Freelance AA - Khabarchhe

ગત વર્ષે સોમનાથ મંદિરમાં થઇ આટલા કરોડની આવક
બાર જ્યોતિર્લિંગમાંથી પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ તિર્થમાં 2018માં કરોડોની આવક થઈ છે. મહત્ત્વનું છે કે, ગત વર્ષે એટલે કે 2018ના વર્ષમાં કરોડોની સંખ્યામાં ભક્તોએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા. જેથી આવકમાં પણ વધારો નોંધાયો હતો. ભક્તોએ સોમનાથના દર્શન સાથે મોટી સંખ્યામાં દાન કરતા મંદિરમાં કુલ 33 કરોડની આવક થઈ છે. જો કે હજુ આગાળના ત્રણ માસ બાકી છે. જો આ ત્રણ મહિનાની અંદર આવકનો આંકડો 40 કરોડની પાર પહોંચી શકે તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

સોમનાથ મંદિરમાં વર્ષ 2018માં આવતાં યાત્રિકોની સંખ્યામાં વધારો થતા મંદિરની આવકમાં પણ ધરખમ વધારો થયો હતો. જેમાં ગોલખ દાન, પૂજા વિધિ, અતિથિ ગૃહોનું ભાડું, સુવર્ણદાન, તેમજ ભોજનાલયો સહિતનાં ટ્રસ્ટનાં આવકના સ્ત્રોત દ્વારા સોમનાથ ટ્રસ્ટની આવક 33 કરોડને પાર થઈ છે. જો કે સોમનાથ મંદિરે ટૂરીસ્ટોની સંખ્યામાં વધારો નોંધાયો છે.

વર્ષ 2012થી મંદિરના વિવિધ ભાગોને સોનાથી મઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં સોમનાથ ટ્રસ્ટને 120 કિલોથી વધુ સોનાનું દાન મળ્યું છે. જેનાથી મંદિરની આગળના 10 પિલરો, ગર્ભગૃહ, શિખર, તથા મંદિર 1500 જેટલા કળશો પૈકી 300થી વધારે કળશ મઢાઈ ચૂક્યા છે. બાકીના કળશોને પણ સોને મઢવાની કામગીરી ચાલુ કરાશે. જે સંદર્ભે શ્રદ્ધાળુઓનો સારો એવો પ્રતિસાદ મળતા નોંધણી શરૂ થઈ ચૂકી છે.

વર્ષ 2018 દરમિયાન વીઆઈપીઓનું આગમન પણ વધ્યું હતું. જેમાં અમિત શાહ, વિજય રૂપાણી સહિત પ્રથમ વખત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ સોમનાથ મહાદેવનાં દર્શન કર્યા હતા. તો નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિતનાં અનેક મહાનુભાવો સોમનાથ દાદાનાં દર્શને આવ્યા હતા. તો મંદિર ખાતે ગત વર્ષે અનેક પ્રકારની સુવિધાઓમાં પણ વધારો કરાયો હતો. જેમાં ભોજનાલયથી માંડીને સમગ્ર મંદિર ખાતે સીસીટીવીનો પણ સમાવેશ થાય છે. અને યાત્રાળુઓ કોઈ પણ જાતની સમસ્યા વગર સોમનાથ મહાદેવના દર્શન કરે છે.

ગરીબ કલ્યાણ મેળામાં બાવળીયાના ભાષણ દરમિયાન નેતાઓ મોબાઈલમાં વ્યસ્ત
સુરેન્દ્રનગર ખાતે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં ગરીબોને નિઃશુલ્ક સાધન સહાય મળે તેવા હેતુથી ગરીબ કલ્યાણ મેળાઓનું સમગ્ર રાજ્યમાં આયોજન થઈ રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગરમાં જિલ્લાના પ્રભારીમંત્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં આ મેળાનું આયોજન કરાયું હતું. જો કે આ મેળામાં કેટલીક અસુવિધાઓ પણ જોવા મળી હતી. તો બીજી બાજુ કેટલાક નેતાઓ પણ પોતાનામાં વ્યસ્ત જોવા મળ્યા.

અંતિમ તબક્કાના ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને રૂપિયા બે કરોડ ત્રેવીસ લાખની સાધન સામગ્રીનું વિતરણ કરાયું હતું. તો બીજી બાજુ આ મેળામાં જયારે કુંવરજી બાવળીયા પોતાનું વક્તવ્ય આપતા હતા, ત્યારે તેમનું આ ભાષણ જાણે નિરસ હોય તેમ ભાજપના નેતાઓ આઈ. કે. જાડેજા સહિત પક્ષના પદાધિકારીઓ પોતાના મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. તો સાથે જ કલેક્ટર, ડીડીઓ સહિત અધિકારીઓ પણ મોબાઈલ પર પોતાનો ટાઈમ પાસ કરતા નજરે ચઢ્યા હતા.

એટલું જ નહીં પણ લાભાર્થીઓને કાર્યક્રમમાં ફરિજયાત બેસાડવામાં આવ્યા હોય તેવું જાણવા મળ્યું. અને જ્યારે સાધન સહાય વિતરણમાં પણ અવ્યવસ્થાના દર્શન થયા હતા અને મોટી સંખ્યામાં દૂર દૂરથી આવેલા લાભાર્થીઓને પોલીસે લાકડીઓથી કાબુ કરીને વ્યવસ્થા જાળવી હતી.

કરમસદથી ગાંધી આશ્રમ સુધીની ખેડૂતોની 3 દિવસીય પદયાત્રા શરૂ
ઓલ ઈન્ડિયા કિસાન સભાના ઘટક ગુજરાત રાજ્ય કિસાન સભા દ્વારા ખેડૂતોને સાથે રાખીને પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રા ખાતે કરમસદ સરદાર પટેલના ઘરેથી લઈ અમદાવાદ ગાંધી આશ્રમ સુધી ખેડુત જાગૃતિ પદયાત્રા પ્રસ્થાન કરાઈ હતી. મહત્ત્વનું છે કે, વિવિધ માંગણીઓને લઈને ખેડૂતોએ અનેકવાર તંત્ર પાસે રજૂઆત કરી હતી. અને માંગણીઓ ન સંતોષાતા ગુજરાત રાજ્ય કિસાન સભાના નેજા હેઠળ આ પદયાત્રા યોજાઈ હતી.

ઘણા વર્ષોથી ગુજરાતના ખેડૂત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. એમાંય ગત વર્ષે ઓછા વરસાદને લઈને ખેડૂતોએ ભારે નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોએ ઠેક ઠેકાણે સરકાર અને ઉદ્યોગો, ગૃહો સામે લડી લેવાની તૈયારી દર્શાવી છે. તો હવે ખેડૂતો પોતાની વિવિધ માંગણીઓ માટે સરકાર સામે આંદોલન છેડ્યું છે. અને પોતાની માંગણીઓ જેવી કે, સંપૂર્ણ દેવામાફી, ટેકાના ભાવોનો ચૂંટણીના વાયદા પ્રમાણે અમલ, પાક વીમાનું ખાનગીકરણ રદ્દ સહિત વીમો મરજિયાત કરવો, કૃષિ આયોગની રચના જેવા અનેક મુદ્દાઓ સાથે ખેડૂત જાગૃતિ પદયાત્રા યોજી હતી.

આણંદના કરમસદમાં સરદાર પટેલના ઘરેથી અખંડ જ્યોતના દર્શન કરી અમદાવાદ ગાંધી આશ્રમ તરફની પદયાત્રામાં મોટી સંખ્યામાં વિવિધ બેનર સાથે ખેડૂતો જોડાયા હતા. ત્રણ દિવસની આ પદયાત્રામાં તંત્ર સામે પોતાની તમામ માંગણીઓ સ્વીકારવાની રજૂઆત કરી છે. તો આ પદયાત્રાનું અમદાવાદ ગાંધીઆશ્રમ ખાતે સમાપન કરાશે.

હવે ઈ-મેમો ન ભર્યો તો ટ્રાફિક પોલીસ આ રીતે વસૂલશે દંડ
છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ ટ્રાફિક પોલીસ અવનવા પ્રયોગો કરી વાહનચાલકોને ટ્રાફિકના નિયમનું પાલન કરાવી રહી છે જેને લઈ હવે ટ્રાફિકના નિયમ તોડવાનું પ્રમાણ પણ ઓછું થયું છે તો હવે ટ્રાફિક પોલીસે આ કાર્યવાહીને વધુ મજબૂત બનાવી ઈ-મેમો નહિ ભરનારાઓ સામે સ્થળ પર જ કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે.

વર્ષ 2018 એપ્રિલથી અમદાવાદમાં ફરીથી ઈ-મેમોની શરૂઆત કરાઈ હતી. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ 1500થી વધુ કેમેરા દ્વારા ટ્રાફિક અંગે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તો અમદાવાદ હજી પણ કેટલાક વાહનચાલકો આ નિયમોને ઘોળીને પી જતા હોય તેમ બિન્દાસપણે રોડ રસ્તે નીકળી જાય છે તેમજ અનેક ઈ-મેમો મળ્યા હોવા છતાં તે ભરવામાં આવતા નથી.

ત્યારે પોલીસે હવે એક નવતર પ્રયોગ અમલમાં મૂક્યો છે. જે મુજબ ઈ-મેમો નહીં ભરનાર વાહનચાલકોને રોડ પર જ અટકાવીને બાકી નીકળતા તમામ દંડની રકમ વસૂલ કરવામાં આવશે. છેલ્લા એક મહિનાથી પોલીસે ટ્રાફિક ડ્રાઈવ કરીને બાકી તમામ ઈ-મેમો ભરાવવા કામગીરી શરૂ કરી છે અને કરોડો રૂપિયાના બાકી મેમોનું વસૂલાત કરી રહી છે. છેલ્લા એક માસની વાત કરીએ તો ડિસેમ્બર 2018મા જ 23 લાખ રૂપિયાની વસૂલાત કરી છે. તો અગામી દિવસોમાં ટ્રાફિક પોલીસ અનેક જગ્યાઓ પર બાકી દંડની વસૂલાત કરવા પોલીસની ટીમો તૈનાત રાખશે.

ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી શિબિરનું આયોજન, આ તારીખે યોજાશે શિબિર
આજના સમયમાં ખેતી અને તે પણ એક રૂપિયાના ખર્ચ વગર! આ વાત સાંભળતા અશક્ય લાગે છે પરંતુ આ વાતને ખરા અર્થમાં સાર્થક કરવા અમદાવાદ ખાતે છ દિવસીય શિબિર યોજાવા જઈ રહી છે. ત્યારે શું છે આ શિબિર અને કઈ રીતે ખેડૂતો એક પણ રૂપિયાના ખર્ચ વગર સારું ઉત્પાદન મેળવી મેળવી શકશે એ એક સવાલ છે.

આજના સમયમાં ખેડૂતો ઝડપી અને વધુ પાક ઉત્પાદન મેળવવા માટે રાસાયણિક ખાતરો તથા દવાનો ઉપયોગ કરે છે, જેની સીધી અસર તે રાસાયણિક પાક ખાતા તમામ લોકો પર થતી હોય છે. ત્યારે આ રાસાયણિક ખેતી કરવા પાછળ ખેડૂતોને ઘણો મોટો ખર્ચ ઉઠાવવો પડતો હોય છે અને ઘણી વખત પાણીની તંગીના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે. આ કારણે ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવતો હોય છે ત્યારે ખેડૂત આ તમામ મુશ્કેલીઓનો સામનો કરી શકે તથા લોકો સ્વસ્થ આહાર આરોગી શકે તે માટે અમદાવાદ ખાતે છ દિવસીય ઝીરો બજેટ આધ્યાત્મિક ખેતી શિબિર યોજાવા જઈ રહી છે. જે શિબિર 8 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી યોજાશે અને તેમાં સમગ્ર ભારતમાંથી કુલ 10 હજારથી પણ વધુ યુવા તથા અનુભવી ખેડૂતો જોડાશે.

ઝીરો બજેટ આધ્યાત્મિક ખેતીની વાત કરવામાં આવે તો આ ખેતી સુભાષ પાલેકરની દેન છે અને આ પદ્ધતિમાં તેમણે મેળવેલી સફળતાને લઈને રાષ્ટ્રપતિ દ્વારા તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે. ત્યારે આ પદ્ધતિની વાત કરવામાં આવે તો, આ પદ્ધતિમાં બિયારણથી લઈને ખાતર સુધીમાં કોઈ પણ પ્રકારના રસાયણ કે દવાનો ઉપયોગ નથી કરવામાં આવતો. આ પ્રકારની ખેતીમાં માત્ર ને માત્ર ગાયના મળ મૂત્રનો ઉપયોગ કરી તેમાંથી ખાતર બનાવવામાં આવે છે અને તે ખાતા દ્વારા વધુમાં વધુ પાક લઈ શકાય છે તેવો દાવો શિબિરના આયોજકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.

છ દિવસ માટે યોજાનાર આ શિબિરમાં કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તથા યુવા ખેડૂતો આ શિબિરમાં જોડાવાના છે. ત્યારે ઝીરો બજેટ ખેતી પદ્ધતિ જો ખરેખર આટલી હદે સફળ થશે તો આવનાર સમયમાં જગતનાતાતને આત્મહત્યા કરવાનો વારો નહિ આવે.

કોંગ્રેસ છોડી BJPમા જોડાયેલા નીતિન રામાણીએ પક્ષના નિયમો નેવે મૂકી કરી આ જાહેરાત
રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણી યોજાવાની છે જેને લઈને બંને પક્ષના ઉમેદવાર કોણ જાહેર થાય તેના પર બધાની નજર મંડાયેલી છે. તે પહેલા જ બગાવત કરનાર નીતિન રામાણી ફરી એકવાર વિવાદમાં આવ્યાં છે. નીતિન રામાણીએ પક્ષથી ઉપર જઈને એક જાહેરાત કરી છે.

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.13ની પેટા ચૂંટણી આગામી 27મીના રોજ યોજાવાની છે. ત્યારે પેટા ચૂંટણી યોજાવા પાછળનું મહત્ત્વનું કારણ છે. કોંગ્રેસના કોર્પોરેટર નીતિન રામાણીએ બગાવત કરીને ભાજપમાં જોડાયા હતા. પેટા ચૂંટણીને લઈને બંને પક્ષો ઉમેદવારોને લઈને મંથન કરી રહ્યા છે ત્યાં જ કોર્પોરેટર નીતિન રામાણીએ પક્ષથી ઉપર જઈને પોતે ઉમેદવાર હોવાની જાહેરાત કરી હતી. જેને લઈને આગામી 10 તારીખના રોજ ભાજપમાંથી ઉમેદવારી ફોર્મ ભરશે.

ભાજપ પક્ષની પરંપરા રહેલી છે કે કોર્પોરેશનની ચૂંટણીમાં શહેર ભાજપ કાર્યલય ખાતેથી જ ઉમેદવારની જાહેરાત કરવામાં આવતી હોય છે અને શહેર ભાજપ પ્રમુખ જાહેરાત કરતા હોય છે પરંતુ પેટા ચૂંટણીમાં કોઈ જુદા જ સૂર જોવા મળ્યા હતા. કોંગ્રેસમાંથી બળવો કરીને આવેલા નીતિન રામાણીએ પક્ષના તમામ નિયમનોને નેવે મૂકી પોતે ઉમેદવાર હોવાની જાહેરાત કરતા શહેર ભાજપમાં કચવાટ શરૂ થઈ ગયો છે. ત્યારે નીતિન રામાણી સામે અનેક સવાલો ઊભા થયા છે કે તેઓ શું સુપર કોર્પોરેટર હોવાનું સાબિત કરવા માગે છે? શું નીતિન રામાણી પક્ષથી અને શહેર પ્રમુખથી ઉપર છે?

પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જાહેર કરવા બાબતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ રામાણી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ભાજપના ઉમેદવાર આગામી 10 તારીખે ફોર્મ ભરશે. ત્યારે ભાજપની પરંપરા તોડનાર અને ભાજપમાં આવતા ફરી બગાવતના સૂર ઉઠાવનાર નીતિન રામાણી સામે શિસ્તભંગ કરવા બદલ પક્ષ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

પ્રવાસીઓને આકર્ષતું કચ્છ મ્યુઝિયમ, આવે છે દર વર્ષે લાખો સહેલાણીઓ
કચ્છના ભુજ ખાતે આવેલું ગુજરાતનું પ્રથમ અને સૌથી પ્રાચીન કચ્છ મ્યુઝિયમ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. કચ્છ મ્યુઝિયમમાં ઐતિહાસિક, ભૌગોલિક, સાંસ્કૃતિક માહિતી સંગ્રહ કરવામાં આવી છે. કચ્છ મ્યુઝિયમમાં કચ્છની કલ્ચર અને સાંસ્કૃતિક વારસાને સાચવીને રખાયું છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ કચ્છ મ્યુઝિયમની મુલાકાત લઈ રહ્યા છે.

કચ્છ જિલ્લો ભૌગોલિક રીતે ખૂબ જ મોટો જિલ્લો છે. ત્યારે કચ્છ મ્યુઝિયમ પ્રવાસીઓને ગાઈડ તરીકે માહિતી પૂરી પાડી રહ્યું છે. કચ્છના ક્યા વિસ્તારમાં શું જોવા જેવું છે કેવું કલ્ચર છે. કચ્છના ઈતિહાસ સહિતની માહિતી કચ્છ મ્યુઝિયમ પૂરી પાડી રહ્યું છે.  કચ્છ મ્યુઝિયમ હાલમાં 6 વિભાગમાં કાર્યરત છે. જેમાં કચ્છની પ્રચીન હસ્તકલા, રાજાશાહી સમયનું ચલણ તેમજ હથિયાર પ્રદર્શનમાં મુકવામાં આવ્યા છે. પ્રવાસીઓ માટે રાજાશાહી સમયના હથિયાર તેમજ સોના ચાંદીના આભૂષણો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે.

કચ્છની ભરતકળા કારીગરી જીવંત રાખવા માટે કચ્છ મ્યુઝિયમમાં કચ્છની વિવિધ કલા પ્રદર્શનમાં મુકવામાં આવી છે. કચ્છમાં રહેતા અલગ અલગ સમયના પોષાક-પહેરવેશ તેમજ રહેણીકરણી અહીં કંડારવામાં આવી છે. તો ટીપુ સુલતાન દ્વારા કચ્છના મહારાજને  ભેટમાં  આપવામાં આવેલ તોપ પણ મ્યુઝિયમમાં પ્રદર્શનમાં  રાખવામાં આવી છે. જે પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણ ઊભું કરે છે. ત્યારે ગુજરાતને ગૌરવ અપાવે તેવા કચ્છના મ્યુઝિયમમાં દર વર્ષે લાખો પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે.

સૌની યોજના ફેઝ-2નો થશે પ્રારંભ, ભાવનગર જિલ્લાના જળાશયોનો ફેઝ-2માં કરાયો સમાવેશ
રાજ્ય સરકાર દ્વારા પાણીની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સૌની યોજના હેઠળ ફેઝ-1માં ડેમો પાણીથી ભરવાનો પ્રારંભ કર્યો હતો. ત્યારે હવે મુખ્યમંત્રી દ્વારા ફેઝ-2ને અમલી બનાવી વિવિધ જળાશયોને ભરવાની તૈયારી હાથ ધરી છે. જે અંગે ભાવનગર ખાતે જિતુભાઈ વાઘાણીએ ફેઝ-2માં ભાવનગર જિલ્લાના બોરતળાવ અને શેત્રુંજી ડેમમાં 158 કરોડના ખર્ચે નર્મદાના નીર ભરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.

આ યોજના રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અને શહેરીજનોને પાણીની સમસ્યાઓનો સામનો કરવો ના પડે તે માટે ગત વર્ષે અમલી બનાવી છે અને જેમાં ફેઝ-1માં સૌની યોજના હેઠળ અનેક જિલ્લાના જળાશયોમાં નર્મદાના નીર ઠાલવ્યા હતા. ત્યારે હવે જયારે મુખ્યમંત્રી દ્વારા ફેઝ-2ની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે તેમાં અન્ય જિલ્લાની સાથે ભાવનગર જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 158 કરોડ રૂપિયાના ખર્ચે બોરતળાવ અને શેત્રુંજી ડેમમાં પાણી ભરવામાં આવશે. ભાવનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા લોકો અને ખેડૂતોને પીવાના અને ખેતી માટે જરૂરી પાણીની મુશ્કેલીના પડે તે માટે સરકાર દ્વારા સૌની યોજના હેઠળ ખાસ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.

ભાવનગર શહેર અને જિલ્લા માટે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની જાહેરાત મહત્વની બની રહી હતી અને જેનો લાભ આવનારા સમયમાં  આસપાસના ગામોને મળતા પીવાના પાણીની સમસ્યા હલ થશે તેમજ ખેતીમાં પણ પાણી પૂરતું મળી રહેશે.

કેરાળા ગામનો કાચો રસ્તો ફરી શરૂ કરવાની માંગ
વાંકાનેરના કેરાળા ગામે આવેલ કાચો રસ્તો ફરી શરૂ કરવા બાબતે કેરાળા ગામની આસપાસના ગામોના સ્થાનિકો દ્વારા આત્મવિલોપન નિ ચીમકી આપતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. છેલ્લા દોઢ વર્ષથી કેરાળા નદીમાંથી પસાર થતો કાચો રસ્તો સ્થાનિક દ્વારા રજૂઆતો કરી બંધ કરાવવામાં આવતા આ રસ્તો શરૂ કરાવવા માટે આસપાસના બાર ગામના લોકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. પોલીસે પાંચે લોકોની અટકાયત કરી હતી.

વાંકાનેરના કેરાળા ગામે મચ્છુ નદીમાંથી પસાર થતા કાચા રસ્તા બાબતે કેરાળાનાં સ્થાનિક કેશુભાઈ દ્વારા રસ્તો બંધ કરાવવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી હતી. ગેરકાયદે શરૂ કરેલા રસ્તાને તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો. આ રસ્તાનો આસપાસના 12 ગામના લોકો ઉપયોગ કરે છે જેથી રસ્તો બંધ હોવાથી તેમને તકલીફ પડતી હોવાની રજૂઆત કરી મુખ્યમંત્રી અને સ્થાનિક કલેકટરને લેખિત અરજી કરી હતી. જો ત્રણ જાન્યુઆરી સુધીમાં રસ્તો શરૂ નહિ કરવામાં આવે તો આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી. આત્મવિલોપન કરવા માટે આવેલા એન.પી. સોલંકી અને સુરેશ ધોળકિયાને પોલીસે આત્મવિલોપન કરતા અટકાવ્યા હતા સાથે સાથે આત્મવિલોપનની ચીમકી આપનાર અન્ય એન.ડી.પરમાર, લખમણ ધોરીયા અને અમીભાઇ ખોરજીયાની પણ અટકાયત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે નદીમાંથી પસાર થતા રસ્તાનો ગેરકાયદે ખનીજનું પરિવહન કરતા લોકો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે, જેને લઈને સ્થાનિક આગેવાન દ્વારા આ ગેરકાયદે રસ્તો બંધ કરાવ્યો હતો.

પાલનપુર નજીક આવેલ મોટાસડાની શાળાનો શિક્ષક 3 માસથી લાપતા
પાલનપુર શહેરમાં રહેતા અને દાંતા તાલુકાના મોટાસડા ગામમાં ફરજ બજાવતા શિક્ષક છેલ્લા ત્રણ માસથી ગુમ થયા છે. જેની પોલીસ ફરીયાદ નોંધાવવા છતાં હજુ કોઈ ભાળ ન મળતાં પરિવારના સભ્યો દ્વારા રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પાલનપુર શહેરના જૂના લક્ષ્મીપુરમાં રહેતા દિનેશભાઈ શંકરભાઈ પટેલ દાંતા તાલુકાના મોટાસડા ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. જેઓ ત્રણ માસ અગાઉ શાળાએ ગયા બાદ ઘરે પરત ન ફરતા પરિવારે ગૂમ થયાની પોલીસ ફરીયાદ નોંધાવી હતી. પરંતુ આજદિન સુધી ગૂમ થયેલા શિક્ષકની ભાળ મળી નથી. ત્યારે ચિંતાતુર પરિવાર આખરે ભાંગી પડ્યો હતો. દરમિયાન, શિક્ષકના પરિવાર દ્વારા શહેરમાં રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપી પરીવારના મોભીને શોધી કાઢવા રજૂઆત કરી હતી.

શિક્ષકના પરિવારજનોએ પોલીસની નિષ્ક્રિયતા સામે પણ ઉભરો ઠાલવ્યો હતો. આ રેલીમાં જોડાયેલા ચિંતાગ્રસ્ત પરિવારની આંખોમાંથી આંસુ સરી પડતા ગમગીની છવાઈ ગઈ છે.

રાજકોટના ડાયરામાં ભાજપ સરકારના મંત્રીએ કર્યો રૂપિયાનો વરસાદ, જુઓ વીડિયો
છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં યોજાતા ડાયરામાં રૂપિયાનો વરસાદ થઈ રહ્યો છે. આ રૂપિયાના વરસાદના કારણે અનેક સવાલો પણ ઉઠવા પામ્યા છે, ત્યારે રાજકોટમાં યોજાયેલા એક ડાયરામાં ફરી એકવાર રૂપિયાનો વરસાદ થયો છે અને આશ્ચર્યની વાત એ છે કે, આ રૂપિયાના વરસાદ કરવામાં રાજ્યના મંત્રી જયેશ રાદડિયા પણ પોતાને રોકી નહોતા શક્યા.

રાજકોટના ધોરાજીમાં ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ મંડળ અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લિ. રાજકોટના સૌજન્યથી ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કસુંબલ લોક ડાયરામાં ગાયક ગીતા રબારીમાં ઉપર રૂપિયાનો વરસાદ થયો હતો. ગીતા રબારીએ 'ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે.. ગીત ગાતા લોકોએ તાનમાં આવી જઈને રૂપિયાનો વરસાદ કર્યો હતો. આ પ્રસંગે હાજર રહેલ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ પણ ઉભા થઈને ગીતા રબારી પર રૂપિયાનો વરસાદ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા દ્વારા ડાયરામાં ખુલ્લેઆમ રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હોવાના સમાચાર આવ્યા હતા ત્યારે ફરી એકવાર તેમના દ્વારા રૂપિયાનો વરસાદ કરાતાં લોકોમાં સવાલ ઉઠ્યો છે કે, કેબિનેટ મંત્રી દ્વારા જે રીતે રૂપિયા ઉછાળવામાં આવે છે તે કેટલું યોગ્ય છે.

નવી વીએસ હોસ્પિટલની વિશેષતા, 18 માળની બનાવાઈ છે વીએસ હોસ્પિટલ
આગામી 17 જાન્યુઆરીએ નવી વીએસ હોસ્પિટલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે. આ હોસ્પિટલમાં કેટલીક આધૂનિક ટેક્નોલોજી છે જે બહુ ઓછી સરકારી હોસ્પિટલમાં જોવા મળે છે, ત્યારે આ ટેક્નોલોજીનો લાભ અમદાવાદીઓને મળશે.

નવી વીએસ હોસ્પિટલને જેને સરદાર વલ્લભભાઈ પટેલ નામ આપવામાં આવ્યું છે, તે 17 તારીખથી લોકોની સારવાર માટે ખૂલ્લી મૂકવામાં આવશે. 18 માળની 78 મીટરની ઊંચાઈ ધરાવતી આ હોસ્પિટલ ચર્ચાનું કેન્દ્ર બની છે, ત્યારે આ હોસ્પિટલમાં કેટલીક આધૂનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત આ હોસ્પિટલની ખાસિયત એ છે કે, દર્દીને લાઈનમાં ઉભા રહેવાની જરૂર નહીં પડે. કીઓસ્કથી ટોકન લઈ શકશે તેમજ બ્લડ સેમ્પલ, દવા, રિપોર્ટ કે અન્ય ડોક્યુમેન્ટ માટે દર્દીએ ધક્કા ખાવાની જરૂર નહિ પડે. પી ટી એસ સિસ્ટમથી 20 સેકેન્ડમાં સેમ્પલ 18 માળ સુધી પહોંચી જવાય એવી લિફ્ટ પણ મૂકવામાં આવી છે. આ ઉપરાંત, હેલિપેડ છે જેથી કોઈ હોનારત કે સામાન્ય સંજોગોમાં પણ દર્દીઓને ઝડપથી હોસ્પિટલમાં લાવી શકાશે.

નવી વીએસ હોસ્પિટલ આધૂનિક અને સુવિધાયુક્ત બનાવી હોવાથી દર્દીઓને ફાયદો થશે તેવો દાવો તંત્ર કરી રહ્યું છે, પણ તે કેટલો સાચો સાબિત થશે તે જોવું રહ્યું. જો દર્દીઓને સ્સ્તા દરે સારી સેવા ન મળે તો તેનો કોઈ અર્થ નથી.