Industries - Khabarchhe

લેબગ્રોન ડાયમંડને કારણે નેચરલ ડાયમંડને નુકસાન નથીઃ સેવંતીભાઇ શાહ
લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ અત્યારે ઉદ્યોગના 2 મોટા લીડરોના નિવેદનને કારણે ચર્ચામાં છે. ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકીયાએ નેચરલ ડાયમંડની મંદી માટે લેબગ્રોન ડાયમંડને જવાબદાર ગણાવ્યું હતું તો હીરાઉદ્યોગમાં મોટું નામ ગણાતા સેવંતી શાહે કહ્યું હતું કે, લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગને કારણે નેચરલ ડાયમંડ ઉદ્યોગને ફાયદો થયો છે. બંને લીડરોના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળ્યો.

એક સ્નેહમિલન સમારંભમાં વિનસ જ્વેલના ચેરમેન સેવંતી શાહે કહ્યું હતું કે, લેબગ્રોન ડાયમંડ થકી ઉદ્યોગનું ઉજ્જવળ ભવિષ્ય શરૂ થયું છે. લેબગ્રોન અને નેચરલ ડાયમંડને હું કોમ્પીટિશન તરીકે જોતો નથી, પરંતુ કોમ્પલીમેન્ટરી ગણું છું.લેબગ્રોનને કારણે ડાયમંડ ઉદ્યોગનું માર્કેટ મોટું થયું . જે લોકો ક્યારેય ડાયમંડ ખરીદતા નહોતા તેવા લોકો પણ ડાયમંડ ખરીદતા થયા.જેનો ફાયદો નેચરલ ડાયમંડને મળ્યો.

આ વ્યક્તિએ 60 વર્ષની ઉંમરે બિઝનેસ શરૂ કર્યો, આજે 2100 કરોડના માલિક
જિંદગીમાં કઇંક કરવા કે શિખવા માટે કોઇ ઉંમર હોતી નથી. સામાન્ય રીતે લોકો 50 વર્ષની ઉંમરે જ પોતાની નિવૃતિનો પ્લાન બનાવી દેતા હોય છે, પરંતુ પશ્ચિમ બંગાળના કમરકિતા ગામમાં જન્મેલા કૃષ્ણદાસ પોલે 60 વર્ષની ઉંમરે પોતાનો બિઝનેસ શરૂ કર્યો અને મોટી સફળતા મેળવી.

કૃષ્ણદાસ પોલે 2002માં શુગર ફ્રી બિઝનેસનો ધંધો શરૂ કર્યો પરંતુ 2 જ વર્ષમાં તેમને 15 કરોડ રૂપિયાનું નુકશાન થયું. કૃષ્ણદાસે એ પછી બિસ્કીટની 7 નવી વેરાયટી રજૂ કરી અને એ ધંધો જોરમાં ચાલી ગયો. 2008માં 200 કરોડ રૂપિયાનું ટર્નઓવર થઇ ગયું હતું. જો કે 2020માં કોરોના મહામારીમાં કૃષ્ણદાસ પોલનું નિધન થયું, પરંતુ તેમના પુત્ર અર્પણે પિતાનો વારસો જાળવીને ધંધો ચાલું રાખ્યો અને આજે 2100 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરે છે.

શનિવારથી SGCCIના એક સાથે 3 એક્ઝિબિશન, ફૂડ,હેલ્થ એન્ડ વેલનેસ’અને ગ્લોબલ વિલેજ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. રપ થી ર૭ જાન્યુઆરી દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ફૂડ એન્ડ બેવરેજીસ’, ‘હેલ્થ એન્ડ વેલનેસ’ અને ‘SGCCI ગ્લોબલ વિલેજ’ એકઝીબીશનનું સંયુકત આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનનો સમય સવારે ૧૦:૦૦ થી સાંજે ૭:૦૦ કલાક સુધીનો રહેશે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેવાવાલાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે,સુરત સહિત દક્ષિણ ગુજરાતનો બેલ્ટ કૃષિ ઉદ્યોગ માટે હબ છે ત્યારે આવનારા સમયમાં ઉદ્યોગ સાહસિકો તેમજ નવા એગ્રો ગ્રેજ્યુએટ્‌સ કૃષિ ઉદ્યોગમાં પોતાનું યોગદાન આપી શકે તે હેતુથી પણ આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એકઝીબીશનમાં ૧૪૦ જેટલા એકઝીબીટર્સે ભાગ લીધો છે. જેમાં ફુડ પ્રોસેસિંગ ક્ષેત્રે ફુડ પ્રોસેસિંગ ઇકવીપમેન્ટ્‌સ એન્ડ મશીનરી, પેકેજિંગ મશીનરી એન્ડ મટિરિયલ્સ, કોલ્ડ ચેઇન ઇકવીપમેન્ટ એન્ડ રેફ્રીજરેશન એપ્લાયન્સિસ, વેર હાઉસિંગ એન્ડ કાર્ગો હેન્ડલીંગ, ફુડ ટેસ્ટીંગ લેબોરેટરીઝ, ઇન્સ્યુરન્સ એજન્સીઝ, ફાયનાન્શિયલ સોલ્યુશન્સ, ડ્રાયડ, ફ્રોઝન ફુડ, બેકરી એન્ડ ગ્રોસરીઝ, બેવરેજ, ફુડ પાર્કસ અને કન્ઝયુમર પેકેજડ ગુડ્‌સનું પ્રદર્શન કરવામાં આવશે.

ચેમ્બર પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘ફૂડ એન્ડ બેવરેજીસ’ એક્ષ્પોનો ઉદ્‌ઘાટન સમારોહ તા. રપ જાન્યુઆરી, ર૦રપના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સેમિનાર હોલ–એ, SIECC કેમ્પસ, સરસાણા, સુરત ખાતે યોજાશે, જેમાં એકઝીબીશનના ઉદ્‌ઘાટક તરીકે લોકસભાના દંડક તેમજ વલસાડના સંસદ સભ્ય ધવલભાઇ પટેલ ઉપસ્થિત રહેશે અને તેમના વરદ્‌ હસ્તે એકઝીબીશનનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. આ પ્રસંગે આણંદના સંસદ સભ્ય મિતેષભાઇ પટેલ મુખ્ય મહેમાન તરીકે સ્થાન શોભાવશે.

આ વર્ષે પ્રથમ વખત ગ્લોબલ એક્ષ્ચેન્જ એન્ડ ટ્રેડ માટે ‘SGCCI ગ્લોબલ વિલેજ’ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત અને વિશ્વના અન્ય દેશો વચ્ચે સાંસ્કૃતિક, શૈક્ષણિક અને વ્યવસાયિક જોડાણો સરળતાથી થઇ શકે તે માટે આ એકઝીબીશન યોજાઇ રહયું છે. આ એકઝીબીશનમાં ભારત ઉપરાંત રશિયા, શ્રીલંકા અને અફઘાનિસ્તાનના પેવેલીયન મૂકવામાં આવશે. આ દેશો પોતાની સાંસ્કૃતિક વિવિધતાને પ્રકાશિત કરશે. સાથે જ તેમની શૈક્ષણિક તકો તથા સંભવિત વેપાર ભાગીદારીનું પ્રદર્શન કરશે. સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓ આ એકઝીબીશન થકી વિવિધ દેશોના આંતરરાષ્ટ્રીય બજારો સાથે જોડાઇને બિઝનેસના વિકાસ માટે નવા વિકલ્પો શોધી શકશે.

‘SGCCI ગ્લોબલ વિલેજ’ એક્ષ્પોમાં ભુતાન, સેશલ્સ, ઇરાન, રશિયા, શ્રીલંકા, અફઘાનિસ્તાન, સાઉદી અરેબિયા, માલાવી, થાઇલેન્ડ, યુ.એસ.એ., ઓસ્ટ્રેલિયા અને તાન્ઝાનિયા જેવા દેશોમાંથી વિઝીટર્સ મુલાકાત માટે આવશે.

આ એક્ષ્પોનો ઉદ્‌ઘાટન સમારોહ તા. રપ જાન્યુઆરી, ર૦રપના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સેમિનાર હોલ–એ, SIECC કેમ્પસ, સરસાણા, સુરત ખાતે યોજાશે, જેમાં એકઝીબીશનના ઉદ્‌ઘાટક તરીકે ભારતના પૂર્વ ઉડ્ડયન મંત્રી સુરેશભાઇ પ્રભુ ઉપસ્થિત રહેશે અને તેમના વરદ્‌ હસ્તે એકઝીબીશનનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે.કઝાકિસ્તાનના ભારત સ્થિત ઓનરરી કાઉન્સીલ જનરલ તેમજ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ચેરમેન વિજય કમાન્ત્રી અને સેશલ્સના ભારત સ્થિત હાઇ કમિશ્નર મીસ અકાઉચે હરીસોઆ લલાથીના અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.

‘હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પો– ર૦રપ’નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આરોગ્ય ક્ષેત્રે સુરતમાં કાર્યરત જુદી–જુદી હોસ્પિટલો, આંતરરાષ્ટ્રીય કક્ષાની તબીબી સુવિધા આપતી હોસ્પિટલો, આયુર્વેદિક હોસ્પિટલો, હેલ્થ ઇન્ડસ્ટ્રી, મેડીકલ પ્રોડકટ, સોફટવેર, લેબોરેટરી તેમજ મેડીકલ ઇકવીપમેન્ટનું ઉત્પાદન કરતા ઉત્પાદકો તેમજ તે અંગેની સર્વિસ આપતી કંપનીઓ મળી ૬૦ જેટલા એકઝીબીટર્સ દ્વારા આ પ્રદર્શનમાં ભાગ લેવામાં આવ્યો છે.

‘હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પોના આયોજન પાછળનો મુખ્ય હેતુ એ છે કે, હેલ્થ ઇન્ડસ્ટ્રીઝમાં ઝંપલાવી રહેલા યુવા ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટ–અપ, કેન્દ્ર તથા રાજ્ય સરકારની આરોગ્ય સબંધિત જુદી–જુદી યોજનાઓથી વાકેફ થઇ શકે અને તેનો લાભ લઇ પોતાના ઉદ્યોગોનો ઝડપી વિકાસ સાધી શકે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ એક્ષ્પો થકી દક્ષિણ ગુજરાતમાં હેલ્થ ઇન્ડસ્ટ્રીમાં એક પ્રકારનું હેલ્ધી વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

ચેમ્બર પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, હેલ્થ એન્ડ વેલનેસ એકઝીબીશનનો ઉદ્‌ઘાટન સમારોહ તા. રપ જાન્યુઆરી, ર૦રપના રોજ સાંજે ૬:૦૦ કલાકે સેમિનાર હોલ–એ, SIECC કેમ્પસ, સરસાણા, સુરત ખાતે યોજાશે, જેમાં મુખ્ય મહેમાન તરીકે ભારતના કેન્દ્રિય જલશકિત મંત્રી સી.આર. પાટીલ ઉપસ્થિત રહેશે. સુરતના મેયર દક્ષેશ માવાણી, ઇન્ડિયન મેડીકલ એસોસીએશન (ગુજરાત સ્ટેટ બ્રાન્ચ)ના પ્રમુખ ડો. મેહુલ શાહ અને સુરતના કલેકટર તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. સૌરભ પારધી (IAS) અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે. જ્યારે સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર (હેલ્થ એન્ડ હોસ્પિટલ) ડો. આશિષ નાયક અને સુરતના ચીફ ડિસ્ટ્રીકટ હેલ્થ ઓફિસર ડો. અનિલ પટેલ સ્પેશ્યલ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેશે.

પત્રકાર પરિષદમાં ચેમ્બરના ઉપ પ્રમુખ નિખિલ મદ્રાસી, તત્કાલિન નિવૃત્ત પ્રમુખ રમેશ વઘાસિયા, માનદ્‌ મંત્રી નિરવ માંડલેવાલા, માનદ્‌ ખજાનચી મૃણાલ શુકલ, ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલા, ફૂડ એન્ડ બેવરેજીસ એકઝીબીશન– ર૦રપના ચેરમેન કે.બી. પિપલીયા, હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પો– ર૦રપના ચેરપર્સન ડો. પારૂલ વડગામા ઉપસ્થિત રહયા હતા.

ગૌતમ અદાણીની પાછળ પડી જનાર હિંડનબર્ગ કંપની બંધ કેમ કરી રહ્યો છે?
ગૌતમ અદાણીની ઉંઘ હરામ કરીનાર નાથન એન્ડસરન તેની કંપની હિંડનબર્ગ રિસર્ચને બંધ કરી દેવાની જાહેરાત કરી છે જેને કારણે અદાણીને મોટી રાહત મળશે. 24 જાન્યુઆરી 2023ના દિવસે હિંડનબર્ગે અદાણીની વિરુદ્ધમાં એક રિપોર્ટ બહાર પાડ્યો હતો જેને કારણે અદાણીની સંપત્તિમાં 140 અબજ ડોલરનું ધોવાણ થયું હતું.

એન્ડરસને 15 જાન્યુઆરીએ પોતાની વેબસાઇટ પર જાહેરાત કરી તે હિંડનબર્ગ રિસર્ચ કંપનીને બંધ કરવા માટે જઇ રહ્યો છે. વેબસાઇટ પર તેણે લાંબો લચક પત્ર લખ્યો છે, જેમાં જણાવ્યું છે કે, આ માત્ર વ્યકિતગત નિર્ણય છે. કોઇ ખાસ વાત નથી, કોઇ ખાસ જોખમ નથી, કોઇ ખાસ હેલ્થ ઇશ્યુ પણ નથી અને કોઇ મોટો વ્યકિતગત મુદ્દો પણ નથી. બસ, હવે થોડા આરામ કરવો છે.

એક જમાનામાં અદાણી-અંબાણી કરતા વધારે અમીર હતા, આજે ભાડાના ઘરમાં રહે છે
એવું કહેવાય છે કે સમય કોઇનો થયો નથી, એ ક્યારે પલટાઇ જાય એ વિશે કોઇ કહી શકતું નથી. એક જમાનામાં ભારતના અમીરોમાં જેમની ગણના થતી હતી, જેઓ અંબાણી, અદાણી કે રતન ટાટા કરતા પણ વધારે અમીર હતા તેમણે આજે ભાડાના ઘરમાં રહેવું પડે છે.

તમે રેમન્ડના ચેરમેન ગૌતમ સિંઘાનિયાનું નામ સાંભળ્યું હશે.ગૌતમના પિતા વિજયપત સિંઘાનિયાનો એવો ખરાબ સમય આવ્યો કે તેમના પુત્ર ગૌતમે તેમને ઘરમાંથી હાંકી કાઢ્યા અને તેમની પાસે આજે નથી કોઇ કાર કે નોકર ચાકર.

વિજયપત સિંઘાનિયાને વિમાનો ઉડાવવાનો પણ શોખ હતો અને તેમણે 5000 કલાક વિમાન ઉડાવેલું જેને લીધે તેમને પદ્મ ભૂષણનો ખિતાબ પણ મળ્યો હતો. પરંતુ પોતાની જીવતા જીવ દીકરાઓને સંપત્તિ આપી દેવાનું વિજયપત સિંઘાનિયાને ભારે પડ્યું

ડાયમંડ ઇમ્પ્રેસ્ટ ઓથોરાઇઝેશન સ્કીમને મંજૂરી, ઉદ્યોગને શું ફાયદો થશે?
છેલ્લાં 2 વર્ષથી મંદીનો માર ખાઇ રહેલા ડાયમંડ ઉદ્યોગ માટે કેન્દ્ર સરકાર તરફથી રાહતના સમાચાર મળ્યા છે. મોડે મોડે આખરે કેન્દ્ર સરકારે ઉદ્યોગની લોકોની માંગણી સ્વીકારી છે.

કેન્દ્ર સરકારે ડાયમંડ ઇમપ્રેસ્ટ ઓથોરાઇઝેશન સ્કીમને મંજૂરી આપી છે, જેનો 1 એપ્રિલ 2025થી અમલ થશે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (GJEPC)ના ચેરમેન વિપુલ શાહે કહ્યું કે, આ યોજના આમ તો વર્ષ 2010 વખતે હતી, પરંતુ તેને રદ કરી દેવામાં આવી હતી. અમે સરકાર પાસે વારંવાર માંગણી કરી હતી જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે, જેને કારણે ડાયમંડ ઉદ્યોગને મોટો ફાયદો થશે.

GJEPCના રિજિયોનલ ચેરમેન વિજય માંગુકીયાએ કહ્યું કે, અત્યાર સુધી એવું હતું કે, કોઇ ડાયમંડ ઉદ્યોગકારે પોલિશ્ડ ડાયમંડની નિકાસ કરી હોય અને તેમાં જો કેટલાંક ડાયમંડ રિજેક્ટ થયા હોય અને તે પાછા ભારત આવે તો આયાત ડ્યુટી લાગતી હતી. હવે સરકારે કહ્યું છે કે, 15 મિલિયન ડોલરની ઉપર જેમની નિકાસ હોય તેમને આવા ડાયમંડ પાછા મંગાવવા માટે 5 ટકા સુધી આયાત ડ્યુટી નહી લાગશે.

ટાટા પછી હવે આ કંપનીની પણ લેબ-ગ્રોન ડાયમંડ્સ બજારમાં એન્ટ્રી
ટાટા ગ્રૂપની ટ્રેન્ટ કંપનીના POME બ્રાન્ડ લોંચ કર્યા પછી, હવે આદિત્ય બિરલા ગ્રૂપની ઇન્દ્રિયા પણ લેબ-ગ્રો ડાયમંડ માર્કેટમાં પ્રવેશ માટે વિચારી રહી છે. ઇન્દ્રિયા આગામી 18 મહિનામાં 100 નવા સ્ટોર ખોલવાની યોજના બનાવી રહી છે અને લેબ-ગ્રોન ડાયમંડમાં સેક્ટરમાં પણ ઉતરવાનું વિચારી રહી છે.

2024માં ₹5000 કરોડના રોકાણ સાથે શરૂ થયેલ ઇન્દ્રિયા હાલમાં નવી દિલ્હી, અમદાવાદ, પુણે અને ઇન્દોરમાં 12 સ્ટોર ચલાવે છે. જાન્યુઆરી 2025 સુધી આ સંખ્યા 14 સુધી પહોંચી શકે છે. કંપની ઝડપથી વિસ્તરણ માટે ફ્રેન્ચાઇઝી મોડલ પર વિચાર કરી રહી છે.

સીઇઓ સંદીપ કોહલીએ જણાવ્યું કે ઇન્દ્રિયા હજી પણ પ્રાકૃતિક ડાયમંડ પર જ ફોકસ કરી રહી છે. જોકે, જ્યારે લેબ-ગ્રો ડાયમંડ ઝડપથી લોકપ્રિય બની રહ્યા છે. ટાટા ગ્રૂપના પગલાંને જોતા, ઇન્દ્રિયા પણ ગ્રાહક માંગ મુજબ આ દિશામાં આગળ વધવા માટે તૈયાર છે.

ઇન્દ્રિયાનો હેતુ તનિષ્ક, રિલાયન્સ જ્વેલ્સ, કલ્યાણ જ્વેલર્સ, સેન્કો ગોલ્ડ, જોયાલુક્કાસ અને માલાબાર ગોલ્ડ જેવી અગ્રણી બ્રાન્ડ્સ સાથે સ્પર્ધા કરવાનો છે. ટાટા પછી બિરલા પણ લેબ-ગ્રો ડાયમંડ માર્કેટમાં પ્રવેશ કરી રહ્યો છે, જે ભારતના હીરા ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ તબક્કો સાબિત થઈ શકે છે.

ટાટા ગ્રૂપની ટ્રેન્ટ કંપનીએ POME બ્રાન્ડ લૉન્ચ કર્યું છે, જ્યારે ગોલ્ડિયમ ઈન્ટરનેશનલએ ORIGEM બ્રાન્ડ શરૂ કર્યું છે. તેમ છતાં, વધુ ઉત્પાદન અને કિંમતોના ચઢાવ-ઉતાર જેવી બાબતો આ સેક્ટરમાં ચિંતાનો વિષય છે. ઇન્દ્રિયાની વિસ્તરણ યોજના અને લેબ-ગ્રો ડાયમંડ પ્રત્યેનું તેનું વલણ ભારતીય જ્વેલરી ઉદ્યોગ માટે એક નવો દિશા સૂચવતો વલણ બની શકે છે.

સુરતનો ડાયમંડ ઉદ્યોગ રૂ. 300 કરોડના ઉઠમણાઓથી હચમચી ગયો
સુરતના પ્રખ્યાત હીરા ઉદ્યોગમાં છેતરપિંડી અને ડિફોલ્ટ્સમાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં અંદાજે રૂ. 300 કરોડનું નુકસાન થયું છે. ઉદ્યોગમાં લાંબા સમયથી ચાલતી મંદી વેપારીઓને રોકડ વ્યવહારો તરફ ધકેલી રહી છે.

તાજેતરમાં, શિવ જેમ્સના રોહિત કાછડીયાએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ દલાલ કિરીટ ફ્રીડોલિયા, હવિયા જેમ્સના પંકજભાઈ ઉર્ફે પાસાભાઈ, પરસમણિ ના મુકેશ સોની (મૂળ મુંબઇના), ડી.એન.ડી. જ્વેલર્સના વિપુલ જેતાણી અને ગૌતમ શિવદાસ વાગ સામે નોંધાવવામાં આવી છે. આ છતરપિંડીની રકમ રૂ. 1.76 કરોડ છે.

સ્ત્રોતોના જણાવ્યા મુજબ, અગાઉ પણ 'એપેક્ષા જ્વેલર્સ' ના નામ હેઠળ આવી જ છેતરપિંડીના કિસ્સા નોંધાયા હતા. નવસારી અને મુંબઈમાં પણ આ જ ગેંગ સામે ફરિયાદો નોંધાઈ છે.

અંદાજ મુજબ,  જુદી જુદી ગેંગ્સ રુ. 1 લાખથી 150 કરોડની છેતરપિંડીમાં સામેલ છે, જેના કારણે છેલ્લા ત્રણ વર્ષમાં કુલ રૂ. 300 કરોડનું નુકસાન થયું છે. લગભગ 200 વેપારીઓ ડિફોલ્ટ થઈ ગયા છે, જેના કારણે ઉદ્યોગની આર્થિક સ્થિરતા પર ગંભીર અસર થઈ છે. જોકે, આમા કેટલાક જેન્યુઇન વ્યાપારી પણ હોવાની શક્યતા છે જેમને મંદીનો માર પડ્યો હોય.

સુરત હીરા એસોસિયેશનને 24 સત્તાવાર ફરિયાદો મળી છે, જ્યારે પોલીસ દ્વારા 186 કેસો નોંધવામાં આવ્યા છે. અધિકારીઓ હવે આરોપીઓને શોધી કાઢવા અને ઉદ્યોગમાં વધુ નાણાકીય નુકસાન અટકાવવા માટે પ્રયત્નશીલ છે.

કેરળમાં મા દીકરાની જોડીએ કમાલ કરી રોજના 40 હજારની કમાણી
કેરળના અર્નાપુરમમાં રહેતા મા દીકરાએ મશરૂમની ખેતી કરીને કમાલ કરી છે. જીતુ થોમસે 2018મા પોતાના રૂમમાં મશરૂમની ખેતીનો પ્રયોગ શરૂ કર્યો અને એ પછી જીતુએ સોશિયલ મીડિયા પર અભ્યાસ કર્યો, કૃષિનું ભણ્યો અને મશરૂમની ખેતીમાં તે આગળ વધ્યો અને ત્યાર બાદ તેના લીના થોમસ પણ જોડાયા અને આ મા દીકરાની જોડી આજે મશરૂમની ખેતી કરીને મહિને 12 લાખની કમાણી કરે છે.

લેબગ્રોન ડાયમંડના ભાવમાં કડાકો, હજુ કેટલા નીચે જશે?
એક બિઝેનસ ચેનલ પર સેન્કો ગોલ્ડના મેનેજિંગ ડિરેકટર સુવંકર સેન અને ગોલ્ડીયમ ઇન્ટરનેશનલના MD અનમોલ ભણશાળીએ લેબગ્રોન ડાયમંડ માર્કેટ પર ચર્ચા કરી હતી. તેમનું કહેવું હતું કે, ઓવર પ્રોડકશનને કારણે લેબગ્રોન ડાયમંડના ભાવ 25થી 30 ટકા જેટલાં તુટી ગયા છે.પરંતુ હવે આ ભાવ તળિયા આવી ગયા હોય તેવું લાગે છે અને આનાથી વધારે તુટે તેવી શક્યતા ઓછી છે. મતલબ કે આ લેવલે ભાવો સ્થિર થવાની અપેક્ષા છે.

લેબગ્રોન ડાયમંડનું ગ્લોબલ માર્કેટ  2011માં 11 બિલિયનથી વધીને અત્યાર સુધીમાં ડબલ થઇ ગયું છે. 2025 સુધીમાં ગ્લોબલ લેબગ્રોન ડાયમંડ માર્કેટ 25.9 બિલિયન ડોલર એટલે કે 2.23 લાખ કરોડ રૂપિયાનું થઇ ગયું છે. જ્યારે ભારતમાં અત્યારે લેબગ્રોન ડાયમંડનું માર્કેટ 23,000 કરોડ રૂપિયા છે.

12મા ધોરણમાં 2 વખત ફેઇલ, 500 રૂપિયા લઇને US ગયા આજે 1 લાખ કરોડની કંપની
હૈદ્રાબાદના મુરલી દેવી 12મા ધોરણમાં 2 વખત ફેઇલ થયા હતા, છતા તેઓ હિંમત હાર્યા નહીં અને ખાનગી કોલેજમાંથી ફાર્મસીનું ભણ્યા. તેમના પિતા એક સામાન્ય સરકારી અધિકારી હતા અને તેમનું 10000 રૂપિયા પેન્શન આવતું હતું, જેમાંથી 14 જણના પરિવાર નભતો હતો. પરિવારની આર્થિક સ્થિતિ નબળી હતી એટલે મુરલીએ નક્કી કર્યું કે, મહેનત કરીને પરિવારને ઉંચો લાવવો છે.

1976માં મુરલી અમેરિકા ગયા ત્યારે તેમની પાસે માત્ર 500 રૂપિયા હતા. તેમણે ત્યાં 2 કેમિકલ કંપનીમાં નોકરી કરી અને સારી એવી કમાણી કરી. થોડા વર્ષોમાં પરિવારમાં કોઇ ઇમરજન્સી આવી તો મુરલી ભારત આવી ગયા અને તેમની સાથે 40000 ડોલર લઇને આવ્યા હતા.

તેમણે ડીવીઝ લેબોરટરી શરૂ કરી અને આજે તેમની સંપત્તિ 53000 કરોડની છે. તેઓ હૈદ્રાબાદના સૌથી અમીર અને દુનિયાના સૌથી અમીર વૈજ્ઞાનિક છે.

ટાટાની આ APP ઘરે બેઠા બેઠા ફિક્સ ડિપોઝીટ પર 9.1 ટકા સુધી વ્યાજની સુવિધા આપશે
સવારની પહેલી ચા હોય કે રાતનું ડિનર હોય, ઘરની રસાઇ હોય કે ફલાઇટની મુસાફરી હોય, બધી જ જગ્યાએ તમને ટાટાના પ્રોડક્ટસ મળશે. હવે ટાટાની ફિનટેક કંપની પણ નવી પ્રોડક્ટ લાવી છે.

ટાટા ડિજિટલ કંપની Tata Neu અનેક ફાયનાન્શીઅલ પ્રોડક્ટસ અને રિટેલ પેમેન્ટ ગેટવેની સુવિધાની સાથે હવે ફિક્સ ડિપોઝીટની પણ સર્વિસ આપશે.

Tata Neu App પર કેટલીક બેંકો અને NBFCની યાદી મુકવામાં આવશે જેમાંથી ગ્રાહકોને 9.1 ટકા સુધીનું વ્યાજ ફિક્સ ડિપોઝીટ પર મળી શકશે. ઓછામાં ઓછા 1000 રૂપિયાથી રોકાણ કરી શકાશે. સાથે ગ્રાહકોને DICGCનો 5 લાખનો વિમો મળશે, જેને કારણે રોકાણ થયેલી રકમ સુરક્ષિત રહી શકશે. બેંકની જેમ ખાતું ખોલાવવાની જરૂર નહીં રહે.