Manoj Gadhvi - Khabarchhe

આ વેબસાઈટ પરથી વડાપ્રધાનને મળેલી ભેટો ખરીદી શકાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના કાર્યકાળ દરમિયાન મળેલી ભેટોને હવે તમે ઈ-હરાજી દ્વારા ખરીદી શકો છો. નેશનલ ગેલરી ઓફ મોર્ડન આર્ટમાં બે દિવસ ચાલેલી હરાજી પછી જે ભેટો બાકી છે તેને હવે ઈ-હરાજી દ્વારા વેચવામાં આવી રહી છે. આ ભેટોને www.pmmementos.gov.in વેબસાઈટના માધ્યમથી ખરીદી શકાય છે. આ વેબસાઈટ દ્વારા વડાપ્રધાન મોદીને મળેલી ભેટોની હરાજી 31 જાન્યુઆરી સુધી ચાલશે.

નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટમાં 27 તેમજ 28 જાન્યુઆરીએ થયેલી હરાજીમાં વડાપ્રધાનને મળેલી એક પેન્ટિંગ અને લાકડાના બાઈકની પ્રતિકૃતિની હરાજી પાંચ-પાંચ લાખમાં થઇ હતી. વડાપ્રધાનને મળેલી ભેટોની ઈ-હરાજી માટે તૈયાર કરવામાં આવેલી વેબસાઈટ પર કેટલીક ભેટો મુકવામાં આવી છે. આ વેબસાઈટ ઉપર તમે પોતાની પસંદ અને કિંમત અનુસાર ભેટની ખરીદી કરી શકો છો. મહત્વનું છે કે, આ હરાજીમાંથી એકત્રિત કરવામાં આવેલી રકમનો ઉપયોગ નમામી ગંગા પ્રોજેક્ટમાં કરવામાં આવશે. છેલ્લા પાંચ વર્ષમાં વડાપ્રધાનને આશરે 1900 ભેટો મળી છે. વિવિધ દેશોમાંથી વડાપ્રધાનને મળેલી ભેટોમાં પેઇન્ટિંગસ, મૂર્તિઓ, જેકેટ, શૉલ અને સંગીતનાં સાધનોનો સમાવેશ થાય છે.

બેઝિક ઇન્કમની વાત પછી રાહુલનો નવો દાવો- જો ચૂંટણી જીતીશું તો પાસ કરાવીશું આ બિલ
મહિલા અનામત બિલનો ઉદ્દેશ્ય લોકસભા અને રાજ્યસભામાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ કરવાનો છે. સામાન્ય અભિપ્રાયના અભાવના કારણે આ બિલ લાંબા સમયથી પેન્ડિંગ છે.

લોકસભા ચૂંટણી 2019ને ધ્યાનમાં રાખી કોંગ્રેસ લોકોની વચ્ચે સતત અવનવા વાયદાઓ કરી રહી છે. સોમવારે છત્તીસગઢની એક રેલીમાં રાહુલ ગાંધીએ 2019ની લોકસભા ચૂંટણી જીતવા પર યુનિવર્સલ ઇન્કમ ગેરંટી (UBI)ના હેઠળ લઘુત્તમ ઇન્કમ ગેરંટીનું વચન આપ્યું હતું. રાહુલ ગાંધીએ મંગળવારે વચન આપ્યું હતું કે, જો લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ કેન્દ્રમાં સત્તામાં આવશે તો વર્ષોથી અટકેલું મહિલા અનામત બિલ પ્રાધાન્યતાના આધારે પાસ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કેરળના કોચ્ચીમાં પાર્ટીના કાર્યકર્તાઓ સાથે વાતચિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'જો 2019ની લોકસભા ચૂંટણીમાં જીત મેળવીશું તો સૌથી પહેલા અમે મહિલા અનામત બિલ પાસ કરાવીશું, અમે મહિલાઓને નેતૃત્વના સ્તર ઉપર જોવા માંગીએ છીએ.

જણાવી દઈએ કે, મહિલા અનામત બિલનો ઉદ્દેશ્ય લોકસભા અને રાજ્યસભામાં મહિલાઓને 33 ટકા અનામતની જોગવાઈ કરવાનો છે. સામાન્ય અભિપ્રાયના અભાવના કારણે આ બિલ લાંબા સમયથી પેન્ડિંગ છે.

જાણો બજેટ સત્ર પહેલા બધા પક્ષોની મિટિંગ શું કામ બોલાવવામાં આવી?
લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજનએ 30 જાન્યુઆરીની સાંજે બધા જ પક્ષોની બેઠક બોલાવી છે. રાજ્યસભાના સભાપતિ એમ. વેંકૈયા નાયડૂએ 31 જાન્યુઆરીએ રાજ્યસભાના નેતાઓની બેઠક બોલાવી છે.

મહત્વનું છે કે, એનડીએ સરકારના અંતિમ સંસદીય સત્ર દરમિયાન સરળ રીતે ચલાવવા માટેના ઉદ્દેશથી સરકારે 31 જાન્યુઆરીએ સાંજે ત્રણ વાગ્યે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, મહાજનએ 30 જાન્યુઆરીએ બેઠક બોલાવી છે વળી, નાયડૂએ 31 જાન્યુઆરીની સવારે ઉચ્ચ ગૃહમાં બધા પક્ષોના નેતાઓની બેઠક બોલાવી છે.

આ વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીથી પહેલાનું આ અંતિમ સંસદીય સત્ર છે. જેની શરૂઆત 31મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિના ભાષણની સાથે થશે. મહત્વનું છે કે, આ સત્ર દરમિયાન વચગાળાનું બજેટ પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે જે 13 ફેબ્રુઆરી સુધી ચાલશે.

આ બંને સત્રના કામકાજને સરળ રીતે ચલાવવા માટેના ઉદ્દેશ્યની સાથે નાયડૂ અને મહાજનએ સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સરકાર દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં વડાપ્રધાન મોદી પણ હાજરી આપી શકે છે.

કન્યા પાસેથી 5 મિનિટ લઇ ફૂટબોલ રમવા પહોંચ્યા વરરાજા, જાણો પછી શું થયું?
લગ્નના પ્રસંગે એક વરરાજાએ કન્યા પાસેથી બ્રેક એટલા માટે લીધો કારણ કે, તે ફૂટબોલ મેચ રમી શકે. આ વાત ઉપર વિશ્વાસ કરવો મુશ્કેલ છે પણ આ સત્ય છે.

મહત્વનું છે કે, વિશ્વમાં સૌથી લોકપ્રિય રમત ફૂટબોલ છે. ભારતમાં પણ તેના જબરદસ્ત પ્રશંસક છે. જો કે, ભારતમાં ફૂટબોલની રમતને એટલી પસંદ કરવામાં આવતી નથી જેટલી સમગ્ર વિશ્વમાં તેને પસંદ કરવામાં આવે છે. તેની લોકપ્રિયતા અમુક રાજ્યો પુરતી જ માર્યાદિત છે. પશ્ચિમ બંગાળ, કેરળ અને ઉત્તર પૂર્વના કેટલાક રાજ્યોમાં તેની લોકચાહના જોવા મળે છે પરંતુ તે પણ સત્ય છે કે, ભારતમાં હવે ફૂટબોલનો ક્રેઝ વધી રહ્યો છે.

કેરળના લોકો સાચા અર્થમાં ફૂટબોલનું ગાંડપણ ધરાવે છે આ વાત એક વખત ફરી સાબિત થયું છે. લગ્નના પ્રસંગે એક વરરાજાએ બ્રેક એટલા માટે લીધો કારણ કે તે ફૂટબોલ મેચ રમી શકે. આ વાત ઉપર વિશ્વાસ કરવો મુશ્કેલ છે પણ આ સત્ય છે.

આ વ્યક્તિનું નામ રિદ્વાન છે. તે ફીફા મંજરી ટીમના ડિફેન્ડર છે. જે દિવસે તેના લગ્ન હતા તે દિવસે તેઓ થોડો ચિંતામાં હતા. એક બાજુ લગ્નની ઉજવણી ચાલી રહી હતી ત્યારે તેમની ટીમ તેમની જરૂરિયાત અનુભવી રહી હતી. હવે નિર્ણય રિદ્વાનને કરવાનો હતો અને તેમણે લગ્નમાંથી બ્રેક લઇ ટીમની પાસે જવાનો નિર્ણય કર્યો હતો.

Ridvan asked 5 minutes from his bride on his wedding day to play football! What passion!

I want to meet him! #5MinuteAur #KheloIndiahttps://t.co/BLLvpPr715

— Rajyavardhan Rathore (@Ra_THORe) January 25, 2019

રિદ્વાનએ કન્યા પાસેથી પાંચ મિનિટની રજા માંગી હતી અને મેચમાં પહોંચ્યો હતો. તેમની ટીમે મેચ જીતી ગઈ હતી અને તેમાં રિદ્વાનએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જો કે, કન્યા અને તેના પરિવારજનો વરરાજાના આ વર્તનથી આશ્ચર્યચકિત થયા હતા. કન્યાને આશ્ચર્ય થયું કે આવી પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિ ફૂટબોલને પસંદ કઈ રીતે કરી શકે. ખેલ મંત્રી રાજયવર્ધનસિંહ રાઠોડ પણ રિદ્વાનના આ પેશનથી પ્રભાવિત થયા હતા.

ખેલ મંત્રી રાજયવર્ધનસિંહ રાઠોડએ પોતાના ઓફિસીયલ ટ્વીટર પરથી રિદ્વાન માટે ટ્વીટ કર્યું હતું અને રમત પ્રત્યેના તેમના આદર અને પેશનને સલામ કરી હતી.

CM યોગીએ પોતાના મંત્રીઓની સાથે સંગમમાં લગાવી ડૂબકી, જુઓ તસવીરો
પ્રયાગરાજની ધરતી ઉપર 132 વર્ષ પછી એક વાર ફરી કેબીનેટની બેઠક યોજાઈ હતી. ત્યાર પછી બધા મંત્રીઓ સાથે સીએમ યોગી સંગમ સ્થળે પહોંચ્યા હતા. ત્યાં તેમણે પોતાના મંત્રીઓની સાથે ગંગામાં પવિત્ર ડૂબકી લગાવી હતી. અમે આપને તેમની ખાસ તસવીરો બતાવી રહ્યાં છીએ.

કેબીનેટની બેઠક પછી સીએમ યોગીએ કહ્યું હતું કે, નમામિ ગંગાને કારણે વિશ્વભરમાં કુંભ મેળો એક ઉદાહરણ બની ગયું છે.

સીએમ યોગીએ કુંભ સ્નાનને સફળ બનાવવા માટેનો શ્રેય પીએમ મોદીને આપ્યો હતો.

સીએમ યોગી આદિત્યનાથની સાથે તેમના મંત્રીઓએ પણ સંગમમાં ડૂબકી લગાવી.

યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં સંપન્ન બેઠકમાં નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય તેમજ ડો. દિનેશ શર્માની સાથે મોટા ભાગના કેબીનેટ મંત્રી તેમજ સ્વતંત્ર હવાલાના રાજ્ય મંત્રી પણ હાજર હતા.

#WATCH Prayagraj: Uttar Pradesh Chief Minister Yogi Adityanath and other leaders take holy dip at #KumbhaMela2019 pic.twitter.com/srZmBhgh5P
— ANI UP (@ANINewsUP) January 29, 2019

પાકિસ્તાનમાં પ્રથમ વખત કોઈ હિન્દુ મહિલા જજની કરવામાં આવી નિમણૂંક: રિપોર્ટ
મીડિયા રીપોર્ટસ અનુસાર, પાકિસ્તાનમાં પ્રથમ વખત જ હિન્દુ મહિલા સુમન કુમારીની સિવિલ જજ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. સુમન કમ્બર શહાદકોટ ક્ષેત્રમાંથી આવે છે અને તેમને પોતાના જ જીલ્લામાં સેવાનો અવસર પ્રાપ્ત થયો છે.

પાકિસ્તાનના અખબાર ડોનના જણાવ્યા અનુસાર, સુમનએ એલએલબીની ડિગ્રી હૈદરાબાદમાંથી મેળવી છે અને કાયદાની અનુસ્નાતક ડીગ્રી કરાચીની જબિસ્ત યુનિવર્સિટીમાંથી મેળવી છે.

સુમનના પિતા પવન કુમાર બોદનના જણાવ્યા મુજબ, સુમન કમ્બર-શહાદકોટમાં ગરીબોને મફત કાનૂની સહાય આપવા માંગે છે. તેમના પિતાએ જણાવ્યું હતું કે, "સુમનએ પડકારરૂપ વ્યવસાય અપનાવ્યો છે પરંતુ મને વિશ્વાસ છે કે તે પ્રમાણિકતા અને કઠોર મહેનતથી આગળ વધશે". સુમનના પિતા આંખના ડોક્ટર છે જયારે સુમનની મોટી બહેન સોફ્ટવેર એન્જિનિયર અને બીજી બહેન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે.

Suman Kumari fears that her community would not appreciate her decision to become a lawyer.https://t.co/CG0oDZKgx0

— Dawn.com (@dawn_com) January 29, 2019

ભારતએ રચ્યો ઈતિહાસ! આ મામલે જાપાનને પાછળ છોડી દુનિયાના ટોપ-3 દેશોમાં થયો શામેલ
જાપાનને પાછળ છોડી ભારત દુનિયાનો બીજો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક દેશ બની બન્યો છે.

ભારત દુનિયાનો બીજો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક દેશ બની ગયો છે. વર્લ્ડ સ્ટીલ એસોસિએશન મુજબ, સ્ટીલ ઉત્પાદનમાં ચીન પ્રથમ સ્થાન ઉપર છે. વૈશ્વિક સ્ટીલ ઉત્પાદનમાં ચીનનો હિસ્સો 51 ટકા છે. વર્લ્ડ સ્ટીલના તાજેતરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે 2018માં ચીનના કાચા સ્ટીલનું ઉત્પાદન 6.6 ટકા વધીને 92.83 કરોડ ટન પર પહોંચી ગયું છે જે 2017માં 87.09 કરોડ ટન હતું. વૈશ્વિક સ્ટીલ ઉત્પાદનમાં ચીનનો હિસ્સો 50.3 ટકાથી વધીને 51.3 ટકા થયો છે.

વિશ્વના ટોચના 10 દેશોની યાદી

ટોપ 10 સ્ટીલ ઉત્પાદક દેશોમાં અમેરિકા 8.67 કરોડ ટનના ઉત્પાદન સાથે ચોથા સ્થાને છે.

ત્યાર પછી દક્ષિણ કોરિયા (7.25 કરોડ ટન સાથે પાંચમાં ક્રમે), રશિયા (7.17 કરોડ ટન સાથે છઠ્ઠા ક્રમે), જર્મની (4.24 કરોડ ટન સાથે સાતમાં ક્રમે), તુર્કી (3.73 કરોડ ટન સાથે આઠમાં ક્રમે), બ્રાઝિલ (3.47 કરોડ ટન સાથે નવમાં ક્રમે) અને ઈરાન (2.5 કરોડ ટન સાથે 10માં ક્રમે) આવે છે. અન્ય દેશોમાં ઇટલીએ ગત વર્ષે 2.45 કરોડ ટન સ્ટીલનું ઉત્પાદન કર્યું હતું. ફ્રાંસએ 1.54 કરોડ ટન અને સ્પેનએ 1.43 કરોડ ટન સ્ટીલનું ઉત્પાદન કર્યું હતું.

ભારત નંબર 2 પર પહોંચ્યું

રિપોર્ટ અનુસાર, ભારતનું કાચા સ્ટીલનું ઉત્પાદન 2018માં 4.9 ટકા વધીને 10.65 કરોડ ટન રહ્યું, જે વર્ષ 2017માં 10.15 કરોડ ટન હતું.

જાપાનનું ઉત્પાદન આ દરમિયાન 0.3 ટકા ઘટી 10.43 કરોડ ટન થયું.

આ રીતે ભારતએ સ્ટીલના ઉત્પાદનમાં જાપાનને પાછળ છોડી દીધું છે.

રીપોર્ટમાં જણાવ્યા અનુસાર, 2018માં વૈશ્વિક સ્ટીલ ઉત્પાદન 4.6 ટકા વધી 180.86 કરોડ ટન રહ્યું જે વર્ષ 2017માં 172.98 કરોડ ટન હતું.

2018માં સૌથી વધુ લોકોને આપવામાં આવી ફાંસી, જાણો કયા રાજ્યમાં સૌથી વધુ ફાંસી આપવા
ગત વર્ષે મહારાષ્ટ્રમાં 16 લોકોને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. ત્યાર પછી કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં 15-15 લોકોને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.

ગત વર્ષે ભારતમાં 162 લોકોને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. પાછળના બે દસકાઓને જોતા આ આંકડાઓ સૌથી વધુ છે. આ યાદીમાં મધ્યપ્રદેશ સૌથી આગળ છે. ત્યાર પછી મહારાષ્ટ્ર અને કર્ણાટકનો ક્રમ આવે છે.

મહત્વનું છે કે, ગત વર્ષે મધ્યપ્રદેશમાં 22 લોકોને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. જેમાં મોટા ભાગના કેસ બાળકો સાથે જાતીય સતામણીના છે. ગત વર્ષે મધ્યપ્રદેશમાં ઇન્ડિયન પેનલ કોર્ટની ધારામાં સુધારો કરતા 12 વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ સાથે જાતીય સતામણીના કેસમાં ફાંસીની સજાની જોગવાઈ રાખવામાં આવી હતી.

ગત વર્ષે મહારાષ્ટ્રમાં 16 લોકોને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. ત્યાર પછી કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં 15-15 લોકોને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. આ બધા જ આંકડાઓ એક પ્રોજેક્ટ હેઠળ નેશનલ લો યુનિવર્સીટી દિલ્હીની તરફથી જાહેર કરવામાં આવ્યા છે.

ગત વર્ષે સુપ્રીમ કોર્ટમાં 11 કેસોમાં આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી હતી. 2012 દિલ્હી ગેંગ રેપમાં સામેલ ત્રણ લોકોને ફાંસીની સજા આપવામાં આવી હતી. આ અગાઉ દિલ્હી હાઈકોર્ટે તેમને ફાંસીની સજા સંભળાવી હતી.

ગત વર્ષે, જે રાજ્યોમાં કોઈને ફાંસીની સજા સંભળાવવામાં ન આવી હોય તેવા રાજ્યોમાં જમ્મૂ અને કાશ્મીર, ગોવા અને આસામને બાદ કરતા ઉત્તર પૂર્વના બાકીના 6 રાજ્યોનો સમાવેશ થાય છે.

ભારતીય ટીમના ‘હિટમેન’ રોહિતે આ બાબતે ધોનીની બરાબરી કરી
ત્રીજી વન-ડેમાં રોહિત શર્માએ 62 રનની ઇનિંગ્સ દરમિયાન 2 સિક્સર લગાવી આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આ મામલે તેમણે મહેન્દ્ર સિંહ ધોનીની બરાબરી કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, બંનેના નામે 215-215 સિક્સરનો રેકોર્ડ છે. રોહિત શર્માએ આ સિદ્ધિ સોમવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી ત્રીજી વન-ડે મેચમાં મેળવી હતી. રોહિત શર્માએ 62 રનોની ઇનિંગ્સ રમી હતી, જેમાં તેમણે 2 સિક્સર અને 3 ફોર ફટકારી હતી.

Most sixes for India in ODIs:

215 - Rohit Sharma*
215 - MS Dhoni
195 - Sachin Tendulkar #NZvIND

— Umang Pabari (@UPStatsman) January 28, 2019

જયારે ભારતીય બેટ્સમેનોમાં સચિન તેંડુલકર 195 સિક્સરની સાથે ત્રીજા નંબર પર છે. આ ઉપરાંત તેમના પછી સૌરવ ગાંગુલી 189 સિક્સર સાથે ચોથા સ્થાને અને યુવરાજ સિંહ 153 સિક્સર સાથે પાંચમાં સ્થાને છે. આ બધા બેટ્સમેનોમાં માત્ર રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યા છે.

સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી નિવૃત્તિ લઇ ચૂક્યા છે, જયારે યુવરાજ સિંહ પસંદગીકારોના રડાર પર નથી. એટલે કે આવનાર સમયમાં ટોચ સ્થાન પર રહેવાની લડાઈ રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોની વચ્ચે ચાલતી રહેશે.

અમે મહારાષ્ટ્રમાં Big Brother છીએ અને હંમેશા રહીશું: શિવસેના
શિવસેનાની ડીમાન્ડ છે કે, કેન્દ્ર સરકાર જો સામાન્ય વર્ગના ગરીબોને 10 ટકા અનામત આપી રહી છે તો તેમને 8 લાખ રૂપિયા સુધીની કમાણી પર ઇન્કમટેક્ષમાં છૂટ પણ આપવી જોઈએ.

મુંબઈમાં આજે શિવસેનાની પાર્ટીની મીટિંગ યોજાઈ હતી. એવી અપેક્ષા કરવામાં આવી રહી હતી કે, મીટિંગ પછી એ વાત પર નિર્ણય લેવામાં આવશે કે શિવસેના આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપ સાથે રહેશે કે નહી. પરંતુ હજી આ વાત ઉપર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જો કે, મીટિંગ સમાપ્ત થયા પછી શિવસેનાના નેતા સંજય રાઉતે એ વાતનો ઉલ્લેખ ચોક્કસ કર્યો હતો કે અમે મહારાષ્ટ્રમાં Big Brother છીએ અને Big Brother રહીશું.

Shiv Sena leader Sanjay Raut after party meeting in Mumbai: We are the big brother in Maharashtra, we were the big brother and will stay the big brother. pic.twitter.com/xnjddcv3rz
— ANI (@ANI) January 28, 2019

રાઉતએ જણાવ્યું હતું કે, 'બેઠકમાં રાફેલ, મહારાષ્ટ્રમાં દુષ્કાળ જેવા મુદ્દાઓ ઉપર વાતચિત થઇ'. તેમણે આપેલી જાણકારી મુજબ, ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર જો સામાન્ય વર્ગના ગરીબોને 10 ટકા અનામત આપી રહી છે તો તેમને 8 લાખ રૂપિયા સુધીની કમાણી પર ઇન્કમટેક્ષમાં છૂટ પણ આપવી જોઈએ.

રાઉતે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, જો તમને આ લોકો ગરીબ લાગતા હોય તો તેમને ઇન્કમટેક્ષમાં છૂટ પણ આપવી જોઈએ. શું શિવસેના અને ભાજપ સમાન સીટો ઉપર ચૂંટણી લડશે? આ પ્રશ્નના જવાબમાં સંજય રાઉતએ કહ્યું હતું કે, અમારી પાસે આ વિશે કોઈ માહિતી નથી.

તમે લોકો (મીડિયા) આ જાણો છો. અમારી પાસે આવો કોઈ પ્રસ્તાવ આવ્યો નથી અને અમે લોકો એવા કોઈ પ્રસ્તાવનો સ્વીકાર કરવા માટે બેઠા નથી. અમે વારંવાર કહીશું કે, શિવસેના બિગ બ્રધરની ભૂમિકામાં રહેશે. હવે જોવાનું એ છે કે અમારી પાર્ટી ભાજપ સાથે સીટોની વહેંચણી બાબતે કયો નિર્ણય લે છે.

દેશની સુરક્ષા માટે ભવિષ્યમાં વધારે આકારા પગલા લઈશું: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્હીમાં રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ (એનસીસી) રેલીમાં ભાગ લીધો હતો. અહીં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. ત્યાર પછી તેમણે રેલીને સંબોધિત કરતા સેનાના પરાક્રમ અને દેશની સુરક્ષા પર વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રની સુરક્ષા માટે આગામી સમયમાં હજુ પણ કડક નિર્ણયો લેવામાં આવશે.

પીએમ મોદીએ આ દરમિયાન કહ્યું હતું કે, સ્વચ્છ ભારત અભિયાન હોય, બેટી બચાવો-બેટી પઢાવો અભિયાન હોય, પર્યાવરણથી જોડાયેલા મુદ્દાઓ હોય એનસીસી કેડેટ્સએ જાહેર જાગૃતિના આવા અનેક મુદ્દાઓ પર પ્રશંસાપાત્ર કામ કર્યું છે

Prime Minister Narendra Modi inspects the guard of honour at NCC rally in Delhi. pic.twitter.com/qsDfODkmMx

— ANI (@ANI) January 28, 2019

વળી, તેમણે દેશના દુશ્મનોને ચેતવણી આપતા કહ્યું હતું કે, અમારી સેનાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે અમે કોઈને છંછેડતા નથી, પરંતુ કોઈ છંછેડે તો પછી છોડતા પણ નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે, અમે શાંતિના પ્રબળ સમર્થક છીએ, પરંતુ રાષ્ટ્રની સુરક્ષા માટે કોઈ પણ પગલું ભરતાં અચકાઈશું નહી. આજે આખું વિશ્વ એવું કહે છે કે, ભારત માત્ર સંભાવનાઓથી ભરેલો દેશ નથી, પરંતુ તેઓ તેની અનુભૂતિ પણ કરી રહ્યા છે.

IRCTC ટેન્ડર કૌભાંડ: લાલુ, રાબડી અને તેજસ્વીના જામીન મંજૂર
પૂર્વ રેલવે મંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ, તેમના પત્ની રાબડી દેવી અને પુત્ર તેજસ્વી યાદવને આઈઆરસીટીસી હોટલ કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે જામીન આપી દીધા છે. સોમવારે આ ત્રણેયની સાથે અન્ય આરોપીઓને પણ આ કેસમાં જામીન મળ્યા છે.

કોર્ટે એક લાખ રૂપિયાના પર્સનલ બોન્ડ પર તેમને જામીન આપ્યા છે. મહત્વનું છે કે, આગામી સુનાવણી 11 ફેબ્રુઆરીએ યોજાશે.

કોર્ટના આ નિર્ણય પર બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું હતું કે, અમને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે અમને ન્યાય મળશે.

Tejashwi Yadav on being granted regular bail in IRCTC scam case: We are confident of getting justice. We trust the judiciary. pic.twitter.com/pe1ycSBkih

— ANI (@ANI) January 28, 2019

સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ આઈઆરસીટીસી રેલવે કૌભાંડથી સંબંધિત બે કેસ દાખલ કર્યા છે.

આ કેસ આઈઆરસીટીસીની બે હોટલો (રાંચી અને પુરીમાં રેલવે હોટલો)ની દેખરેખના કામકાજમાં ખાનગી કંપનીઓને સોંપવામાં કથિત અનિયમિતતાઓથી સંબંધિત છે.

જણાવી દઈએ કે, સીબીઆઈએ પોતાની એફઆઈઆરમાં આરોપ લગાવ્યો હતો કે, લાલુ પ્રસાદ યાદવે UPA શાસનકાળમાં રેલવે મંત્રી તરીકે 2004માં આઈઆરસીટીસીની બે હોટલોની દેખરેખનું કામ એક ખાનગી કંપનીને સોંપ્યું હતું. FIR મુજબ, તેના બદલામાં તેમણે (લાલુ યાદવે) પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રેમચંદ ગુપ્તાની પત્ની સરલા ગુપ્તાની માલિકીના હક્કવાળી કંપની પાસેથી પટનાના કોમર્શિયલ વિસ્તારની મોંઘી જમીન લાંચ તરીકે લીધી હતી.

સીબીઆઈની ફરિયાદના આધારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ લાલુ અને તેના પરિવારના સભ્યો તેમજ અન્ય આરોપીઓની વિરુદ્ધમાં મનીલોન્ડરિંગ એક્ટ હેઠળ ફોજદારી કેસ દાખલ કર્યો હતો.