vndian - Khabarchhe

સેહવાગે જેમને સુપરવુમન કહ્યા હતા, એ દાદીની વાર્તા ખૂબ જ દુઃખ ભરેલી છે
જીવનમાં કોઇ પણ કામ કરવા માટે ઉંમર સાથે કોઇ સંબંધ નથી હોતો. કામની શરૂઆત કોઇ પણ સમયે કરી શકાય છે. આવી જ કહાની એક વૃદ્વ મહિલાની છે. 72 વર્ષની વૃદ્વ મહિલા રિટાયરમેન્ટ ઉંમરમાં એટલી ઝડપથી ટાઇપિંગ કરે જેને જોઇને તમે પણ આશ્વર્ય ચક્તિ થઇ જશો. લક્ષ્મી બાઇ નામની વૃદ્વ મહિલા મધ્ય પ્રદેશવી સિહોરમાં રહે છે. જે દરરોજ સવારે જિલ્લા ક્લેક્ટર આગળ એક ખુરશી-ટેબલ લઇ બસી જાય છે. ટેબલ પર ટાઇપરાઇટર મુકેલ હોય છે અને પછી દિવસભર તે બેસીને હજારો શબ્દો ટાઇપ કરે છે. જિલ્લા કલેક્ટરમાં દિવસ દરમિયાન લોકોનું આવવા-જવાનું રહે છે. કોઇને કાગળ બનાવવાનું હોય તો કોઇને સર્ટિફિકેટ જોઇએ છે. ત્યારે લક્ષ્મી બાઇ આવતા-જતા લોકોને ટાઇપિંગ કરી આપે છે. જે આ તેમની રોજી-રોટીનો માર્ગ છે. તેની ઉંમર અને ટાઇપિંનુ કામ, તેમ છતાંય ચશ્મા નહી લગાવેલા. તેને જોઇને વીરેન્દ્ર સહેવાગે પણ ખુબ આશ્ચર્ય જનક થયા છે. તેમણે લક્ષ્મી બાઇનો વીડિયો પોતાના ટિટ્વર પર અપલોડ કર્યો હતો. કેપ્શન લખ્યુ હતું, સુપરવુમન…

લોન ચુકવવા માટે ટાઇપિંગ કરે છે વૃદ્વ મહિલા

વીરેન્દ્ર સહેવાગના ટિટ્વર પર પરથી લક્ષ્મી બાઇના જીવન અંગેની થોડી જાણકારી મળી હતી. હવે તેમનો અન્ય કિસ્સો સામે આવ્યો છે કે આ ઉંમરમાં પણ તેમને એટલું કામ કેમ કરવું પડી રહ્યું છે. તેની પુત્રીનું એક્સિડન્ટ થયું હતું. પુત્રીની સારવાર માટે તેમણે લોન લીધી હતી. તે ચુકવવા અને ઘર ચલાવવાની જવાબદારી હવે લક્ષ્મીબાઇ પર આવી ગઇ. એટલા માટે તે ટાઇપિંગ કરે છે. જેથી લોન ભરવા માટે પૈસા મળી શકે. તેમણે લોકો પાસેથી મદદ પણ માંગી છે. કારણ કે લોન ભરવાની સાથે-સાથે પોતાના માટે એક ઘરની સુવિધા પણ મેળવી શકે. જ્યારે ANI સાથે વાત કરતા વૃદ્વ મહિલાએ કહ્યું કે જ્યારે મારી પુત્રીનું એક્સિડન્ટ થયું તો સારવાર માટે લોન લેવી પડી. મારે તે લોન ચુકવવાની છે. હું ભીખ તો માંગી નથી શકતી. એટલા માટે આ કામ કરી રહી છું. DC રાધવેન્દ્ર સિંહ અને SDM ભાવના વિલંબેની મદદથી મને આ કામ મળ્યું છે. વીરેન્દ્ર સિંહ (સહેવાગ)એ મારો વીડિયો શેર કર્યો. જેથી મને ખુશી થઇ. મને લોન ચુકવવામાં મદદ જોઇએ અને એક પોતાનું ઘર પણ જોઇએ.

A superwoman for me. She lives in Sehore in MP and the youth have so much to learn from her. Not just speed, but the spirit and a lesson that no work is small and no age is big enough to learn and work. Pranam ! pic.twitter.com/n63IcpBRSH

— Virender Sehwag (@virendersehwag) June 12, 2018

વીરેન્દ્ર સહવાગે લક્ષ્મી બાઇનો વિડીયો શેર કરતા લખ્યું હતું કે આ મારા માટે સુપરવૂમન છે. આ મધ્ય પ્રદેશના સિહોરમાં રહે છે. યુવા ઇચ્છે, તો તેની પાસેથી ઘણુ બધુ શીખી શકે છે. માત્ર ટાઇપિંગ એટલી ઝડપથી, પરંતુ તે લાગણી પણ કોઇ કામથી કમ નથી અને શીખવા-કામ કરવા માટે ઉંમરની કોઇ સીમા નક્કી નથી થતી. પ્રણામ…

સટ્ટાબાજી અંગે આ 5 પ્રશ્નના જવાબ આપતા જ ફસાઇ ગયો અરબાઝ ખાન
બોલિવુડ અભિનેતા અને નિર્માતા અરબાઝ ખાને ક્રાઇમ બ્રાંચની પૂછપરછમાં સટ્ટાબાજી લગાવાની વાત કબૂલ કરી છે. સાથે જ તેમણે ઇન્ટરનેશનલ બૂકી સોનુ જાલાન સાથે વાતચીત કરી અને લિંકનો પણ સ્વીકાર કર્યો છે. પોલીસ સ્ટેશનની ક્રાઇમ બ્રાન્ચે 3 કલાકથી વધુ સમય સુધી અરબાઝ ખાનની પૂછપરછ કરી હતી.

અરબાઝ ખાનને બૂકી સોનૂની સામે બેસાડીને પૂછપરછ કરવામાં આવી હતી. તેમાં તેને 5 સવાલ પુછવામાં આવ્યાં જેનો ઉતર અપવામાં અરબાઝ ફસાઇ ગયો હતો. તેમને પુછવામા આવ્યું કે…

શું તમે સોનૂ જાલાન સાથે સટ્ટાબાજી લગાવી હતી?

તમે સોનુને કેવી રીતે જાણો છો?

શું આ વિશે પરિવારને ખબર હતી?

અત્યા સુધી કેટલા પૈસાનો સટ્ટાબાજી લગાવી છે?

શું જાલાને તેને ફોન પર ધમકી આપી હતી?

ત્યારે પ્રશ્નના ઉત્તરમાં અરબાઝે જણાવ્યું કે તેમણે ફક્ત IPLમેચો પર નહી પરંતુ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચોમાં પણ સ્ટ્ટાબાજી લગાવી છે. સાથે જ તેમણે માહિતી આપી કે ગત વર્ષે IPLમેચમાં લગાવેલા પૈસામાં તેમણે લગભગ 2.75 કરોજ રૂપિયાનું નુકસાન પણ થયું હતું. અરબાજે જણાવ્યું કે આશરે 4-5 વર્ષથી તે આ ધંધામાં સામેલ છે.

તણાવ પર શરૂ કરી સ્ટ્ટાબાજી

અભિનેતા અરબાઝે પૂછપરછમાં ખુલાસો કર્યો કે તેનો પરિવાર હંમેશાથી સટ્ટાબાજી લગાવાની ન પાડતો હતો. પરિવાર આ કામને ખરાબ માનતા હતાં પરંતુ તે શોખ ખાતર ક્રિકેટ મેચમાં કરોડો રૂપિયાનો ખેલ રમતો હતો. તેમણે એ પણ જણાવ્યું કે પારિવારિક તણાવના કારણે તે સટ્ટાબાજીના ખેલમાં સામેલ થયા કારણે તેની નિજી જીવનમાં ઘણાં ઉતાર-ચઢાવ હતા અને પત્ની મલાઇકા અરોડાથી તલાકનું એક કારણ સટ્ટાબાજી જણાવામાં આવી રહી છે કારણ કે મલાઇકા હંમેશા તેને આ માટે ના પાડતી હતી.

આ પહેલા થાણે પોલીસની એન્ટિ એક્ટોર્સન સેલે શુક્રવારે અરબાઝને સમ્મન કર્યુ હતું. પોલીસ હવે અરબાઝનું નિવેદન નોધ્યું છે અને સટ્ટાબાજીના રેકેટથી તેના લિંકના વિશે તપાસ કરવામાં આવી છે. પોલીસને ઇન્ટરનેશનલ બુકી સોનૂ જાલાનની સાથે અરબાઝની તસવીરો મળી હતી. જો કે પોલીસ સોનૂ પર મકુકા હેઠળ નવો કેશ નોધશે. અરબાઝની તરફ તેના ભાઇ સલમાન ખાનની કાનૂની ટીમ આ કેશમાં તેનો પક્ષ રાખશે. સવારે અરબાઝ સલમાનના બોડીગાર્ડ શેરા સાથે ક્રાઇમ બ્રોન્ચની ઓફિસ પહોચ્યો હતો.

કેવી રીતે આવ્યુ અરબાઝનું નામ

ગત મહિને પોલીસે ડોબિંવલીમાં સટ્ટાબાજી રેકેટનો તોડફોડ કરતા 4 સટ્ટાબાજીની ધરપકડ કરી હતી. શરૂઆતની તપાસમાં એ સંકેત મળ્યો છે કે ઇન્ટરનેશનલ સ્ત પર સટ્ટાબાજી રેકેટ ચાલી રહ્યું હતું. એટલું નહી, ડોન દાઉદ ઇબ્રાહિમની ડી કંપનીમાંથી પણ સટ્ટાબાજી રેકેટની લિંક જોવા મળી.

પૂછપરછમાં રેકેટની પાછળ સોનૂ જાલાનનું નામ સામે આવ્યું હતું. તે પછી સોનૂ જાલાનની ધરપકર કરી જ્યારે પૂછપરછ કરવામાં આવી તો તેને જણાવ્યું કે બોલિવૂડના ઘણાં સેલિબ્રિટી બેટિંગમાં અલગ-અલગ નામોથી પૈસા લગાવે છે. ત્યારે આ કિસ્સામાં અરબાજ ખાનનું સમ્મન કરવામા આવ્યું હતુ. પોલીસ શક છે કે આ ખેલમાં બોલિવૂડની ઘણી હસ્તિઓ પણ સામેલ થઇ શકે છે.

Source vndian

સવારે ઊઠીને ભૂલથી પણ ન જોતા આ 4 વસ્તુઓ, નહિતર...
કહેવાય છે કે જો દિવસની શરૂઆત સારી હોય તો આખો દિવસ સારો જાય છે. ઘણીવાર જ્યારે કોઇ કામ ખરાબ થાય તો એ પણ કહેતા સાંભળ્યું હશે કે સવારે કોઇનો ચહેરો જોઇને ઉઠ્યાં હતાં. જેથી આજે અમે તમને જણાવીશું કે સવારે ઉઠીને કઇ વસ્તુને જોઇએ તો આખો દિવસ ભારે નુકસાન વઠવું પડે છે. ત્યારે વાસ્તુ શાસ્ત્રમાં આ 4 વસ્તુ અંગે જણાવામાં આવ્યું છે તો આવો જાણીએ તે કઇ 4 વસ્તુને જોવા પર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

કેટલાક લોકોને ખાસ કરીને મહિલાઓને સવારે ઉઠતા જ પોતાના ચહેરો અરીસામાં જોવાની ટેવ હોય છે અરિસામાં જોવુ અશુભ માનવામાં આવે છે. તેની જગ્યા પર સવારે ઉઠીને પોતાના હાથની હથેળીઓ જોડીને ભગવાનનું નામ લેવું જોઇએ. જેના કારણે તમારો આખો દિવસ સારો જાય છે.

સવારે ઉઠીને પડછાયો જોવાથી પણ બચવું જોઇએ, પછી તે પોતાનો પડછાયો હોય કે કોઇ અન્યનો. પડછાયો દેખવા પર કમનસીબી બની રહે છે. પડછાયો દેખવાથી તે લોકોમાં ડર, તણાવ વધે છે. જેનાથી કામ ખરાબ થાય છે. એટલા માટે પડછાયો જોવાથી બચો.

સવારે-સવારે જો તમે કોઇ કુતરાને ઘરની બહાર લડાઇ કરી રહેલા જોવો છો તો તેને અશુભ માનવામાં આવે છે. તેની સાથે જ કોઇ પ્રાણીનો ફોટો પણ ન જુઓ. કહેવાય છે કે તેનાથી દિવસભર વિવાદ અને મુજવણ ચાલુ રહે છે. એટલા માટે તમારા રૂમમાં પ્રાણીનો ફોટો ન લગાવો.

સવારે તેલ લગાવેલ વાસણ જોવાથી આખો દિવસ ખરાબ જાય છે એટલા માટે શક્ય હોય તો રાતના સમય એવી વસ્તુને સાફ કરીને સુઓ.

Source vndian

પાટણના સાંતલપુરમાં તળાવમાં નહાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા, ત્રણના મોત
પાટણના સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામે તળાવમાં નાહવા પડેલા પાંચ બાળકોમાંથી ત્રણ જણાનું ડૂબી જતા મોત થયું હતું. મૃતકોમાં એક બાળકી અને બે બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે એક બાળકની તબિયત લથડતા તેને સારવાર માટે ધારપુર સિવિલ ખાતે ખસેડાયો હતો જ્યારે એક બાળકીને બચાવી લેવામાં આવી હતી.

ગરમીથી પરેશાન બે બાળકીઓ અને ત્રણ બાળકો મઢુત્રા ગામના પાદરે આવેલા ખારીયા તળાવમાં નાહવા માટે પડ્યા હતા. તે વખતે નાહવા પડેલા બાળકો પાણીમાં ડૂબતા હોવાનું કોઈ મહિલાને જણાતા તેણે તાત્કાલિક ગામમાં આવી જાણ કરી હતી. જેને પગલે ગ્રામજનો તળાવ પર દોડી ગયા હતા અને સ્થાનિક તરવૈયાઓએ તળાવમાં છલાંગ લગાવી હતી પરંતુ એકાદ કલાકની જહેમત બાદ પાંચ બાળકોને પાણીમાંથી બહાર કઢાયા હતા. જેમાં એક બાળકી અને બે બાળકોના મોત થયા હતા.

જ્યારે એક સગીરની લથડતાં તેને સારવાર માટે ધારપુર સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે મઢુત્રા ગામની ધોરણ-3માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને હેમખેમ બચાવી લેવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી પીએમ માટે કાર્યવાહી હાથ ધરી હતી.

Source vndian

અફઘાનિસ્તાનમાં ધર્મ ગુરૂઓની સભામાં આત્મઘાતી હુમલો, 12નો મોત
મુસ્લિમ લોકોના પવિત્ર મહિનો રમજાન દરમિયના સોમવાર એટલે કે આજે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક મૌલવિઓના ટેન્ટની નજીક આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયાં હતાં જ્યારે અન્ય લોકો ઘાયલ થયાં હતાં. મૌલવી અને ધર્મ ગુરૂ આંતકવાદ સામે અને શાંતિ સ્થાપિત કરવા માટે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આત્મઘાતી હુમલામાં મરનારનો આંકડો વધવાની આંશકા છે. સુરક્ષા અધિકારીઓના જણાવ્યાં અનુસાર, વાટાઘાટોને અટકાવવા માટે આત્માઘાતી હુમલાખોરે ટેન્ટની નજીક જઇને પોતાની જાતને ઉડાવી હતી. કોઇ પણ સમૂહે ઝડપથી હુમલાની જવાબદારી ન લીધી.

ત્યાંના એક શીર્ષ ધાર્મિક સંસ્થા ઉલેમા કાઉન્સિલના સભ્યોએ એક ફટકો રજૂ કરતા ઇસ્લામિક કાયદા હેઠળ આત્મઘાતી હુમલાઓ હરામ કરાર દીધો છે. કાઉન્સિલમાં મૌલવી, વિદ્વાન અને ધર્મ અને કાયદા સાથે જોડાયલા તમામ લોકો સામેલ છે. કાઉન્સિલે અફઘાન સરકારની સેના અને તાલિબાન, અન્ય આંતકવાંદીઓથી લડાઇ રોકવા અને સંઘર્ષ વિરામ પર સહમતિ બનાવવાની અપિલ કરી છે. તેમણે બંને પક્ષોની વચ્ચે શાંતિ જાળવવાની પણ આજ્ઞા કરી છે.

Source vndian

BJP મહાસંપર્ક અભિયાન: યોગ ગુરૂ રામદેવને મળ્યાં અમિત શાહ
દેશમાં સરકાર દ્વારા ઉજ્જવલ યોજનાથી મહિલાઓને ખુબ જ લાભ મળ્યો છે. જો કે છેલ્લા ઘણાં સમયથી સામાન્ય લોકો ચુલા પર ભોજન બનાવતા હતાં. જેના કારણે ઘણી મુશ્કેલીનો સામનો મહિલાઓ કરતી હતી. ત્યારે ચુલાના ધુમાળાથી મહિલાની આંખોની રોશિની જતી રહેતી. ત્યારે હાલ સરકાર દ્વારા કરવામાં આવેલી ઉજ્જવલ યોજના હેઠળ મહિલાઓ પોતાના ટાઇમનો સમયસર ઉપયોગ કરી શકે છે, સાથે જ તેને મુશ્કેલી પણ વેઠવી પડતી નથી. ત્યારે યોગ ગુરૂ દ્વારા પીએમ મોદીનો આર્થિક સુધારા પર આભાર માનવામાં આવ્યો હતો. તો આ અંગે યોગ ગુરૂએ અમિત શાહને શું કહ્યું…

ભાજપના અધ્યક્ષ અમિત શાહે સમર્થન સંપર્ક અભિયના હેઠળ યોગ ગુરૂ બાબારામદેવની તેમના દિલ્હી પતંજલિ ફાર્મ પર મુલાકાત લીધી હતીં. આ દરમિયાન રામદેવે કહ્યું તે કેન્દ્ર સરકારે આર્થિક સુધારા માટે કામ કર્યું છે. સાથે જ બાબા રામદેવ યોગ ગુરૂએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંકટના સમયે દેશને રસ્તો દેખાડ્યો છે. તેમણે કહ્યું કે મારી મા પણ ચુલા વડે જ ભોજન બનાવતા હતા, ધુમાળાથી તેની આંખોની રોશની ઓછી થઇ હતી.

ત્યારે સરકારની ઉજ્જવલ યોજનાથી મહિલાઓને ખુશી મળી છે. બાબા રામદેવે કહ્યું કે સરકારે 4 વર્ષમાં કેટલુ કામ કર્યું છે તે તમામ લોકો જાણે છે. તેમજ અમિત શાહે કહ્યું કે રામદેવ બાબા પાસે પહોચવાનો અર્થ કે કરોડો લોકો સુધી પહોચવું.

Source vndian

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ, વરસાદ પડવાની સંભાવના
છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન છે. જોકે આજે સતત ત્રીજા દિવસે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી હતી. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને દિવ દમણમાં હળવો વરસાદ થઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે ખાંભામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો તો બીજી તરફ સાવરકુંડલાના મિતિયાળા જંગલ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો. શનિવારે પણ સૌરાષ્ટ્રના અમરેલી સહિતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં પણ સુરત, ભરૂચ, નવસારી, તાપીમાં વરસાદ નોંધાયો હતો. વરસાદ અને વાવાઝોડાના કારણે દક્ષિણ ગુજરાતમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યો હતો.

Source vndian

નિપાહ વાયરસથી બચવા માટે આવી વસ્તુઓ ખાવાનું ટાળો
નિપાહ વારયસ એક એવો ખતરનાક વાયરલ છે જેની શરૂઆત તો કેરળમાંથી થઈ પરંતુ હવે ધીરે-ધીરે તેની ફેલાવાની ચેતવણી અન્ય રાજ્યમાં પણ કરી દેવામાં આવી છે. તેના લક્ષણમાં પહેલા મગજમાં સોજો, માથામાં દુ:ખાવો, ચક્કર, માનસિક ભ્રમ, કોમમાં જતુ રહેવુ, અને છેલ્લે મોત નીપજે છે. તે સંપૂર્ણપણે જીવલેણ વાયરસ છે, એટલા માટે સાવધાન રહેવું ખુબ જરૂરી છે.

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના અનુસાર નિપાહ વારયસ ચામાચીડિયાની એક જાતિમાં આવેલો છે. એવામાં તેના સંપર્કમાં આવેલી દરેક વસ્તુમાં આ વાયરસનો અંશ આવી જાય છે જે જીવલેણ હોય છે. ચેતવણી જ આ વાયરસના બચવાનો એકમાત્ર ઉપાય છે. ખાણી પીણી પર વિશેષ ધ્યાન આપવું અત્યંત જરૂરી છે. આવો અમે તમને જણાવીએ તેની સાથે જોડાયેલી જરૂરી વાતો…

કેરળથી આવી રહેલા કેળાને ખાવાથી દુર રહેવામાં જ સમજદારી છે.

રમઝાનનો મહિનો ચાલી રહ્યો છે અને તેમાં ખજૂર વધુ ખાવામાં આવે છે. ડોક્ટરની સલાહ છે કે ખજૂરને ધોઇને જ ઉપયોગમાં લેવો જોઇએ.

માત્ર ખજૂર નહી પરંતુ કેરીને પણ બરાબર રીતે ધોઇને ખાવાની સલાહ આપી છે.

જે પણ ફળ ખાવ તેને પાણીથી ધોઇને ઉપયોગ કરો.

ઝાડ પરથી પડેલુ ફળને બિલકુલ પણ હાથ ન લગાવો.

જેટલુ બની શકે બજારમાંથી મળતા ફ્રુટ સલાડ ખાવાથી બચો.

Source vndian

લાંબો સમય સેક્સ ન કરવાથી શું નુકસાન થાય છે?
આજની ફાસ્ટ લાઇફમાં ઘણા કપલ્સ મહિનાઓ સુધી સેક્સ માણતા નથી. તણાવભરી લાઇફમાં ઘણા યુવકયુવતીઓ સેક્સ પ્રત્યે લાપરવાહ થઇ જાય છે. પણ આવા લોકો જાણતા નથી કે સેક્સ ન માણવાને કારણે તેમના શરીર પર શી અસર થતી હોય છે.

સાયન્સના કહેવા પ્રમાણે, લાંબા સમય સુધી સેક્સ ન માણવાને કારણે શરીર પર વિપરીત અસર થાય છે. જો તમે લાંબો સમય સુધી સેક્સન કરો તો તેની તમારા શરીર પર કેવી અસર થાય છે તેની અહીં જાણકારી આપવામાં આવી છે.એક રિપોર્ટ પ્રમાણે, લાંબા સમય સુધી સેક્સ ન કરવાના કારણે પોતાની કામેચ્છા ઘટી હોય તેવું લોકોને મહેસૂસ થવા લાગે છે. આ સાથે જ સેક્સ અંગે તમારી કામવાસના પણ ઘટે છે. જો કામેચ્છાખતમ થયા બાદ તમે સેક્સ કરો તો તેનાથી તમને સંતુષ્ટિ અને આનંદનો અહેસાસ નહિ થાય.

કેટલીક મહિલાઓમાં લાંબા સમય સુધી સેક્સ ન કરવાની સાઇડ ઇફેક્ટ આવે છે. જેમ કે, વજાઇનામાં ડ્રાયનેસ આવી જાય છે. ખાસ કરીને મોટી ઉંમરની મહિલાઓ જો લાંબા સમય બાદ સેક્સ કરે તો તેનેલુબ્રિકેશનની કમીને કારણે ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે.

એક સર્વે અનુસાર, સેક્સ સ્ટ્રેસ દૂર કરવાનું કામ કરે છે. સેક્સ દરમિયાન શરીરમાં ફીલગુડ હોર્મોન રિલીઝ થાય છે, જે આપણને દરેક પ્રકારના તણાવથી દૂર રાખે છે. આથી સેક્સની કમી અને ફીલગુડ હોર્મોન રિલીઝ ન થવાને કારણે સ્ટ્રેસ લેવલ મેનેજ કરવું મુશ્કેલ થઈ જાય છે.

સેક્સ પિરિયડ્સ દરમિયાન થતા ક્રેમ્પસને પણ દૂર કરે છે, જ્યારે કોઈ મહિલા પિરિયડ્સ દરમિયાન ઓર્ગેઝમ મહેસૂસ કરે છે તો યુટ્રિન કોન્ટ્રેક્શનને કારણે શરીરમાંથી થતા રક્તસ્ત્રાવ ઝડપી થઈ જાય છે, જેનાથી પિરિયડ્સ પેઇનમાં ઘટાડો થાય છે. જો તમે સેક્સ કરવાનું બંધ કરી દેશો તો પિરિયડ્સ દરમિયાન તમને વધુ દુખાવો થશે.

Source vndian

ગુરુવારે કરો આ ઉપાય, ધંધામાં મંદી હોય તો થઈ જશે બેડો પાર
ઘણા ઓછા લોકો જીવનમાં સારાએવા પૈસા કમાવવામાં સફળ થતા હોય છે. ધનાર્જન જ સફળતાનો સૌથી સટીક માર્ગ છે. દેવગુરૂ બૃહસ્પતિ (ગુરૂવાર) સમૃદ્રિના દેવતા છે. કુંડલીમાં બૃહસ્પતિની સારી સ્થિતિ વ્યક્તિને સમુદ્રિના માર્ગ પર ઝડપી લઈ જાય છે. તેવામાં નીચે આપેલા ઉપાય કરવાથી તમને ઘણા બધા લાભ મળશે.

રોકાયેલો વ્યાપાર પણ દોડવા લાગશે ઘોડાની જેમ – ગુરૂવારના દિવસે એક પાણીવાળો નારિયલ, એક જોડી જનોઈ અને સવા શેર પીળા રંગની મિઠાઈ ખરીદીને તેને સવા મીટર ચમકિલા પીળા રંગના કપડામાં લપેટી દો. હવે તેને શ્રી હરિ વિષ્ણુના મંદિરમાં જઈને મૂકી આવો. ધ્યાન રાખો કે પોટલી મૂક્યા બાદ ઘર સુધી પાછળ ફરીને જોશો નહી.

ગમે તેવો ક્રોધ થઈ જશે ઠંડો- બુધવારે નારિયેલ ખરીદીને રાત્રે ઉંઘતી વખતે તમારા તકિયાની બાજુમાં રાખી દો. ગુરૂવારે સવારે શુદ્ધ થઈને સ્વચ્છ કપડા પહેરીને શ્રી ગણેશ મંદિરમાં આ નારિયેલને ચડાવી દો.

ટેન્શન ફ્રિ કરશે આ દાન – એક સુકો નારિયેલ લો તેની વચ્ચેથી ખોલીને તેમાં 5 પ્રકારના મેવા, 5 રૂપિયાનો સિક્કો અને ખાંડનો ભૂક્કો નાંખી દો. ઉપરથી નારિયેલને ઢાંકી દો. પછી પીપળાના વૃક્ષ પાસે જઈને હાથ જેટલો ખાડો ખોદીને તેમા નારિયેલ દબાવી દો.

ગુરૂવારે પહેરો પુખરાજ – નગ રાશિ, દશા, લગ્નમાં સમસ્યા અનુસાર કમજોર ગ્રહોને બળવાન કરવા માટે પહેરવામાં આવે છે. જો ગુરૂ નીચેની રાશિમાં છે અને લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તો પુખરાજ પહેરવાની શિખામણ આપવામાં આવે છે. પુખરાજને ગુરૂવારે સોનાની અંગુઠીમાં ઘડાવીને પહેરો. પુખરાજનું વજન ઓછામાં ઓછા ત્રણ રતી હોય છે. વિધિપૂર્વક ઉપાસના અને પૂઝન કરાવ્યા બાદ નીચે આપેલ મંત્રનો 19000 વાર જાપ કરીને શુક્લ પક્ષના બૃહસ્પતિવારે સૂર્યાસ્તથી એક કલાક પહેલા પૂર્વ શ્રદ્ધાપૂર્વક પુખરાજની અંગુઠીને તર્જની આંગળીમાં ધારણ કરી જોઈએ.

મંત્ર:

ॐ बृं बृहस्पतये नम:

ધનની પ્રાપ્તિ માટે 11 ગુરૂવાર ગરીબ મહિલાઓમાં કેળાઓનું દાન કરવું જોઈએ.
દામ્પત્ય જીવનમાં સુખમાં વૃદ્ધિ માટે 10 ગુરૂવાર કાળા શિવલિંગ પર કેસરના દૂધથી અભિષેક કરો.

Source vndian

ફોનમાંથી પર્સનલ ફોટો અને વીડિયો લિક થતાં અટકાવવા માટે આ છે કારગર ટિપ્સ
ઘણીવાર તમે ન્યૂઝમાં સાંભળતા હશો કે કોઇ યુવતીના ફોનમાંથી તેના પર્સનલ ફોટો કે વીડિયોને લઇ લેવામાં આવ્યા અને બાદમાં તેને ઇન્ટરનેટ પર વાયરલ કરી દેવામાં આવ્યા અથવા તો તે ફોટો મારફતે તેને બ્લેકમેઇલ કરવામાં આવી હોય. જોકે, હાલના સમયમાં લોકો પણ સચેત બન્યા છે અને  કોઇ અજાણ્યા વ્યક્તિને પોતાનો ફોન આપતા નથી. કારણ કે લોકોને પોતાના પર્સનલ ફોટો કે વીડિયો લીક થવાનો ડર હોય છે.

જોકે તમામ સુરક્ષા છતાં ડેટા ચોરી થઇ જાય છે. એવામાં જરૂરી છે કે ફોનને સિક્યોર કરવામાં આવે. જો તમે તમારા ફોનમાં કોઇ એપ ઇન્સ્ટોલ કરો છો ત્યારે  ગેલેરી, લોકેશન, ફોટો અને વીડિયો સંબંધિત અનેક પરમિશન માંગવામાં આવે છે. કોઇ એપ ઇન્સ્ટોલ કરો ત્યારે લોકેશન કે ગેલેરીની પરમિશન  માંગવામાં આવે છે પરંતુ ઘણીવાર આ પરમિશન આપવાની જરૂર હોતી નથી. કારણ કે આ એપને તમે પરમિશન આપો છો ત્યારે તે તમારા ડેટાને એક્સેસ કરી શકે છે.

તમારા ફોનમાં કોઇ સોફ્ટવેર કે હાર્ડવેરની ખામી આવી જાય અને તેને કોઇ પણ શોપમાં રિપેર કરાવવા આપો તો અગાઉ તેમાંના તમામ ડેટા બેકઅપ લઇ લેવો જોઇએ. ફોન બગડી જાય તો પણ તેમાંના ડેટા બેકઅપ લઇ શકાય છે. બાદમા તેને ફેક્ટરી રિસેટ કરી દેવો જોઇએ.  તે સિવાય રિપેરિંગમાં આપતા અગાઉ ફોનનું મેમરીકાર્ડ કાઢી લેવું જોઇએ.

ફોનમાં હંમેશા પેટર્ન કે નંબર સહિત લોક રાખી શકો છો. ઘણા ફોનમાં ફિંગરપ્રિન્ટ અથવા ફેસ લોક હોય છે. બની શકે તો આ પ્રકારના લોકનો ઉપયોગ કરો જેથી તમારા ફોનને ક્રેક કરી શકાય નહીં. જો તમે તમારા ફોન પર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોવ તો ખૂબ સાવધાની રાખવાની જરૂર છે. સોશિયલ મીડિયા પર ફોટો કે વીડિયો શેર કરતા સમયે ધ્યાન રાખો કે તમારો કોઇ પર્સનલ ફોટો કે ફાઇલ પોસ્ટ થઇ રહી નથી ને.

જો તમારા ઘરમાં નાના બાળકો હોય તો તેને ઇન્ટરનેટ ઓન રાખીને ક્યારેય ફોન આપવો નહી. કારણ કે બાળકો રમતા રમતા ઇન્ટરનેટ પર ફાઇલો અપલોડ કરી શકે છે. તે સિવાય ઘણીવાર એડ મારફતે આવતી નકામી એપ પણ ફોનમાં ઇન્સ્ટોલ થઇ જાય છે. તમારા ફોનની ઓપરેટિંગ સિસ્ટમ હંમેશા અપડેટ રાખો. જેથી તમારા ફોનની સિક્યોરિટી લેવલ અનેક ગણુ વધી જાય છે. ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરવા માટે તમારા ફોનમાં સેટિંગમાં જઇને  About Phoneમાં જાવ અને અહીં સિસ્ટમ અપડેટના ઓપ્શન પર ક્લિક કરો

Source vndian

ફર્સ્ટ ટાઈમ સેક્સ કરવા પહેલાં આ પ્રકારની તૈયારી કરે છે યુવતીઓ
લાઇફમાં જે રીતે કોઇ પણ વસ્તુ ફર્સ્ટ ટાઇમ કરો તે ખૂબ યાદ રહી જાય છે એ રીતે ફર્સ્ટ ટાઇમ કરેલું સેક્સ પણ ખૂબ યાદ રહી જતું હોય છે. જેમ કે ફર્સ્ટ ટાઇમ ડેટ પર જાવ, કે પછી ફર્સ્ટ ટાઇમ કરેલી કિસ પણ ખૂબ યાદગાર બની જતી હોય છે. ફર્સ્ટ ટાઈમનો અનુભવ જો સારો રહ્યો હોય તો તેનાથી હંમેશા પોઝેટિવ એનર્જી મળતી રહે છે.

ફર્સ્ટ ટાઇમ સેક્સ કરતા અગાઉ યુવતીઓ અનેક પ્રકારની તૈયારીઓ કરતી હોય છે. ફર્સ્ટ ટાઈમ માટે તૈયાર થતી વ્યક્તિએ આ વાતો ધ્યાનમાં રાખવી જોઈએ. યુવતીઓ પોતાની જાતને તૈયાર કરવા માટે કલાકો સુધી બાથરૂમમાં સમય પસાર કરે છે. તે પાર્ટનરની સામે સારી ઇમ્પ્રેશન પાડવા માટે વેક્સ કરાવતી હોય છે. યુવતીઓ કપડાની પસંદગી પણ ખૂબ વિચારીને કરતી હોય છે.

યુવતીઓ તૈયાર થવા માટે ખૂબ મહેનત કરતી હોય છે. સતત મનમાં સેક્સને લઇને કલ્પનાઓ કરતી રહે છે. ઇન્ટરનેટ પર સેક્સને લઇને અનેક બાબતોની માહિતી મેળવે છે. મારે શું કરવાનું છે? મારે શું ધ્યાન રાખવાનું છે?

યુવતીઓ સતત વિચારતી રહે છે કે મારો પ્રથમ અનુભવ કેવો રહેશે. હું પાર્ટનરને યોગ્ય રીતે સંતોષ આપી શકીશ કે કેમ. મારા પાર્ટનરનું સારું હશે કે નહીં તેવા વિચારો પણ સતત આવતા રહે છે. તે કઈ રીતે શરુઆત કરશે, તેને ફોરપ્લે ફાવતું હશે કે નહીં? વગેરે સવાલો થાય છે.યુવતીઓને ફર્સ્ટ ટાઈમ પહેલા સતત ઓર્ગેઝમની ચિંતા રહેતી હોય છે.

Source vndian