abtakmedia - Khabarchhe

Facebook અને Instagram કરતા પણ વધુ લોકપ્રિય છે આ એપ
ફોટો-મેસેજિંગ એપ્લિકેશન, યુકેના યુવાનોમાં, Snapchat સૌથી વધુ લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ છે. એવું કહેવાય છે કે હાલમાં Facebook અને Instagram કરતાં પણ વધુ લોકો આ Sanapchat નો ઉપયોગ કરે છે.

2018મા, 16.4 મિલિયન 12 થી 17 વર્ષના લોકો Snapchat ઉપયોગ થવાની શક્યતા છે, તેની સરખામણીમાં 12.8 મિલિયન Instagram માટે, બજાર સંશોધન કંપની દ્વારા વિશ્લેષણ અનુસાર eMarketer છે. એક અહેવાલ મુજબ જણાવા મળ્યું છે કે, 2022 સુધી યુવાનો વચ્ચે Snapchat પ્રબળ રહેશે.

"Snapchat અને Instagram ટીનેજર્સે માટે ટોચની સામાજિક એપ્લિકેશન્સ છે, અને આ વર્ષે તેઓ નવા યુઝર્સની સંખ્યા ઉમેરશે," આ અહેવાલમાં ક્રિસ્ટોફર બેન્ડ્સેન, સિનિયર ફોરકાસ્ટીંગ એનાલિસ્ટ, ઈમાર્કેટરે કહ્યું હતું.

અહેવાલમાં ઉમેર્યું હતું કે, "Snapchat 12 થી 17 વર્ષના યુઝર્સને ઉમેરવાનું ચાલુ રાખશે, જ્યારે ફેસબુક તે સમૂહના વપરાશકારોને હટાવવાનું ચાલુ રાખશે. હકીકતમાં, અમે અંદાજ કરીએ છીએ કે Snapchat એ 2022 સુધીમાં 20 લાખથી વધુ નવા યુઝર્સ ઉમેરશે, જ્યારે ફેસબુક 2.2 મિલિયન."

આ વર્ષે યુ.એસ.માં 11 થી 12 લાખ લોકો ફેસબુક પર હશે, 2017 માં 12.1 મિલિયનથી નીચે. 2022 સુધીમાં આ યુગમાં ફેસબુકના વપરાશકારોની સંખ્યા ઘટીને 9.3 મિલિયન થશે.

જો કે, યુ.એસ. વર્ષમાં ફેસબુક સૌથી વધુ ઉપયોગમાં લેવાતી સોશિયલ નેટવર્કિંગ એપ્લિકેશન બની રહી છે, જ્યારે 58.5 મિલિયન યુઝર્સ આ વર્ષે પ્લેટફોર્મનો ઉપયોગ કરે તેવી ધારણા છે, ત્યારબાદ અનુક્રમે 43.3 મિલિયન યુઝર્સ સાથે ઇન્સ્ટાગ્રામ રેન્કિંગ બીજા ક્રમે છે.

ભારત બંધ: પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે કેન્દ્ર સરકાર સામે કોંગ્રેસની માર્ચ
કેન્દ્રની ભાજપ સરકારની અણઆવડતના કારણે છેલ્લા ઘણા દિવસથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આંતરાષ્ટ્રીય બજારમાં ક્રુડ બેરલના ભાવ ઘટી રહ્યાં છે. છતાં દેશમાં દિન પ્રતિદિન પેટ્રોલના ભાવ વધી રહ્યાં છે. સતત વધતા ભાવ વધારાના વિરોધમાં તથા પેટ્રોલ-ડિઝલને જીએસટીના દાયરામાં લાવવા તથા કથીત રાફેલ કૌભાંડની તપાસ જોઈન્ટ પાર્લામેન્ટરી કમીટી મારફત કરાવવાની માંગણી સાથે મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા આજે સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી એમ 6 કલાક ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને દેશના 21 રાજકીય પક્ષોએ સમર્થન જાહેર કર્યું છે. ભારત બંધનું એલાન આંશિક રીતે સફળ થયું હતું. આજે સવારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ નવીદિલ્હી સ્થિતિ રાજઘાટ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધીને પુષ્પાંજલી અર્પણ કરી કેન્દ્ર સરકારના વિરોધમાં રાજઘાટથી રામલીલા મેદાન સુધી ફૂટમાર્ચ યોજી હતી. જેમાં અલગ અલગ રાજકીય પક્ષોના ધુરંધર નેતાઓ જોડાયા હતા.

દેશભરમાં બંધની વ્યાપક અસરો જોવા મળી હતી. અનેક સ્થળોએ કોંગ્રેસના કાર્યકરો બજારો બંધ કરવા માટે રસ્તા પર નિકળી પડયા હતા. બિહારમાં લોકોએ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. પપ્પુ યાદવના સમર્થકોએ બિહારમાં ટ્રેન પણ રોકી હતી. ગુજરાતમાં પણ બંધ દરમિયાન કેટલાક ઉગ્ર પ્રદર્શનો થયા હતા. અરવલીમાં લોકોએ ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો તો ભીલોડા અને વિજયનગર રોડ પર ટાયરો સળગાવ્યા હતા. કોંગ્રેસના કાર્યકરો બંધને સફળ બનાવવા માટે રીતસર રોડ પર ઉતરી આવ્યા હતા.

ભારત બંધ દરમિયાન કોઈ નુકશાની ન થાય તે માટે આજે એસટી નિગમ દ્વારા સુરેન્દ્રનગર અને પાટણમાં અનેક ટની બસ સેવાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકરોએ સિટી બસ પર પથ્થરમારો કર્યો હતો અને ટાયરો સળગાવ્યા હતા. સવારથી કાર્યકરો બંધ કરાવવા નિકળી પડયા હતા અને પેટ્રોલપંપ પણ બંધ કરાવ્યા હતા. જામનગરમાં સવારથી શાળા-કોલેજો બંધ રહી હતી.

ભારત બંધના એલાન દરમિયાન દિલ્હીમાં રાજઘાટથી રામલીલા મેદાન સુધી કેન્દ્ર સરકાર સામે ફૂટમાર્ચ યોજયા બાદ રામલીલા મેદાનમાં રાહુલ ગાંધીએ કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. છેલ્લા છ માસ દરમિયાન કોંગ્રેસ દ્વારા આ બીજી વખત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ પૂર્વે એસટી/એસસી એકટમાં સુધારાના વિરોધમાં પણ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારાના વિરોધમાં આજે અપાયેલ બંધના વિરોધમાં આંશિક રીતે સફળ રહ્યું હતું. દેશના મોટાભાગના રાજયોમાં સવારથી બપોર સુધી મુખ્ય બજારો બંધ રહી હતી.

ફેસબુકે ગુમાવી વિશ્વાસનિયતા: લોકો છોડી રહ્યા ફેસબુક
સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુક હવે વિશ્વાસનિયતા ગુમાવી ચૂકયું છે. ડેટા ચોરી બાદ ફેસબુક યુઝરો સાવધાન બન્યા છે. ત્યારે અમેરિકામાં દર 4 વ્યકિતએ 1 વ્યકિત ફેસબુક છોડી રહી છે. એક અભ્યાસ મુજબ 42 ટકા લોકોએ ફેસબુકનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે. સર્વે મુજબ 74 ટકા યુવાનોએ પ્રાઈવસી સેટીંગ બદલ્યા એપનો ઉપયોગ ટાળ્યો અને ફેસબુક ડિલીટ કર્યું હતુ. બુધવારે જાહેર થયેલા થયુ રિસર્ચ સેન્ટરમાં સામે આવ્યું હતુ કે દર 4માંથી એક અમેરિકને પોતાના ફોનમાંથી ફેસબુકને ડિલીટ કરી રહ્યા છે.

54 ટકા લોકોએ પ્રાઈવસી સેટીંગમાં ફેરફારો કર્યા અને 42 ટકા લોકો અઠવાડીયાથી ફેસબુકનો ઉપયોગ ટાળી રહ્યા છે.જેમાં મોટાભાગે યુવા વર્ગ વધુ જાગૃત બની રહ્યું છે. જૂના યુઝરો વધુ સાવધાન બની રહ્યા છે. 18 થી 29ની ઉમ્રના 64 ટકા લોકો પ્રાઈવસી સેટીંગ્સ બદલાવી રહ્યા છે.ફેસબુકે એક સ્ટેટમેન્ટમાં વોશિંગ્ટન પોસ્ટને કહ્યું હતુ કે એપ યુઝરો તેની માહિતી સેટીંગ્સ દ્વારા મેનેજ કરી શકશે. છેલ્લા થોડા સમયથી અમે પોલીસીને વધુ સ્પષ્ટ બનાવી છે અને પ્રાઈમસી સેટીંગ્સ પણ વધુ સરળ થયા છે. તો ડાઉનલોડ, એકસેસ અને માહિતીના નિયંત્રણ માટે પણ નવા ફીચરોલોન્ચ કરાયા છે.

અમે શિક્ષણ અભિયાન પણ ચલાવી રહ્યા છીએ ફેસબુક હાલ ટકી રહેવા માટે અનેક તોતીંગ પ્રયાસો કરી રહ્યું છે. પણ લોકોને એક પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. જયારે ફેક ન્યુઝની વાત આવી ત્યારે પણ ફેસબુકે તેને નિયંત્રીત કરવાની પહેલ કરી હતી. અમેરિકા સૌથી મોટી ઈકોનોમી ધરાવતું દેશ છે. ત્યારે સૌથી વધુ અમેરિકાનો ફેસબુકનો ઉપયોગ ટાળતા ફેસબુકની ચિંતાઓ વધી છે.

અમારી પાસે છે દુનિયાના સૌથી લોકપ્રિય નેતા: અમિત શાહ
ભારતીય જનતા પાર્ટીની શનિવારથી બે દિવસની રાષ્ટ્રીય કાર્યકારી બેઠકની શરૂઆત થઈ ગઈ છે. ચાર રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલાં આયોજીત આ બેઠકમાં એસસી-એસટી એક્ટમાં સંશોધન પછી જે સ્થિતિ ઉભી થઈ છે તે વિશે ચર્ચા કરવામાં આવશે. પાર્ટી નક્કી કરશે કે આ મામલે વિપક્ષને કેવી રીતે જવાબ આપવો છે અને ભ્રમની સ્થિતિ ઉભી થઈ છે તેનો કેવી રીતે નીકાલ લાવવો છે. રાષ્ટ્રીય કાર્યકારીમાં પાર્ટી એનઆરસી વિશે પણ મોટા પાયે ચર્ચા કરવાના છે.

"We will come with an absolute majority. Sankalp ki shakti ko koi parajit nahi kar sakta", says BJP President Amit Shah at BJP office bearers meeting (Sources) (file pic) #Delhi pic.twitter.com/9Ouz71BnR5

— ANI (@ANI) September 8, 2018

બેઠકની શરૂઆત બીજેપી અધ્યક્ષ અમિત શાહના ભાષણથી થઈ હતી. તેમાં તેમણે કહ્યું હતું કે, આપણે 2014થી વધારે બહુમતથી જીતવાનું છે. આપણી પાસે દુનિયાના સર્વાધિક લોકપ્રિય નેતા PM નરેન્દ્ર મોદી છે. તેમણે કહ્યું છે કે, 3 રાજ્યોની વિધાનસભા ચૂંટણી સિવાય તેલંગાણા ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવશે.

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી કંટાળેલા લોકોને મળી શકે છે રાહતના સમાચાર
પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારો નોંધાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. લોકોને સતત ભાવ વધારાથી રાહત આપવા માટે પેટ્રોલ-ડિઝલ પરનો વેરો હળવો કરવામાં આવે તેવી અપેક્ષા સરકાર સમક્ષ સેવવામાં આવી છે. ત્યારે ઈંધણના ભાવમાં ભડકાને ઠારવા માટે કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડિઝલને GSTમાં લાવવાની તૈયારી કરી હોવાના સંકેતો મળી રહ્યાં છે.

પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય અસરોના કારણે ઈંધણના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જેથી હવે પેટ્રોલ અને ડિઝલને GST હેઠળ લાવવા અનિવાર્ય બની ગયા છે. આ બન્ને ઈંધણ અત્યાર સુધી GSTના દાયરાથી બહાર હતું. હવે GSTમાં સમાવેશ કરવાનો નિર્ણય ટૂંકમાં લેવાય તેવી શકયતા છે.

સૂત્રોના મત અનુસાર પેટ્રોલ-ડિઝલને જો GSTના દાયરામાં લાવવામાં આવશે તો મહત્તમ 28 ટકાના કર ઉપરાંત રાજયોને પણ અમુક વેરા વસુલવાની છૂટ આપવામાં આવશે. જેનાથી પેટ્રોલ-ડિઝલના ભાવ હાલના બજાર સ્તરના ભાવ જેટલા જ રહે તેવી પણ સંભાવના છે. એવું માનવામાં આવે છે કે, જો પેટ્રોલ-ડિઝલને GSTમાં લાવવામાં આવશે તો પણ તેના ભાવમાં લાંબી અસર જોવા મળશે નહીં. જો કે લોકોની માંગને ધ્યાને રાખી પેટ્રોલ-ડિઝલને GSTના દાયરામાં સમાવવા તૈયારીઓ ચાલી રહી હોવાનું સુત્રોનું કહેવું છે.

હિંદુ દર્શનના વિભિન્ન પાસાઓ વિશ્વની ઘણી જટીલ સમસ્યાઓ હલ કરવામાં સક્ષમ: PM મોદી
હાલના સમયમાં ટેકનોલોજીનો વ્યાપ વિસ્તાર વધતા જીવન સરળ બન્યું છે. તો સાથે સાથે ઘણાં વિકલ્પો પણ ખુલ્યા છે. નવીનતમ ટેકનોલોજીના ઉપયોગથી મુશ્કેલરૂપ પાસાઓ પણ સરળ બન્યા છે. આજના સમયે કનેકટીવીટી વધી છે. કોમ્યુનીકેશનના વિકલ્પો વઘ્યા છે.

ત્યારે આ ટેકનોલોજીના વધુને વધુ ઉપયોગથી લોકોને હિન્દુઝમ થી જોડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાંકલ કરી છે. તાજેતરમાં શિકાગો ખાતેની કોન્ફરન્સને સંબોધતા PM મોદીએ જણાવ્યું કે, હિંદુ સંસ્કૃતિના વિચારો વિશ્વભરના લોકો સુધી પહોચાડવા ટેકનોલોજીનો ઉપયોગ જરૂરી છે. હિંદુ દર્શનના વિભિન્ન પાસાઓ કે જે વિશ્વ સમક્ષ સ્થિત ઘણી સમસ્યાઓને હલ કરી શકે છે.

PM નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, આપણી ભારતીય સંસ્કૃતિના મહાકાવ્યો અને શાસ્ત્રોને ડિજીટલ સ્વરૂપમાં રજુ કરાશે તો આજની યુવાપેઢી તેની સાથે વધુ જોડાશે અન હિંદુ દર્શનના વિચારોથી જાણકાર થશે જે આવનારી નવી પેઢી માટે મહાન સેવા બની રહેશે.

PM મોદીએ કહ્યું કે આ સંમેલનના તમામ પ્રતિનિધિઓને હું આહવાન કરું છું કે તેઓ તે તમામ પાસાઓ પર વિચારે કે જેના ઉપયોગથી હિંદુઝમ ના વિચારો સાથે વિશ્વભરના લોકો જોડાઇ શકે જણાવી દઇએ કે શિકાગો ખાતેના આ સંમેલનના ઉદધાટન પ્રસંગે 60થી વધુ દેશોના લગભગ 2500 પ્રતિનિધિઓ અને હિંદુ નેતાઓ હાજર રહ્યા હતા.

આ સંમેલનમાં PMએ જણાવ્યું કે, ભારત પોતાની પ્રાચીન સંસ્કૃતિ અને જ્ઞાનના ખજાના ના માઘ્યમથી બૌઘ્ધિક અને સાંસ્કૃતિકરૂપથી વિશ્વભરના લોકોની સાથે વધુ સારા સંબંધ બનાવશે અને આ પાછળ માત્ર એ જ ઉદ્દેશ હશે કે આવનારી પેઢી હિંદુત્વના વિચારોની સાથે વધુ સારા ઢંગથી જીંદગી જીવી શકે.

PM મોદીએ પ્રસન્નતા વ્યકત કરતાં કહ્યું કે, આ સંમેલન શિકાગોમાં યોજાય છે. જે દરેક ભારતીય માટે ગૌરવપૂર્ણ વાત છે ઉલ્લેખનીય છે કે સ્વામી વિવેકાનંદે 1893મા વિશ્વ ધર્મ સંસદ ને અહી સંબોધિત કર્યું હતું. જેની યાદરૂપે શિકાગો ખાતે સંમેલન યોજાય છે.

2 આતંકીઓની દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે શુક્રવારે બે આતંકીઓની ધરપકડ કરી છે. સ્પેશિયલ સેલના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરમાં આઈએસઆઈએસ સાથે સંકળાયેલા એક સંગઠનના બે સંદિગ્ધ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા આતંકીઓની ઓળખ પરવેઝ અને જમશેદ તરીકે થઈ છે.

Delhi: Parvez and Jamshed, two terrorists of ISJK who were arrested by Special Cell of Delhi Police last night near Red Fort. They were going to Kashmir and were found in possession of weapons. They have been taken under 5-day police remand by Special Cell of Delhi Police. pic.twitter.com/UQFzZpWn5W

— ANI (@ANI) September 7, 2018

સ્પેશિયલ સેલના ડીસીપીએ જણાવ્યું કે બંનેની જામા મસ્જિદ બસ સ્ટોપની પાસેથી ધરપકડ કરવામાં આવી. તેમની પાસેથી બે પિસ્તોલ, 10 કારતૂસ અને 4 મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. તેમને હથિયાર ઉત્તર પ્રદેશમાંથી મળ્યા હતા અને તેઓ કાશ્મીર જઈ રહ્યા હતા. હથિયારોનો ઉપયોગ આતંક ફેલાવવા માટે કરવાનો હતો.

શું દાઉદ ઈબ્રાહીમ નિવૃત્તિ લેવાના મૂડમાં છે?
તાજેતરમાં લંડન ખાતે દાઉદ ઈબ્રાહીમના ખજાનચી જાબીર મોતીની ધરપકડ થતાં દાઉદની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ત્યારે હવે દાઉદ ડી-ગેંગનું સામ્રાજય તેના ભાઈ અનીશ ઈબ્રાહીમને સોંપી નિવૃત થવાના મુડમાં છે. સૂત્રોના દાવા અનુસાર દાઉદ હવે પોતાના પરિવાર સાથે સમય વિતાવવા માંગે છે.

અનીશ ઈબ્રાહીમ અને તેના સાગ્રીતો ડી-ગેંગના વ્યવહારો સંભાળી લે તેવી ઈચ્છા દાઉદ વ્યકત કરી ચૂકયો હોવાનું સૂત્રોનું કહેવું છે. યુકે અને અમેરિકા જ નહીં પરંતુ એશિયા અને આફ્રિકાના દેશોમાં દાઉદના ધંધા સંકેલાવા લાગ્યા હોવાનું પણ જાણવા મળે છે. દાઉદ પોતાનું ગુનાહિત સામ્રાજય ટૂંકુ કરી પોતાના સ્થાને ભાઈ અનીશ ઈબ્રાહીમને ગોઠવવા માંગે છે.

ભારતીય સુરક્ષા સંસ્થાના સૂત્રોએ જણાવ્યા મુજબ લંડન ખાતે જાબીરની ધરપકડ બાદ હવે દાઉદ ભાંગી પડયો છે. જાબીરને તાજેતરમાં લંડનની હોટલ ખાતે ઝડપી પડાયો હતો. મોઝમ્બીકના ઉદ્યોગપતિ પ્રમોદ ગોયન્કાના અપહરણના કેસમાં તેની ધરપકડ થઈ હોવાનું જાણવા મળે છે. હાલ તો આ મામલે ઈન્ટરપોલ મધ્યસ્થી બની જાબીરને ભારતને સોંપવામાં આવે તેવા પ્રયાસો કરી રહી છે.

અમેરિકા અને યુકેમાં દાઉદ ઈબ્રાહીમના આર્થિક વ્યવહારો જાબીર સંભાળી રહ્યો હતો. જાબીર મુળ પાકિસ્તાની નાગરિક છે. તે ઈકબાલ મીરચીનો ખાસ માણસ પણ હોવાનું માનવામાં આવે છે. મોઝમ્બીકના ઉદ્યોગપતિ ગોયન્કાના અપહરણમાં પુરતી કડીઓ જોડવાનો પ્રયાસ ભારત, અમેરિકા, યુકે અને ઈઝરાયલની તપાસ સંસ્થાઓ કરી રહી છે. જે દરમિયાન જાબીર ઉપરાંત લંડનના ઉદ્યોગપતિ આશીફને પણ સકંજામાં લેવાય તેવી શકયતા છે.

શું કામ ઘરમાં એક્વેરિયમ રાખવું જોઈએ?
ઘરમાં પાલતુ પ્રાણી રાખવા એ લોકોનો શોખ હોય છે જેમાં કુતરા, બિલાડી, પક્ષિનો શમાવેશ થાય છે. આ ઉપરાંત લોકોને ઘરમાં એક્વેરિયમ એટલે કે માછલીઘર રાખવાનો પણ શોખ હોય છે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે માછલી ઘરમાં રાખવાથી અનેક કાયદા થાય છે. તો આવો જાણીએ કે શું કામ ઘરમાં એક્વેરિયમ રાખવું જોઈએ?

એક્વેરિયમ મનને પ્રસન્ન રાખે છે. સાથે સાથે ફેંગસૂઈ પ્રમાણે ઘરના કોઈ પણ સભ્ય પર આવતી મુશ્કેલીને પણ દૂર કરે છે. ઘરમાં માછલી ઘર રાખવાથી ધનલાભ પણ થાય છે.

આ ઉપરાંત એવું પણ કહેવામા આવે છે કે એક્વેરિયમમાં ઓછામાં ઓછી 9 માછલી રાખવી જોઈએ. જેનું મુખ્ય કારણ એ છે કે જ્યોતિષશાત્ર પ્રમાણે નવ ગ્રહ છે અને તે માછલીમાથી એક માછલી કાળા રંગની પણ હોવી જોઈએ.

જ્યારે પણ કોઈ માછલી મારી જાય તો ટેવાજ રંગની માછલી પછી લાવીને મૂકવી જોઈએ.

ફેંગસૂઈ પ્રમાણે એવું પણ માનવમાં આવે છે કે જ્યારે કોઈ માછલી મરી જાય છે તો એ તમારા પાર આવતા સંકટને એના પર લઈને જાય છે.

આંખ મારવી એ અશ્લિલતા નથી: સુપ્રીમ કોર્ટ
આંખોની અદાથી ખુબ જ લોકપ્રિય બનેલી પ્રિયા પ્રકાશને સુપ્રિમે રાહત આપી છે. સુપ્રિમ કોર્ટે જણાવ્યું કે આંખ મારવી એ અશ્લિલતા નથી. મલયાલમ ફિલ્મ ‘ઓસ અદ્યાર લવ’માં પ્રિયા પ્રકાશ એક ગીત માં ‘મલયાળ માલેયાની પીઓવી’માં તેના બોયફ્રેન્ડ સામે આંખોના ઇશારાથી વાત કરે છે. અને તેની આ અખીયો ગોલી મારે વાળી અદાએ સમગ્ર યુવાધનને મંત્ર મુગ્ધ કરી દીધું હતું જો કે આ ગીતમાં ઇસ્લામ અંગે કોઇ અચુક ટીપ્પણી હોવાની પણ વાત સામે આવી હતી અને પ્રિયા પ્રકાશ વિરુઘ્ધ ફરીયાદ પણ થઇ હતી જેને પગલે હવે સુપ્રિમ કોર્ટે પ્રિયા પ્રકાશને કલીન ચીટ આપી છે. અને કહ્યું છે કે આંખ એ અશ્લિલતા નથી અને તેને કોઇ ધર્મ સાથે સાંકવી જોઇએ નહીં.

સીજેઆઇ દીપક મીશ્રા અને ન્યાયામુર્તિ એ.એમ. ખાનવિલ્કર અને ડી.વાય.ચંદ્રચૂડની બેંચે જણાવ્યું હતું કે આ ગીતના ચિત્રાંકનને કારણે અભિનેતા અભિનેત્રી, અને ફિલ્મના દિગ્દર્શક કે નિર્માતા વિરુઘ્ધ કોઇ એફઆઇઆર કે ફરીયાદ નોંધવી શકાય નહી કેમ કે આ ગીતમાં કંઇ ક ખોટુ નથી. અને તે કોઇ ચોકકસ સમુદાય ની વિચાર ધારાને પણ કેસ પહોચાડતું નથી.

આઇપીસી કલમ ૨૯૫ એ મુજબ એવું ફરીયાદ હતી કે આ ગીત દ્વારા લોકોની ધાર્મિક લાગણીઓને ઉશ્કેરવામાં આવી રહી છે અને આવી લાગણીઓને ઉશ્કેરવા બદલ ત્રણ વર્ષની જેલની સજા થઇ શકે છે. જો કે પ્રિયા પ્રકાશના આ ગીતમાં કોઇપણ પ્રકારની અશ્લિલતા નથી અને તેનાથી કોઇ ગુનો બનતો નથી. અને આમા કોઇપણ ધર્મનો ઉલ્લેખ નથી.

ઉલ્લેખનીય છે કે પ્રિયા પ્રકાશનું આ ગીત ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૮ ના રોજ લોન્ચ થયું હતું સોશ્યલ મીડીયામાં જ લોન્ચ થયેલા આ ગીત અને પ્રિયા પ્રકાશને રાતો રાત ફેમસ બનાવી દીધા હતા પ્રિયા પ્રકાશ સામે થયેલી ફરીયાદના સામે તેના વકીલ હરીશ બીઅરનજીને તેલગણાના વકીલ એસ ઉદય સાગરે કોર્ટની સુનાવણી બાદ જણાવ્યું કે આ અંગેની ફરીયાદ અનઅધિકૃત છે.

વધુમાં પદમાવત અને ક્રિકેટર એમએસધોની ને લગતા તેના ચુકાદાને ટાંકીને ખંડપીઠે જણાવ્યું કે સર્વોચ્ચ અદાલતે ધાર્મિક લાગણીઓ ને અત્યાચાર કરવાના ઇરાદાપૂર્વક અને ધર્મના અપમાનના સ્વરુપ પર ભાર મુકયો છે. જેમાં આંખ મારવી સાથે અભિનેત્રીનો સમાવેશ પણ થાય છે તે નિંદાત્મક છે અને આંખ મારવી તે કોઇ અશ્લિલતા નથી.

ખોટા આંકડાઓ બોલીને રાહુલ ગાંધી પોતાને જ ખોટા પાડી રહ્યા છે: ભરત પંડ્યા
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, જે નર્મદા વિરોધી છે, ગુજરાત વિરોધી છે તેવાં કોંગ્રેસના નેતાશ્રી રાજીવ સાતવ ગુજરાતના નેતૃત્વને બદનામ કરવા માટે પ્રજાને ગેરમાર્ગે દોરવા જૂઠ્ઠાં આક્ષેપો કરી રહ્યાં છે. જેમના શાસનમાં 12 લાખ કરોડ રૂ.ના ભ્રષ્ટાચાર થયાં છે.

તે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના પનોતા પુત્ર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રમાણિક, પારદર્શક, પરીશ્રમી નેતૃત્વ પર કાદવ ઉછાડવાનો પ્રયાસ કરે છે. દેશની જનતાને PM મોદી પર સંપૂર્ણ વિશ્વાસ છે પરંતુ રાહુલ ગાંધીને માત્ર ચીન-પાકિસ્તાન પર વિશ્વાસ છે તેથી ડોકલામ વખતે ચીનના એમ્બેસેડરને ખાનગીમાં મળે છે અને ચીનના પ્રચારના એમ્બેસેડર હોય તે રીતે ચીનના ગુણગાન ગાય છે.

કોંગ્રેસસામે પ્રતિક્રિયા આપતાં ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના કોઈ પ્રજાલક્ષી સેવાનાં કાર્યક્રમો હોતાં નથી. સરકારે આંદોલનકારીઓ સાથે ભૂતકાળમાં અનેકવાર મિટીંગો કરી છે. પાટીદાર સમાજની તમામ સસ્થાઓની સાથે રહીને સરકારે અનેક યોજનાઓ જેવી કે, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, બિન અનામત આર્થિક નિગમ, ૧૦% ઈબીસીની જાહેરાત કરી હતી. કોંગ્રેસ પ્રોકસીવોરી શરૂ કરીને હવે તેની સાંઠગાંઠ ખુલ્લી પડી ગઈ છે.

કોંગ્રેસ આંદોલનકારી સો બેવડી રમત રમે છે. ઉપવાસ કરવાવાળા કોંગ્રેસને પૂછે છે કે,

(1) શું કોંગ્રેસ ઓ.બી.સી.માંથી અનામત આપવા માંગે છે ?
(૨) કોંગ્રેસ કઈ જોગવાઈથી અનામત આપવા માંગે છે ?
(૩) કોંગ્રેસે એકપણ રાજયમાં EBC 1% પણ જાહેર કેમ કરતી નથી? કોંગ્રેસના બદઈરાદાને ઉપવાસ કરનારા ઓળખી લે.

એકબાજૂ ઉપવાસ કરાવે અને બીજીબાજૂ રામધૂન બોલાવે છે કોંગ્રેસને ઉકેલમાં નહીં માત્ર વિવાદ, વેરઝેર, વર્ગવિગ્રહમાં રસ છે. કોંગ્રેસ ગુજરાતમાં અશાંતિ, વેરઝેર, અરાજકતા ફેલાવવા માંગે છે પરંતુ ગુજરાતની જનતા હંમેશા પ્રેમ, શાંતિ, એકતા, અહિંસામાં માને છે. તેથી કોંગ્રેસના કોઈ ષડયંત્રો સફળ થવાનાં નથી.

પ્રવકતા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, રાફેલ મુદ્દે સંસદમાં અને સંસદની બહાર કેન્દ્ર સરકારના મંત્રીઓ વિગતવાર ખુલાસાઓ આપ્યા છે. તેમ છતાંય અલગ અલગ જગ્યાએ અલગ અલગ જૂઠ્ઠા આંકડાઓ બોલીને રાહુલ ગાંધી તેઓ પોતે જ જૂઠ્ઠા આંકડાઓ દ્વારા પોતાને જ ખોટા પાડી રહ્યાં છે. તે દેશની જનતા જોઈ રહી છે. સંસદમાં જે રીતે પ્રધાનમંત્રીને ભેટીને પછી આંખના ઈશારા દ્વારા આ નાટક હતું તેવું તેમણે સાબિત કર્યું. તે જ રીતે આ પ્રકારના જૂઠ્ઠા આક્ષેપો કર્યા છે. થોડા સમય પછી આ નાટક જ છે તેમ આંખના ઈશારા દ્વારા કહી દે તો નવાઈ નહીં.

પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું, રાહુલ ગાંધીને સંસદ, જાહેરસભા કે પ્રેસમાં વિસંગતતાી નાટયાત્મક રીતે બોલતાં જોઈને દેશની જનતા પણ હસી રહી છે. કોંગ્રેસના નેતાઓ પણ તેમને અનેક ટ્રેનીગ આપ્યા પછી પણ જાહેરમાં લાવતાં ડરે છે. કોંગ્રેસ અને કોંગ્રેસના નેતા પાસે, પાકિસ્તાન અને ચીનની પ્રશંસા કરવા સિવાય દેશહિતનો કોઈ મુદ્દો જ રહ્યો નથી. તેથી ભારતને બદનામ કરવાના વિદેશમાં જઈને સતત પ્રયાસ કરે છે,.

પરંતુ નરેન્દ્ર ના પ્રધાનમંત્રી બન્યાં પછી વિશ્વમાં ભારતીયોનું માન-સન્માન-ગૌરવ વધ્યું છે. જે તે દેશની સરકારો પર પ્રભાવ પણ વધ્યો છે. તે હક્કિત હોવાથી કોંગ્રેસને પ્રધાનમંત્રી નરેન્દ્ર ની લોકપ્રિયતાની ઈર્ષ્યા આવે છે અને એટલે તેમના પર જૂઠ્ઠા આક્ષેપો દ્રારા ભાજપને બદનામ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ તેમા કયારેય સફળ થશે નહિં. કારણે કે દેશની જનતાએ કોંગ્રેસના 55-60 વર્ષના ભ્રષ્ટાચારી શાસન જોયું છે અને હવે ભાજપ સરકારનું પ્રગતિશીલ અને પારદર્શક શાસન પણ જોઈ રહી છે.

ભારત અને પાકિસ્તાનના સંબંધ સુધારવા નવા વડાપ્રધાનને તક આપવી જોઈએ: અમેરિકા
ભારત – પાક. વચ્ચે છેલ્લા કેટલાય વર્ષોથી દુષ્મનાવટની જંગ ચાલતી આવે છે. ત્યારે ટ્રમ્પ ઇચ્છે છે કે પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઇમરાન ખાતને ભારત સાથેના સંબંધો સુધારવાની તકો મળે વોશિંગટનમાં ઇન્ટરનેશનલ પીસ દ્વારા યોજાયેલ ઇવેન્ટમાં અમેરિકાના આસિસ્ટન્ટ સેક્રેટરીએ કહ્યું હતું કે ઇસ્લામાબાદમાં ઘણી સરકાર આવી પણ ભારત સાથેના સંબંધો સુધારવામાં નિષ્ફળ રહી માટે અમે પાક.ના નવા વડાપ્રધાનને ભારત સાથેના સંબંધો સુધારવાની તકો આપવા માંગીએ છીએ.

વધુમાં તેણે ઉમેરયું કે ભારત-પાક.ના સંબંધો સુધરવાથી અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેની પોલીસીમાં કોઇ ફેરફારો થશે નહીં. અને ઇસ્લામાબાદ સાથેના નાણાકીય વેપારો અને પોલીસીમાં પણ પરિવર્તન કરવામાં આવશે નહીં. હું એટલું કહેવા માંગું છું કે અમે ઇચ્છીએ છીએ કે ભારત-પાક.ના સંબંધો સુધરે તો વૈશ્વિક શાંતિ બની રહે માટે અમે તેમને સ્પેસ આપવા માંગીએ છીએ. તેથી બન્ને દેશો પોતાના સાચા નિર્ણયો લઇ શકે.

અને આતંકવાદીને રોકી શકાય જો અમારા પાકિસ્તાનની મિત્રો તેના અર્થતંત્રને સુધારવા માંગે છે તો આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના દ્વાર ખુલ્લા જ છે અમે પાકિસ્તાનને પાડવા નથી માંગતા અમે ઇચ્છીએ છીએ કે પાકિસ્તાન પણ વિશ્વાસનીય બને ચીન સહીતના તમામ દેશોને આપણે વિશ્વશાંતિ તરફ દોરવાના પ્રયાસો કરી શકીએ.