Yes Patel - Khabarchhe

મફતમાં પ્લોટ લેવા આ વિસ્તારમાં લોકો દોડી ગયા, જમીન પર કર્યો કબ્જો
છેલ્લા કેટલાક દિવસોથી મુંબઇમાં અફવા ફેલાઇ રહી હતી. તે અફવા એવી હતી કે જેને ઘર કે જમીન ના હોય તેમને વિક્રોલીમાં મફત જમીન મળી રહી છે તેથી લોકો જમીન લેવા ત્યાં જતા રહ્યા હતા. ત્યાં એટલી ભીડ થઇ છે કે મફતનું લેવા બધા ત્યાં પહોંચી ગયા. બીએમસીએ પોલીસ સાથે લોકોને હટાવ્યા, પરંતુ કેટલાક લોકો હજી પણ તંબૂ બાધીને ત્યાં જમીન મેળવવાની આશામાં બેઠા છે.

હકીકતમાં, આ એવી અફવા હતી કે કરોડો રૂપિયાની જમીનના માલિકનું અવસાન થયું છે અને તેમની પુત્રી ગરીબોમાં જમીન વહેંચી દેવા માંગે છે. અફવા એવી પણ હતી કે જે લોકોને જમીન અને મકાન નથી તેમને મફત આપવામાં આવી રહી છે. આ સરકારી જમીન છે. હાલ આ મામલે કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

શું છે આખો કિસ્સો.

સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ, જમીન પર કબજો કરનારા લોકોને બે અલગ સંદેશા મળ્યા હતા. પહેલો જમીન વિના મૂલ્યે આપવામાં આવી રહી છે અને બીજું જમીનના માલિકનું અવસાન થયું છે અને તેની પુત્રી તેના પિતાની યાદમાં ગરીબોમાં જમીન વહેંચી દેવા માંગે છે. આ પછી, ધીમે ધીમે આસપાસના લોકો એકઠા થઈ ગયા અને જમીન પર કબજો કરી લીધો.

વિક્રોલી પોલીસે સ્થાનિક બીએમસી કર્મચારીઓ સાથે રહીને ભીડને દૂર કરી, પરંતુ કેટલાક લોકો હજી પણ જમીન મફતમાં મેળવવાની આશામાં પ્લોટની આજુબાજુ બેસ્યા છે. શિવસેનાના સ્થાનિક ધારાસભ્ય સુનીલ રાઉતે કહ્યું કે અમે લોકોને આ રીતે સરકારી જમીનો પર કબજો કરવાની મંજૂરી આપી શકતા નથી, તેથી અધિકારીઓને કાર્યવાહી કરવા કહેવામાં આવ્યું છે.

આ કેસમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી. પોલીસે કેટલાક લોકોને પોલીસ સ્ટેશનમાં લાવીને કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. વિક્રોલી માં લોકોએ પોતાના માટે 300-400 ચોરસ ફૂટ વિસ્તાર કબજે કર્યો હતો. હવે આગળની કાર્ય વાહી શરૂ છે.

અમેરિકામાં 24 કલાકમાં 3000 લોકોના મોત, ફાઇઝર વેક્સીનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી
બ્રિટન પછી અમેરિકામાં પણ અમેરિકન કંપની ફાઈઝર અને જર્મન ફાર્મા કંપની બાયોએન્ટેક દ્વારા વિકસિત કોરોના રસીનો ઉપયોગ કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે. અમેરિકામાં કોરોનાની અસર બીજા દેશો કરતાં સૌથી વધુ જોવા મળી છે. જોન હોપકિન્સ યુનિવર્સિટીના આંકડા મુજબ, 15.5 મિલિયન લોકો કોરોનાથી અસરગ્રસ્ત થયા છે અને લગભગ 2 લાખ 92 હજાર લોકો આ રોગના કારણે અહીં પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. આ સાથે અમેરિકા સરકારે અન્ય રસી ઉત્પાદક કંપની મોર્ડના પાસેથી 100 મિલિયન કોરોના રસી ખરીદવાનો નિર્ણય કર્યો છે. શુક્રવારે અમેરિકન સરકારની સલાહકાર સમિતિએ ફાઇઝરની રસીની તાત્કાલિક ઉપયોગની મંજૂરી આપી દીધી હતી.

અમેરિકામાં આ મુદ્દે આઠ કલાક લાંબી ચર્ચા ચાલી હતી. આ સમય દરમિયાન, FDA સલાહકાર સમિતિના સભ્યોએ 4ના મુકાબલે 17 મતો દ્વારા રસીના તાત્કાલિક ઉપયોગની મંજૂરી આપી હતી. એક સભ્યએ તો મતદાન પ્રક્રિયામાં ભાગ જ નહોતો લીધો. જો કે, ફાઇઝરની રસીની મંજૂરી વચગાળાની છે. અમેરિકામાં નિયમિત રસી વેચવા માટે કંપનીને વધુ એક વખત અરજી કરવી પડશે. એક નિષ્ણાતે કહ્યું કે આ રસીના ફાયદાઓ આ રસીના સંભવિત જોખમો કરતા વધારે છે, તેથી રસીનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

ફાઇઝર વેક્સીન યુકે, કેનેડા, બેહરિન અને સાઉદી અરેબિયામાં કટોકટીના સમયમાં ઉપયોગ માટે પહેલાથી જ માન્ય કરવામાં આવી છે. ભારતમાં પણ રસીના તાત્કાલિક ઉપયોગ માટે પરવાનગી માંગવામાં આવી છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 3000 લોકોના મોત થતા જ ફાઇઝર રસીનો તાત્કાલિક ઉપયોગ માન્ય કરવામાં આવ્યો છે. અમેરિકાનો આ મોતનો આંકડો વિશ્વભરમાં સૌથી વધુ છે. ફાઈઝરની રસીનો ઉપયોગ કરવાની પરવાનગી બાદ ઇલેક્ટેડ અમેરિકન પ્રમુખ જો બાઈડને કહ્યું છે કે આ વિકાસ અંધારાના સમયમાં પ્રકાશ તરફ લઈ જવા જેવો છે. અમે વૈજ્ઞાનિકો અને સંશોધકો પર આધારિત છીએ. અમેરિકાની સામે હવે રસીના ઉત્પાદન અને વિતરણનો પડકાર છે. એવું માનવામાં આવે છે કે અમેરિકાએ તેના વેક્સીન સ્ટોકને વધારવા માટે મોર્ડના પાસેથી 100 મિલિયન ડોઝ ખરીદવાનું નક્કી કર્યું છે.

એક જ મંડપમાં મા અને દીકરીએ કર્યા લગ્ન, માતાએ દિયર સાથે ફેરા ફર્યા
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ગોરખપુર શહેરમાં એક વિચિત્ર કિસ્સો બહાર આવ્યો છે. ત્યાં માં અને પુત્રી બંનેએ એક જ મંડપમાં લગ્ન કર્યા છે. આમ તો આટલી ઉંમરે લગ્ન કરે તો લોકો જુદા જુદા પ્રકારની વાતો કરતા હોય છે. પરંતુ આજકાલ આવા ઘણા લગ્નો થઇ રહ્યા છે. સમાજમાં તેની સ્વીકાર્યતા પણ ધીમે ધીમે વધી રહી છે. પરંતુ આ કિસ્સો થોડો જુદો છે કારણ કે માતા અને દીકરીએ તો સાથે લગ્ન કર્યા પરંતુ માતાએ છોકરીના સગા કાકા સાથે લગ્ન કર્યા છે.

જણાવી દઈએ કે પીપરૌલી વિસ્તારમાં કુરમૌલ નિવાસી બેલાના પતિનું અવસાન થયું ગયું હતું. મુખ્ય પ્રધાનની સામૂહિક લગ્ન યોજનામાં, બેલાએ પોતાની અને તેમની પુત્રી ઇન્દુના લગ્નની નોંધણી કરાઈ હતી. બેલાએ તેના દેવર જગદીશ (55) સાથે અને પુત્રી ઇંદુ ના પાલી નિવાસી રાહુલ સાથે લગ્ન કર્યા છે.

માતા અને પુત્રીના મંડપમાં લગ્ન અને વયના અંતિમ તબક્કે લગ્ન વિશે ઘણી ચર્ચા થઈ હતી. આ અનોખા લગ્ન દરમિયાન સાક્ષી તરીકે બીડીઓ સહિત સરકારી અધિકારી હાજર રહ્યા હતા.

પીપરૌલી વિસ્તારના ગ્રામસભા કુરમૌલના રહેવાસી 55 વર્ષિય જગદીશ ત્રણ ભાઈઓમાં સૌથી નાના ભાઈ હતા, અને તે ઘરે જ ખેતી કરે છે. 55 વર્ષના હોવા છતાં પણ તે અપરિણીત જીવન જીવી રહ્યા હતા. અત્યાર સુધી જગદીશે લગ્નજ નોતા કર્યા.

મોટા ભાઈ હરિહરના લગ્ન  હાલ 53 વર્ષીય બેલા દેવી સાથે થયા હતા અને તેમને બે પુત્ર અને ત્રણ પુત્રી છે. બેલા દેવીના પતિનું આશરે 25 વર્ષ પહેલાં અવસાન થયું હતું અને બાળકોને ભણાવ્યા પછી તેણે બે પુત્ર અને બે પુત્રીઓના લગ્ન કરાવી દીધા છે. એટલે હવે તેમણે દીયરવટુ કરી લીધું છે. આવી પ્રથા જૂના જમાનામાં હતી. મોટાપુત્રના મોત પછી ભાભી સાથે દીયરના લગ્ન કરાવવામાં આવતા હતા.

દુલ્હને લગ્નની ના પાડી દેતા જાન લીલા તોરણે પાછી ગઇ, આ હતું કારણ
આવું સામાન્ય રીતે ફિલ્મોમાં જોવા મળે છે પરંતુ હકીકતમાં પણ ઘટના બની છે. ઉત્તર પ્રદેશના પીલીભીત ગામમાં લગ્ન દરમિયાન, કેટલાક લોકોએ દારૂ ના નશામાં કન્યાના સબંધીઓની મજાક કરી અને માર માર્યો હતો. આથી ગુસ્સે થઈને દુલ્હનએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ પોલીસ આવીને ઘણા લોકોને પોલીસ સ્ટેશન લઈ ગઈ. આ ઝગડા પછી વરરાજાને તેની જાન લઇને પાછા ઘરે જવું પડ્યું હતું.

જાન બિસલંદા શાહજહાંપુરના તિલહર વિસ્તારમાં આવેલા મવિયાપુર ગામથી આવી હતી. ઝઘડાની શરૂઆત જાનમાં લોકોને વધારે લાવવાની વાત પર જ થઈ હતી. કોરોના રોગચાળાને કારણે, 50 લોકોને લગ્ન માં લાવવાનું નક્કી કરાયું હતું. પરંતુ વરરાજાની બાજુ 100 થી વધુ લોકો લગ્ન માં આવી ગયાં હતાં. અપેક્ષાની કરતા લોકો વધારે આવ્યા એટલે વાત વધુ બગડી હતી.

આ સમય દરમિયાન, કેટલાક દારૂડિયાઓએ હોબાળો મચાવવાનું શરૂ કર્યું હતું. જ્યારે છોકરીના કાકાએ તેનો વિરોધ કર્યો ત્યારે જાન વારા લોકોએ તેમની સાથે લડાઈ શરૂ કરી. તેઓએ દુલ્હનના કાકા અને ભાઈને જબરો માર માર્યો હતો. જ્યારે દુલ્હનને આ વાતની જાણ થઈ ત્યારે તેણે લગ્ન કરવાની ના પાડી દીધી.

લડાઈ થવાની સાથે જ પોલીસ ને બોલવામાં આવી હતી. થોડી વારમાં ઘટના સ્થળે પોલીસ પહોંચી ગઈ. પોલીસે બંને પક્ષના ઘણા લોકોને રાત્રે પોલીસ સ્ટેશન પર લઈ ગઈ હતી. સિ.ઓ બિસલપુર લલ્લનસિંહે ફોન પર જણાવ્યું હતું કે આ મામલે કોઈ ફરિયાદ આવી નથી. તેમ છતાં બંને પક્ષોને સમજાવવામાં આવ્યા છે. પરંતુ યુવતીએ વરરાજાની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી છે.

આ બાબતે, દુલ્હન કહે છે કે દારૂ પીવાથી જાન ના લોકોએ જે રીતે મુશ્કેલી ઉભી કરી છે તેથી તે ખૂબ જ ડરી ગઈ હતી. મર્યાદિત સંખ્યામાં લોકોને લગ્નમાં આવવાનું કહેવામાં આવ્યું હતું. આ કહેવા છતાં, છોકરાની બાજુથી 100 કરતાં વધુ લોકો સાથે આવ્યા હતા. ગરીબ હોવા છતાં, મારા પિતાએ સારી રીતે જાન માં આવનારા લોકોનું સ્વાગત કર્યું. આ હોવા છતાં જાન વાળાઓએ હોબાળો મચાવ્યો અને પછી લડવાનું શરૂ કર્યું.

આ રાજ્યમાં 14 ડિસે.થી ધો.10 અને 12ની વર્ગો શરૂ કરવાનો લેવાયો નિર્ણય
હરિયાણા સરકારે શાળાઓ ખોલવાનો હાલમાં નિર્ણય લીધો છે. હરિયાણા હવે ધોરણ 10 અને 12ના વર્ગો 14 ડિસેમ્બર 2020થી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત 9 અને 11 સુધીના વર્ગો 21 ડિસેમ્બરથી શરૂ કરવામાં આવશે. હરિયાણા સરકાર દ્વારા જારી કરાયેલા એક નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી વર્ગો લેવામાં આવશે.

વિદ્યાર્થીઓની હોસ્પિટલ કે અન્ય આરોગ્ય કેન્દ્રે કરાવી પડશે તપાસ..

સરકારે એમ પણ કહ્યું છે કે જે વિદ્યાર્થીઓ શાળાએ જાય છે, તો તેઓએ કોઈપણ સરકારી આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલમાં તપાસ કરાવવી પડશે. તપાસ બાદ, મળેલું પ્રમાણપત્ર શાળાઓમાં બતાવવું પડશે, ત્યારબાદ જ તેઓને શાળાઓમાં પ્રવેશ કરવા દેવામાં આવશે. એટલું જ નહીં, જે બાળકો શાળાએ આવશે તેમના માતાપિતાની સંમતિ પણ ફરજિયાત છે. આ માટે, તેઓએ સ્કૂલમાં પ્રવેશતા પહેલા માતાપિતાના લેખિત પરવાનગી પત્ર બતાવવાના રહેશે.

તેઓને પણ કરવું પડશે SOP નું પાલન.

હરિયાણા સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ સાથે શાળામાં આવતા શિક્ષકો અને અન્ય કર્મચારીઓએ પણ કોરોના સામે રક્ષણ માટે બનાવેલી SOP નું પાલન કરવું પડશે. શાળા પરિસરમાં પ્રવેશતા પહેલા, વિદ્યાર્થીઓની અધ્યાપન અને શિક્ષણ સ્ટાફના થર્મલ સ્કેનીંગ દ્વારા તપાસ કરવામાં આવશે. આ સમય દરમિયાન, દરેકને માસ્ક પહેરવો પડશે અને તેમની સાથે હાથ માટે સેનિટાઇઝર રાખવું પડશે. વર્ગખંડોમાં સામાજિક અંતરની પણ કાળજી લેવી પડશે. આ બધી કાળજી બાળકો અને શિક્ષકોને પણ રાખવી પડશે. આ બધા નિયમ અનુસાર શાળાઓ ખોલવામાં આવશે.

ગુજરાતમાં પણ અગાઉ આવો નિર્ણય કરાયો હતો પરંતુ વાલીઓના વિરોધને કારણે તે પડતો મૂકાયો હતો. ગુજરાતના વાલીઓ હાલ જ્યાં સુધી વેક્સિન ન લાગી જાય ત્યાં સુધી બાળકોને શાળાએ મોકલવા માટે તૈયાર નથી.

લગ્નનો વરઘોડો મર્સિડિઝને બદલે ટ્રેક્ટરમાં કાઢ્યો, વરરાજાના થઇ રહ્યા છે વખાણ
ખેડૂત આંદોલનને દેશભરના લોકોનો ટેકો મળી રહ્યો છે અને દરેક લોકો ખેડૂતની સાથે ઉભા છે. હરિયાણાના કરનાલમાં રહેતા એક યુવાને ખેડૂત આંદોલનને અનોખી રીતે સમર્થન આપ્યું. આ યુવકે તેના લગ્ન સમયે જય જવાન-જય કિસાનના નારા લગાવ્યા હતા. આ યુવક તેની જાન ટ્રેક્ટર પર લઇ ગયો હતો.

કરનાલમાં રહેતા સુમિત ધુલના લગ્ન પાણીપત ગામમાં નક્કી કર્યા હતા. તેના લગ્નના દિવસે ટ્રેક્ટર પર જાન લઈ ગયા. સુમિતે તેની મર્સિડીઝ કારને બદલે ટ્રેક્ટરની પસંદગી કરી અને લગ્ન સ્થળ સુધીનું અંતર ટ્રેક્ટરથી કાપ્યું હતું. લગ્નમાં આવેલી મહિલાઓએ જય જવાન-જય કિસાનના નારા લગાવ્યા હતા અને ઘણું નાચ્યા પણ હતા.

ગુરુવારે સુમિતની જાન કરનાલના સેક્ટર -13 ના ધુલ ભવનથી નૂર મહેલ જવા રવાના થઈ હતી. મર્સિડીઝ કારને તેના પરિવાર દ્વારા વરરાજા માટે સજ્જ કરવામાં આવી હતી, પણ વરરાજાએ જાન સાથે જવાનું નક્કી કર્યું ત્યારે તેણે મર્સિડીઝ કારને બદલે ટ્રેક્ટર પસંદ કર્યું અને ટ્રેક્ટર પર સવાર થઈને જાન સાથે ચાલવા લાગ્યા. આ ટ્રેક્ટર ઉપર ખેડૂત સંઘનો ધ્વજ પણ હતો. આ સમય દરમિયાન જાનમાં ઉપસ્થિત લોકોએ પણ ખેડૂતોના ટેકામાં ઘણા નારા લગાવ્યા હતા.

જ્યારે સુમિતને ટ્રેકટર પર જાન લઈ જવાની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે કહ્યું કે તેનો આખો પરિવાર ખેડૂત અને આર્મી માં છે. દિલ્હીમાં ખેડુતો આંદોલન કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ખેડુતોને ટેકો આપવા તેઓ ટ્રેક્ટર ઉપર જાન લઈને આવ્યા છે. ટ્રેક્ટર ખેડૂતનું ગૌરવ માનવામાં આવે છે અને અમે આ શહેરમાં રહીએ છીએ અને અમે ખેડૂત છીએ. ખેડુતો અને તેમની સમસ્યાઓ એ અમારી પણ સમસ્યાઓ છે.

તમને જણાવી દઈએ કે વરરાજા સુમિત કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડનાર મોટા ઉદ્યોગપતિ સુરેન્દ્ર નરવાલના ભત્રીજા છે. સુરેન્દ્ર નરવાલે 2014 માં મુખ્યમંત્રી મનોહર લાલ સામે ચૂંટણી લડી હતી. સુમિત ધુલના પિતા સત્યવીર સિંહ ધુલ સરકારી અધિકારી છે અને સુમિત પોતે એક એન્જિનિયર અને ઉદ્યોગપતિ છે. સુમિત ધુલના લગ્ન એક સૈન્ય પરિવારમાં નક્કી થયા હતા અને સુમિત ધુલના લગ્ન 3 ડિસેમ્બરે થયા.

લગ્ન થયા બાદ ખેડુત આંદોલનમાં જોડાશે.

સુમિત ધૂલે જણાવ્યું હતું કે લગ્ન કર્યાના થોડા દિવસ પછી તે દિલ્હી જઈને ખેડૂત આંદોલનમાં જોડાશે. સુમિત ધુલના જણાવ્યા અનુસાર, તે અને તેમની પત્ની ને લગ્ન દરમિયાન તેમને જે પણ ભેટો આપવામાં આવી છે તે ખેડુતોને એ ભેટોનું વિતરણ કરશે. આ યુવાને જે કર્યું તેના વખાણ થઇ રહ્યા છે. કારણ કે પોતાના લગ્નપ્રસંગમાં પણ તેને ખેડૂતો પ્રત્યે સંવેદનશીલતા દર્શાવવાનું ધ્યાને આવ્યું.

નોંધનીય વાત એ છે કે હાલમાં દિલ્હીમાં હરિયાણા, પંજાબ, યુપી સહિતના ઘણા રાજ્યોના ખેડૂત આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોના આ આંદોલનને ઘણા લોકોનો ટેકો મળી રહ્યો છે. સરકાર દ્વારા તાજેતરમાં રજૂ કરાયેલા ત્રણ નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડુતો દ્વારા આ આંદોલન કરવામાં આવી રહ્યું છે. ખેડુતોની માંગ છે કે સરકાર આ ત્રણ કાયદા તાત્કાલિક પાછા ખેંચી લે.

ભાભી 28 વર્ષની, દિયર 22નો, બંનેએ સાથે ખાઇ લીધો ફાંસો
યુપીના ફતેહપુર જિલ્લાના ગાજીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બ્રામ્હણતારા ગામે પ્રેમ સંબંધના કારણે ભાભીએ અને દેવરે ફાંસો ખાઈ લીધો. માહિતી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બંને મૃતદેહોને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

મૃતક સુનીતા (28 વર્ષ) નો પ્રેમ સંબંધ તેના દેવર રામ મિલન (22 વર્ષ) સાથે ચાલી રહ્યો હતો. આ દરમિયાન પરિવારે મૃતકના દેવર રામ મિલન ના લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. તેના લગ્ન આવતા વર્ષે 7 મે 2021 ના રોજ થવાના હતા. જેના કારણે બંનેએ રાત્રે ગળે સાડી બાંધી લટકીને આપઘાત કરી લીધો હતો.

સવારે લોકોએ બંનેને લટકતા જોયા ત્યારે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. તપાસ્યા બાદ ફોરેન્સિક ટીમમાંથી પુરાવા પણ એકઠા કરાયા હતા. આ ઘટના બાદ પરિવારના સભ્યોની તબિયત ખરાબ હતી.

મૃતક યુવકના મોટા ભાઈ અને સુનિતાના પતિ હરીઓમે પોલીસને જણાવ્યું હતું કે "તેને ત્રણ વર્ષનો પુત્ર અને ત્રણ મહિનાની પુત્રી છે." નાના ભાઈ અને પત્ની વચ્ચે પ્રેમસંબંધ ઘણા સમયથી ચાલતો હતો.

એડિશનલ એસપી રાજેશ કુમારનું કહેવું છે કે સસરા શિવ બરન આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. જેના પર પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. આ આત્મહત્યાના કેસમાં દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે.

જાણકારો કહે છે કે આ પ્રકારના પ્રેંમસંબંધોનો અંજામ ખરાબ જ આવે છે. કારણ કે આવેગમાં બંધાઇ તો જાય છે પરંતુ તેનો અંત કેવો આવશે તેનો વિચાર કર્યો ન હોવાથી અંતે આખા પરિવારે ભોગવવાનો વારો આવે છે. કારણ કે પરિવારનો લોકો સ્વીકારી લે તો પણ સમાજ સ્વીકારશે નહીં. એક તબક્કે સમાજની પરવા કર્યા વગર પણ આવા સંબંધો બંધાઇ જાય તો સંતાનોએ ભોગવવાનો વારો આવે છે.

વધુ એક બેંક બંધ થઇ જશે, જાણો બેંકના ડિપૉજિટર્સનું શું થશે
રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI) એ મહારાષ્ટ્રના કરાડમાં સંકટજનક 'કરાડ જનતા સહકારી બેંક' નું લાઇસન્સ રદ કર્યું છે. પૂરતી મૂડીનો અભાવ અને બેંકની આવકની નબળી ભાવિ સંભાવનાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય બેંકે આ નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે નવેમ્બર 2017 માં રિઝર્વ બેંકે કરાડ જનતા સહકારી બેંક પર કેટલાક નિયંત્રણો લગાવ્યા હતા. RBI એ કહ્યું છે કે લાઇસન્સ રદ થયા બાદ હવે બેંક સંપૂર્ણપણે બંધ થઈ જશે.

આ નિયમ હેઠળ બેંકનું લાઇસન્સ રદ કરાયું.

રિઝર્વ બેંકે પણ આ બેંકને દેવાની ચુકવણીનો હુકમ પણ કર્યો હતો. RBI ના જણાવ્યા અનુસાર, સેક્શન -22 ના નિયમો અનુસાર, બેંક પાસે હવે મૂડી અને કમાણીની કોઈ આશા નથી. કરાડ બેંક, બેંકિંગ રેગ્યુલેશન્સ, 1949 ની કલમ 56 ના ધોરણે તે તેનું કામ પૂરું નથી કરી શકતી. હવે બેંક ચાલુ રાખવી તે જમા કરનારાઓના હિતમાં નથી. હાલની પરિસ્થિતિમાં, બેંક તેના જમાં કરનારાઓના સંપૂર્ણ પૈસા ચૂકવશે નહીં. આ કારણોસર, તેનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે. વળી, સેન્ટ્રલ બેંકે સ્પષ્ટ કર્યું છે કે લાઇસન્સ રદ થયા પછી પણ 99 ટકા જમા કરનારાઓને તેમની મૂડી પાછી મળી જશે.

7 ડિસેમ્બરના કામકાજ પછી આ નિર્ણય લેવામાં આવ્યો.

ડિપોઝિટ ઇન્સ્યુરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કૉર્પોરેશન એક્ટ, 1961 (DICGC એક્ટ 1961) હેઠળ જમા કર્તાઓને બેંકની દેવાની ચૂકવણી પર 5 લાખ રૂપિયા પાછા મળશે. તેથી 99 ટકા જમાકર્તાઓને તેમની સંપૂર્ણ બેંકમાં જમા રહેલી મૂડી પાછી આપવામાં આવશે. RBI એ કહ્યું છે કે બેંકનું લાઇસન્સ રદ કરવા અને દેવાની ચુકવણીની કાર્યવાહી શરૂ થતાંજ જમા કર્તા ઓને નાણાં પરત આપવાનું કામ શરૂ થશે. 7 ડિસેમ્બરના કાર્ય પછી કરાડ બેંકનું લાઇસન્સ રદ કરવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. તેની અસરથી, બેંક હવે કોઈ પણ બેંકિંગ સંબંધિત પ્રવૃત્તિ કરી શકશે નહીં.

જર્મન મહિલાએ પોતાના એક પાડોશીને રાતોરાત બનાવ્યો કરોડપતિ
જર્મનીમાં, એક જર્મન મહિલાએ રાતોરાત તેના એક પાડોશીને કરોડપતિ બનાવી દીધો છે. રેનેટ વેડેલ નામની વૃદ્ધ મહિલાએ તેના પાડોશીને 55.35 કરોડની સંપત્તિ આપી. આ વિશેની માહિતી વાલ્ડસોલ્મ્સ જિલ્લા અધિકારી દ્વારા જાહેર કરવામાં આવી હતી. રેનેટ 1975થી તેમના પતિ આલ્ફ્રેડ વીડલ સાથે જર્મનીના વેઇપરફેલ્ડન જિલ્લામાં રહેતી હતી. સ્ટોક એક્સચેન્જના વેપારમાં આલ્ફ્રેડ ખૂબ જ સફળ હતા. વર્ષ 2014માં તેમનું અવસાન થયું. રેનેટની 2016થી ફ્રેન્કફર્ટના એક નર્સિંગ હોમમાં સારવાર ચાલી રહી હતી. 2019ના ડિસેમ્બરમાં 81 વર્ષમાં તેમનું અવસાન થયું.

એપ્રિલ 2020મા, જિલ્લા વહીવટીતંત્રને જાણ કરવામાં આવી હતી કે રેનેટે તેની પાછળ એક વિલ કર્યું છે, જેમાં બેંક બેલેન્સ, શેર અને કિંમતી સંપત્તિના દાનની વિગતો શામેલ છે. સ્થાનિક મીડિયા ક્ષેત્રે હેસેનચાઉએ અહેવાલ આપ્યો છે કે રેનેટની બહેન, જે તેની મૂળ વારસદાર હતી, પણ તે પહેલાં જ તે અવસાન પામ્યા હતા.

સ્થાનિક મેયર બર્નેડ હેનીએ હેસેનચાઉ સાથેની વાતચીતમાં કહ્યું કે અમે આ સમાચાર સાંભળીને ચોંકી ગયા અને અમે પ્રથમ વિચાર્યું કે તે શક્ય નથી. અમને લાગ્યું છે કે આ સમાચારોમાં થોડી વાતો બાકી છે અને કંઈક અધૂરું જ છે. નગરપાલિકાને વિપર્ફેલ્ડનમાં પણ એક મિલકત મળી છે, જેને શરૂઆતમાં વારસા તરીકે છોડી દેવામાં આવી હતી પરંતુ ઘર અને કેમ્પસની જાળવણીને કારણે પ્રારંભિક અનુગામી દ્વારા તેને નકારી દેવામાં આવી હતી. તેમણે કહ્યું કે અમે જવાબદારી સાથે આ નિભાવીશું અને સમુદાય નિર્માણનો વિકાસ કરીશું અને દંપતીને શ્રદ્ધાંજલિ આપીશું. હવે આ અમારી જવાબદારી છે. તે એમને કદી પણ નઈ ભૂલાય અને અમે અમારી જવાબદારી નિભાવીશું.

ભઠ્ઠી બનતી જાય છે દુનિયા, હીટ વેવથી ચીન અને ભારતમાં સૌથી વધારે મોત
જો કે ભારત અને ચીન વચ્ચેની તકરારો હજુ પણ શરૂ છે, પરંતુ આ વર્ષે બંને દેશોમાં કંઈક એવું બન્યું છે જે એક સમાન છે. હકીકતમાં, આ બંને દેશોમાં, આ વર્ષે ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. હવામાન પલટાને લીધે સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં ચીન અને ભારત પહેલા નંબર પર છે કારણ કે અહીંની વસ્તી અન્ય દેશોની કરતા સૌથી વધુ છે.

વર્ષ 2000 ની સરખામણીએ 2018 માં વિશ્વભરમાં ગરમીને કારણે મૃત્યુઆંકમાં 54 ટકાનો વધારો થયો છે. 2018 માં, હીટવેવના કારણે 65 વર્ષથી વધુ ઉંમરના લગભગ 2 લાખ 96 હજાર લોકો મૃત્યુ પામ્યા છે. આમાંથી મોટાભાગના મોત ચીન અને ભારતમાં થયા છે. ચીનમાં, ગરમીની તરંગોને કારણે 62,000 લોકોનાં મોત થયાં છે જ્યારે ભારતમાં 31 હજાર લોકોનાં મોત થયાં છે. આ બીજા બધા દેશો કરતા ઘણા વધારે છે.

એટલું જ નહીં, અતિશય ગરમીના કારણે ગયા વર્ષે લગભગ 30 હજાર 200 કરોડ કામના કલાકો બગડ્યા હતા. ગરમીના કારણે વિશ્વનું જોખમ વધતું જાય છે. અતિશય ગરમીને કારણે મુખ્યત્વે કૃષિ આધારિત ભારતમાં પાકનો ભારે બગાડ થયો અને ઉત્પાદકતા પર પાક બગડવાની અસર પડી છે.

ઉનાળાની ગરમી એ છે કે સર્બિયાના વર્કહૂક ગામ, જે અત્યાર સુધી વિશ્વમાં સૌથી વધુ ઠંડુ હોવાનું જાણીતું હતું, તેણે પણ આ વખતે ગરમીનો રેકોર્ડ તોડ્યો છે. અગાઉ આ ગામમાં પારો -67.8 ડિગ્રી સુધી પહોંચી જતો હતો. પરંતુ હવે ગરમીએ પણ આ ગામમાં રેકોર્ડ તોડ્યો છે.

ગયા જૂન મહિનામાં આ ગામે ઊંધોજ રેકોર્ડ બનાવ્યો હતો અને તાપમાનનો પારો અહીં 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો, જેને લોકોને ચોંકાવી દીધા હતા. આર્કટિકના ઉત્તરીય ક્ષેત્રમાં આ ગામ સૌથી ગરમ વિસ્તાર બની ગયું હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં આ ગામમાં વધુ અને ઓછું તાપમાન 100 ડિગ્રી વધ્યું છે. વૈજ્ઞાનિકો મતે આનું મોટું કારણ હવામાન નું પરિવર્તન છે.

બિહારના ડેપ્યુટી CMએ ખેડૂતોના આંદોલન પર પૂછ્યો સવાલ- કેમ પંજાબના ખેડૂતોને જ છે
દિલ્હીમાં ખેડૂતો 12 દિવસથી આંદોલન પર બેઠા છે અને ખેડૂત નેતાઓ સરકાર સાથે બેઠકો કરી રહ્યા છે. પરંતુ હજી સુધી આ બેઠકોનું કોઈ પરિણામ આવ્યું નથી. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના નેતા અને બિહારના ડેપ્યુટી CM તારકિશોર પ્રસાદનું નિવેદન આવ્યું છે અને તેમણે કહ્યું છે કે ખેડૂતોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

બિહારના ડેપ્યુટી CM તારકિશોર પ્રસાદે કહ્યું કે જે બિલ ભારત સરકાર લાવ્યું છે તે ખેડૂતોના હિતમાં માટે છે. આ બિલથી ખેડૂતોને પરેશાન થવાની જરૂર નથી. ખેડૂતો પોતાનો પાક સ્વતંત્ર રીતે વેચી શકશે. તમે તમારા ખેતરમાં વધુ સારું ઉત્પાદન કરી શકશો. તેઓ ઘણા તકનીકી સપોર્ટ પણ મેળવી શકશે. તેથી, મને લાગે છે કે ખેડૂત આંદોલન રાજકીય દાવ બની ગયું છે. આ આંદોલન ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે.

તારકિશોર પ્રસાદે વધુમાં જણાવ્યું હતું કે આ યોજનાનો ફક્ત પંજાબ રાજ્ય દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભારતમાં કેટલા રાજ્યો છે? ત્યાં પણ ઘણા પ્રકારના પાકના ઉત્પાદનો થાય છે. પરંતુ આ આંદોલન માત્ર પંજાબમાં જ કેમ થઇ રહ્યું છે. પંજાબના કેટલાક મોટા લોકો પણ છે. જેઓ હંમેશા રાજકારણના ટોચ પર રહયા છે. તે કિસાનોને ગેરમાર્ગે લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ડેપ્યુટી CM તારકિશોર પ્રસાદે કહ્યું કે આ કાયદાથી ખેડૂતને સીધો ફાયદો થઈ રહ્યો છે. તેથી વચેટિયાઓ વધુ બેચેન છે. અમે બધા બિહારના ખેડૂતોનાં દરેક હિતનું રક્ષણ કરીએ છીએ અને આવનારા દિવસોમાં પણ કરીશું.

મહત્વપૂર્ણ એ છે કે તાજેતરમાં સરકારે ત્રણ કૃષિ કાયદા બહાર પાડ્યા છે અને પંજાબના ખેડૂતો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. પંજાબના મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હીની સરહદે એકઠા થયા છે અને સરકારને કાયદો પાછો ખેંચવાની માંગ કરી છે.

ચીનના વર્ચસ્વનો અંત આવશે, વિશ્વભરના મોબાઇલ, લેપટોપમાં વપરાશે મેક ઈન ઈન્ડિયા...
ચાઇનાથી, મોબાઇલ, લેપટોપ, ટેબ્લેટ જેવા ડિવાઇસનું મધરબોર્ડ એટલે કે પ્રિંટેડ સર્કિટ બોર્ડ એસેમ્બલી (PCBA) વિશ્વભરમાં મોકલવામાં આવે છે. પરંતુ ભારતમાં ચીન અને વિયેતનામ આ મામલે સ્પર્ધા કરવા તૈયાર છે. મોબાઈલ ડિવાઇસ ઉદ્યોગ સંગઠન ઇન્ડિયા સેલ્યુલર અને ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન (ICEA) અને EY દ્વારા સંયુક્ત રિપોર્ટ અનુસાર, ભારત 2021-2026 સુધીમાં આશરે આઠ લાખ કરોડની મધરબોર્ડની નિકાસ કરી શકે છે. રિપોર્ટ અનુસાર IT હાર્ડવેર એટલે કે લેપટોપ અને ટેબ્લેટનું ઉત્પાદન કરવાથી રૂ. 7 લાખ કરોડનું ટર્નઓવર થઈ શકે છે અને PCBAનું ઉત્પાદન 8 લાખ કરોડ રૂપિયા થઈ શકે છે.

શું હોય છે મધર બોર્ડ

સરળ શબ્દોમાં કહીએ તો, કોઈપણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસનો સૌથી મહત્વપૂર્ણ ભાગ મધરબોર્ડ હોય છે. વિશ્વના ઘણા દેશો ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. પરંતુ મધરબોર્ડ્સ અન્ય દેશોમાંથી પૂરા પાડવામાં આવે છે. અત્યાર સુધીમાં મોટાભાગના દેશો ચીન અને વિયેતનામથી મધરબોર્ડ મેળવતા હતા. જો આપણે ભારતની વાત કરીએ, તો ભારત હાલમાં મધરબોર્ડ્સનું નિર્માણ કરે છે અને કેટલાક દેશોને તેનો સપ્લાય કરે છે. મધરબોર્ડ્સ એ ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતા મોબાઇલ ઉપકરણો છે. ભારત મધર બોર્ડ મેન્યુફેક્ચરિંગની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2019-2020માં મોબાઇલ માટે 1,100 કરોડ રૂપિયાની PCBAની નિકાસ કરવામાં આવી હતી અને 2020-2021માં, 2,200 કરોડ રૂપિયાની નિકાસ થવાનો અંદાજ છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો માટે PCBA નું એક્સપોટૅ 2022-2023થી શરૂ થઈ શકે છે.

સરકારનો સહયોગ જરૂરી રહેશે.

ચીન, વિયેતનામ જેવા એશિયાઈ દેશોની તુલનામાં સ્પર્ધા કરવા માટે સરકારે ખર્ચના મોરચેની સમસ્યાઓ દૂર કરવી પડશે. મતલબ સરકારે થોડી સબસિડી આપવી પડશે. સબસિડી વિના ભારત મધરબોર્ડ નિકાસનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકશે નહીં. રિપોર્ટ અનુસાર, જો PCBA ના નિકાસ પર 4 થી 6 ટકા ટેકો આપવામાં આવે તો ભારતની કુલ PCBA નિકાસ 8 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. હાલમાં ભારતના PCBA ઉદ્યોગનું કદ આશરે 2 લાખ કરોડ રૂપિયા છે.