હર્ષદ મહેતાનો જુહુનો કરોડોનો ફ્લેટ કેમ કોઇ ખરીદવા તૈયાર નથી, 3 વખત હરાજી થઈ

શેરબજારના 1992ના કૌભાંડના મુખ્ય સુત્રધાર દિવગંત હર્ષદ મહેતાનો મુંબઇના જુહૂ વિસ્તારમાં આવેલો એક લકઝરી ફ્લેટ કોઇ ખરીદવા તૈયાર થતું નથી. 3 વખત હરાજી રાખવામાં આવી, પરંતુ કોઇ બોલી બોલવા માટે જ તૈયાર થતું નથી. હવે ચોથી વખત હરાજી કરવાનું નક્કી કરાયું છે.

હર્ષદ મહેતાનો એક  ફ્લેટ જુહૂ વિસ્તારમાં વંદના કો.ઓ. સોસાયટીના બીજા માળે આવેલા છે. દરિયા તરફનો ફેસ વાળો આ ફ્લેટ છે અને ફલેટનો વિસ્તાર 1150 ચો.ફુટ છે. કૌભાંડને કારણે હર્ષદ મહેતાની સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે. આ પહેલા 2021, 2023 અને ફેબ્રુઆરી 2025માં હરાજી રાખવામાં આવી હતી, પરંતુ એક પણ વ્યકિત આ ફ્લેટ ખરીદવા માટે આવતો નથી.

હવે આગામી દિવસોમાં ફરી હરાજી રાખવાનું નક્કી કરાયું છે.

About The Author

Related Posts

Top News

સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન (vice-captain) સ્મૃતિ મંધાનાએ (Smriti Mandhana) રવિવારે એક જાહેર નિવેદન બહાર પાડીને સંગીતકાર પલાશ...
Sports 
સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સગાઈ કરી લીધી છે. કિંજલ...
Entertainment 
કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z ...
National 
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યુ હતુ કે, સરકાર વિદેશી...
National 
કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.