Hina Vaja - Khabarchhe

ખાલી પેટ ગોળ ખાઈને પીઓ ગરમ પાણી, આ સમસ્યાઓ થશે દૂર
સ્વાદમા મીઠો અને ગોળની તાસીર ગરમ ઘણાં બધા પોષક તત્વોથી ભરપુર હોય છે જેનુ સેવન શરીર માટે અત્યંત ફાયદાકારક છે. આર્યુર્વેદના અનુસાર, દરરોજ ખાલી પેટ ગોળ એક ગ્લાસ ગરમ પાણી પીવાથી પેટમાં ગેસ, એસિડિટી, પેટ પીડા, કબજિયાતની સમસ્યાઓ દૂર થાય છે. જૂના સમયમા લોકો મીઠામાં ગોળનુ સેવન કરતા હતા પરંતુ ચીનીનુ ઉત્પાદન થયા બાદ ચીનીનો વધુ ઉપયોગ કરવા લાગ્યાં. ઘણાં લોકો ગોળનુ સેવન ભૂલી ગયા છે, પરંતુ આજ અમે તમને ગોળથી થઇ રહેલા અઢળક ફાયદા વિશે જણાવીશુ જેથી તમે ગોળને ફરી પોતાની ડાયટમાં સામેલ જરૂર કરશો.

ખાલી પેટ ગોળ ખાવાના ફાયદા

લોહી રાખે સ્વચ્છ

ખરાબ ખાણી-પીણીના કારણે લોહીમાં ગંદકી આવી જાય છે જેથી શરીરને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એવામાં તમારે સવારે 1 ટૂકડો ગોળ ખાયા બાદ ગરમ પાણી પીવું જોઇએ. જેથી તમારૂ લોહી સાફ થઇ જશે.

ઢીંચણ પીડાથી રાહત

ઘણાં લોકોને ઢીંચણ પીડાની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ મુશ્કેલીથી બચવા માટે ગોળ અને ગરમ પાણીનુ સેવન કરવું જોઈએ.

પેટ સંબંધિત સમસ્યાઓ

ગોળમાં ઘણાં સારા પોષક તત્વ આવેલા હોય છે. જો તમને પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો તમે ગોળનુ સેવન કરી શકો છો. જેથી કબજિયાત, એસિડિટી અને ગેસની સમસ્યા દૂર થઇ જશે. તમે ભોજન બાદ પણ 1 ટૂકડાનો સેવન કરો.

લોહીની ઉણપ

શરીરમાં જે લોકોને લોહી અથવા આયર્નની ઉણપ છે, તે દરરોજ ગોળનુ સેવન સવારે જરૂર કરો. તેમાં ભરપુર પ્રમાણમાં આયર્ન હોય છે.

વજન કરો કંટ્રોલ

જો તમે મોટાપાથી પરેશાન છો તો ગોળ તમારા માટે ખૂબ જ લાભદાયી છે. એવામાં એવા ગુણ આવેલા હોય છે જે શરીરની ચરબીને ઓછી કરે છે.

રોગ પ્રતિરોધક શક્તિ વધશે

ગોળમાં વધારે પ્રમાણમાં પ્રતિરોધક તત્વ હોય છે. આ રોગ પ્રતિરોધક શક્તિને વધારવાનુ કામ કરે છે. તેનો ઉપયોગ ઘણાં પ્રકારની દવાઓમાં પણ કરવામા આવે છે.

મહિલાઓએ પણ પીવું જોઇએ ગરમ પાણી, થાય છે આ ફાયદા
''જળ છે તો જીવન છે, જળ વિના જીવન શૂન્ય છે, તે કહેવત સૌ કોઇએ સાંભળી હશે. પાણી વિના આપેણ જીવનની કલ્પના પણ નથી શકતા. ત્યારે માણસે દિવસ દરમિયાન 8 થી 10 ગ્લાસ પીવુ જોઇએ. તે સિવાય દિવસની શરૂઆત એક ગ્લાસ પાણીથી કરવી જોઇએ. આ બધાની જાણકારી હોવા છતાંય મોટાભાગની મહિલાઓ તેને ફોલો નથી કરતી. તે પોતાના દિવસની શરૂઆત ચા અથવા કોફીના સાથે પસંદ કરે છે, પરંતુ જો તેને એકવાર ગરમ પાણીથી થતા ફાયદા વિશે જાણકારી મળે તો કદાચ તે આવી ભૂલ ફરીવાક કયારેય નહીં કરે.

પીરિયડ્સ દરમિયાન પેટમાં થઇ રહેલી પીડા દૂર કરવામાં ગરમ પાણી ખૂબ મદદગાર છે. એટલું જ નહીં ઘણી સારી મહિસાઓને પીરિયડ્સના દિવસોમાં પીડાની ફરિયાદ રહે છે. એવામાં પણ ગરમ પાણી ફાયદો પહોચાડે છે.

ઘણી સ્ત્રીઓને શરીર પીડાની પણ ફરિયાદ રહે છે. એવામાં તેને ગરમ પાણી ફાયદો પહોચાડી શકે છે, કારણ કે ગરમ પાણી એક પેનકિલર છે, જેથી બોડીની પેનથી આરામ મળે છે.

ગરમ પાણી આપણા ચહેરાને નિખારવામાં પણ મદદ કરે છે. આ લોહીને શુદ્ધ કરવામાં કારીગર છે.

જો તમને હાર્ડ કોલેસ્ટ્રોલની સમાસ્યા રહે છે તો આજથી જ ગરમ પાણી પીવાનુ શરૂ કરી દો. આ બલ્ડને પ્રાકૃતિક રૂપથી પાતળુ કરે છે એટલા માટે હાઈ કોલેસ્ટ્રોલમાં આ ખૂબ ફાયદાકારક છે.

ગરમ પાણીનુ સેવન વૃદ્ધાપનને રોકે છે. આ ઉંમરના સાથે ચહેરા પર પડી રહેલી કરચલીઓને ઓછી કરવામાં પણ લાભદાયક છે.

સામે આવી 'વિશ્વની સૌથી સુંદર મહિલાની હકીકત' જાણો શું છે કારણ?
ઈન્ટરનેટ પર તમે એવી ઘણી પોસ્ટ અને ફોટોઝ જોયા હશે, જેને કઈ સમજ્યા-વિચાર્યા વગર તમે શેર પણ કર્યા હશે. સામાન્ય રીતે લોકો કારણ જાણ્યા વગર આવું જ કરે છે. ત્યારે આ મહિલાના ફોટોઝ પણ તમે સોશિયલ મીડિયા પર ઘણીવાર જોયા હશે. જેને ''વિશ્વની સૌથી ખૂબ સુંદર મહિલા'' પણ જણાવવામા આવે છે. ઘણાં લોકો આ મહિલાને સાઉદી અરેબિયાની રાણી જણાવે છે, પરંતુ હકીકત કઈક બીજી જ છે.

સોશિય મીડિયા પર ઘણા લોકો આ મહિલાનુ નામ ફાતિમા કુલસુમ જોહર ગોદાબરી જણાવે છે. મુશ્કેલ કરનારી વાત તો એ છે કે કેટલીક ન્યૂઝ સાઈટસે પણ આ મહિલાની હકીકત જાણ્યા વગર તેને સાઉદી શેખ અવ્દી અલ મોહમ્મદની પત્ની બતાવી દીધી છે, પરંતુ તમને જણાવી દઈએ કે આ બધી જ વાતો બિલકુલ ખોટી છે. ઈન્ટરનેટ સેંશેશન બની ચુકેલી આ યુવતીની ફોટોઝની હકીકત કઈક અલગ જ છે.

સોશિયલ મીડિયા પર શાએમાની ફોટોઝ લોકો શેર કરે છે અને કોઈ તેને ઓમાનના સુલ્તાનની વહૂ કહે છે તો કોઈ તેને સાઉદી શેખની પત્ની સમજે છે, પરંતુ કોઈએ સત્ય જાણવાની કોશિશ નથી કરી.

હકીકતમા આ મહિલાનું નામ શાએમા અલ-હમ્માદી છે. ઓમાનની નિવાસી શાએમા પરિણત તો છે, પરંતુ ન તો તે કોઈ સાઉદી શેખની પત્ની છે ન જ કોઈ સાઉદી અરેબિયાની રાની છે, પરંતુ તે એક ફેમસ ટીવી હોસ્ટ છે.

જોકે શાએમા કતરના એક ન્યૂઝ ચેનલમા એન્કરિંગ કરે છે. શાએમાએ સૌથી પહેલા ઓમાનની સરકારી ચૈનલ ''સલ્તનત'' ઓફ ઓમાન ટીવી પર શો હોસ્ટ કર્યો હતો. શાએમા સોશિયલ મીડિયા પર ખૂબ પ્રખ્યાત છે.

જૂનો વીડિયો જોઈને સન્ન રહી ગઈ મહિલા, કંઇક એવું જોઈ લીધું કે લાગ્યો ભયાનક આઘાત
ઘણાં લોકોને વિચિત્ર વીડિયો જોવાનો શોખ હોય છે, પરંતુ કયારેક આજ વિચિત્ર વીડિયો જોવાનો શોખ લોકોને ઘણી વખત ભારે પડી જતો હોય છે.  ત્યારે ઓસ્ટ્રેલિયાના સિડનીમા એક મહિલાએ આશ્ચર્ય પામનારી વાત સંભળાવી છે. જ્યારે તે 15 વર્ષની હતી, ત્યારે તેના સાથે એક એવી ઘટના બની હતી, જેના કારણે તે કેટલીક રાતો સુધી ઉંઘી શકી નહોતી.  મહિલાએ જણાવ્યુ કે, તે એક દિવસ પોતાના ઘરમા બેસીને ગંદી ફિલ્મ જોઈ રહી હતી. આ દમિયાન તેણે તે વીડિયોમા એવા દ્રશ્યો જોઈ લીધો કે જે બાદ તેની રાતની ઉંઘ જ ઉડી ગઈ.

મહિલાએ 'મમામિયા'નામની એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમા જણાવ્યુ કે આ ઘટના 90ના દાયકાની છે. તે સમયે મહિલાની ઉંમર અંદાજે 15 વર્ષની હતી. એક દિવસ તે એમ જ પોતાના માતા-પિતાના રૂમમા તેની તિજોરી જોઈ રહી હતી ત્યારે તેને તિજોરીના પાછળથી કેટલીક જૂની વિડીયો કેસટ મળી.

મહિલાના મુજબ, આ વીડિયો કેસટને જે રીતે છુપાવીને રાખી હતી, તેને જોઈને તેને શંકા ગઈ કે તેમા જરૂર કંઈક ન કંઈક ગોટાળો છે. જે બાદ મે તે વીડિયો કેસેટ જોવાનો નિર્ણય કર્યો, પરંતુ જ્યારે મે સમગ્ર વીડિયો જોઈ લીધો, જે બાદ પોતાને ખૂબ પસ્તાવો થયો કે છેવટે મે કેમ તે વીડિયો જોયા?

મહિલાએ આગળ જણાવ્યુ કે તે વીડિયો જોકે તેના માતા-પિતાનો જ હતો. તેઓએ પોતાની અંગત પળ શૂટ કરી હતી એન પછી તેઓએ તેને સંતાડીને રાખી દીધી હતી. તેમણે જણાવ્યુ કે આ વીડિયોને જોતા જ તેને ભંયકર આંચકો લાગ્યો હતો. તેણે ફટાફટ જઈ વીડિયો પ્લેયર બંધ કરી દીધી.

મહિલાએ જણાવ્યુ કે તેણે ઘણાં વર્ષો સુધી આ વાતે દબાવીને રાખી હતી, પરંતુ તે વાત તેને ભાર જેવી લાગવા લાગી હતી. જે બાદ તેણે આ વાતને પોતાના ભાઈ સાથે શેર કરી હતી. તેણે જણાવ્યુ કે તે ઘટના બાદ છેલ્લા કેટલાક દિવસો સુધી તેનો વ્યવહાર પોતાના માતા-પિતા પ્રતિ વિચિત્ર થઈ ગયો હતો, પરંતુ હવે તે ઘટનાને યાદ કરી હંસવુ આવે છે તેમ આ મહિલાએ જણાવ્યુ હતુ.

રાવણની ભૂમિકા ભજવીને આ વ્યક્તિએ બનાવ્યો લંકા-મિનાર, કુતુબ મીનારને આપે છે ટક્કર
આમ તો દેશમા ઘણી બધી ઐતિહાસિક ઈમારતો છે, પરંતુ કેટલાક મીનાર અને ઈમારતો છે જેમના વિશે તમને કદાચ જાણકારી પણ નહીં હોય. જે માટે આજે અમે તમને એક આવા જ મીનાર વિશે જણાવીશું જે રાવણને સમર્પિત છે. કહેવામા આવે છે કે લંકા નામનો આ મીનાર દિલ્હીના કુતુબમીનાર બાદ સૌથી ઊંચો મીનાર છે. જેમનુ નિમાર્ણ કરનારા વ્યક્તિ રામલીલામા રાવણનું પાત્ર ભજવતા હતા. જેઓને રાવણ પ્રત્યે એટલી લાગણી હતી કે તેમણે લંકા નામનો મીનાર બનાવી દીધો હતો. આજ લંકા મીનાર ઉત્તર પ્રદેશના જાલૌનમા સ્થિત છે,

જેની ઊંચાઈ 201 ફૂટ છે. જ્યારે કુતુબ મીનારની ઊંચાઈ 237 ફૂટ છે. આ મીનારનુ નિમાર્ણ 1875માં મથુરા પ્રસાદ દ્ધારા કરવામા આવ્યુ હતું. આ મીનારને સંપૂર્ણ રીતે બનાવવામા 1 લાખ 75 હજાર રૂપિયાનો ખર્ચો થયો હતો.

કહેવામા આવે છે કે, આ મીનારનુ નિર્માણ કરનારા મથુરા પ્રસાદ રામલીલામા રાવણની ભૂમિકા નીભાવતા હતા, તેને રાજા રાવણથી એટલી લાગણી જોડાઈ ગઈ કે તેમણે તેની યાદમા લંકા મીનારનુ જ નિર્માણ કરી દીધુ.

આ મીનારાના અંદર રાવણના આખા પરિવારનુ ચિત્રણ કરવામા આવ્યું છે. આ મીનાર બનાવવામા અંદાજે 20 વર્ષનો સમય લાગ્યો હતો. મીનારના સામે ભગવાન શિવની મુર્તિ તે પ્રકારે બિરાજમાન કરવામા આવી છે કે જેથી રાવણ 24 કલાક ભગવાન શિવની આરાધના કરી શકે.

કુતુરબમીનાર બાદ આ મીનારને ભારતનો સૌથી ઊંચો મીનારનો દરજ્જો આપવામા આવ્યો છે. આ મીનારની મહત્વની વાત એ છે કે તેમાં ભાઈ-બહેનને જવાની મનાઈ છે, કારણ કે અહીં ફક્ત પતિ-પત્ની જ એક-સાથે પરિક્રમા કરી શકે છે.

કયા ભગવાનને કયું ફૂલ અર્પણ કરવું જોઈએ?
હિન્દુ ઘર્મમાં ફુલનું વિશેષ મહત્વ હોય છે. પુષ્પને આ સૃષ્ટિની પવિત્ર વસ્તુમાંથી એક ગણાવામાં આવે છે. ત્યારે હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓની પૂજામાં ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે. દરમિયાન ફૂલ વગર પૂજા અધૂરી માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે પૂજામાં ફૂલ અર્પણ કરતા સમયે આ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે કયા ભગવાનને કયું ફૂલ અર્પણ કરવું જોઇએ. વાસ્તવમાં અલગ-અલગ દેવી-દેવતાઓને ફૂલોથી પ્રસન્ન થવાની માન્યતા છે. ચાલો જાણીએ કે કયા ભગવાનને કયું ફૂલ પસંદ હોય છે અને કોણે કયું ફૂલ અર્પણ કરવું જોઇએ.

શંકર ભગવાન: શંકર ભગવાનને ધતૂરાનું ફૂલ,હરસિંગાર,નાગકેશર,કમળ,ગુલાબનું ફૂલ પ્રિય હોય છે, તમે ભગવાન શિવની પૂજામાં તેને ખુશી-ખુશી અર્પણ કરી શકો છો.

શ્રીકૃષ્ણ : ભગવાન કૃષ્ણને કુમૂદ, કરવરી, માલતી,નંદિક અને પલાશ ફૂલ ખૂબ પસંદ હોય છે, તમે ભગવાન કૃષ્ણની આરાધના કરતા સમયે આ ફૂલ અર્પણ કરી શકો છો.

ગજાનંદ ગણેશ ભગવાન : કહેવામાં આવે છે કે ભગવાન ગણેશને ફૂલ ખૂબ પસંદ છે. તેમને કોઇ પણ ફૂલ અર્પણ કરી શકો છો, પરંતુ ભગવાન ગણેશને તુલસી અર્પણ ના કરવી જોઇએ.

ભગવાન હનુમાન : પવન પુત્ર હનુમાનને ગુડહલ, ગુલાબ, કમળનું ફૂલ ઘણું પ્રિય હોય છે. ભગવાન હનુમાનની પૂજામાં આ ફૂલોને નિશ્ચિત પૂર્વક અર્પણ કરી શકો છો.

ભગવાન વિષ્ણુ : કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુને કમળ, જૂહી, કેવડો, ચમેલી, માલતી અને ચંપાનું ફૂલ ખૂબ પ્રિય છે. એટલા માટે શ્રી હરિને આ ફૂલ અર્પણ કરી શકાય છે.

સૂર્ય દેવ: સૂર્ય દેવને કમળ, ચંપો, પલાશ,અશોક, બેલા અને મોગરોનું ફૂલ અપર્ણ કરી શકો છો.

શનિ દેવ:  શનિ દેવને વાદળી રંગનું ફૂલ ખૂબ પસંદ હોય છે.

આ મહિનામાં તપ અને ઉપવાસનું છે વિશેષ મહત્ત્વ, ભગવાન કૃષ્ણ બધી મનોકામના કરશે પૂર્ણ
હિન્દુ ધર્મમા માધ મહિનો સ્નાન, તપ, તેમજ ઉપવાસ માટે શ્રેષ્ઠ માનવામા આવે છે. આ વખતે માધ માસનો શુભારંભ 22 જાન્યુઆરી, મંગળવારના રોજ શરૂ થયો છે, જે 12 ફ્રેબ્રુઆરી મંગળવાર સુધી રહેશે. ધર્મ ગ્રંથોના અનુસાર, આ મહિનામા જો વિધિપૂર્વક ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવામા આવે તો તમામ મનોકામના પૂર્ણ થાય છે. માધ મહિનામા વિધિપૂર્વક ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરતા પહેલા સવારે તલ, જળ, ફૂલ, કુશ ઘાસ લઇને આ પ્રકાર સંકલ્પ લેવો જોઈએ.

ऊं तत्सत् अद्य माघे मासि कृष्णपक्षे प्रतिपदा तिथिमारभ्य मकरस्त रविं यावत् अमुकगोत्र (પોતાનો ગોત્ર બોલો) अमुकशर्मा (પોતાનુ પૂરૂ નામ બોલો) वैकुण्ठनिवासपूर्वक श्रीविष्णुप्रीत्यर्थं प्रात: स्नानं करिष्ये।

જે બાદ આ પ્રાર્થના કરો

दु:खदारिद्रयनाशाय श्रीविष्णोस्तोषणाय: च।
प्रात:स्नानं करोम्यद्य माघे पापविनाशनम्।
मकरस्थे रवौ माघे गोविन्दाच्युत माधव।
स्नानेनानेन मे देव यथोक्तपलदो भव।।
दिवाकर जगन्नाथ प्रभाकर नमोस्तु ते।
परिपूर्णं कुरुष्वेदं माघस्नानं महाव्रतम्।
माघमासमिमं पुण्यं स्नानम्यहं देव माधव।
तीर्थस्यास्य जले नित्यं प्रसीद भगवन् हरे।।

જે બાદ ભગવાન શ્રીકૃષ્ણને શુદ્ધ જળથી અભિષેક કરો. અબીર, ગુલાલ, ચંદન, ચોખા, અર્પણ કરો. ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો.

ભગવાન શ્રીકૃષ્ણને ઘરમા શુદ્ધાતાપૂર્વક બનેલી વાગીનો પ્રસાદ ધરો. તેમા તુલસીના પાદડા જરૂર ઉમેરો.

આ રીતે પૂરા માધ મહિનામા ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવાથી કષ્ટ દૂર થાય છે અને ઘરમા સુખ-સમૃદ્ધિ બની રહે છે.

માધ મહિનાની એવી મહિમા છે કે તેમા જ્યા કયાય પણ જળ હોય, તે ગંગાજળના સમાન હોય છે, પછી પ્રયાગ, કાશી, નૈમિષારણ્ય, કુરૂક્ષેત્ર, હરિદ્ધાર તેમજ અન્ય પવિત્ર તીર્થો અને નદીઓમા સ્નાનનુ મોટું મહત્વ છે.

તમારા જીવનના 10 વર્ષ ઓછા કરી શકે છે આ 5 આદતો
હંમેશા માણસ આવતીકાલની ચિંતા કર્યા કરે છે અને જીવન જીવવાના કેટલાક નિયમોને નજર અંદાજ કરી દે છે, પરંતુ આ કારણે આપણા સ્વાસ્થ્યથી જોડાયેલી ખરાબ ટેવો આપણાં જીવનમાં 10 વર્ષ ઓછી કરી નાંખે છે. જી હાં, લાઈફસ્ટાઈલમાં કરેલી આ ભૂલોના કારણથી આપણા જીવનનો અડધો ભાગ બીમારીઓથી ઝકડાઈ જાય છે, જે કારણથી આપણુ જીવન ઓછુ થઇ જાય છે.

નાની એવી તકલીફમાં બંને ત્યા સુધી દવા લેવાનું ટાળો

આજ-કાલ મોટાભાગે આપણે નાની એવી કઈ પણ નાની-મોટી બીમારીઓને દવા ખાઈને જ દૂર કરીએ છીએ. આપણે દવા થકી જ સ્વાસ્થ્ય રહેવાનું વિચારતા હોઈએ છીએ. જોકે ઘણી વખત દવા ન લઈને આયુર્વેદીક દવા કે,દાદીના ટૂચકા સમર્થ નિવડતા હોય છે.  શરદી, માથામાં દુખાવો વગેરે જેવી નાની તકલીફોમાં ઘરેલુ નસખા અપનાવવા જોઇએ. જેમ કે શરદી,ખાંસીમાં દવાની જગ્યા પર ઘરે બનાવેલો ઉકાળો, અન્ય ઘરેલું વસ્તુનુ સેવન કરવુ જોઈએ.

સવારે નાસ્તો લેવામાં ઢીલાસ

આજકાલના વ્યસ્ત સમયમાં હંમેશા લોકો સવારનો નાસ્તો નથી કરતા અને બપોરના ભોજનમાં વધારે ખાઈ લે છે. જેથી શરીરમાં મેટાબોલિજ્મ ઓછી થાય છે. એકસાથે વધારે ભોજન લેવાથી મોટાપાની પરેશાની જોવા મળે છે. હંમેશા હળવુ ભોજન લો પરંતુ સવારે નાસ્તો જરૂર કરો.

પૂરતી ઉંઘના લેવી

જે વ્યક્તિ ઉંઘ પુરી કરીને સવારે ઉઠે છે તેનો આખા દિવસ સારો રહે છે, પરંતુ આજકાલ ફોન, ટી.વી જેવા ઉપકરણોના કારણે લોકો પૂરતી ઉંઘ લઈ શકતા નથી. કામ ઉપરથી થાકીને કંટાળીને લોકો હાલમાં ઈલેક્ટ્રીક સંશાધનથી મન હળવુ બનાવે છે. દરરોજ 5 કલાકથી ઓછી ઉંઘ લેવા પર તમારી ઈમ્યુનો સિસ્ટમ કમજોર થઈ જાય છે અને હૃદય રોગ, ઉચ્ચ રક્તચાપ, વજન અને ખીલ જેવી સમસ્યાઓ વધવા લાગે છે. આમ તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જવાના કારણે તમને કોઈપણ રોગ ઝડપી થઈ શકે છે. એટલા માટે જરૂરી છે કે 7 થી 8 કલાક ઉંઘ કરવી જોઇએ જેથી શરીર તંદુરસ્ત રહેશે.

દારૂનું વધારે પ્રમાણમાં સેવન

દારૂ પીને માણસ પોતાની સમજ-વિચાર શક્તિને ગુમાવી દે છે. એક રિપોર્ટ અનુસાર, પરૂષે દારૂનુ સેવન 3 થી 4 પેક અને 2 થી 3 પેક જ કરવું જોઇએ. પરંતુ હંમેશા લોકો તે વધારે પ્રમાણમાં પીવે છે જેથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણાં પ્રકારની બીમારીના શિકાર બને છે.

પરસેવો પાડે તેવી રમત રમો

મોર્ડન સમયમાં માણસ ડિજિટલ ઉપકરણો પર એટલો  નિર્ભર થઈ ગયો છે કે તે હવે પરસેવો પાડે તેવી રમત પણ રમી રહ્યો નથી. વ્યક્તિ હાલમાં દરેક કામને મહેનત વગર કરવા ઇચ્છે છે. આ ટેવના કારણે શરીરથી પરસેવો ઓછો નીકળે અને હાનિકારક પદાર્થ શરીરમાં એકઠો થવા લાગે છે. આમ અન્ય પરસેવો પાડતી રમત ન રમો તો કઈ નહીં પરંતુ સવારે જોગિંગ કરવાની ટેક પાડે જેનાથી તમે ફિટ રહેશો.

આ મહિલાને ગુમ થયેલી બિલાડી 10 વર્ષે મળી, પછી મહિલાને લાગ્યો આંચકો કારણ કે...
પાલતુ પ્રાણીઓને કોઈ કેટલો પ્રેમ કરી શકે છે, તેમનુ તાજુ ઉદાહરણ એકવાર ફરીથી સામે આવ્યુ છે. વાસ્તવમા, ઈગ્લેન્ડમા રહેનારી મહિલાની ખૂશીની કમી તે સમયે ન રહી, જ્યારે અચાનક આવેલો અજાણ કોલ બાદ તેને પોતાની 10 વર્ષ પહેલા એટલે 2009મા ગુમ થયેલી બિલાડીની જાણકારી મળી ગઇ.

આ ઘટનામા સૌથી ખાસ વાત તો એ છે કે આટલા વર્ષોની બિલાડી તેના આજુબાજુ જ રહેતી હતી, એટલી નજીક કે તે દરરોજ બે વખત ત્યાંથી નીકળતી પરંતુ જે બાદ પણ તે તેને શોધી ના શકી. આ વાતને જાણ્યા બાદ મહિલાને ગંભીર આંચકો લાગ્યો હતો.

વાસ્તવમા, આ અહેવાલ ઈગ્લેન્ડના યોર્કશાયરના ''હટન ક્રાંસવિક'' વિસ્તારમા રહેનારી એક નર્સ એલેક્ઝેંડ્રા મેલર (39) અને તેમની પાલતુ બિલાડી લિલીની છે. જે 10 વર્ષ પહેલા અચાનક કયાય ગુમ થઈ ગઈ હતી. જે બાદ મહિલાએ બિલાડીને શોધવાની કોશિશ કરી, પરંતુ તેની કોઈ જાણકારી મળી નહી.

આગામી ત્રણ મહિના સુધી એલેક્ઝેંડ્રાનો પરિવાર પોતાની પ્યારી બિલાડીને શોધતી રહી, તેઓએ ઘરે-ઘરે જઈને બિલાડી વિશે પુછપરછ કરી, તેના પોસ્ટર પણ લગાવ્યા, પરંતુ કોઈ જાણકારી મળી નહી. જે બાદ હિમ્મત હારીને તેઓએ બિલાડીને શોધખોળ કરવાનુ બંધ કરી દીધુ. હાલમા જ 7 જાન્યુઆરીએ એલેક્ઝેંડ્રા તે સમય પરેશાન થઇ ગઇ જ્યારે તેની પાસે એક વેટનરી ડોક્ટરનો ફોન આવ્યો.

વેટનરી ડોક્ટરે જણાવ્યુ કે લિલી તેના પાસે છે અને ગત વર્ષ 10 વર્ષોથી તે તેના સાથે જ રહે છે. લિલીની જાણકારી મળ્યા બાદ એલેક્ઝેંડ્રાની ખુશીની કમી જ ના રહી પરંતુ તેને સૌથી મોટો આંચકો તે વાતનો લાગ્યો કે આટલા વર્ષો સુધી લિલી જ્યાં રહી, તે ઘરના સામેથી દરરોજ તે બે વાર પસાર થતી હતી, પરંતુ કયારેય બિલાડી તેને જોવા ના મળી.

એલેક્ઝેંડ્રા વર્ષ 2004મા લિલીને લઈને આવી હતી, ત્યારે તે ખૂબ નાની હતી. હવે તે 15 વર્ષની થઈ ચુકી છે અને એલેક્ઝેંડ્રાને ઉમ્મીદ છે કે તે આગામી 5-7 વર્ષ વધારે જીવશે. આ દરમિયાન દર ક્ષણ સાથે પસારી કરીશુ, હું હંમેશા માટે ખુશી રહીશ.

એટલે વિષ્ણુ પુરાણમાં કહેવામા આવ્યું છે કે કળિયુગ સૌથી શ્રેષ્ઠ યુગ છે
સનાતન ધર્મ અને વેદોમા ચાર યુગોની માન્યા છે. માનવામા આવે છે કે સતયુગમા સ્વયં દેવતા, કિન્નર અને ગંધર્વ પૃથ્વી પર નિવાસ કરતા હતા. આપણા ધર્મ ગ્રંથોમા કિન્નરો અને ગંધર્વો વિશે વિસ્તારથી જણાવવામા આવ્યુ છે. સતયુગ બાદ આવ્યુ ત્રેતા યુગ. આ યુગમા ભગવાન શ્રીરામે જન્મ લીધો અને તે સ્વયં શ્રીહરિ વિષ્ણુના અવતાર હતા. પછી દ્ધાપર યુગની શરૂઆત થઈ અને આ યુગમા ભગવાન વિષ્ણુએ શ્રીકૃષ્ણના સ્વરૂપમા જન્મ લીધો. દ્ધાપર યુગમા શ્રીકૃષ્ણએ જે પ્રકારેની લીલોઓ રચી. તેમના વિશે પ્રબુદ્ધ લોકોનુ કહેવાનુ છે કે ભગવાન આ લીલાઓના હેઠળ મનુષ્ય માત્રને કળયુગમા જીવન-યાપનનો પાઠ ભણાવતા રહેતા હતા.

કળયુગનો કાળખંડ સૌથી નાનો માનવામા આવે છે અને માનવામા આવે છે કે કળયુગમા ભગવાન વિષ્ણુનો દસમો અવતાર હશે, જેમનુ નામ હશે કલ્કિ. હાલના સમયમા કળયુગ જ ચાલી રહ્યો છે. વિષ્ણુ પુરાણ કાળિયુગનુ વર્ણન કરતા કહેવામા આવે છે કે કળયુગમા પાપ એટલા વધારે થશે કે સૃષ્ટિનુ સંતુલન બગડી જશે. કન્યાઓ 12 વર્ષમાં જ ગર્ભવતી બનવા લાગશે, મનુષ્યની ઉંમર સરેરાશ 20 વર્ષ થઈ જશે. લોકો જીવનભરની કમાણી એક મકાન બનાવવામા પૂર્ણ કરી દેશે. આ બધાની વચ્ચે જ્યારે પરાશર ઋષિથી તમામ દેવતાઓએ પુછ્યુ કે તમામ યુગોમા કયો સૌથી સારો છે તો ઋષિએ શ્રી વેદવ્યાસજીના કથનનો ઉલ્લેખ કરતા સમજાવ્યુ કે સૌથી ઉત્તમ કળયુગ છે. આવો જાણીએ શ્રી વેદવ્યાસજીએ વિષ્ણુ પુરાણમા શું કહે છે કળિયુગના ધન્ય અને સૌથી ઉત્તમ.

શ્રી વેદવ્યાસજીએ વેદોંનુ વાંચન કર્યુ અને ભગવાન ગણપતિએ તેમના અનુગ્રહ પર તેમના વાંચનોનું લેખિત રૂપમા પ્રસ્તુત કર્યુ. શ્રી વેદવ્યાસજીને જ વેદોંના રચનાકાર માનવામા આવે છે. વેદવ્યાસજીએ જોડાયેલી એક પૌરાણિક કથાના અનુસાર, શ્રી વેદવ્યાજીએ તમામ યુગોમા કળયુગને શ્રેષ્ઠ કહ્યો છે. આ ચોકાવનારી વાત જરૂર છે કે કારણ કે કળયુગમા તો સૌથી વધારે પાપ, અત્યાચાર થશે, વેદોમા અને ધાર્મિક ગ્રંથોમા એવુ કહેવા આવ્યુ છે. જો આવુ હોય તો કળયુગ સૌથી શ્રેષ્ઠ કેવી રીતે થયો?

વિષ્ણુપુરાણમા વર્ણિત એક ઘટનાના અનુસાર, મુનિજનો અને ઋષિઓના સાથે વાતચીત કરતા સમય શ્રી વેદવ્યાસજી કહે છે, હે મુનિજન તમામ યુગોમા કળયુગ જ સૌથી શ્રેષ્ઠ છે, કારણ કે દર વર્ષમાં જેટલું વ્રત અને તપ કરીને કોઈ મનુષ્ય સતયુગમા પુણ્ય પ્રાપ્ત કરે છે, ત્રેતાયુગમા તેજ પુણ્ય એક વર્ષના તપ દ્ધારા પ્રાપ્ત કરી શકાય છે. ઠીક આજ પ્રકારે આટલું જ પુણ્ય દ્ધાપર યુગમા એક મહિનાના તપથી પ્રાપ્ત કરી શકાય છે તો કળયુગમા એટલું જ મોટું પુણ્ય ફક્ત એક દિવસના તપથી પ્રાપ્ત કરી શકાય છે. આ પ્રકારે વ્રત અને તપના ફળની પ્રાપ્તિ માટે કળયુગ જ સૌથી શ્રેષ્ઠ સમય છે.

ભારતનું આ મંદિર જે 1500 થાંભલા પર ટકેલું છે, તસવીર જોઈને આંખો થઈ જશે પહોળી
ભારતમા અજુબાઓની કમી નથી. આપણો દેશ અદ્દભૂત મંદિરો, ગુફાઓ અને સુંદર સુશોભન માટે આખા વિશ્વમા ઓળખાય છે. આ ખાસ સુંદર સુશોભનમાં એક છે સંગમરમરનુ આ મંદિર જે પોતાની સ્થાપત્ય કલાના સાથે નકશી અને વિશેષ રૂપથી 1500 ખંભા પર ટકવાના કારણે આખા વિશ્વ માટે આકર્ષકનુ કેન્દ્ર છે.

આ મંદિરનુ નામ છે જૈન મંદિર જે રાજસ્થાનના ઉદ્દયુર જિલ્લાથી અંદાજે 100 કિલોમીટરના અંતર પર રણકપુરમા સ્થિત છે. તમને જણાવી દઇએ કે જૈન ધર્મના પાંચ પ્રમુખ તીર્થસ્થળો માંથી એક છે.

રણકપુર સ્થિત જૈન મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે આ 1500 ખંભા પર ટકેલુ છે અને સમગ્ર રીતે સંગમરમરથી બનેલુ છે. આ મંદિરના દ્ધાર કલાત્મક રીતે બનાવવામા આવ્યા છે. મંદિરના મુખ્ય ગૃહમા તીર્થકર આદિનાથની સંગમરમરથી બનેલી ચાર વિશાળ મુર્તિઓ પણ છે.

આ મંદિરનુ નિર્માણ 15મી સદીમા રાણા કુંભાના શાસનકાળમા થયું હતુ. રાણા કુંભાના નામ પર જ આ સ્થળનુ નામ રણકપુર પડ્યુ હતુ. મંદિર અંદર હજારો ખંભા છે જે તેમની વિશેષતામા ચાદ-ચાંદ લગાવે છે. મહત્વની વાત એ છે કે આ ખભાથી જ્યાથી પણ તમારી નજર પડે છે ત્યાંથી મુખ્ય મૂર્તિના દર્શન થશે. સાથે જ, આ ખભા પર શાનદાર નકશી કામ કરવામા આવ્યુ છે.

અદ્દભૂત નકશી માટે વિશ્વમા પ્રખ્યાત આ મંદિરને જોવા દુનિયાભર માંથી લોકો આવે છે. જૈન મંદિરમા 76 નાના ગુંબદનુમા પવિત્ર સ્થાન, ચાર મોટા પ્રાર્થના ખંડ તથા ચાર મોટા સ્થળ છે. એવુ માનવામા આવે છે કે. આ મનુષ્યને જીવનૃ-મૃત્યુની 84 યોનિયોથી મુક્તિ પ્રાપ્ત કરી મોક્ષ પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કરે છે.

જાણો, કેમ કરવામાં આવે છે પાણી સાથે જોડાયેલા આ 5 ટુચકા
પાણીને જીવનનો સ્ત્રોત ગણવામા આવે છે. પાણી વિના પૃથ્વી પર જીવનની કલ્પના પણ નથી કરી શકાતી. આ વાતને ધ્યાનમાં રાખીને કહેવામાં આવે છે કે આપણે પાણીનો બગાડ કરવો જોઈએ નહી. પાણીનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરવો જોઈએ. આ બધાના વચ્ચે શું તમે જાણો છો કે પાણીથી જોડાયેલા કેટલાક ટુચકા પણ કરવામાં આવે છે? જી હાં, આ ટુચકાઓ વિશે કહેવામાં આવે છે કે આનાથી અલગ-અલગ સમસ્યાઓનુ સમાધાન નીકળે છે. ત્યારે આજે અમે તમને પાણીથી જોડાયેલા પાંચ ટુચકાના વિશે જણાવીશું.

1. પહેલા ટુચકા વિશે ઘરના ઝાડ-છોડને નિયમિત રૂપથી પાણી રેડવાનુ કહેવામાં આવે છે. આવુ કરવાથી બેડરૂમની નકારાત્મક ઉર્જાને દૂર થવાની વાત કહેવામાં આવે છે. જેથી દાંપત્ય જીવનમાં સમૃદ્ધિ આવવાની પણ માન્યતા છે.

3. બીજા ટુચકામાં ચાંદીના વાસણમાં પાણી પીવા માટે કહેવામાં આવે છે. જેથી વ્યક્તિનો તણાવ પણ દૂર થાય છે. સાથે જ વ્યક્તિના જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે. તેમજ સંબંધ પણ મજબૂત બને છે.

4. સ્નાન કરતા સમયે સૌ પ્રથમ નાભી પર પાણી નાખવુ જોઇએ. માન્યતા છે કે આવું કરવાથી સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે અને જેથી વ્યક્તિને પોતાના જીવનમાં આર્થિક મુશ્કેલીઓનો સામનો પણ નથી કરવો પડતો.

5. પાંચમાં ટુચકામાં કહેવામાં આવે છે કે પાણી પી રહેલા ગ્લાસને સેટ ભેટ રૂપે આપવો જોઇએ નહીં. આવુ કરવુ અશુભ માનવામાં આવે છે. કહેવામા આવે છે કે આ વસ્તુ ભેટ આપવાથી તમને આર્થિક પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે.