લેબગ્રોન ડાયમંડ વિશે નેગેટીવ બોલનારા વિદેશીઓ સામે અવાજ ઉઠાવવો પડશે

જે રીતે નેચરલ ડાયમંડમાં સુરત દુનિયામાં નંબર વન છે તે રીતે લેબગ્રોન ડાયમંડમાં પણ સુરત દુનિયભારમાં નંબર વન છે. આ ઉદ્યોગ છેલ્લાં 12 વર્ષમાં ખુબ ઝડપીથી આગળ વધ્યો છે. ત્યારે વિદેશના કેટલાંક લોકો લેબગ્રોન ડાયમંડ વિશે નેગેટીવ વાતો ફેલાવીને સુરતને બદનામ કરવાની કોશિશ કરે છે.

વર્લ્ડ ડાયમંડ કાઉન્સીલના પ્રમુખ  ફેરીઅલ ઝેરાકીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, લેબગ્રોન ડાયમંડે પોતાની ચમક ગુમાવી દીધી છે અને હવે લોકો ફરી નેચરલ ડાયમંડ તરફ વળ્યા છે.

સુરત લેબગ્રોન ડાયમંડ એસોસિસેનના પ્રમુખ બાબુ વાઘાણીએ કહ્યું કે, લેબગ્રોન ડાયમંડની ખુબ ડિમાન્ડ છે અને આવા નિવેદનોથી ઉદ્યોગને કોઇ ફરક પડતો નથી. છેલ્લાં એક વર્ષમાં જ લેબગ્રોન ડાયમંડ બિઝનેસ ડબલ થઇ ગયો છે.

About The Author

Related Posts

Top News

અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

ઘણીવાર જોવા મળે છે કે સારો બિઝનેસ આઇડિયા હોવા છતા જમીનના આસમાને પહોંચતા ભાવ ઉદ્યોગસાહસિકોના સપનાને ચકનાચૂર કરી નાખે છે....
Business 
અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

જિગ્નેશ મેવાણીએ ડો. હરિ દેસાઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, ગુજરાતમાં દારૂ- નશીલા પદાર્થના અભિયાનનું કોઇ પ્લાનીંગ નહોતુ અચાનક...
Gujarat 
 મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 07-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

કેન્દ્ર સરકારે વોટર (પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન) અધિનિયમ 1974માં સુધારો કરીને નિયમો બદલ્યા છે. પહેલા એવી જોગવાઇ હતી કે...
National 
પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે
Copyright (c) Khabarchhe All Rights Reserved.