Dhruv parmar - Khabarchhe

ટ્વીટર પર ફક્ત આ 5 વિદેશી ક્રિકેટરને ફોલો કરે છે કોહલી
વિરાટ કોહલીને ભારતનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન માનવામાં આવે છે. વિરાટ કોહલી જે પ્રકાર દરેક મેચમાં નિયમિત રૂપથી રન બનાવે છે, એવા ઘણા ઓછા ભારતીય બેટ્સમેન જોવા મળે છે. વર્તમાનમાં વિરાટ કોહલી ભારતીય ક્રિકેટ ટીમના બધા ફોર્મેટ (ટેસ્ટ, વનડે, T-20)માં કેપ્ટન છે.

ઘણા લોકોનું માનવું છે કે વિરાટ કોહલી તેવા બેટ્સમેન છે જે સચિન તેંડુલકરની સદીઓનો રેકોર્ડ તોડી શકે છે. જોવા જઈએ તો વિરાટ કોહલીને આવું કરવામાં ઘણો સમય લાગશે. વિરાટ કોહલીએ ભારત માટે વનડે ક્રિકેટમાં 10,000થી વધુ રન અને ટેસ્ટ ક્રિકેટમાં 6000થી વધુ રન બનાવ્યા છે.

પોતાના શાનદાર ક્રિકેટ પ્રદર્શનના કારણે વિરાટ કોહલી ભારતના કરોડો લોકોના પસંદીદાર ક્રિકેટર બની ગયા છે. વિરાટ કોહલીને ટ્વીટરમાં 27.9 મિલિયન લોકો દ્વારા ફોલો કરવામાં આવે છે. આ સિવાય વિરાટ કોહલી ફક્ત 52 લોકોને જ ટ્વીટરમાં ફોલો કરે છે જેમાંથી ફક્ત પાંચ વિદેશી ક્રિકેટર છે. તો આવી જાણીએ તે પાંચ વિદેશી ક્રિકેટર કોણ છે.

ફોલો કરવામાં આવેલા પાંચ વિદેશી ક્રિકેટરોના નામ નીચે પ્રમાણે છે...

1. માર્ક બાઉચર
2. એબીડીવિલિયર્સ
3. કેવિન પીટરસન
4. રોસ ટેલર
5. શેન વોર્ન

...જ્યારે રડતા ઇશાંતને પત્નીએ કહ્યું, 'ક્રિકેટને માથા પર ચડાવીને ન રાખો'
ઘટના 2013ની છે. ઓસ્ટ્રેલિયા ટીમ ભારત ટૂર પર આવી હતી. ઇશાંત શર્મા વનડે ટીમનો ભાગ હતો. ત્રીજી વનડે મોહાલીમાં રમવામાં આવી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતા 303 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા ટીમ મેંચ હારતી જોવા મળી હતી. 46 ઓવર સમાપ્ત થયા પછી, ઓસ્ટ્રેલિયાને 18 બોલમાં 44 રનની જરૂર હતી.

47મી ઓવર ઇશાંત શર્માને આપવામાં આવી. તેમની સામેં જેમ્સ ફોકનર હતો. ફોકનરે ઇશાંત શર્માની ઓવરમાં 4, 6, 6, 2, 6, 6 મારતા કુલ 30 રન બનાવ્યા હતા. હવે ઓસ્ટ્રેલિયાને 12 બોલમાં 14 રનની જરૂર હતી. ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટથી આ મેંચ જીતી લીધી હતી.

મેંચ પછી ભારતીય પ્રશંસકોએ ઇશાંત શર્માને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. તેમને 'મેંચનો દુશ્મન' જાહેર કરવામાં આવ્યો પરંતુ ઇશાંત પર આ હાર પછી શું વીતી હતી તેનો ખુલાસો શર્માએ અત્યારે કર્યો છે. ઇશાંત આ હારથી એટલો નિરાશ થયો કે તેમની પત્નીને કહેવું પડ્યું કે 'ક્રિકેટને માથા પર ચડાવીને ન રાખો'.

એક મીડિયા દ્વારા ઇશાંતે કહ્યું કે, 'મને લાગે છે કે તે પ્રથમ દિવસ હતો જ્યારે મને ખૂબ રડવું આવ્યું હતું. ઇશાંત ફક્ત એક દિવસ નહીં પરંતુ 15 દિવસ સુધી રડ્યો હતો. આ મારી કારકિર્દીનો સૌથી મોટો આધાત હતો. આ ઓવરમાં મેં 30 રન આપ્યા હતા. હું આ ઓવરને 'ફોકનર' ઓવર કહું છું.

પોતાની આ દશા વિશે યાદ કરતા શર્મા કહે છે કે, 'હું મારા પ્રતિ ખૂબ નિર્દય છું. હું પોતાની ખામીઓનો સ્વીકાર કરું છું. મેં ભારત માટે મેંચ ગુમાવી હતી. આ મારી કારકિર્દીનો સૌથી ખરાબ દિવસ હતો.' ઇશાંતને 'શોક'માંથી બહાર લાવવા સૌથી વધુ મદદ તેમના મિત્ર રાજીવ મહાજન અને તેમની પત્ની પ્રતિમા સિંહે કરી હતી.

શર્માએ કહ્યું, 'હું રિયલમાં ડિપ્રેશનમાં હતો. મારી પત્નીએ મને કહ્યું- તમેં બે વસ્તુઓ કરી શકો છો. ઘરે બેસો અથવા બહાર જાઓ અને ખૂબ મહેનત કરો. આ સલાહ સામાન્ય હતી પરંતુ આનાથી મને ખૂબ ફાયદો થયો. મારું જીવન બદલાઈ ગયું હતું.

તેમની પત્નીએ કહ્યું- 'મેં આ મેંચ નથી જોઈ. જેવી જ મને ઇશાંતએ આપેલા 30 રન વિશે જાણકારી મળી મેં ઇશાંતને મેસેજ કર્યો હતો પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. 'પ્રતિમાએ જણાવ્યું, 'પછી જ્યારે મારી વાત ઇશાંત સાથે થઇ તો મેં તેમને આશ્વાસન આપતા કહ્યું કે ક્રિકેટ જ બદ્ધું નથી. જીવન ખૂબ મોટું છે. ક્રિકેટને માથા પર ચડાવીને ન રાખો.'

WWE: સ્ટેફની મૈકમૈહને દુપટ્ટો ઓઢીને ભારતીય રેસલરો સાથે કર્યા ભાંગડા, જુઓ VIDEO
WWE એક ગ્લોબલ રેસલિંગ કંપની છે, જેમાં અમેરિકા સિવાય બીજા ઘણા દેશોના સુપરસ્ટાર્સ ભાગ લેતા રહે છે. અલગ-અલગ દેશોના આ સુપરસ્ટાર્સ RAW, સ્મેકડાઉન, 205 લાઈવ, NXT, NXT યૂકે બ્રાંડમાં પરફોર્મ કરે છે.

ભારતના ઘણાબધા રેસલર આ સમય WWEમાં કામ કરી રહ્યા છે. આ રેસલરોમાં જિંદર મહલ, સુનીલ સિંહ, સમીર સિંહ, કવિતા દેવીના નામ પ્રમુખ છે. જિંદર મહલના સાથી સુનીલ અને સમીર સિંહ ઘણાબધા રેસલરોને બોલીવુડ ડાન્સ શીખવી ચૂક્યા છે. પરંતુ આ વખતે ડાન્સ શીખવા માટે કોઈ રેસલર નહીં પરંતુ WWEની લેડી બોસ સ્ટેફની મૈકમૈહન આવી હતી.

સમીર અને સુનીલ સિંહ બંને એકબીજા સાથે ડાન્સ વિશે વાત કરી રહ્યા હતા, ત્યારે અચાનક ત્યાં સ્ટેફની મૈકમૈહન આવી હતી. બંને રેસલરોએ સ્ટેફનીનું સ્વાગત નમસ્તે કરીને કર્યું અને સ્ટેફનીએ પણ તેમને નમસ્તે કર્યું. સ્ટેફનીએ આગળ કહ્યું કે શું તમે બંને બોલીવુડ ડાન્સ વિશે વાત કરી રહ્યા છો.

View this post on Instagram

@stephaniemcmahon goes #Bollywood! #RAW

A post shared by  Samir Singh - WWE Superstar (@harvsihra_wwe) on Jan 28, 2019 at 8:47pm PST

તે પછી સમીર અને સુનીલ સિંહે એક લાલ રનની ચુંદડી નીકાળી અને સ્ટેફની મૈકમૈહનને ઓઢાળવામાં આવી. તે બાદ મ્યૂજિક ચાલુ કર્યું અને ત્રણેય તે સોન્ગ પર ભાંગડા કરવા લાગ્યા. તમે instagram પર શેર કરવામાં આવેલા આ વીડિયોને જોઈ શકો છો કે સ્ટેફનીએ કેવી રીતે ડાન્સ કર્યો છે.

ઋષભ પંતની શાનદાર બેટિંગ સામે ઇંગ્લેન્ડ લાયન્સ પડ્યું ઘૂંટણીએ
શાર્દુલ ઠાકોર (49/4)ની શાનદાર બોલિંગ અને ઋષભ પંત (અણનમ 73 રનની)ની જોરદાર ઇનિંગ બેટિંગના દમ પર ઇન્ડિયા Aએ મંગળવારે ચોથી વનડે મેચ ઇંગ્લેન્ડ લાયન્સને 6 વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે ઇન્ડિયા Aએ પાંચ મેચોની સિરીઝમાં 4-0ની લીડ હાંસલ કરી લીધી છે.

ઇંગ્લેન્ડ લાયન્સે ગગ્રીનફીલ્ડ આતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટના નુકસાન પર 221 રન બનાવ્યા હતા, જેને ઇન્ડિયા Aએ 46.3 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધા છે.

ઇંગ્લેન્ડ લાયન્સ પસેથી મળેલા 222 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઇન્ડિયા Aએ એક સમય 102ના સ્કોર સુધી પ્પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ તે બાદ પંત અને દીપક હુડ્ડા (અણનમ 47)એ પાંચમી વિકેટ માટે 120 રનની ભાગીદારી કરી ટીમને જીત અપાવી હતી.

પંતે 76 બોલમાં અણનમ 73 રનની ઇનિંગમાં 6 ચોગ્ગા અને ત્રણ છગ્ગા જ્યારે હુ઼ડ્ડાએ 47 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. લોકેશ રાહુલે 77 બોલમાં 42, રિકી ભુઈએ 35 અને કેપ્ટન અંકિત બાવને 12 રન બનાવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડ ખાતું ખોલ્યા વગર આઉટ થયો હતો.

Video: મોહમ્મદ શમીની અગ્રેજી સાંભળીને એન્કરે કહ્યું- 'યોર ઇંગ્લિશ બહોત અચ્છા'
ટીમ ઇન્ડિયાએ ત્રીજી વનડેમાં શાનદાર જીત હાંસલ કરી છે. જોરદાર પ્રદર્શન કરતા ભારતે ન્યૂઝીલેન્ડને સાત વિકેટથી હરાવ્યું હતું અને પાંચ વનડેની સિરીઝમાં 3-0ની અજેય લીડ પ્રાપ્ત કરી લીધી છે. વનડેમાં ત્રીજા નંબરની રેન્કિંગ ધરાવતી ન્યૂઝીલેન્ડ ટીમ દરેક ક્ષેત્રમાં તેમનાથી આગળ વધતી જોવા મળી હતી. ભારતીય ટીમના શાનદાર પ્રદર્શનથી લોકોનું દિલ તો જીત્યું, તેની સાથે શમીની અંગ્રેજી સાંભળીને એન્કર જ હિન્દી બોલી પડ્યો હતો.

અસલમાં, સેરેમની દરમિયાન એન્કર સાઈમન ડલે મેન ઓફ ધ મેચ બનેલા ભારતીય બોલર મોહમ્મદ શમીથી ન્યૂઝીલેન્ડ પીચ પર બોલિંગને લઈને તેમના અનુભવો વિશે પૂછ્યું. શમીએ પોતાના ખાસ અંદાજમાં અંગ્રેજીમાં પ્રશ્નના જવાબ આપ્યો. શમીના જવાબને સાંભળીને એન્કર સાઈમન ડલે કહ્યું, "યોર ઇંગ્લિશ બહોત અચ્છા"

તમને જણાવી દઈએ કે સોમવારની મેચમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ ટીમને 243 રન પર ઓલઆઉટ કરી દીધી હતી અને જીત માટે 244 રનનો ટાર્ગેટ 43 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કર્યા હતો. અંબાતી રાયડુ 40 અને દિનેશ કાર્તિક 38 રન બનાવીને અણનમ રહ્યા હતા.

ભારત માટે રોહિત માટે રોહિત શર્માએ સૌથી વધુ 62 અને વિરાટ કોહલીએ 60 રન બનાવ્યા હતા. આ પહેલા ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ માર્ટીન માર્ટિન ગુપ્ટીલ અને કોલિન મુનરોની ઓપનીંગ જોડી ફરીથી શ્રી શરૂઆત આપવામાં નાકામ રહી હતી.

Shami surprises Simon Doull by speaking in English who responds in Hindi "your English bahut achha (very good)" #IndvNZ pic.twitter.com/F9p9GDH0Ez

— Navjot Piddu (@DesiFamilyGuy) January 28, 2019

તે બાદ ટેલર અને ટોમ લૈથમે ચોથી વિકેટ માટે 100 રનની ભાગીદારી કરી ઇનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ જોડીના તૂટતા જ ન્યૂઝીલેન્ડ ટીમની વિકેટ પડતી રહી અને આખી ટીમ 49 ઓવરમાં 243 રન પર તંબુ ભેગી થઇ ગઈ હતી.

સ્મૃતિ મંઘાના અને મિતાલી રાજનો કમાલ, ન્યૂઝીલેન્ડને હરાવીને રચ્યો ઈતિહાસ
બે-ઓવલ મેઅન પર મંગળવારે રમવામાં આવેલ બીજી વનડે મેચમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટથી હરાવીને ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો છે. ભારતીય ટીમે પ્રથમ વખત ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વનડે સિરીઝમાં જીત હાંસલ કરી છે. બંને ટીમો વચ્ચે ત્રીજી અને અંતિમ વનડે મેચ ફેબ્રુઆરીએ હેમિલ્ટનમાં રમવામાં આવશે. ભારતે નેપિયરમાં રમવામાં આવેલી પ્રથમ વનડે મેચમાં ન્યૂઝીલેન્ડને 9 વિકેટથી હરાવી છે.

સ્મૃતિ મંઘાના (90) અને મિતાલી રાજ (62)ના અણનમ 50 રનના ઇનિંગ્સના દમ પર ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડને બીજી વનડે મેચમાં 8 વિકેટથી હરાવી અને ત્રણ મેચોની સિરીઝમાં 2-0ની અજેય લીડ બનાવી છે. ન્યૂઝીલેન્ડને ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું અને કેપ્ટન એમી સ્ટાથવેટ (71)ની 50 રનની ઇનિંગની મદદથી ટીમે 162 રનોનો ટાર્ગેટ આપ્યો હતો.

ભારતીય ટીમે પોતાના બોલરોના શાનદાર પ્રદર્શનના દમ પર ન્યૂઝીલેન્ડની ઇનિંગને 161 રનો પર ઓલઆઉટ કરી દીધી હતી. અ ઇનિંગમાં ઝૂલન ગોસ્વામીએ સૌથી વધુ 3 વિકેટ લીધી, અને એકતા બિષ્ટ, દીપ્તિ શર્મા, પૂનમ યાદવને બે-બે સફળતા મળી હતી. શિખા પાંડેને એક વિકેટ હાંસલ કરી છે.

2nd ODI. It's all over! India Women win by 8 wickets https://t.co/HpmPFBQChC #NZvInd #TeamIndia

— BCCI Women (@BCCIWomen) January 29, 2019

ન્યૂઝીલેન્ડ તરફથી મળેલા ટાર્ગેટને હાંસલ કરવા ઉતરેલી ટીમ માટે ઇનિંગની શરૂઆત ખરાબ રહી હતી. બીજી ઓવરના બીજા જ બોલ પર તેમને જેમીમાહ રોડ્રીગેજના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. રોડ્રીગેજને એના પીટરસને 0 રન પર એમિલિયા કેરના હાથે કેચ આઉટ કરાવી પવેલિયનની રહતો બતાવ્યો હતો. તે પછી, મંઘાનાનો સાથ આપવા ઉતરેલી દીપ્તિ શર્મા પણ વધુ સમય મેદાન પર રહી નહીં, અને 8 રન બનાવીને પવેલિયન પરત જવું પડ્યું હતું.

IPL પહેલા ડીવિલિયર્સનો ધમાકો, બનાવી નાખ્યો T-20નો વર્લ્ડ રેકોર્ડ
ગત વર્ષે આતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટથી સંન્યાસ લઇ ચૂકેલા એબી ડીવિલિયર્સે BPL (Bangladesh Premier League)માં ધમાકો કર્યો છે. 35 વર્ષના સાઉથ આફ્રિકાના ધુરંધર બેટ્સમેને IPL-2019 પહેલા 50 બોલમાં 100 રનની અણનમ ઇનિંગ રમી છે. સાથે તેમણે ઇંગ્લેન્ડના ઓપનર બેટ્સમેન એલેક્સ હેલ્સ (અણનમ 85)ની સાથે ત્રીજી વિકેટ માટે અણનમ 184* રનોની શાનદાર ભાગીદારી કરી વર્લ્ડ રેકોર્ડ બનાવી નાખ્યો છે.

સોમવારે ચટગામના જહૂર અહમદ ચોધરી સ્ટેડિયમમાં ઢાકા ડાઇનામાઈટ્સ વિરુદ્ધ ડીવિલિયર્સે શાનદાર પ્રદર્શન કરી મેચને જીતની સ્થિતિમાં લાવી દીધી હતી. 187 રનના ટાર્ગેટનો પીછો કરતા રંગપુર રાઈડર્સે ફક્ત 5 રનના સ્કોર પર બે વિકેટ ગુમાવી દીધી હતી. ક્રિસ ગેલ (1) અને રિલી રોસો (0) આન્દ્રે રસેલનો શિકાર બન્યા હતા, પરંતુ તે પછી હેલ્સ અને ડીવિલિયર્સની જોડીએ વધુ કોઈ વિકેટ પડવા દીધી નહીં અને 10 બોલ બાકી રહેતા પોતાની ટીમને 8 વિકેટથી જીત અપાવી હતી.

Congratulations to @ABdeVilliers17, 5th centurion in the 6th edition of BPL 2019. #BPL #BPLseason6 pic.twitter.com/Jf823BO88e

— BPLT20 (@Official_BPLT20) January 28, 2019

ડીવિલિયર્સે 50 બોલની અણનમ 100 રનની ઇનિંગમાં 8 ચોગ્ગા માર્યા હતા. જ્યારે હેલ્સે 53 બોલમાં 85 રનોની ઇનિંગમાં 8 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. બંનેએ ત્રીજી વિકેટ માટે 184* રન જોડ્યા હતા, જે T-20નો વર્લ્ડ રેકોર્ડ છે. આનાથી પહેલા આ રેકોર્ડ ઇયાન બેલ અને એડમ હોજના નામે છે. ગત વર્ષે આ જોડીએ બર્મિગહામમાં રમવામાં આવેલ T-20 ટૂર્નામેન્ટ (Vitality Blast)માં 171 રન જોડ્યા હતા.

Rangpur Riders won by 8 wickets against Dhaka Dynamites #RRvDD#BPL #BPLseason6 pic.twitter.com/uzJeRX87Mn

— BPLT20 (@Official_BPLT20) January 28, 2019

T-20માં ત્રીજી વિકેટ માટે રેકોર્ડ ભાગીદારી...

1. એબી ડીવિલિયર્સ- એલેક્સ હેલ્સ: 184* રન, 2019- ચટગામ

2. ઇયાન બેલ- એડમ હોજ: 171 રન, 2018- બર્મિંગહામ

3. સુરેશ રૈના- અક્ષદીપ નાથ: 163 રન, 2018- કોલકાતા

વિરાટે instagram પર કરી રોચક પોસ્ટ, કહ્યું- તેમની સાથે ટ્રાવેલ પર...
ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમવામાં આવી રહેલી સિરીઝમાં 3-0થી લીડ મેળવી લીધી છે. સોમવારે માઉન્ટ માંઉગાનુઈમાં વનડે જીતીને ભારતને 10 વર્ષ પછી ન્યૂઝીલેન્ડની ધરતી પર સિરીઝ જીતવાની ખુશી મળી છે. બાકી રહેલી મેચોમાં કેપ્ટન વિરાટ કોહલી ટીમ ઇન્ડિયા સાથે નહીં હોય. તેઓ તેમની પત્ની અનુષ્કા સાથે રજાઓના માણવા નીકળી ગયા છે.

મંગળવારે વિરાટ કોહલીએ instagram પર એક ફોટો શેર કરી પોતાના ફેન્સને અપડેટ આપી હતી. ફોટોમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા એરપોર્ટ પર જોવા મળે છે. વિરાટે લખ્યું છે- Away we go ❤️?#travelswithher (અમે દૂર જઈ રહ્યા છીએ...❤️? તેમની સાથે ટ્રાવેલ પર...)

ઉલ્લેખનીય છે કે સિરીઝની અંતિમ બે વનડે અને તે પછી ત્રણ T-20 મેચોની સિરીઝમાં વિરાટ રમશે નહીં, તેમને આરામ આપવામાં આવ્યો છે. તેમની ગેરહાજરીમાં રોહિત શર્મા ટીમના કેપ્ટન બનશે. સિરીઝની ચોથી વનડે હેમિલ્ટનમાં 31 જાન્યુઆરીએ રમશે.

View this post on Instagram

Away we go ❤️?#travelswithher

A post shared by  Virat Kohli (@virat.kohli) on Jan 28, 2019 at 2:19pm PST

આત્મવિશ્વાસથી ભરેલા વિરાટ કોહલીએ સિરીઝમાં સતત ત્રીજી જીત મેળવી છે અને આશા જતાવી છે કે તેમની ગેરહાજરીમાં ટીમ આવા પ્રદર્શન ચાલુ રાખશે. કોહલીએ પૂછવામાં આવ્યું હતું કે શું તમારી ગેરહાજરીમાં ટીમનો દમખમ ઓછો થશે, તો તેમણે કહ્યું, બિલકુલ પણ નહીં, અમારા માટે વસ્તુઓ હવે આપોઆપ પોઝિશનમાં આવી જાય છે.'

ગૌતમ ગંભીરે 2019 વર્લ્ડકપ માટે પોતાની ટીમની કરી જાહેરાત, આ ખેલાડીઓને મળી જગ્યા
ભારતીય ટીમનો ભાગ રહી ચૂકેલા પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે વર્લ્ડ કપ 2019 માટે પોતાના પસંદગીના 15 ખેલાડીઓની જાહેરાત કરી દીધી છે. ગંભીરે પોતાની ટીમમાં વિકેટકીપર તરીકે મહેન્દ્ર સિંહ ધોની અને દિનેશ કાર્તિકની પસંદગી કરી છે. જ્યારે યુવા ઋષભ પંતને સ્થાન આપ્યું નથી.

આ સિવાય બોલિંગમાં રવીન્દ્ર સિંહ જાડેજાની જગ્યા પર રવિચંદ્રન અશ્વિનને સ્થાન આપ્યું છે. અશ્વિને પોતાની છેલ્લી મેચ 2017 ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમી હતી. હાલમાં જ વિવાદિત ટિપ્પણી કરનાર હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને પણ સ્થાન આપ્યું છે.

યાદ હોય તો 'કોફી વિથ કરણ'માં વિવાદિત ટિપ્પણી કરવા બદલ હાર્દિક પંડ્યા અને કેએલ રહુલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પરંતુ હાલમાં તેઓ પર લગાડવામાં આવેલ સસ્પેન્શનને હટાવી દેવામાં આવ્યું છે અને હાલમાં ચાલી રહેલી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વનડે સિરીઝમાં હાર્દિકનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે કેએલ રાહુલને ભારત A તરફથી રમવાનો ચાન્સ મળ્યો હતો.

What do you make of @GautamGambhir's ?? squad for #CWC19? pic.twitter.com/hxNUwHAuQn

— Cricket World Cup (@cricketworldcup) January 28, 2019

2019 વર્લ્ડ કપ માટે ગૌતમ ગંભીરની ટીમ નીચે પ્રમાણે છે...

રોહિત શર્મા, શિખર ધવન, કેએલ રાહુલ, વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની, અંબાતી રાયડુ, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, ભૂવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, રવિચંદ્રન અશ્વિન, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ.

તમે નહીં જોયા હોય ભારતીય ખેલાડીઓના આવા રૅકોર્ડ્સ, જાણીને રહી જશો દંગ
ભારતીય ટીમ છેલ્લા 87 વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમે છે. આજે ભારતીય ટીમ ટેસ્ટમાં નંબર 1 અને વન-ડે તેમજ T-20માં 2 નંબરની ટીમ બનવામાં કામયાબ થઇ છે. ઘણા વર્ષોથી ભારતીય ખેલાડીઓના પ્રદર્શન પર ખૂબ મોટો ચેન્જ જોવા મળ્યો છે અને આ વર્ષોમાં ખેલાડીઓએ પોતાના શાનદાર પ્રદર્શનથી એવા રેકૉર્ડ બનાવ્યા છે કે તે રેકોર્ડને તોડવાની કોઈની પણ તાકાત નથી. હજી સુધી કોઇ તોડી પણ શક્યું નથી.

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રહી ચૂકેલા અઝહરૂદ્દીને જ્યારે ટેસ્ટ મેચ રમવાની શરૂઆત કરી હતી ત્યારે ત્રણ મેચોમાં સતત ત્રણ સદી ફટકારી ઈતિહાસ રચ્યો હતો અને એક શાનદાર રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. અઝહરે આ રેકોર્ડ 1984-85માં ઇંગ્લેન્ડ સામે કર્યો હતો. અઝહરે 110, 105 અને 112 રનોની શાનદાર ઇનિંગ્સ રમી રેકોર્ડ બનાવ્યો હતો.

તમે ક્રિકેટ ગેમ્સ ખૂબ રમતા હશો અને તેમાં તમે ખેલાડીઓ દ્વારા શાનદાર રેકોર્ડ્સ પણ બનાવતા હશો. પરંતુ આ રેકોર્ડ એવો છે કે કોઈ પણ તેની સરખામણી કરી શકે નહીં. ટેસ્ટ ક્રિકેટનો એક એવો રેકોર્ડ છે જે અનિલ કુંબલેના નામે છે. ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં ફક્ત બે વખત એવું બન્યું છે કે કોઈ બોલર એક ઇનિંગમાં 10 વિકેટ ઝડપી હોય.

અનિલ કુંબલેએ 1999માં પાકિસ્તાન વિરુદ્ધ રમવામાં આવેલી મેચમાં ધારદાર બોલિંગ કરતા 74 રન આપીને 10 વિકેટ ઝડપી હતી અને આવું કરનાર તેઓ બીજા નંબરનો ખેલાડી બની ગયો હતો. આ પહેલા 1956માં ઇંગ્લેન્ડના જિમ લેકરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 53 રન આપી 10 વિકેટ ઝડપી હતી.

સૌથી ઝડપી ઇન્ટનેશનલ હાફ સદી ફટકારવાનો રેકૉર્ડ યુવરાજ સિંઘને ફાળે જાય છે. યુવરાજે 2007માં ટી20 વર્લ્ડ કપમાં માત્ર 12 જ બોલમાં હાફ સદી ફટકારી હતી. આ મેચ દરમિયાન યુવરાજે બે રેકૉર્ડ પોતાના નામે કર્યા હતા. જેમાં બીજો રેકૉર્ડ છ બોલમાં છ સિક્સરનો છે.

જો બેટ્સમેનની વાત કરીએ તો આતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી અડધીસદી ફટકારવાનો રેકોર્ડ ભારતના ધુરંધર બેટ્સમેન યુવરાજ સિંહના નામે છે. 2007માં T-20 વર્લ્ડ કપમાં ફક્ત 12 બોલમાં અડધીસદી ફટકારીને એક અનોખી સિદ્ધિ હાંસલ કરી હતી. આ મેચમાં તેમને બે રેકોર્ડ્સ બનાવ્યા હતા જેમાં એક ઝડપી અડધીસદી અને બીજી 6 બોલમાં 6 છગ્ગાઓ ફટકાર્યા.

રિપોર્ટ: ગરીબોની સંખ્યામાં થયો ધરખમ ઘટાડો, હવે ફક્ત...
દુનિયામાં દરેક સંસ્થાઓએ ભારતની વધતી આર્થિક ક્ષમતા અને ગરીબી દૂર કરનારી યોજનઓની સફળતાની કબૂલાત કરી છે. વધુ પડતા ગરીબોને અસરકારક રૂપથી ગરીબી રેખામાંથી દૂર કરવા ભારત બીજા દેશો કરતા ખૂબ આગળ છે. વર્લ્ડ ડેટા લેબ અનુસાર છેલ્લા થોડા વર્ષોથી ગરીબી રેખામાં રહેતા લોકોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે.

2011માં જ્યારે દરરોજ 135 રૂપિયાથી ઓછી રકમમાં રહેતા લોકોની સંખ્યા 26.8 કરોડ હતી, અને તે આજની તારીખમાં 5 કરોડ થઇ ગઈ છે. ગરીબી નાબૂદીનું નિર્ધારણ ઘરેલુ વપરાશ પર લગાવવામાં આવે છે અને અને આ આધાર પર લોકોના જીવન સ્તર પર ખૂબ સુધાર જોવા મળ્યો છે.

સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે થિંક ટૈંક બૃકીંગના એક રિપોર્ટના અનુસાર કહેવામાં આવ્યું છે કે, "ભારત આવાનારા ટૂંક સમયમાં જ ગરીબીને સમાપ્ત કરનાર સૌથી મોટો દેશ બનવા જઈ રહ્યો છે. વિશ્વએ કદાચ ભારતની આ સફળતાને નજરઅંદાજ કરી હોય. 2017-18નું સર્વે ભારતીય ઘરેલું વપરાશને વ્યાપક સ્તર પર કવર કરે છે. આમાં ઘરનો માલિકનો હક અને આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર અન્ય વસ્તુઓની વપરાશનો સમાવેશ થાય છે.

ભારતની ગરીબીને દૂર કરવામાં ટેકનીકનો ખૂબ મોટો ફાળો છે. સરકારની તમામ યોજનાઓને જમીન પર લાગૂં થવા અને લોકો સુધી તેનો પૂરો લાભ પહોંચાડવામાં ટેકનીકે ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે. ઈકોનોમિસ્ટના આધારે ભારતના આર્થિક વિકાસમાં ટેકનીક એક મોટું કરણ છે. સામાજિક ક્ષેત્રની સમગ્ર યોજનાઓમાં ટેકનીકના કારણે ગરીબીને પછાડવામાં ખૂબ મદદ મળી છે.

જાણકારોનું માનવું છે કે 2004-05થી લઈને અત્યારસુધી ભારતની ગરીબીમાં મોટું પતન જોવા મળ્યું છે. બધી સરકારોએ મનરેગા, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અને બીજી ઘણી બધી યોજનાઓના માધ્યમથી ભારતમાં ગરીબીને સમાપ્ત કરવા માટે મહત્વની ભૂમિકાઓ ભજવી છે.

PICS: રાજ ઠાકરેના દીકરાના થયા લગ્ન, જાણો કોણ-કોણ રહ્યું હાજર
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પ્રમુખ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેના લગ્ન રવિવારે મિતાલી બોરુડે સાથે મુંબઈમાં સંપન્ન થયા છે. આ અવસર પર ઘણા જાણીતા રાજનેતા અને બોલીવુડના જાણીતા ચહેરાઓ પણ જોવા મળ્યા હતા. લગ્ન પહેલા સમાચાર આવ્યા હતા કે આ લગ્ન માટે PM મોદીને આમંત્રણ આપવામાં આવ્યું નથી.

લોવર પરેલ સ્થિત સેન્ટ રેજીસ હોટેલમાં યોજાયેલા આ લગ્નમાં વર્ષો પછી ઠાકરે પરિવાર એક સાથે જોવા મળ્યું હતું. ઉદ્ધવ ઠાકરે તેમની પત્ની અને દીકરા સાથે લગ્નમાં સમાવેશ થયા હતા. આવી જ રીતે બાલા સાહેબ ઠાકરેના બીજો દીકરો પણ લગ્નમાં આવ્યો હતો.

અમિતની પત્ની મિતાલી બોરુડે વ્યવસાયમાં ફેશન ડિઝાઈનર છે. તેઓ જાણીતા ડોક્ટર સંજય બોરુડેની દીકરી છે. સચિન તેંડુલકર પર તેમની પત્ની અંજલી અને દીકરા અર્જુન સાથે પહોંચ્યા હતા.

સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ વ્યસ્ત કાર્યક્રમ હોવાના કારણે રાહુલ આવી શક્યો નહીં. NCP નેતા શરદ પવારે પણ વર-વધૂને આશીર્વાદ આપ્યા હતા.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ હાજરી આપી હતી.

લગ્નમાં પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખના દીકરા અને બોલીવુડ સ્ટાર રિતેશ દેશમુખ પણ પોતાના પરિવાર સાથે જોવા મળ્યા હતા.