Baba Pathan - Khabarchhe

લાશ માંગી રહી છે ન્યાય, હત્યા કે આત્મહત્યા ઘૂંટાતુ રહસ્ય
ખેડબ્રહ્મા તાલુકાના મેત્રાલ ગામની સીમમાંથી પાંચમહૂડા ગામની કોલેજીયન યુવતીનો મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યા બાદ 20 દિવસથી ઘરમાં સાચવી રાખ્યો છે અને યુવતી સાથે બદ વ્યવહાર કરી હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે અંતિમ સંસ્કાર કરવા પરીવારજનો દ્વારા ઇન્કાર કરવામાં આવી રહ્યો છે. જેને કારણે પોલીસની અગ્રિ પરીક્ષા શરુ થઇ ગઇ છે.

વાત જાણે એમ છે કે, ગત ચોથી જાન્યુઆરીએ ખેડબ્રહ્મા તાલુકાની મેત્રાલ ગામની સીમમાં કોલેજમાં અભ્યાસ કરતી પાંચ મહૂડા ગામની પીંકી ગમાર નામની યુવતી કોલેજના કાર્યક્મમાં હાજરી આપવા માટે ગઈ હતી અને ત્યાથી તેના મિત્રના ઘરે ગઈ હતી. પરંતુ મિત્રના ઘરેથી પરત ન ફરતા પરિવાર જનોએ શોધખોળ હાથ ધરી હતી જેમાં યુવતીનો મૃતદેહ ઝાડ ઉપર લટકતી અવસ્થામાં મળી આવ્યો હતો જેને પગલે પોલીસે પીએમ વગેરે કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહને તેના પરીવારજનોને સોંપ્યો હતો અને પોલીસે આત્મહત્યાની એડી નોધી તપાસ હાથ ધરી હતી. પરતું દીકરી સાથે બદવ્યવહાર કરી હત્યાના આક્ષેપ સાથે લોકોના ટોળા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ઉમટ્યા હતા. અને જ્યા સુધી હત્યારા ન પકડાય ત્યા સુધી અંતિમસંસ્કાર નહિ થાય તેવુ પરિજનો જણાવી રહ્યા છે.

મૃતક યુવતીના પરિવારજનોના આક્ષેપને લઈને ખેડબ્રહ્મા ખાતે અને ફરીથી અમદાવાદ ખાતે ફોરેન્સીક પીએમ કરવામાં આવ્યુ હતુ. પરંતુ પરીવારજનો દ્વારા હત્યાના આક્ષેપ સાથે દીકરીના મૃતદેહને ઘરમાં બરફ ઉપર રાખી સાચવી રાખવામાં આવ્યો છે અને હત્યારાઓ ન પકડાય ત્યાં સુધી અંતિમ સંસ્કાર કરવા ઇન્કાર કરવામાં આવી રહ્યો છે. પરિવારજનો જણાવી રહ્યા છે કે લાશ પર હુમનલાના નીશાન છે શરીરના તમામ અંગે પર નિશાન છે. ગુપ્તાંગ અને છાતીના ભાગમાં પણ ઘા ના નીશાન છે. જ્યાથી લાશ મળી એ તે ઝાડ પર જે લાશ લટકતી હતી તે જગ્યા પર પણ પરિવારજનોને શંકા છે અને તેથી જ આ આત્મહત્યા નહિ પરંતુ હત્યા છે.

નોધનીય છે કે છેલ્લા 20 દિવસથી યુવતીનો મૃતદેહ સબડી રહ્યો છે. અને લાશ ન્યાય માગી રહી છે. અગાઉ એક લેડી ડોક્ટર સહિત ત્રણ ડોક્ટરની પેનલ દ્વારા પીએમ કરવામાં આવ્યુ હતુ ત્યારબાદ પરીવારજનોની માંગ અનુસાર ફરીથી અમદાવાદ ખાતે ફોરેન્સીક પી.એમ. કરાવવામાં આવ્યુ છે અન ખેડબ્રહ્મા પોલીસ સહિત જીલ્લાની એલસીબી અને એસઓજી અને એસપી પણ દોડતા થઈ ગયા છે ત્યારે પોલીસે આ અંગે હાલ તો એફઆઈઆર નોધી તપાસ હાથ ધરી છે અને પરીજનોનાન આક્ષેપ પર પણ વધુ તપાસ હાથ ધરી છે.

હાલ તો મૃતકના પરિવાર જનો ન્યાય માગી રહ્યા છે કે ક્યારે હત્યારા પકડાય અને અંતીમ સંસ્કાર થાય તો સામે પોલીસે પણ તપાસ હાથ ધરી છે અને અન્ય આસપાસના લોકોની પણ પુછપરછ કરી રહી છે પરંતુ હવે આ લાશ ને ન્યાય મળશે કે કેમ એતો જોવુ જ રહ્યુ.

પ્રિયંકા ગાંધી સક્રિય રાજનીતિમાં આવવાથી મચ્યો ખળભળાટ, જાણો શું બોલ્યા નેતા
2019 લોકસભા ચૂંટણીથી પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના બહેન પ્રિયંકા ગાંધીની સક્રિય રાજનીતિમાં એન્ટ્રી થઈ ગઈ છે. હાઈકમાને તેમને કોંગ્રેસ મહાસચિવ પદની જવાબદારી અને તેમને પૂર્વ UPના પ્રભારી બનાવ્યા છે.

પ્રિયંકાની જેવી જ સક્રિયા રાજનીતિમાં એન્ટ્રી થઈ તેની સાથે જ રાજકારણમાં ગુસપુસ શરૂ થઈ ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે, પ્રિયંકાના રાજનીતિમાં આવતાની સાથે જ કોંગ્રેસ મજબૂત થશે અને તેનો પ્રભાવ આખા દેશની રાજનીતિ પર પડશે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રિયંકાને પ્રભારી બનવા પર ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, તેમને પ્રિયંકાને માત્ર બે મહિના માટે મોકલી નથી પરંતુ કોંગ્રેસે પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાને મિશન સોપ્યું છે. જણાવી દઈએ કે, સિંધિયાને પશ્ચિમી યૂપીનો પ્રભાર આપવામાં આવ્યો છે.

જોકે, પ્રિયંકાના ચૂંટણી લડવાના પ્રશ્ન પર રાહુલ ગાંધીએ કહ્યું કે, આનો નિર્ણય પ્રિયંકા ગાંધીને જ કરવાનો છે. રાહુલે કહ્યું કે, મારી બેન કર્મઠ છે, સક્ષમ છે. મને ખુબ જ ખુશી છે કે, તે અમારા સાથે કામ કરશે. પ્રિયંકાના રાજનીતિમાં આવવાથી નિર્ણયથી બીજેપી ગભરાયેલ છે.

પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ તેમને રાજનીતિમાં ઉતરવાને લઈને શુભેચ્છા પાઠવી છે. ફેસબુક પોસ્ટમાં તેમને શુભેચ્છા આપતા કહ્યું કે, જીવનના દરેક મોડ પર તમારા સાથે છૂં. હાલમાં રોબર્ટ વાડ્રા વિદેશમાં છે.

વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાએ કહ્યું કે, તેમને ખુબ જ મહત્વપૂર્ણ જવાબદારી આપી છે. પ્રિયંકાને ભલે જ પૂર્વ ઉત્તર પ્રદેશની જવાબદારી આપવામાં આવી હોય પરંતુ તેની અસર આખા ઉત્તર પ્રદેશ પર પડશે.

કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાએ જણાવ્યું કે, પ્રિયંકા સક્રિય રાજનીતિમાં આવી તેનાથી કોંગ્રેસને ન માત્ર ઉત્તર પ્રદેશ પરંતુ આખા દેશમાં ફાયદો થશે. પ્રિયંકા વિદેશથી પરત ફર્યા બાદ 1 ફેબ્રુઆરીએ પૂર્વ ઉત્તર પ્રદેશનું પ્રભાર સંભાળશે.

બીજેપીએ પ્રિયંકાની એન્ટ્રીને વંશવાદની રાજનીતિ કરાર આપ્યું છે. બીજેપી નેતા સંબિત પાત્રાએ પોતાની પ્રતિક્રિયામાં કહ્યું છે કે,આ પૂર્વ નિર્ધારિત નિર્ણય છે. તેઓ પરિવારને જ પાર્ટી માને છે, જ્યારે બીજેપી પાર્ટીને પોતાનું પરિવાર માને છે. કોંગ્રેસે આવું કરીને માની લીધું છે કે રાહુલ ગાંધી અસફળ થઈ ગયા છે. જ્યારે શિવસેનાએ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, કોંગ્રેસે પ્રિયંકા ગાંધી પર નિર્ણય લેવામાં ખુબ જ વિલંબ કરી દીધો.

જનતા દળ યુનાઈટેડના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે પ્રિયંકાને રાજનીતિમાં ઉતરવાની શુભેચ્છા પાઠવી છે. તેમને ટ્વિટ કરીને કહ્યું કે, ભારતીય રાજનીતિમાં આ એક બહુપ્રતિક્ષિત નિર્ણય હતો. લોક આની ટાઈમિંગ, નિશ્ચિત ભૂમિકા અને પદને લઈને ચર્ચા કરી શકે છે. પરંતુ મારા માટે સૌથી મોટા સમાચાર છે કે, તેમને અંતે રાજનીતિમાં ઉતરવાનો નિર્ણય કરી લીધો છે.

સાબરકાંઠા જિલ્લામાં સિચાઈ વિભાગના અધિકારીઓ ટકાવારી પર કરે છે કામ! જુઓ વીડિયો
સાબરકાંઠા જિલ્લામા ચાલી રહેલા સિચાઇ વિભાગના કામો ભ્રષ્ટાચારથી ખરડાયા છે. જિલ્લાના આદિવાસી વિસ્તારોમા થઈ રહેલા કામોમા મનમાની કરી કોન્ટ્રાક્ટરો સી ગ્રેડનુ મટીરીયલ વાપરી ગ્રાન્ટો ગપચાવી રહ્યા છે.

સાબરકાંઠા જિલ્લામા ચાલુ વર્ષે વરસાદની અછત છે.. જેને કારણે સિચાઇની કેનાલો દ્વારા ખેતરોમા પાણી પુરુ પડાય તેવા પ્રયાસો સરકાર તરફથી થઈ રહ્યા છે.. જો કે જિલ્લામા પાણી પુરુ પાડવા માટે બની રહેલી કેનાલોના કામોમા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મીલીભગતથી સી ગ્રેડનુ મટીરીયલ વપરાઇ રહ્યુ છે..અને લોકોની રજુઆતો વચ્ચે આવા હલ્કા કામ કરી સરકારી ગ્રાન્ટો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના પોતાના ઘર તરફ વહાવી રહ્યા છે.

ખેડબ્રહ્મા તાલુકાના ચીખલા ગામે બની રહેલી આ કેનાલનુ આર.સી.સી વર્ક હાથથી ખોતરો તો પણ ખરી પડે છે. ઠેરઠેર તિરાડો પડી છે.. તો ગામના લોકોએ આ બાબતે અધિકારીઓને રજુઆતો કરી છતા અધિકારીઓ ટસના માસ થતા નથી. વળી, નવાઇની વાત તો એ છે કે ખુદ કોન્ટ્રાક્ટર નબળુ કામ થયુ‌ હોવાનુ સ્વીકારે છે છતા અધિકારીઓ તેમની સામે કૃપા દૃષ્ટિ વરસાવી રહ્યા છે.

સાબરકાંઠા જિલ્લાનિ સિચાઇ વિભાગ પહેલીથી ટકાવારીમા ખરડાયેલુ છે. છ મહિના પહેલા જ અહીના બે અધિકારીઓ બે લાખની ટકાવારી લેતા રંગે હાથ એ.સી.બીના હાથે ઝડપાયેલા. હવે વાત ટકાવારીની નીકળી જ છે તો જાણી લઈએ અહી કોણ કેટલી ટકાવારી લે છે.

જો તાલુકા કક્ષાની‌ ટકાવારી જોઇએ તો
2 % નાયબ કાર્ય પાલક ઇજનેર
2 % ડી.ઇ
2 % એસ.ઓ
1 % કારકુન
અડધો ટકો બીલ‌ બનાવનાર
અને જિલ્લા કક્ષાની વાત કરીએ તો..
2 % એક્ષચેન્જ
અડધો ટકો એકાઉટન્ટ
1 % ટેન્ડર ક્લાર્ક
30 પૈસા ચેક બનાવનાર એકાઉટન્ટ

વળી, સિચાઇ વિભાગના ચેરમેન અને કારોબારી ચેરમેનના નામે પણ 1 - 1 % લેવાય છે.. ત્યારે આટઆટલી ટકાવારિઓ આપ્યા બાદ કોન્ટ્રાક્ટરો મનમાની ચલાવે છે. અને અધિકારીઓ તપાસના નામે ડીડક ચલાવે છે.

જિલ્લમા ઠેરઠેર સિચાઇ વિભાગની રહેમનજર તળે આવા નબળા કામ ચાલી રહ્યા છે. લોકો રજુઆતો કરી કરીને થાકી જાય છે.. પણ અધિકારીઓના પેટનુ પાણી નથી હલતુ. ત્યારે હવે આ કામોની વીજીલન્સ દ્વારા તપાસ થાય તો કૌભાડનો કાળો કારોબાર સામે આવે એમ છે.

ICC ટેસ્ટ રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા અને વિરાટ કોહલી ટોપ પર યથાવત
ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝમાં પ્રથમ જીતથી ભારતીય ટીમ અને તેના કેપ્ટન વિરાટ કોહલીએ સોમવારે બહાર પડેલ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોચ પર પોતાની જગ્યા મજબૂત કરી લીધી છે. ભારતના 116 પોઈન્ટ છે અને તે વિશ્વની નંબર એક ટેસ્ટ ટીમ બનેલી છે. કેપ્ટન કોહલી બેટ્સમેનોની રેન્કિંગમાં 922 પોઈન્ટ છે અને તે બીજા સ્થાન પર રહેલ ન્યૂઝેલ્નડ કેપ્ટન કેન વિલિયમસન (897)થી 25 પોઈન્ટ આગળ છે.

ઓસ્ટ્રેલિયામાં શાનદાર પ્રદર્શન કરનાર ચેતેશ્વર પુજારા ત્રીજા સ્થાન પર રહેલો છે. જ્યારે યુવા ઋષભ પંત પોતાના કરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ 17માં સ્થાન પર છે. બોલરોમાં કેગિસો રબાડા હજું પણ લિસ્ટમાં પહેલા નંબરે બિરાજમાન છે, જ્યારે ભારતીયોમાં રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન ક્રમશ: પાંચમા અને નવમા સ્થાન પર છે. ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહ 711 પોઈન્ટને લઈને 15માં સ્થાન પર પહોંચી ગયો છે.

ઈંગ્લેન્ડને પોતાનું ત્રીજું સ્થાન બચાવી રાખવા માટે વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચોની સિરીઝ જીતવી પડશે, જ્યારે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા પણ તેના એક દિવસ પછી શરૂ થઈ રહેલ બે મેચોની સિરીઝમાં મહત્વપૂર્ણ પોઈન્ટ મેળવવા પરસેવો પાડશે. ઈંગ્લેન્ડ જો 3-0થી ક્લીન સ્વીપ કરે છે તો તેના 109 પોઈન્ટ થઈ જશે, પરંતુ ત્યારે પણ તે ભારત અને દક્ષિણ આફ્રિકાથી પાછળ રહેશે. જ્યારે સિરીઝનું પરિણામ ગમે તે રહે તો પણ વેસ્ટ ઈન્ડિઝ આઠમા સ્થાન પર બરકરાર રહેશે.

ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે સિરીઝનું પરિમામ ગમે આવે તો પણ બંને ટીમો ક્રમશ: પાંચમા અને છઠ્ઠી સ્થાન પર રહેશે. જોકે, ઓસ્ટ્રેલિયા 2-0થી જીત નોંધાવે છે તો તેના 104 પોઈન્ટ થઈ જશે. જ્યારે શ્રીલંકાને બે પોઈન્ટનું નુકશાન થશે અને તેના 89 પોઈન્ટ જ રહી જશે. જો શ્રીલંકા 2-0થી જીત મેળવે છે તો તેના 95 પોઈન્ટ થઈ જશે અને ઓસ્ટ્રેલિયા બે પોઈન્ટ પાછળ થઈ જશે.

કર્ણાટક: સિદ્ધગંગા મઠના 111 વર્ષિય મહંતનું નિધન, મોદી માને છે પોતાના ગુરૂ
સિદ્ધગંગા મઠના મહંત 111 વર્ષિય શિવકુમાર સ્વામીજીનું સોમવારે બપોરે નિધન થઈ ગયું. તેઓ પાછલા ઘણા સમયથી બિમાર હતા અને હાલમાં તબિયત વધારે બગડવા પર તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેમના નિધન બાદ મઠમાં સ્વામીજીના ભક્ત દર્શન માટે પહોંચવા લાગ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેટલાક નેતાઓ તેમને પોતાના ગુરૂ માને છે. વર્ષ 2007માં તેમના 100માં જન્મદિવસ પર તત્કાલીન કર્ણાટક સરકારે શિવકુમાર સ્વામીજીને રાજ્યના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'કર્ણાટક રત્ન'થી સન્માનિત કર્યા હતા. વર્ષ 2015માં ભારત સરકારે તેમને પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા, જ્યારે કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી તેમને ભારત રત્નથી સન્માનિત કરવાની માંગ ઉઠી ચૂકી છે.

સ્વામીજીની તબિયતમાં પાછલા બે મહિનામાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. રવિવારે રાતથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેમના શરીરમાં પ્રોટીનનું સ્તર અને બ્લડ પ્રેશર ઘણું ઓછું થઈ ગયું હતું.

સ્વામીજીના નિધન બાદ રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાને બનાવી રાખવા માટે કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ ડિપ્ટી સીએમ જી.પરમેશ્વર, ગૃહમંત્રી એમબી પાટિલ અને જિલ્લા પ્રશાસન સાથે બેઠક બોલાવી હતી.

જ્યારે બીજી તરફ બીજેપી પ્રદેશ અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પા, કેન્દ્રીય મંત્રી ડીવી સદાનંદ ગૌડા અને બીજેપી સાંસદ શોભા કરંદલાજે પોતાના નિર્ધારિત કાર્યક્રમોને રદ્દ કરીને સિદ્ધગંગા મઠ પહોંચી રહ્યાં છે. સૂત્રો અનુસાર, વીઆઈપીને આવવા માટે મઠ અને તેની આસપાસના ક્ષેત્રમાં હેલીપેડ બનાવવામાં આવ્યા છે. મઠ પાસે વધારે ભીડ ભેગી ના થાય તે માટે એનએચ 48 સાથે જોડાયેલ કેટલાક રસ્તાઓ પર ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

અસલમાં કર્ણાટકની રાજનીતિમાં જાતીય સમીકરણના હિસાબથી મઠોનું વિશેષ મહત્વ અને દબદબો છે. રાજ્યની કુલ જનસંખ્યાના 18 ટકા લિંગાયત સમુદાયની સંખ્યા છે, જેના કારણે રાજ્યની રાજનીતિ પર આ સમુદાયનું ખાસ પ્રભાવ છે. રાજ્યના તૃલમૃલ જિલ્લામાં લિંગાયત સમુદાયનો મુખ્ય મઠ સિદ્ધગંગા છે અને શિવકુમાર સ્વામીજી આના પ્રમુખ મહંત હતા. કર્ણાટકમાં લિંગાયત મઠોની સંખ્યા 400થી વધારે છે.

રહસ્યમય વ્યક્તિત્વ ધરાવતા હાર્દિક પટેલે લીધેલો લગ્નનો નિર્ણય ખાનગી કેમ રખાયો
અમદાવાદઃ હાથીના ચાવવાના અને બતાવવાના દાંત જુદા, એવી જ રીતે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલનું વ્યક્તિગત જીવન અને જાહેર જીવન અલગ રહ્યું છે. તેઓ પોતાના વ્યક્તિગત જીવનને સતત છૂપાવતા રહ્યા છે. તેમના વ્યક્તિગત જીવનની અનેક બાબતો જાહેર થઈ હોવા છતાં તેઓ તેને જાહેરમાં નકારતા રહ્યા છે. હવે ટુંકા ગાળામાં જ એટલે કે 26મી જાન્યુઆરીના રોજ સુરતની કિંજલ નામની યુવતી સાથે તેઓ લગ્ન કરી રહ્યા છે તે વાત પણ તેમણે ખાનગી રાખી છે. જોકે તેમના નજીકના મિત્રોનું કહેવું છે કે, કેટલાક અંગત કારણોસર તેમણે નજીકના મિત્રોની હાજરી વચ્ચે આ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે.

હાર્દિકના નજીકના મિત્રોના કહેવા પ્રમાણે હાર્દિક જે કિંજલ નામની યુવતિ સાથે લગ્ન કરી રહ્યો છે તેઓ બંને સ્કૂલમાં સાથે અભ્યાસ કરતાં હતા પરંતુ કિંજલના પિતા સરકારી નોકરીમાં હોવાને કારણે તેમની બદલી સુરત થઈ જતાં તેઓનો સંપર્ક તૂટી ગયો હતો. પાટીદાર અનામત આંદોલન વખતે હાર્દિક જાહેર જીવનમાં આવતા ફરી વખત કિંજલ અને હાર્દિક સંપર્કમાં આવ્યા હતા અને તેમના સંપર્કો વધ્યા હતા. તેમની મિત્રતા લગ્ન સુધી આગળ વધી હતી. જોકે કયા કારણસર હાર્દિક ઉતાવળે લગ્ન કરી રહ્યો છે તેની કોઈ સ્પષ્ટતા તો થઈ નથી. આ બાબતે હાર્દિકનો મત જાણવા અનેક વખત હાર્દિકનો સંપર્ક કરવા છતાં હાર્દિકનો ફોન સ્વિચ ઓફ આવ્યો છે.

ભય્યૂજી મહારાજ સુસાઈડ: પોલીસે કર્યા ચોકાવનારા ખુલાસા
ભય્યૂજી મહારાજને આત્મહત્યા માટે ઉકસાવાના આરોપમાં એક યુવતી અને બે અન્ય લોકોની ધરપકડ કર્યા બાદ ઈન્દોર પોલીસે આ કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો કર્યો છે. આ મામલે પોલીસે જણાવ્યું છે કે, આધ્યાત્મિક ગુરૂ ભય્યૂજી મહારાજને 25 વર્ષિય યુવતી સાથેના કથિત સંબંધોના આધાર પર બ્લેકમેલ કરવાની સાથે જ તેમને નશાયુક્ત દવાઓનું ઓવરડોજ પણ આપવામાં આવી રહ્યું હતુ.

ભય્યૂ મહારાજ અને યુવતી વચ્ચેની આપત્તિજનક ચેટની કોપી

ડીઆઈજી હરિનારાયણાચારી મિશ્રે જણાવ્યું કે, ભય્યૂ મહારાજની પર્સનલ સચિવના રૂપમાં કામ કરી ચૂકેલ પલક પુરાણિક (25) અને આધ્યાત્મિક ગુરૂના બે સહયોગી- વિનાયક દુધાડે (42) અને શરદ દેશમુખ (34)ની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. મિશ્રએ જણાવ્યું કે, અમારી પાસે ભય્યૂ મહારાજ અને યુવતી વચ્ચે થયેલ સોશિયલ મીડિયા પર આપત્તિજનક ચેટની કોપી અને અન્ય ડિજિટલ પુરાવા છે. આ પુરાવાઓના આધારે જ આ ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે. તેમને કહ્યું કે, ભય્યૂ મહારાજની નજીક રહેલી યુવતી સાથેના આપત્તિજક ચેટ અને અન્ય વ્યક્તિગત વસ્તુઓને લઈને તેમના સાથે લગ્ન કરવા માટે કથિત રૂપથી પ્રેશર બનાવી રહી હતી, જ્યારે આધ્યાત્મિક ગુરૂ ભય્યૂ મહારાજ પહેલાથી જ પરણીત હતા.

યુવતી ભય્યૂ મહારાજને લાંબા સમયથી ધમકાવી રહી હતી

ડીઆઈજી અનુસાર આધ્યાત્મિક ગુરૂના બે વિશ્વસ્ત સહયોગી- દુધાડે અને દેશમુખ પર આરોપ છે કે, તેઓ ભય્યૂ મહારાજને બ્લેકમેલ કરવાના ષડયંત્રમાં શરૂઆતથી સામેલ હતા અને આ કામમાં યુવતીની સતત મદદ કરી રહ્યાં હતા. દુવાડે મામલામાં ત્યારે શંકાના દાયરામાં આવ્યો જ્યારે આધ્યાત્મિક ગુરૂના આત્મહત્યા બાદ થોડા સમય બાદ તે ગાયબ થઈ ગયો હતો. ડીઆઈજીએ જણાવ્યું કે, યુવતી ભય્યૂ મહારાજને લાંબા સમયથી ધમકાવી રહી હતી કે જો તેમને 16 જૂન 2018 સુધી તેની સાથે લગ્ન ન કર્યા તો તેમના વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવીને તેમની છબી ખરાબ કરી દેશે.

યુવતી દ્વારા ભય્યૂજી મહારાજ પાસેથી પૈસા પણ પડાવવામાં આવ્યા હતા

આ ધમકીના કારણે ભય્યૂજી મહારાજ માનસિક તણાવ અને દબાણ અનુભવી રહ્યાં હતા. તેમને જણાવ્યું કે, એવા પુરાવા પણ મળ્યા છે કે, યુવતી દ્વારા ભય્યૂજી મહારાજ પાસેથી પૈસા પણ લેવામાં આવ્યા છે. ડીઆજીએ ભય્યૂજી મહારાજના નજીકના લોકોના નિવેદનોના આધારે જણાવ્યું કે, આત્મહત્યાનું પગલું ભરવાથી ઠિક પહેલા ભય્યૂજી મહારાજે ઉપદેશક દાંતી મહારાજ પર લાગેલ બળાત્કારના આરોપો સાથે જોડાયેલ સમાચાર ન્યૂઝ ચેનલો પર ઘણા કલાક સુધી જોયા હતા. આ દરમિયાન ભય્યૂજી મહારાજ ખુબ જ પ્રેશરમાં લાગી રહ્યાં હતા.

તેઓ મધ્યપ્રદેશના શુજાલપુર કસબાના જમીનદાર પરિવારમાંથી આવતા હતા

જણાવી દઈએ કે, ભય્યૂ મહારાજ (50)એ પોતાના બાઈપાસ રોડ સ્થિત બંગલે 12 જૂન 2018ના દિવસે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. તેમનું અસલ નામ ઉદય સિંહ દેશમુખ હતું. તેઓ મધ્ય પ્રદેશના શુજાલપુર કસબાના જાગીરદાર પરિવારમાંથી આવતા હતા. તેમની પ્રથમ પત્ની માધવીનું નવેમ્બર 2015માં હાર્ટ એટેકના કારણે મોત થઈ ગયું હતું. તે પછી તેમને વર્ષ 2017માં 49 વર્ષની ઉંમરમાં મધ્ય પ્રદેશના શિવપુરની આયુષી શર્મા સાથે બીજા લગ્ન કર્યા હતા.

પાકિસ્તાનથી એક સ્ટેપ આગળ છે ભારતીય સેના, આપી રહી છે જડબાતોડ જવાબ
ઉત્તર સૈન્યના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રણબીર સિંહએ જણાવ્યું હતું કે, ભારતીય સેના પાકિસ્તાનથી એક સ્ટેપ આગળ છે. પડોશી દેશ પાકિસ્તાન દ્વારા દરેક સંઘર્ષ વિરામ ઉલ્લંઘનનો ભારતીય સેના કરારો જવાબ આપી રહી છે.

પુંછ જિલ્લાના કલાઈમાં એક પુલના ઉદ્ધાટન કર્યા બાદ જનરલ સિંહે કહ્યું, આપણે પાકિસ્તાનથી એક પગલું આગળ છીએ અને તેમને જડબાતોડ જવાબ આપી રહ્યાં છીએ. તેમને કહ્યું કે, વર્ષ 2018 સુરક્ષા દળો માટે શાનદાર વર્ષ રહ્યું છે. 250થી વધારે આતંકવાદીઓને મારી પાડવામાં આવ્યા છે. 54 આતંકવાદીઓને જીવતા પકડવામાં આવ્યા છે અને 4 આતંકીઓએ સેના સામે આત્મસમર્પણ કરી દીધું છે.

જ્યારે આ વર્ષે 1 જાન્યુઆરીએ પાકિસ્તાન સેના દ્વારા સતત સંઘર્ષ વિરામ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યો છે. બીએસએફના એક ટોચના સૂત્રના જણાવ્યું કે, પાછલા 48 કલાકમાં પુંછ સેક્ટરમાં નિયંત્રણ રેખા પાર ભારતીય સૈનિકો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ઓછામાં ઓછા પાંચ પાકિસ્તાની સેનાના જવાનો માર્યા માર્યા ગયા અને ત્રણ ઘાયલ થઈ ગયા.

ગુરૂવારે પાકિસ્તાની સેનાએ ફરીથી રાજૌરી જિલ્લાના ઝાંગર લામ, પુખરની અને પીર ભદ્રેશ્વર વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગોળીબારી કરી. જેનો ભારતીય સેનાએ મોટા જડબાતોડ જવાબ આપ્યો હતો.

BSP નેતાનું વિવાદાસ્પદ નિવેદન- ગભરાવવાની જરૂરત નથી BJPવાળાઓને તો...
ઉત્તર પ્રદેશમાં બીજેપીને માત આપવા માટે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે ગઠબંધન થઈ ચૂક્યું છે. અઠવાડિયા પહેલા જ ગઠબંધન થયું છે તેવામાં જ બીએપસી-એસપીના નેતાઓના વિવાદીત નિવેદન સામે આવવા લાગ્યા છે.

બીએસપી નેતા વિજય યાદવે કહ્યું છે કે, બીજેપીવાળાઓને દોડાવી-દોડાવીને મારીશું. મુરાદાબાદમાં એક કાર્યક્રમને સંબોધિત કરતાં યાદવે કહ્યું કે, આ બીજેપીવાળાઓને દોડાવી-દોડાવીને મારીશું. ગભરાવવાની જરૂરત નથી. આજે તેમને નાની યાદ આવી ગઈ હશે, મરેલી નાની, કે એસપી-બીએસપી એક થઈ ગયા છે.

આનાથી પહેલા સમાજવાદી પાર્ટીની ધારાસભ્ય હરીઓમ યાદવે આ ગઠબંધન ઉપર જ પ્રશ્ન ઉભા કરી દીધા હતા. તેમને કહ્યું હતું કે, ફિરોઝાબાદમાં એસપી-બીએસપીનું ગઠબંધન ચાલશે નહી. અહી આ ગઠબંધન ત્યાર સુધી ચાલી શકે છે, જ્યાર સુધી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ 'બહેનજી'ની હામાં હા મિલાવતા રહેશે અને ઘૂંટણ ટેકતા રહેશે.

#WATCH BSP leader Vijay Yadav in Moradabad: Inn BJP waalon ko toh dauda dauda kar maarenge. Ghabrane ki zaroorat nahi hai. Aaj inhe nani yaad aagai hogi, mari hui nani, ki SP-BSP ek hogaye. (Note: Strong language) (15.01.2019) pic.twitter.com/Y5jkzB0Hs0

— ANI UP (@ANINewsUP) January 16, 2019

તમને જણાવી દઈએ કે, આનાથી પહેલા 1993માં પણ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે ગઠબંધન થયું હતું. તે સમયે પણ બંને પાર્ટીઓ વચ્ચે ગઠબંધન બીજેપીને રોકવા માટે થયું હતું. આ ગઠબંધન સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ અને બહુજન સમાજ પાર્ટીના સંસ્થાપક કાંશીરામ વચ્ચે થયુ હતું. જોકે, બે વર્ષ બાદ જ ગેસ્ટ હાઉસ કાંડ થયો અને આ ગઠબંધન તૂટી ગયું. એસપી-બીએસપી કાર્યકર્તાઓ વચ્ચે થયેલી હિંસક મારપીટ બાદ બીએસપીએ ગઠબંધનને અલવિદા કહી દીધું હતું.

હવે એક વખત ફરીથી બીજેપીને રોકવા માટે એસપી-બીએસપી એક સાથે આવ્યા છે. જોકે, હવે જોવાનું તે રહેશે કે, તેમનું ગઠબંધન કેટલા દિવસ ચાલી શકે છે. આ ગઠબંધન પર સતત પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે.

દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ NSEના ચેરમેન અશોક ચાવલાએ આપ્યું રાજીનામું
દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેંજ 'નેશનલ સ્ટોક એક્સચેંજ'ના ચેરમેન અશોક ચાવલાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જોકે તેમનો કાર્યકાળ 27 માર્ચ 2019ના રોજ પૂર્ણ થઇ રહ્યો હતો. અશોક ચાવલાને વર્ષ 2016માં નેશનલ સ્ટોક એન્સચેંજના ચેરમેન પદે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ઈન્ડિયન સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ (SEBI) એનએસઈની 'કો-લોકેશન' સુવિધામાં ખામીઓની તપાસ કરી રહી છે. સેબી દ્વારા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે કે, શું કેટલાક બ્રોકરોને એક્સચેન્જ આ તીવ્ર ફ્રિક્વેન્સી વ્યાપાર સુવિધામાં અયોગ્ય પહોંચ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એક્સચેન્જે એક નિવેદનમાં કહ્યું છે કે, વર્તમાન કાનૂની ઘટનાક્રમને નજરમાં રાખીએ તો નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડના નિર્દેશક મંડળના લોક હિત નિર્દેશક-ચેરમેનના પદ પરથી તત્કાલ પ્રભાવથી રાજીનામું આપી દીધું છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ તેઓએ પ્રાઇવેટ સેક્ટરની યસ બેંકના ગેર કાર્યકારી ચેરમેન પદ પરથી પણ રાજીનામું આપ્યું હતું. આ ઉપરાંત એવિએશન કંપની જેટ એરવેઝના બોર્ડમાં પણ અશોક ચાવલા સામેલ હતા.

જાણો કોણ છે અશોક ચાવલા

અશોક ચાવલા ગુજરાત કેડરના આઇએએસ છે, તેઓ એનએસઇના ચેરમેન બન્યા પહેલા ભારતીય પ્રતિસ્પર્ધા આયોગના પ્રમુખ રહી ચૂક્યા છે, તેઓ નાણા સચિવ અને નાગર વિમાનન સચિવ સહિત અન્ય પદો પર રહી ચૂક્યા છે.

જણાવી દઈએ કે, 13 મે 2009થી 31 જાન્યુઆરી 2011 સુધી સરકારી બેંક એસબીઆઇના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે, તેઓ LICના ડાયરેક્ટર પદ પર પણ રહી ચૂક્યા છે.

ભવ્ય રામ મંદિર ઈચ્છે છે ભાજપા, કોંગ્રેસ નાંખી રહી છે રોડા: અમિત શાહ
ભારતીય જનતા પાર્ટીની બે દિવસ ચાલનાર નેશનલ કાઉન્સિલની બેઠક શરૂ થઈ ગઈ છે. પીએમ મોદી અને અમિત શાહ સહિત પાર્ટીની કેટલાક દિગ્જ નેતાઓ બેઠકમાં ભાગ લઈ રહ્યાં છે. કાર્યક્રમની શરૂઆત કરતાં અમિત શાહે કોંગ્રેસ પર જોરદાર શાબ્દિક હુમલો કર્યો છે. તેમને કહ્યું કે, ભાજપા ઈચ્છે છે કે, ઝડપીમાં ઝડપી તે સ્થાન ઉપર જ ભવ્ય રામ મંદિરનું નિર્માણ થાય અને આમાં કોઈ જ બેમત નથી. અમે પ્રયત્ન કરી રહ્યાં છીએ કે, સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલ કેસની ઝડપીમાં ઝડપી સુનાવણી થાય પરંતુ કોંગ્રેસ આમાં રોડા અટકાવવાનું કામ કરી રહી છે. તેમને કહ્યું કે, અસમમાં સર્વાનંદ સોનોવાલની સરકાર બની અને બનતાની સાથે જ એનઆરસીની શરૂઆત થઈ ગઈ. NRC દેશમાં ઘૂસણખોરી કરનારાઓ પર થપ્પો મારવાની વ્યવસ્થા છે. માત્ર અસમમાં જ 40 લાખ ઘૂસણખોરોની ઓળખાણ કરી લેવામાં આવી છે.

અમિત શાહે જણાવ્યું કે, ગાંધી જી બાદ સ્વચ્છતા એક કોરા નારા સમાન હતી, મોદી જીએ આજે સ્વચ્છતાને દેશનું અભિયાન બનાવ્યું અને આજે દેશ પૂર્ણ રૂપથી સ્વચ્છ બનવા તરફ અગ્રેસર થઈ રહ્યો છે. તેમને કહ્યું કે, દેશની સીમાઓની સુરક્ષાની વ્યવસ્થા કેવી હોવી જોઈએ તેનું આદર્શ મોર્ડલ આજે મોદીજીએ દુનિયા સામે રાખ્યું છે.

શાહે કહ્યું કે, આજે દેશમાં નકસલવાદ અને માઓવાદ લગભગ સમાપ્ત થઈ ગયું છે. 218% આતંકીઓને મારવાની વૃદ્ધિનો આંકડો મોદી સરકારમાં પાર કર્યો છે. મોદી સરકારે પાછલા પાંચ વર્ષોમાં 6 કરોડ ગરીબ માતાઓને ગેસ સિલેન્ડર આપવાનું કામ કર્યું છે. સાથે જ કહ્યું છે કે, સાડા ચાર વર્ષોમાં 9 કરોડ શૌચાલય બનાવીને માતાઓ અને બહેનોને શરમ મુક્ત કરીને સન્માન સાથે જીવન જીવવાનો અધિકાર ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યો છે.

તેમને કહ્યું કે, 2014 સુધી 60 કરોડ એવા ઘર હતા જેની પાસે પોતાના બેંક એકાઉન્ટ નહતા, પરંતુ મોદીજીએ એક ઝાટકામાં જ આ બધાના એકાઉન્ટ બેંકોમાં ખોલી દીધા. જવાનોને વન રેન્ક વન પેન્શન આપીને નરેન્દ્ર મોદી સરકારે તેમને સન્માનિત આપવાનું કામ કર્યું છે. અમારી સરકારે ગોળીનો જવાબ ગોળીથી આપ્યો છે. મોદી સરકારે દેશની સુરક્ષાને સુનિશ્ચિત કરવાનું કામ કર્યું છે.

પત્રકાર હત્યા કેસમાં રામ રહીમ દોષી જાહેર, 17 જાન્યુઆરી સંભળાવવામાં આવશે સજા
પત્રકાર છત્રપતિ હત્યાકાંડમાં પંચકૂલાની વિશેષ સીબીઆઈ કોર્ટે નિર્ણય સંભળાવી દીધો છે. કોર્ટે મુખ્ય આરોપી ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમ સહિત ચારેય આરોપીઓને દોષી જાહેર કરી દીધા છે. પંચકૂલાની સીબીઆઈ કોર્ટ ચારેય આરોપીઓને 17 જાન્યઆરીએ સજા સંભળાવશે. રામ રહીમ આ સમય રોહતકની સુનારિયા જેલમાં સાધ્વી યૌન શોષણ મામલામાં સજા કાપી રહ્યો છે અને તેને વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહિમ પર કિશન લાલ, નિર્મલ અને કૂલદીપ સાથે મળીને ષડયંત્ર રચીને સિરસાના પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા કરવાનો આરોપ હતો. આરોપ છે કે, બાઈક પર આવેલ કુલદીપે ગોળી મારીને રામચંદ્ર પ્રજાપતિની હત્યા કરી દીધી હતી, તેની સાથે નિર્મલ પણ હતો. છત્રપતિએ પોતાના સાંધ્ય કાલીન સમાચાર પત્ર પૂરા સચમાં આ સંબંધમાં અનામ સાધ્વીનો પત્ર પકાશિત કર્યો હતો અને આ મામલાનો ખુલાસો કર્યો હતો.

આ મામલામાં 2003માં એફઆઈઆર નોંધાણી હતી અને 2006માં કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. આ સાધ્વીઓ સાથે દૂષ્કર્મના મામલામાં ગુરમીત રામ રહીમ સુનારિયા જેલમાં 20 વર્ષ કેદની સજા કાપી રહ્યો છે.