Assembly Elections 2023 - Khabarchhe

27 દિવસ બાદ રાજસ્થાને મંત્રીઓ મળ્યા, 22 મંત્રીઓએ લીધી શપથ
રાજસ્થાનમાં ફાઈનલી મંત્રીમંડળનો વિસ્તાર થઈ ગયો છે અને મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ યોજાઈ ગયો છે. રાજ્યપાલ કલરાજ મિશ્રએ આજે નવા મંત્રીઓને શપથ અપાવી હતી. સાંસદ પદ છોડીને ધારાસભ્ય બનેલા કિરોડીલાલ મીણા, રાજ્યવર્ધન સિંહ રાઠોરને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. રાજ્યપાલે 22 મંત્રીઓને શપથ અપાવી છે, જેમાં 12 કેબિનેટ મંત્રી અને 5 રાજ્ય મંત્રી(સ્વતંત્ર પ્રભાર) 5 રાજ્ય મંત્રીનો સમાવેશ થાય છે.

કેબિનેટ મંત્રીની શપથ લેનારા નેતા

કિરોડીલાલ મીણા

ગજેન્દ્રસિંહ ખીવસર

રાજ્યવર્ધન સિંહ

બાબૂલાલ ખરાડી

મદન દિલાવર

જોગારામ પટેલ

સુરેશ સિંહ રાવત

અવિનાશ ગેહલોત

જોરારામ કુમાવત

હેમંત મીણા

કન્હૈયાલાલ ચૌધરી

સુમિત ગોદારા

રાજ્યમંત્રી(સ્વતંત્ર પ્રભાર)ની શપથ લેનારા નેતાઓ

સંજય શર્મા

ગૌતમ કુમાર દક

ઝાબર સિંહ ખરા

સુરેન્દ્રપાલ ટીટી

હીરાલાલ નાગર

રાજ્યમંત્રીની શપથ લેનારા નેતાઓ

ઓટારામ દેવાસી

વિજયસિંહ ચૌધરી

મંજુ બાઘમાર

કેકે વિશ્નોઈ

જવાહર સિંહ બેઢમ

LIVE: राजस्थान मंत्रिमंडल शपथ ग्रहण समारोह, राजभवन, जयपुर। https://t.co/cfnovqNUi6

— BJP Rajasthan (@BJP4Rajasthan) December 30, 2023

તમે જણાવી દઈએ કે વિધાનસભાની ચૂંટણીમાં રાજસ્થાનમાં ભાજપે 115 સીટો પર જીત મેળવી હતી, જ્યારે કોંગ્રેસને 69 સીટ જ મળી હતી. એક સીટ પર ઉમેદવારનું નિધન થતા 200 માંથી 199 સીટ પર જ ચૂંટણી યોજાઈ હતી. પાર્ટીએ બધાને ચોંકાવીને ભજનલાલ શર્માને રાજસ્થાનના નવા CM બનાવ્યા હતા. તેમણે 15 ડિસેમ્બરના રોજ CM પદની શપથ લીધી હતી, એના પંદર દિવસ બાદ આજે મંત્રીમંડળની જાહેરાત કરવામાં આવી છે. તેમની સાથે દીયા કુમારી અને પ્રેમચંદ બૈરવાએ પણ નાયબ મુખ્યમંત્રી પદની શપથ લીધી હતી.

CM પદ માટે ‘સરપ્રાઇઝ’ આપવાની ભાજપની સ્ટાઇલ ક્યારથી શરૂ થઇ છે?
દેશમાં 3 રાજ્યોમાં મુખ્યમંત્રીના જે નવા ચહેરા ભાજપે પસંદ કર્યા. ભાજપની આ ‘સરપ્રાઇઝ’ આપવાની સ્ટાઇલ વર્ષ 2014થી શરૂ થઇ છે. જ્યારે પણ મુખ્યમંત્રીની પસંદગી કરવાની હોય ત્યારે ભાજપ આ સ્ટાઇલ અપનાવે છે. ચીનના લેખક સૂનત્ઝુનું એક પુસ્તક છે આર્ટ ઓફ વોર એમાં સરપ્રાઇઝથી લડાઇ જીતવાની મહત્ત્વની શૈલી બતાવવામાં આવી છે.

વર્ષ 2014માં મહારાષ્ટ્રમાં જ્યારે ભાજપ અને શિવસેના સાથે ચૂંટણી લડતા હતા અને તે વખતે  CMની રેસમાં ભાજપના સિનિયર નેતા એકનાથ ખડસે અને નીતિન ગડકરીના નામ ચાલતા હતા.પરંતુ તે વખતે ભાજપે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવીને બધાને ચોંકાવી દીધા હતા. એકનાથ ખડસેએ CM બનવા માટે અનેક ધમપછાડા કર્યા હતા, પરંતુ ભાજપે તેમને દાદ આપી નહોતી. એ પછી ખડસેને સાઇડ લાઇન કરી દેવાયા અને તેમણે હારી થાકીને ભાજપ છોડી દીધું હતું અને NCPમાં ચાલ્યા ગયા હતા. નીતિન ગડકરી ચૂપ રહ્યા હતા તો તેમને કેન્દ્રીય મંત્રી તરીકેનું ઇનામ મળ્યું હતું. આવું જ હરિયાણા, ગુજરાત, કર્ણાટકમાં પણ જોવા મળ્યું.

a
a

ચૂંટણી જીતેલા ભાજપના સાંસદોએ 14 દિવસમાં નિર્ણય કરવો પડશે નહિતર…
ભાજપે આ વખતે 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં એક નવો પ્રયોગ કર્યો હતો અને 21 જેટલા સાંસદોને ટિકીટ આપી હતી. તેમાંથી 12 સાંસદો જીતી ગયા છે અને 9 હારી ગયા છે. હવે સવાલ એ છે કે આ સાંસદો લોકસભા અને વિધાનસભા એમ બંને ગૃહોમાં ડબલ સવારી કરી શકશે?

તો નિયમ એવો છે કે 14 દિવસની અંદર 12 સાંસદોએ કોઇ પણ એક બેઠક છોડવી પડશે. મતલબ કે ક્યાં લોકસભામાં રહેવું કે વિધાનસભામાં એ નક્કી કરીને કોઇ પણ એક છોડવી પડશે. 14 દિવસની અંદર જો નિર્ણય લેવામાં ન આવે તા સંસદ સભ્ય પદ ગુમાવવાનો વારો આવી શકે છે.

બંધારણના અનુચ્છેદ 101 (2) મુજબ જો કોઇ લોકસભા સભ્ય વિધાનસભાની ચૂંટણી લડે  છે અને જીતે છે તો ચૂંટણી પંચના નોટિફિકેશન જારી થયા પછી 14 દિવસની અંદર ક્યાં તો સાંસદ તરીકે અથવા ધારાસભ્ય તરીકે રાજીનામું આપવું પડશે. મતલબ કે બે ઘોડા પર સવારી નહીં કરી શકે. માત્ર એક જ પદ મળી શકશે.

ભાજપે ગુજરાતના 48 MLA ચૂંટણી જીતાડવા MP મોકલેલા, એમાંથી જુઓ કેટલા જીત્યા
ભાજપે મધ્ય પ્રદેશની ચૂંટણી જીતવા માટે રાજ્ય બહારના 230 ધારાસભ્યોને મધ્ય પ્રદેશ મોકલ્યા હતા. દરેક ધારાસભ્યોને એક એક સીટની જવાબદારી સોંપવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ, ગુજરાત, બિહારથી ધારાસભ્યોની ફોજ મોકલવામાં આવી હતી. ગુજરાતમાંથી 48 ધારાસભ્યો ગયા હતા. તેમણે 38 બેઠકો જીતાડી હતી, પરંતુ આમ છતા 10 બેઠકો ભાજપે ગુમાવી.

મધ્ય પ્રદેશ ગયેલા ધારાસભ્યોને તાલિમ આપવામા આવી હતી અને તેઓ અઢી મહિના સુધી મધ્ય પ્રદેશમાં રહ્યા હતા. MP ગયેલા ધારાસભ્યોનું કામ એ હતું કે તેમણે ધારાસભ્યની શક્તિ અને કમજોરીનો રિપોર્ટ કરવાનો હતો. ઉપરાંત જીતવા માટે શું રણનીતિની જરૂર છે તેની માહિતી ભાજપ હાઇકમાન્ડને આપવાની હતી.

ગુજરાતના 48 ધારાસભ્યોમાંથી 38 બેઠકો પર જીત મળી અને 10 પર હારનો સામનો કરવો પડ્યો. આ 10 ધારાસભ્યોમા વિપુલ પટેલ, મહેશ ભુરિયા, યોગેશ પટેલ, મહેન્દ્ર ભાભોર, રમેશ કટારા, પ્રવિણ ઘોઘારી, અરવિંદ રાણા, ચૈતન્ય સિંહ ઝાલા, અર્જૂનસિંહ ચૌહાણ, કનૈયાલાલ કિશોરીનો સમાવેશ થાય છે.

રાજસ્થાનમાં કોંગ્રેસની હારના 5 કારણો
રાજસ્થાનમાં છેલ્લાં 25 વર્ષથી દર 5 વર્ષે સરકાર બદલાઇ જવાની જે પરંપરા છે તે યથાવત કરી છે અને કોંગ્રેસે કારમી હાર સહન કરવી પડી છે અને ભાજપ રાજસ્થાનમાં સત્તા મેળવી છે. જાણકારોનું કહેવું છે કે રાજસ્થાનમાં કોંગ્રેસ આ 5 કારણોને લીધે હારી ગઇ છે.

(1)  અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે જે ખેંચતાણ થઇ તેની કાર્યકરો પર અવળી અસર પડી. કોંગ્રેસ હાઇકમાન્ડે મુખ્યમંત્રીનો ચહેરો પણ જાહેર નહોતો કર્યો, પરંતુ ગેહલેતો જ મુખ્યમંત્રી બને તેવો માહોલ હતો. એટલે સચિન પાયલોટના સમર્થકો નારાજ હતા. બીજ તરફ ભાજપે જૂથવાને સારી રીતે હેન્ડલ કરી લીધો હતો.

(2)   રાજસ્થાનમાં અશોક ગેહલોતની મદદે કોંગ્રસેનું હાઇ કમાન્ડ આગળ આવ્યું નહોતું અને બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનમાં અનેક જગ્યાએ પ્રચાર કર્યો હતો.

(3)   રાજસ્થાનમાં કાયદો અને વ્યવસ્થા કથળી ગઇ છે એ વાતનો મુદ્દો ભાજપે જોરશોરથી ઉછાળ્યો હતો. જેને કારણે મહિલાઓનો ભાજપને સાથ મળ્યો.

(4)   અશોક ગેહલોતો 7 ગેરંટી શરૂ કરી હતી જેનો યુવાનો પર કોઇ પ્રભાવ નહોતો પડ્યો.

(5)   ટિકીટ વહેંચણીમાં કોગ્રેસના ધારાસભ્યો અને કેટલાંક ગેહલોતના સમર્થકોમાંથી કેટલાં ટિકીટ મળી નગોતી આ બધા બળવાખોરોએ કોગેંસને મોટું નકશાન પહોંચાડ્યું હતું. બીજી તરફ ભાજપે પોતાના બળવાખોરોને મનાવી લીધા હતા.

મધ્ય પ્રદેશમાં ભાજપની મોટી જીત, પણ CM કોણ બનશે? 4 નામ ચર્ચામાં
મધ્ય પ્રદેશમાં ભાજપે બધાની ધારણા ખોટી પાડી દીધી છે અને બહુમતી કરતા વધારે બેઠકો પર ભાજપ આગળ છે. મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે આ વખતે એન્ટી ઇન્કમ્બનીસેન ખતમ કરવા માટે શિવરાજ સિંહ ચૌહાણનું નામ મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કરવામાં નહોતું આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ જ્યારે જ્યારે મધ્ય પ્રદેશમાં પ્રચાર કરવા માટે ગયા હતા ત્યારે તેમણે એક વખત પણ શિવરાજ સિંહ ચૌહાણનું નામ નહોતું લીધું.

ભાજપ ધારો કે શિવરાજ સિંહ ચૌહાણને ફરી મુખ્યમંત્રી ન બનાવે તો  બીજા નામો પણ ચર્ચામાં છે. જો કે ભાજપ હંમેશાં સરપ્રાઇઝ આપવા માટે જાણીતી પાર્ટી છે.

શિવરાજ સિવાય જે નામની ચર્ચા છે તેમાં જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ મોખરે છે. સિંધિયાને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી બનવાની વર્ષોથી તમન્ના છે અને એટલે જે તેમણે કોંગ્રેસનો સાથ છોડી દીધો હતો.

એ સિવાય ભાજપના દિગ્ગજ નેતા કૈલાસ વિજય વર્ગીયનું નામ પણ CMની રેસમાં છે. તેઓ સાંસદ છે છતા ભાજપે વિધાનસભાની ટિકીટ આપી હતી. તેમણે કહ્યુ હતું કે, હું માત્ર ધારાસભ્ય બનવા મધ્ય પ્રદેશ નથી આવ્યો, પરંતુ પાર્ટી તરફથી મને મોટી જવાબદારી મલી શકે છે.

આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરનું નામ પણ ચર્ચામાં છે. ભાજપે પણ તેમને સાંસદ હોવા છતા વિધાનસભાની ટિકીટ આપી હતી.

મધ્ય પ્રદેશ ભાજપના પ્રમુખ વી ડી. શર્માનું નામ પણ મુખ્યમંત્રીની રેસમાં છે. તેઓ વિધાનસભાની ચૂંટણી લડ્યા નહોતી, પરંતુ તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કાનમાં કઇંક કહી રહ્યા હતા એ વાતની ચર્ચા પરથી વી ડી શર્મા પણ મુખ્યમંત્રીની રેસમાં આવી ગયી છે.  ઉપરાંત કેન્દ્રીય મંત્રી  ફગ્ગન સિંહ ફુલસ્તે અને મધ્ય પ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાનું નામ પણ ચાલી રહે છે.

ભાજપે રાજસ્થાનમાં 7 સાંસદોને ટિકિટ આપેલી, જુઓ તેમની સ્થિતિ શું છે
રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે આ વખતે 7 સાંસદોને મેદાનમાં ઉતાર્યા છે. સવારે 11-15 વાગ્યા સુધીમા જે પરિણામો જાહેર થયા તેમાં 7માંથી 3 સાંસદ આગળ ચાલી રહ્યા છે, જ્યારે 4 સાંસદો પાછળ છે. ભાજપે આ વખતે ઝોટવાડા સીટ પરથી રાજ્યવર્ધન રાઠોડ, માંડવા બેઠક પરથી નરેન્દ્ર કુમાર, સાંચોર બેઠક પરથી દેવજી પટેલ, કિશનગઢ બેઠક પરથી ભગીરથ ચૌધરી, તિજારા બેઠક પરથી બાબા બાલકનાથ, સવાઇ માધોપુરથી કિરોડી લાલ મીણી અને વિધાધર નગરથી દિયા કુમારીને મેદાનમાં ઉતાર્યા હતા.

ઝોટવાડામાં કુલ 23 રાઉન્ડની મતગણતરી થવાની છે તેમાંથી 6 રાઉન્ડ પુરા થયા છે. રાજ્ય વર્ધન રાઠોડ 9330 વોટથી પાછળ ચાલી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર અભિષેક આગળ ચાલે છે

માંડવા બેઠકમાં 22 રાઉન્ડ છે અને તેમાંથી 6 રાઉન્ડ પુરા થયા છે. નરેન્દ્ર કુમાર 6394 વોટથી પાછળ ચાલે છે. કોંગ્રેસની રીટા ચૌધરી આગળ ચાલી રહ્યા છે

સાંચોર બેઠક પર કુલ 21 રાઉન્ડ છે અને તેમાંથી 4 રાઉન્ડની ગણતરી પુરી થઇ છે. દેવજી પટેલ 10212 વોટથી પાછળ છે. આ બેઠક પર અપક્ષ ઉમેદવાર જીવારામ ચૌધરી આગળ ચાલી રહ્યા છે.

કિશનગઢમાં કુલ 20 રાઉન્ડછે, 3 પુરા થયા છે અને ભગીરથ ચૌધરી 13736 વોટથી પાછળ છે અને ત્રીજા નંબરે ચાલી રહ્યા છે. પહેલા નંબર પર કોંગ્રેસના ઉમેદવાર વિકાસ ચૌધરી અને બીજા નંબર પર અપક્ષ ઉમેદવાર સુરેશ ટાંક આગળ છે.

તિજારા બેઠક પર કુલ 20 રાઉન્ડ છે અને 4 રાઉન્ડ પુરા થયા છે. આ બેઠક પરથી બાબા બાલકનાથ 16355 વોટથી આગળ છે. કોંગ્રેસના ઇમરાન ખાન પાછળ છે.

સવાઇ માધોપુરમાં 19 રાઉન્ડ છે અને તેમાંથી 3 પુરા થયા છે. કિરોડી લાલ મીણા 3506 વોટથી આગળ છે.કોંગ્રેસના દાનીશ અબ્રા પાછળ છે.

વિદ્યાધર નગરમાં કુલ 21 રાઉન્ડમાંથી 6 રાઉન્ડ પુરા થયા છે અને દિયા કુમારી 17502 વોટથી આગળ છે. કોંગ્રેસના સીતારામ અગ્રવાલ પાછળ ચાલી રહ્યા છે.

LIVE: દરેક રાજ્યોના વિધાનસભા ચૂંટણીના પરિણામોની પળેપળની માહિતી
લોકસભા 2024 પહેલાની સેમિફાઈનલ ગણાતી 5 રાજ્યોની યોજાયેલી ચૂંટણીમાંથી 4 રાજ્યોનું આજે પરિણામ આવી રહ્યું છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તેલંગાણા અને છત્તીસગઢ રાજ્યમાં કોની સરકાર બનશે તે આજે નક્કી થવાનું છે, ત્યારે આ તમામ રાજ્યોના પરિણામની પળેપળની માહિતી અમે તમને આપી રહ્યા છીએ.

રિસોર્ટ તૈયાર, DyCMએ કહ્યું- હાઇકમાન કહે તો પાંચેય રાજ્યના MLAને સંભાળી લઈશ
દેશના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર થવાના છે, પરંતુ એ પહેલા જાહેર થયેલા એક્ઝિટ પોલે પાર્ટીઓની ચિંતા વધારી દીધી છે.એક્ઝિટ પોલમાં આમ તો છત્તીસગઢમાં કોંગ્રેસ જીતે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે, પરંતુ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જીતનું અંતર પાતળું હોય શકે છે. એવા સંજોગોમાં અપક્ષ, બળવાખોરો અને પ્રાદેશિક પાર્ટી પર બધાની નજર રહેશે. કોંગ્રેસના ધારાસભ્યો તુટીને બીજી પાર્ટીમાં ન ચાલ્યા જાય તેની કોંગ્રેસને ચિંતા છે.

એવામાં કોંગ્રેસે છત્તીસગઢના ધારાસભ્યોને હોર્સ ટ્રેડીંગથી બચાવવા 72 ચાર્ટડ પ્લેન બુક કરાવી દીધા છે અને બધાને બેંગલુરુ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ દરમિયાન કર્ણાટકમાં રિઝલ્ટ પહેલા રિસોર્ટ પોલિટિક્સ શરૂ થઇ ગયું છે. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમારે કહ્યું કે, હાઇકમાન્ડ કહે તો પાંચેય રાજ્યોના કોંગ્રેસના ધારાસભ્યોને હું સંભાળી શકુ છું.

તેલંગાણા અને મિઝોરમમાં કોની સરકાર બનશે? જુઓ શું કહે એક્ઝિટ પોલ
દેશના 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પુરી થઇ અને હવે 3 ડિસેમ્બરે મતપેટીઓ ખુલશે ત્યારે ખબર પડશે કે મતદોરોએ કોની પર  પસંદગીનો કળશ ઢોળ્યો છે. એ પહેલા તેલંગાના અને મિઝોરમમાં એક્ઝિટ પોલ શું કહી રહ્યા છે તે જોઇએ. પહેલાં મિઝોરમની વાત કરીએ

મિઝોરમમાં 40 બેઠકો છે અને જીત માટે 21 સીટની જરૂર પડશે. ઇન્ડિયા ટુડે એક્સીસ માય ઇન્ડિયાનો એક્ઝિટ પોલ કહે છે કે મિઝોરમમાં MNFને 3થી 7, કોંગ્રેસને 2થી 4, ZPMને 28થી 35 અને ભાજપને 0થી 2 બેઠકો મળી શકે.

જનકી બાતનો એક્ઝિટ પોલ કહે છે કે મિઝોરમમાં MNFને 10થી 14, કોંગ્રેસને 5થી 9, ZPMને 15થી 25 અને ભાજપને 0થી 2 બેઠકો મળી શકે.

સી-વોટરનો એક્ઝિટ પોલ કહે છે કે MNFને 15થી 21, કોંગ્રેસને 2થી 8, ZPMને 12થી 18 અને ભાજપને શૂન્ય બેઠકો મળે, અન્યને 0થી 5 બેઠકો મળી શકે.

તેલંગાનાની વાત કરીએ તો, પોલસ્ટ્રાટનો એક્ઝિટ પોલ કહે છે કે BRSને 48થી 58, કોંગ્રેસને 49થી 56, ભાજપને 5થી 10 અને અન્ય પક્ષોમે 6થી 8 બેઠકો મળી શકે.

ટુડેઝ ચાણક્યનો એક્ઝિટ પોલ કહે છે કે BRSને 24થી 42, કોંગ્રેસને 62થી 80, ભાજપને 2થી 12 અને અન્ય પક્ષોને 4થી 7 બેઠકો મળી શકે છે.

જનકી બાતનો એક્ઝિટ પોલ કહે છે કે  BRSને 40થી 55, કોંગ્રેસને 48થી 64 , ભાજપને 7થી 13 અને અન્ય પાર્ટીઓને 4થી 7 બેઠકો મળી શકે છે.

રાજસ્થાન, MP, છત્તીસગઢમાં કોની બનશે સરકાર, જુઓ શું કહે છે એક્ઝિટ પોલ
દેશના 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના મતદાન પુરા થઇ ચૂક્યા છે અને હવે બધા રાજ્યોની ચૂંટણીનું પરિણામ 3 ડિસેમ્બરે જાહેર થવાનું છે. એ પહેલાં ગુરુવારે સાંજે  છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના એક્ઝિટ પોલ જાહેર થયા હતા. તેમાં છત્તીસગઢમાં કોંગ્રેસ સરકાર બનાવી રહી છે, તેવું ચિત્ર ઉપસી રહ્યું છે, જ્યારે રાજસ્થાનમાં ભાજપના ચાન્સ મળી શકે છે. મધ્ય પ્રદેશમાં હજુ ચિત્ર ક્લીયર નથી દેખાતું, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત ટક્કર હોવાનું દેખાઇ રહ્યું છે.

પહેલા છત્તીસગઢના એક્ઝિટ પોલની વાત કરીએ.

છત્તીસગઢમાં 90 બેઠકો માટે 2 તબક્કામાં મતદાન થયું હતું. 7 અને 17 નવેમ્બર લોકોએ મત આપ્યા હતા. છત્તીસગઢમાં સત્તા મેળવવા માટે 46 બેઠકો જીતવી જરૂરી છે.

એજન્સી                કોંગ્રેસ             ભાજપ      અન્ય

ABP- C વોટર          41-53              36-48   0-4

ઇન્ડિયા ટુડે એક્સીસ   40-50              36-46   1-5

ન્યૂઝ24 ચાણક્ય         57                  33         ---

ઇન્ડિયા ટીવી CNX      46-56            30-40     3-5

ન્યૂઝ-18 જનકી બાત   42-53             34-45     ---

છત્તીસગઢમાં કોંગ્રેસને જીત દેખાઇ રહી છે એટલે ધારાસભ્યો હોર્સ ટ્રેડીંગનો ભોગ ન બને એટલે માટે 72 ચાર્ટડ પ્લેન બુક કરી દેવાં આવ્યા છે અને ધારાસભ્યોને બેંગલુરુ મોકલવાની તૈયારી શરૂ  થઇ ગઇ છે.

હવે વાત કરીએ રાજસ્થાનની

રાજસ્થાનમાં 25 નવેમ્બરે 199 બેઠકો માટે વિધાનસભાની ચૂંટણી થઇ હતી અને કુલ 74.96 ટકા મતદાન થયું હતું. જે વર્ષ 2018ની વિધાનસભાની ચૂંટણીમાં થયેલા 74.06 કરતા વધારે હતું. રાજસ્થાનમા દર 5 વર્ષે સરકાર બદલાઇ  જવાની 25 વર્ષથી પરંપરા છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે એક્ઝિટ પોલ પર ભરોસો કરતા નહીં. રાજસ્થાનમાં કોંગ્રેસ જ સરકાર બનાવી રહી છે. જો કે, સાથે તેમણે એમ પણ કહ્યુ કે, ભાજપ ધર્મના કાર્ડ પર જીતી જાય તો ખબર નહીં.

એજન્સી                 ભાજપ         કોંગ્રેસ          અન્ય

ઇન્ડિયા ટુડે એક્સીસ    80-100     86-106     9-18

પોલ સ્ટ્રેઇટ              100-110     90-100      5-15

જનકી બાત             100-122     62-85        14-15

ટાઇમ્સનાઉ  ETG      108-128    56-72      13-21

ભાસ્કર                 98-105       85-95      10-15

C-વોટર                94-114        71-91       9-19

હવે વાત કરીએ મધ્ય પ્રદેશની

મધ્ય પ્રદેશમાં 25 નવેમ્બરે 230 બેઠકો માટે મતદાન થયું હતું.

એજન્સી                        ભાજપ        કોંગ્રેસ        અન્ય

ભાસ્કર                         95-115     105-120      0-15

રિપબ્લિક ટીવી મેટ્રાઇસ      118-130   97-107        ----

TV9 ભારત વર્ષ પોલ સ્ટાર   106-116   111-121       --

જનકી બાત                    100-123   100-125      5

પોલઓફ પોલ્સ               116          111             3

ન્યૂઝ24 ચાણક્ય               151          74              5

એક્ઝિટ પોલનું તારણ એ નિકળે છે કે રાજસ્થાનમાં ભાજપ સરકાર બનાવી શકે છે. છત્તીસગઢમાં કોંગ્રેસ અને મધ્ય પ્રદેશમાં હજુ ચિત્ર ક્લીયર નથી.