી પ્રવૃતિઓ બંધ કરે. અમે આંતકવાદનો મુકાબલો કરવા દરેક સ્થિતીમાં ભારત સાથે ઊભા છીએ. UN દ્વારા જાહેર કરવામાં આવેલા તેવા પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદ સંગઠન દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે અને અમે શહીદ જવાનોના પરિવાર સાથે અમારી સંવેદના છે.

ભારતના કાશ્મીરમાં થયેલા આંતકી હુમલાને લઈને દરેક દેશના રાષ્ટ્રપતિએ પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું હતું, જેમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને હુમલામાં શહીદ થયેલા જવાનોની શહાદત સામે દુ:ખ વ્યક્ત કર્યું હતું. પુતિને વધુમાં કહ્યું હતું કે આ હુમલાના જવાબદાર લોકોને સજા મળવી ખૂબ જ જરૂરી છે. અમે આ ઘટનાની આકરી નિંદા કરીએ છીએ. આ ઉપરાંત બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ પણ શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે ઢાંકા હંમેશાં આતંકી ગતિવિધિઓ સામે ઝીરો ટોલેરન્સ પોલિસી જાળવી રાખશે. આ ઉપરાંત શ્રીલંકા, ઇઝરાયલ, ફ્રાન્સ, થાઇલેન્ડની સાથે એશિયા ઉપરાંતના બીજા દેશોએ ભારત દેશના જવાનોની શહીદી પર દુ:ખ વ્યક્ત કર્યું છે.

પુલવામા હુમલા પર સિદ્ધુનું વિવાદાસ્પદ નિવેદન
14મી ફેબ્રુઆરીએ કાશ્મીરના પુલવામા જે સીઆરપીએફના જવાનો પર આંતકવાદી હુમલો થયો અને 39 જવાનો શહીદ થયા તેમાં તમામના નિવેદનો આવી રહ્યા છે ત્યારે પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુએ નિવેદન આપતા તેઓ ભેરવાય ગયા છે. સિદ્ધુએ આંતકી હુમલા વિશે કહ્યુ કે જે જવાબદાર છે તેને છોડવા ન જોઇએ, આંતકવાદનો કોઇ ધર્મ નથી હોતો, કોઇ જાત નથી હોતો, કોઇ દેશ નથી હતો.

એકબાજુ જ્યારે પાકિસ્તાનમાંથી સક્રિય થયેલા જૈશ એ મોહમ્મદ દ્વારા આ આતંકી હુમલાની જવાબદારી લેવાતી હોય ત્યારે, જ્યારે અમેરિકા જેવા દેશ એવું જાહેર કરતા હોય કે અત્યારે કોઇએ પણ પાકિસ્તાન જવું નહીં કારણ કે તેમની એર સ્પેસ એક્ટિવિટી શંકાના દાયરામાં છે. ત્યારે સિદ્ધુના આવા નિવેદનો તેને મુસિબતમાં મૂકી શકે છે. ઘણા લોકોએ તેમને રાજકીય રોટલા શેકવાવાળા નેતા આવા મોકાની રાહ જોતા હોય તેવું જણાવ્યું. ત્યારે પૂર્વ રો અધિકારી આરએસએન સિંહે સિદ્ધુ પર પ્રહારો કરતા કહ્યુ કે, સિદ્ધુના આવા પ્રકારના નિવેદન તે શંકાના દાયરામાં મૂકાઇ શકે છે. સિદ્ધુ અગાઉ પણ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને મળવા ગયા હતા અને તેઓ તેમને ભેટ્યા હતા ત્યારે પણ તેઓ ચર્ચામાં આવ્યા હતા.

પુલવામા: ગુજરાતી પરિવારે લગ્નમાં ભોજન સમારંભ રદ કરી લીધો આ સંવેદનશીલ નિર્ણય
14મી ફેબ્રુઆરીના રોજ કાશ્મીરના પુલવામામાં જે આતંકી હુમલો થયો છે તેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશભરમાં પડ્યા છે. સોશિયલ મીડિયા અને સોશિયલ ઇવેન્ટમાં સૌ કોઈ ભારતવાસી પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે. વડાપ્રધાન નેરન્દ્ર મોદીએ પણ બે મિનિટના મૌન રાખીને શોક પાળ્યો હતો. સોશિયલ મીડિયામાં ગઈકાલથી જ શહીદોને શાબ્દિક શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે પરંતુ સુરતના એક પરિવારે અનોખું પગલું લીધું છે. પોતાની દીકરીના લગ્ન હતા તે ભવ્યાતિભવ્ય રીતે પ્રસંગ કરવાનો હતો પરંતુ લગ્નના થોડા જ કલાકો પહેલા કાશ્મીરમાં જે હુમલો થયો તેના શોકમાં બંને વેવાઈએ સંયુક્ત નિર્ણય કર્યો કે તેઓ લગ્ન ખૂબ જ સાદાઇથી કરશે અને તેમણે જમણવાર પણ મોકૂફ રાખ્યો છે.

સુરતમાં રહેતા શેઠ દેવશી માણેક પરિવારની દીકરી અમીના લગ્ન સંઘવી પરિવારના મિત સાથે થવાના છે. 15મી ફેબ્રુઆરીના રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ પરંતુ આ સંબંધીઓ દ્વારા જાહેરખબર દ્વારા મહેમાનોને જણાવવામાં આવ્યુ કે તેઓ કાશ્મીરમાં થયેલા ઘોર આતંકવાદી હુમલામાં દેશના જવાનો શહીદ થતા અમે બંને વેવાઈ પક્ષોએ પરસ્પર સંમતિથી આવતીકાલે લગ્ન સંપૂર્ણ સાદાઈથી કરવાનું નિર્ધારિત કર્યું છે. આ ઉપરાંત જાહેર ભોજન સમારંભ રદ કરી શહીદોની સ્મૃતિમાં સેવા સંસ્થાઓને રૂ. 5 લાખનું અનુદાન અને શહીદ પરીવારોને સંયુક્ત રીતે 11 લાખ આપવાનું નિર્ધારિત કર્યું છે.

આ જાહેરખબર પરિવાર દ્વારા સંબંધીઓને મોકલવામાં આવતા જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી અને લોકોએ આ નિર્ણયને બિરદાવ્યો હતો. જોકે આ વાતની પુષ્ટિ થઈ નથી. સોશિયલ મીડિયા પર આ માહિતી વાયરલ થઈ રહી છે.

પહેલીવાર અબુ ધાબીમાં થશે હિન્દુ મંદિરનો શિલાન્યાસ
અબુ ધાબીમાં પહેલીવાર હિન્દુ મંદિર બનવા જઇ રહ્યુ છે. ત્યારે ત્યાંના મીડિયા રિપોર્ટના આધારે એપ્રિલ 2019માં આ મંદિરનો શિલાન્યાસ થશે. વર્ષ 2015માં જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈની મુલાકાતે હતા તે દરમ્યાન UAEના કેપિટલ એટલે કે અબુ ધાબીમાં મંદિર બનવાની મંજૂરી મળી હતી. ત્યારે તે સમયે PM મોદીની આરબ દેશમાં વસતા ભારતીયોમાં ખૂબ જ પ્રશંસા થઇ હતી.

પૂજ્ય પ્રમુખ સ્વામિ મહારાજ નો સંકલ્પ હતો કે તેઓ આખી દુનિયામાં સ્વામિનારાયણ મંદિર બાંધશે, ત્યારે અત્યારે દુનિયાભરમાં બાપ્સના 1200 જેટલા મંદિરો છે, જેમાં યુ.કે, યુ.એસ.એ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકામાં છે. જેમાં ઘણા બધા મંદિરોને તેની આગવી સુંદરતા, બાંધકામ, કોતરણીને નેશનલ અને ઇન્ટરનેશનલ એવોર્ડ પણ મળ્યો છે. ત્યારે પહેલીવાર એવું બન્યુ છે કે આરબ દેશમાં હિન્દુ મંદિર બનવા જઇ રહ્યુ છે.

20મી એપ્રિલના રોજ બાપ્સ સંસ્થાના વડા મહંત સ્વામીના હસ્તે શીલાન્યાસ થશે. જેઓ UAEમાં 18થી 29 એપ્રિલ સુધી રહેશે. 13.5 એકર જમીનમાં આ ભવ્યાતિભવ્ય મંદિર બનવા જઇ રહ્યુ છે તેની જમીન અબુ ધાબીના રાજકુમાર શેખ મોહમ્દ બીન ઝાયેદ અલ ના્હયાન દ્વારા ગીફ્ટ આપવામાં આવી હતી. ત્યારે UAE ગર્વમેન્ટે મંદિરના આવતા મુસાફરોને પાર્કિંગનો પ્રોબ્લેમ ન થાય તે માટે મંદિર જેટલી જ બીજી જગ્યા ગીફ્ટમાં આપી છે.

અબુ ધાબીમાં પહેલીવાર બનવા જઇ રહેલા મંદિરનું નિર્માણ માત્ર પથ્થરોથી થશે. મંદિરમાં ઉપયોગમાં લેવામાં આવતા કોતરણીના પથ્થરો પર કારીગીરીનું કામ ભારતીય કલાકારોના હસ્તે જ થયું છે અને તેને UAEમાં એકત્ર કરાશે. મંદિરમાં વાપરવામાં આવતો પીન્ક સ્ટોન રાજસ્થાનમાંથી અને ઘણા માર્બલ યુરોપથી પણ મંગાવવામાં આવ્યા છે.

2020મા બનવા જઇ રહેલું અબુ ધાબી મંદિરમાં દર્શનાર્થીઓ માટે વિઝીટર સેન્ટર, પ્રાર્થના ખંડ, એક્ઝીબીશન હોલ, શૈક્ષણિક વિભાગ, બાળકો અને યુવાનો માટે રમત ગમત વિભાગ, થીમ બેઝ ગાર્ડન, ફાઉન્ટેન, ફૂડ કોર્ટ, બુક અને ભેટ વિભાગની સાથે ઘણી બધી સુવિધાઓ આ મંદિરમાં રહેશે.

આ મંદિર પોતાના ભવ્ય સ્ટ્રક્ચરની સાથે હિન્દુઓનો દિલ પણ જીતી લેશે. હાલ UAEમાં ત્રીસ લાખથી વધુ ભારતીયો વસે છે અને દર વર્ષે લાખો લોકો UAEની મુલાકાતે આવતા હોય છે. ત્યારે મુસાફરોમાં પણ આ મંદિર આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

વસ્તીમાં પાછળ પણ ઇ-વેસ્ટ કરવામાં નંબર વન છે આ દેશ
દુનિયામાં આ સમયે ઇ વેસ્ટ એટલે કે ઇલેક્ટ્રોનિક કચરો વધતો જાય છે. વર્ષ 2018માં ઇ વેસ્ટ 48.5 મિલીયન ટન સુધી પહોંચી ગયો છે. આ ઇ કચરાની કિંમત 62.5 બિલીયન ડોલર છે જે ઘણાં દેશોની જીડીપી કરતા વધારે છે. દુનિયાના નાના દેશો પણ ત્યાં જ ઇ વેસ્ટ વધારે છે જેમ કે, નોર્વેમાં 28.3 કિલો કચરો પ્રતિ વ્યક્તિ કરવામાં આવે છે. તો સ્વિત્ઝરલેન્ડમાં 26.3, ડેનમાર્કમાં 25.9 , બ્રિટનમાં 23.9 અને આઇસલેન્ડમાં 23.4 કિલો ઇવેસ્ટ એક વ્યક્તિ દ્વારા ફેલાવવામાં આવે છે.

આ એવા દેશો છે કે જેની વસ્તી અન્ય દેશોની સરખામણીમાં ઘણી ઓછી છે. જ્યારથી ઓછા ઇ વેસ્ટ ઉત્પાદનમાં નાઇઝર 0.4 સાથે પહેલા ક્રમે છે, ઇથિયોપીયા 0.5, અફઘાનિસ્તાન 0.6, નેપાલ 0.8 અને ભારત 1.5 જેટલો છે. આ આંકડાઓ વલ્ડ ઇકોનોમીક ફોરમના રિપોર્ટ અને ગ્લોબલ ઇ વેસ્ટ મોનિટરના તથ્યો પર આધારીત છે. પાછલા વર્ષોમાં નેશનલ ઇકોનોમિક કાઉન્સીલ અને એસોચૈમ દ્વારા જાહેર કરેલા રિપોર્ટમાં કહ્યું હતું કે દુનિયામાં સૌથી વધારે કચરો ઉત્પન કરતા પાંચ દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. તેમની આ સૂચીમાં ચીન, અમેરીકા, જાપાન અને જર્મનીનું નામ પણ ઉલ્લેખનીય છે.

રિપોર્ટ અનુસાર ભારતમાં ઇ કચરામાં સૌથી વધુ યોગદાન મહારાષ્ટ્રનું 19.8 ટકા છે. જે માત્ર 47,810 ટન કચરાનો વાર્ષિક રીસાયકલ કરીને બીજીવાર તેનો પ્રયોગ કરવા લાયક બનાવે છે.  આ ઇ કચરામાં મોનીટર, કી.બોર્ડ, મધરબોર્ડ, કૈથોડ રે ટ્યુબ એટલે કે સીઆરટી, પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ, માોબાઇલ ફોન,ચાર્જર, કોમ્પૈક્ટ ડિસ્ક, હેડફોન, એલસીડી, એર કન્ડીશનર અને ફ્રિઝનો પણ સમાવેશ થાય છે. એક રિસર્ચમાં કહેયુ હતુ કે, અસુરક્ષિત ઇ કચરાના રિસાયકલ દરમ્યાન જે ઉત્સર્જિત રસાયણો છે તેના સંપર્કમાં આવવાથી તંત્રિકા તંત્ર, મસ્તિષ્ક વિકાર, શ્વાસ સંબંધિત બીમારી, ત્વચામાં વિકાર, ગળામાં સોજો, ફેંફડાનું કેન્સર દિલ, યકૃતને નુકશાન પહોંચાડે છે.

રામ જન્મભૂમિનો ચુકાદો 24 કલાકમાં જ આવી જવો જોઇએ: CM યોગી
ઉત્તર પ્રદેશ વિધાનસભામાં રાજ્યપાલના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવની ચર્ચાનો જવાબ આપતા UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે રામ જન્મભૂમિ એક આસ્થા સાથે જોડાયેલો વિષય છે અને ન્યાયાલયે પણ જન આસ્થાનું સન્માન કરતા 24 કલાકની અંદર આ મુદ્દા પર ચુકાદો આપી દેવો જોઇએ. જ્યાં સુધી જમીનના ભાગલાનો પ્રશ્ન છે તો અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલયે પહેલા જ કહી દીધું છે કે ત્યાં રામલલ્લા જ બીરાજમાન છે, તે જ રામ જન્મભૂમિ છે.

રામમંદિર પર યોગીએ કહ્યું કે આસ્થાનું સન્માન થવું જોઇએ અને ન્યાયાલયે જન આસ્થાનું સન્માન કરવું જોઇએ. તેઓએ એમ પણ કહ્યું કે, ઇલાહાબાદ ઉચ્ચ ન્યાયાલયની ત્રણ મેમ્બરની સ્પેશિયલ બેઠકે કહ્યું છે કે તે જ રામ જન્મભૂમિ છે ત્યાં રામલલ્લા બીરાજમાન છે. તો ત્યાં જ વિવાદ પૂરો થઇ જાય છે અને તેમાં ભાગલાનો કોઇ વિવાદ જ ઊભો નથી થતો. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું હતું કે વિવાદમાં એટલું જ હતું કે રામ જન્મભૂમિ છે કે નહીં અને જ્યારે તે નક્કી થઇ ગયું છે તો પછી તેના વિવાદના સમાધાનમાં 24 કલાકથી વધારે 25 કલાક ન થવા જોઇએ.

હુડી બાદ 'Namo Again'ની કુર્તીઓ આવી માર્કેટમાં
લોકસભાના ઇલેક્શને લોકો માટે એક તહેવાર જેવો માહોલ ઊભો કર્યો છે. હાલમાં એક ખાનગી કંપનીમાં 'નમો અગેન' નામની બોયઝની ટીશર્ટ, કેપ, અને હુડીઝ મળતી હતી ત્યારે તેના ક્રેઝથી અભિભૂત થઈને સુરતની એક ફેશન ડિઝાઇનરે 'નમો અગેન' લખાણની કુર્તીઓ બનાવી છે.

સુરતના વેસુ વિસ્તારમાં આવેલા એક ફેશન ડિઝાઇનર દ્વારા નમો અગેનની કુર્તીઓની એમ્બ્રોઇડરી કરવામાં આવી છે. જેમાં તેમણે આખી કુર્તીને પ્લેન રાખી છે અને માત્ર નમો અગેનની એમ્બ્રોઇડરી જ જોવા મળે છે.

આજકાલ સોશિયલ મીડિયામાં પ્રોફાઇલ ફોટો અને ડીસ્પ્લે ફોટોમાં નમો અગેનની હુડીઝ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે પરંતુ હવે ઉનાળો શરૂ થવાથી હુડીની જગ્યાએ કોટન કુર્તીઓ વધુ ચાલશે. દિલ્હીની નગરપાલિકાની એક મહિલા સભ્યએ પણ નમો અગેનની હુડી પહેરીને ફોટો વાયરલ કર્યો હતો ત્યારે હવે યુવતીઓએ પોતાના ફેવરીટ કલર અને પેર્ટનની સાથે તેઓ નમો અગેનની કુર્તી પહેરી શકશે.
સુરત આમ પણ ફાઇબર ટુ ફેશન માટે જાણીતું છે ત્યારે નમો અગેનની કુર્તીની ડિમાન્ડ ભારતભરમાં રહેશે.

સિદ્ધુએ કેમ કહ્યું ભારતને કોહિનૂર મળી ગયો?
લોકસભાના ઇલેક્શનનો પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલુ થઇ ગયો છે. દરેક જગ્યાએ દરેક પક્ષો પ્રચાર પ્રસાર કરવા લાગ્યા છે. સોમવારના રોજ લખનૌમાં પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાની સાથે 15 કિમી લાંબો રોડ શો કરીને પાવર ઓફ પ્રિયંકા શો કરી દીધો હતો.

ભારતની લોકશાહીની બે મોટી પાર્ટી કોંગ્રેસ અને ભાજપ હાલ લોકસભાની જોરશોરથી તૈયારીઓ કરવા લાગ્યા છે. દરેક જગ્યાએ સભાઓ, મીટિંગ યોજાઇ રહી છે ત્યારે લખનૌ મેગા રોડશો પહેલા કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિધ્ધુ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને મળવા ગયા હતા. ત્યારે સોમવારે મેગા રોડ શો મુદ્દે નવજોત સિંહે ટ્વીટ કર્યુ હતું, જેમાં તેમણે લખ્યું હતું કે પહેલા બોલથી અમે અડધું યુદ્ધ જીતી ગયા છીએ. પહેલી ઇનિંગ્સ, પહેલો બોલ અને આ સિક્સ મારી. શુભ શરૂઆત, અડધું પૂરું થઈ ગયું છે. આ ટ્વીટ તેમણે પ્રિયંકા ગાંધીને સંબોધી હતી.

Diamonds are forever, so is @priyankagandhi Lucknow Welcomes the Kohinoor!

— Navjot Singh Sidhu (@sherryontopp) February 11, 2019

તેટલુ જ નહીં તેમણે પ્રિયંકા ગાંધીને કોહીનૂર કહ્યા હતા. તેમણે પોતાના ટ્વીટર પર પ્રિયંકા ગાંધીને સંબોધતા લખ્યું હતુ કે હીરા હૈ સદા કે લીયે, એટલે લખનૌ કોહીનૂર (પ્રિયંકા ગાંધી)ને આવકારે છે.

નવજોત સિંહ સિધ્ધુ, ક્રિકેટરની સાથે સાથે સારા કવિ પણ છે. તેઓની કવિતાઓ શોર્ટ અને સ્વીટ હોય છે. ત્યારે તેઓના આ ટ્વીટના લીધે ઘણાએ કટાક્ષ કર્યો છે, તો કોઇએ તેમના વખાણ પણ કર્યા છે. પણ એક વાત તો છે કે જો પ્રિયંકા કોહીનૂર હોય તો હવે તો ભારતને પોતાનો કોહીનૂર મળી ગયો છે તેવું નવજોત સિંહ સિધ્ધુ માને છે!

રોર્બટ વાડ્રાએ પ્રિયંકાને આપી આ એનિવર્સરી ગીફ્ટ
લોકસભાની ચૂંટણી પહેલા પ્રિયંકા ગાંધીની સક્રીય રાજનીતિમાં પ્રવેશના કારણે કોંગ્રેસમાં અને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં અનેરો જોશ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત પ્રિયંકા ગાંધી વાડ્રા પણ પોતાના સંસારથી થોડા સમય માટે દૂર રહીને પોતાની જવાબદારી નીભાવી રહી છે. પ્રિયંકા ગાંધી હાલ કોંગ્રેસના મહાસચિવ છે અને પૂર્વ યુ.પીના પ્રભારી છે. તેમને આ જવાબદારી સોંપતાની સાથે અમેરીકામાં તેમની દિકરીની ખરાબ તબિયતના હોવા છતા તેઓ ત્યાંથી કાર્યકર્તા અને નેતાઓને સૂચનો આપતા હતા. તેમનો આ જોમ કોંગ્રેસના કાર્યકર્તાને જીતની નજીક લઈ જાય છે.

આજે લખનઉમાં પ્રિયંકા ગાંધીનો 15 કિમી લાંબો રોડ શો ચાલતો હતો ત્યારે તેમના પતિ રોબર્ટ વાડ્રાએ પ્રિયંકાને શુભકામનાઓ આપી હતી. રોબર્ટ વાડ્રાએ પોતાના ફેસબુક પેજ પર પ્રિયંકાને શુભકામના આપતા લખ્યું કે, હું હવે પ્રિયંકાને ભારતના લોકોને સોંપી દઉં છું. તેમને યુ.પી.માં કામ કરવા અને ભારતના લોકોની સેવા કરવાની તેમની નવી યાત્રા માટે હું શુભકામના આપું છું. તમે મારા સૌથી સારા મિત્ર છો, એક આદર્શ પત્ની છો અને આપણા બાળકો માટે એક સારી માતા પણ છો. અત્યારે રાજનીતિનો ખૂબ સંવેદનશીલ અને ભ્રષ્ટ માહોલ છે. પરંતુ હું જાણું છું કે, લોકોની સેવા કરવી એ તેનું કર્તવ્ય છે અને હવે હું તેને ભારતના લોકોને સોંપું છું, તેને સુરક્ષિત રાખજો.

આપને જણાવી દઇએ કે, રોબર્ટ વાડ્રા અને પ્રિયંકા ગાંધીના લગ્ન 18 ફેબ્રુઆરી 1997ના રોજ થયા હતા. ત્યારે પતિ દ્વારા તેમના આ વખાણ અને સમર્પણ ભાવ તેમના દાંપત્ય જીવનના 22 વર્ષની ભેટ કહી શકાય.

વડાપ્રધાન મિડ-ડે મીલ યોજના હેઠળ આજે 300 કરોડમી થાળી પીરસશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક કાર્યમાં વ્યસ્ત હોય છે ત્યારે આજે તેઓ પોતાના શિડ્યુલ્ડમાંથી સમય કાઢીને બાળકોને મળશે. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બાળકોને જમવાનું આપશે. જીહાં, અક્ષય પાત્ર ફાઉન્ડેશનના મીડિયા નિયામક નવીન દાસના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રેદશના વૃંદાવનમાં એક એનજીઓના અક્ષયપાત્ર ફાઉન્ડેશનના એક કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ આ કાર્યક્રમ દરમિયાન ચંદ્રોદય નામના મંદિરના પરિસરમાં 20 બાળકોને જમવાનું પણ પીરસશે.

ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં બાહુબલી ફિલ્મના ડાયરેક્ટર એસએસ રાજમૌલી અને શેફ સંજીવ કપૂર પણ હાજર રહેશે. વડાપ્રધાન મિડ ડે મીલ યોજના હેઠળ આજે 300 કરોડમી થાળી પીરસશે. એટલે કે આ પહેલાં 299 કરોડ વાર બાળકોને જમાડાય ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરમાંથી આવેલા આ બાળકોની સાથે વાતચીત કરશે અને ત્યારબાદ સભા સંબોધશે.

આપને જણાવી દઇએ સરકારની મિડ ડે મીલ ફ્લેગશીપની શરૂઆત વર્ષ 2000ની સાલમાં બેંગ્લોરમાં અક્ષયપાત્ર ફાઉન્ડેશનના નેજા હેઠળ થઈ હતી. આ યોજનાની શરૂઆતના ગાળામાં બેંગ્લોરની પાંચ સરકારી શાળાના અંદાજે 1500 જેટલા બાળકોને ભોજન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ છેલ્લા 19 વર્ષમાં આ ફાઉન્ડેશન દ્વારા અલગ અલગ એવા 12 રાજ્યોની 14,708 શાળાના 17 લાખ બાળકોને જમવાનું પીરસ્યું છે. જેમાં મુખ્યત્વે કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રેદશ, તેલંગાણા, છત્તીસગઢ, ઓરિસ્સા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઝારખંડનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે વર્ષ આ ફાઉન્ડેશનનું લક્ષ્ય છે કે વર્ષ 2025 સુધીમાં દેશના 50 લાખ જેટલા બાળકોને પૌષક તત્વ યુક્ત ભોજન આપી શકે. જેથી બાળકનો સ્વસ્થ વિકાસ થાય.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે કાર્યક્રમમાં મથુરાના સાંસદ હેમા માલિનીની સાથે યોગી આદિત્યનાથ, યુપીના રાજ્યપાલ રામ નાઇક પણ ઉપસ્થિત રહેશ.

10 વર્ષના ટેણિયાએ અને 66 વર્ષના વૃદ્ધે રચ્યો ઇતિહાસ
સુરતના લાઇફ સાઇકલીંગ ગ્રુપ (એલસીજી) દ્વારા અરુણાચલ પ્રદેશના અત્યંત દુર્ગમ, નિર્જન અને જ્યાં પાકા રસ્તા પણ નથી, ત્યાં સુરતના 18 સાયકલિસ્ટોએ 500 કિલોમીટરનો પ્રવાસ ખેડીને અનેરી સિદ્ધિ હાંસલ કરી હતી. સુરતી સાયકલિસ્ટોએ 500 કિલોમીટરની એડવેન્ચરીયસ સાયકલિસ્ટ ટુર દરમ્યાન પાંચ નવા રેકોર્ડ નોંધ્યા હતા.

વિશ્વ વિક્રમમાં પહેલો રેકોર્ડ છે કે, સૌથી નાની વયનો સાયકલિસ્ટ, 10 વર્ષના કાર્ય ઇટાલીયાએ એવા દુર્ગમ વિસ્તારમાં સાયક્લિંગ કર્યુ હતું, જ્યાં મોટી ઉંમરના પ્રોફેશનલ સાયકલિસ્ટ્સ પણ જવાનું ટાળતા હોય છે તેવા વિસ્તારમાં ધોરણ પાંચમાં ભણતો સુરતનો વિદ્યાર્થી કાર્ય ઇટાલિયાએ 500 કિલોમીટરના આ પ્રવાસ સફળતાપૂર્વક પાર પાડ્યો હતો. સાથે-સાથે દસ વર્ષના કાર્ય ઇટાલીયાએ માતા અજિતા ઇટાલીયા અને પિતા જગદીશ ઇટાલીયા સાથે પ્રવાસ કર્યો હતો.

બીજો રેકોર્ડ હતો કે, એક જ પરિવારની ત્રણ વ્યક્તિએ 500 કિ.મી. સાયકલિંગ કર્યુ. ઇટાલીયા પરિવારના પિતા-પુત્ર અને માતા એક જ ઇવેન્ટમાં 500 કિ.મી.નું સાયકલિંગ કર્યુ હોય. ત્રીજો રેકોર્ડ છે કે 66 વર્ષના સિનિયર સાયકલિસ્ટની અદ્દભુત સિદ્ધિ. 18 સાયકલિસ્ટના આ ગ્રુપમાં સૌથી મોટી વયના રાજેશભાઇ જરીવાલાએ યુવાનોને શરમાવે તેવા ફિટનેસની સાથે આ પ્રવાસ ખેડીને ઇતિહાસ રચ્યો છે. ચોથો રેકોર્ડ એ છે કે, ફરી એકવાર સિદ્ધિ કરનાર ભારતની પ્રથમ મહિલા અજીતા ઇટાલિયાએ ફરી એકવાર સિદ્ધિ હાંસલ કરતા તેઓ ભારતના પ્રથમ મહિલા સાયકલિસ્ટ બન્યા હતા.

પાંચમી સિદ્ધિ એ છે કે સૌથી મોટું સાયકલિસ્ટ ગ્રુપ જેને 500 કિ.મી પ્રવાસ કર્યો અરૂણાચલ પ્રદેશના મીઓઓથી અનીની સુધી 500 કિ.મી સુધીની સાયકલ ટુર પૂર્ણ કરનાર સુરતના લાફ સાયકલિંગ ગ્રુપના 18 સભ્યોએ નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.

સુરતના સાયકલિસ્ટોની ટીમે સતત 9 દિવસમાં 500 કિ.મીનો પ્રવાસ સાયકલ પર પૂર્ણ કર્યો હતો. ચાઇના બોર્ડર પર આવેલા અનીની પાસે 2800 ફૂટ ઊંચાઇએ આવેલા બરફથી ઢંકાયેલા માયોડિયા શિખરને સર કર્યુ હતુ.

કરીનાનો આ વીડિયો મહિલાઓને આપી રહ્યો છે નવો જોશ, સોશિયલ મીડિયામાં થયો વાયરલ
બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. જેમાં કરીના કપૂર ખાન મહિલાઓ માટે દિલથી કહે છે, કે લાઇફ એક ફિલ્મ છે તો છોકરી ની ઓપનીંગ સ થી સોરી થી શરૂ થાય છે

જેમાં સ્ત્રીઓની શરમ, કેવા કપડા પહેરવા, સોસાયટીમાં કેમ રહેવું આ બધા પર તેણે કટાક્ષ કર્યો હતો.
કરીના કપૂર જ્યારે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે તેના વજનના લીધે ખૂબ જ ચર્ચામાં હતી ત્યારબાદ તેણે પોતાની એક ફિલ્મ ટશનમાં ઝીરો ફિગર પણ બનાવ્યુ હતુ ત્યારે તેણે પહેલીવાર ઝીરો ફિગરનો ક્રેઝ ભારતમાં લગાવ્યો હતો. ત્યારે આ શાયરીમાં તે મહિલાઓએ કેમ રહેવું તે તેની આગવી અદામાં રજૂ કરે છે.
કરીના કોઇએક પ્રોગ્રામમાં મહિલાઓને પોતાનું જીવન કેવી રીતે જીવવું તેની સમજણ આપે છે અને તેના જ કારણે તેનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.