Maharashtra Assembly Election - Khabarchhe

શરદ પવાર ચાણક્ય છે અને રાજકારણમાં કશું અસંભવ નથી, ફડણવીસ આવું કેમ બોલ્યા?
મહારાષ્ટ્રના રાજકારણમાં ઘણા સમયથી નવા જૂનીના એંધાણ સામે આવી રહ્યા છે. તાજેતરમાં શરદ પવારે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના વખાણ કર્યા પછી અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. શરદ પવારે તેમના કાર્યકરોની બેઠકમાં કહ્યું હતું કે, RSSની જેમ આપણી પાસે પણ એક કેડર હોવી જોઇએ જે નિષ્ઠાવાન હોય.શરદ પવારના નિવેદન સામે ફડણવીસનું પણ નિવેદન સામે આવ્યું છે.

નાગપુરના એક કાર્યકર્મમાં દેવેન્દ્ર ફડણીવીસે કહ્યું કે, શરદ પવાર ચાણક્ય છે અને રાજકારણમાં કશું અસંભવ નથી. તેમણે કહ્યું કે કદાચ શરદ પવારને સમજાઇ ગયું હશે કે, RSSએ નિયમિત રાજકારણ કરનારી સંસ્થા નથી, પરંતુ રાષ્ટ્ર ભાવના રાખનારી સંસ્થા છે. મહાવિકાસ અઘાડીને એમ હતું કે, લોકસભાની જેમ વિધાનસભાની ચૂંટણીમાં ફેક નેરેટીવ ચાલી જશે, પરંતુ એ ચાલ્યું નહીં.

શું મહારાષ્ટ્રમાં શિંદેને પૂરા કરીને ફડણવીસ ઉદ્ધવ-શરદ સાથે હાથ મેળવશે?
મહારાષ્ટ્રમાં નવા રાજકીય સમીકરણોની આહટ સંભળાઇ રહી છે. એક તરફ વિપક્ષ મહાવિકાસ અઘાડીમાં ફાડચા પડવાના સંકેતો મળી રહ્યા છે તો મહાયુતિમાં દેવેન્દ્ર ફડણવીસ પોતાની સહયોગી પાર્ટીઓથી અસહજત મહેસુસ કરી રહ્યા છે.વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી મહાયુતિમાં મુખ્યમંત્રી પદને લઇને ભારે ખેંચતાણ ચાલી હતી તો એ પછી ખાતાને લઇને પણ બબાલ ઉભી થઇ હતી. હવે જ્યારે BMCની ચૂંટણી આવી રહી છે ત્યારે ફરી એકવાર ભાજપ અને શિંદે શિવસેના વચ્ચ તકરાર ઉભી થવાની શક્યતા છે.

બીજી તરફ તાજેતરમાં દેવેન્દ્ર ફડણવીસ ગઢચિરૌલીની મુલાકાતે ગયા તો ઉદ્ધવ ઠાકરે ગ્રુપના અખબાર સામનામાં ફડણવીસના મોં ફાટ વખાણ કરવામાં આવ્યા.સામનના તંત્રી લેખનું હેડિંગ હતું બધાઇ હો દેવાભાઇ. તો NCPના નેતા અને શરદપવારની પુત્રી સુપ્રિયા સુલેએ પણ દેવેન્દ્ર ફડણવીસના વખાણ કર્યા.  આ વાતથી શિંદે નારાજ થયા છે.

મહારાષ્ટ્ર: 4000 પોલીસનો કાફલો છતા શપથગ્રહણમાં આટલી ચોરી થઇ ગઇ
મહારાષ્ટ્રમાં 5 ડિસેમ્બરે આઝાદ મેદાનમાં મહાયુતિ સરકારનો શપથ ગ્રહણ સમારોહ હતો જેમાં 12 લાખ રૂપિયાના સામાનની ચોરી થઇ ગઇ હોવાનું સામે આવ્યું છે.

આઝાદ નગર પોલીસ ચોકીના અધિકારીઓએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે, અજ્ઞાત લોકો સામે  FIR કરવામાં આવી છે. શપથ ગ્રહણ સમારોહમાં સોનાની ચેઇન, મોબાઇલ, પર્સ સહિતના કિંમતી સામાનની ચોરી થઇ ગઇ છે.

પ્રધાનમંત્રી મોદીની હાજરી અને 4000 કરતા વધારે પોલીસનો કાફલો તૈનાત હોવા છતા ચોરો કળા કરી ગયા તેને કારણે પોલીસ ટેન્શનમાં આવી ગઇ છે.

પોલીસે કહ્યું છે કે, ચોરોને પકડવા માટે શપથ ગ્રહણ સમારોહમાં લગાવવામાં આવેલી CCTV ચેક કરવામાં આવી રહ્યા છે, પંરતુ હજુ સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી.

ફડણવીસે BMCની ચૂંટણી જીતવા આ નવો દાવ તૈયાર કર્યો
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં દેવેન્દ્ર ફડણવીસી પોલિટિક્સનું સેન્ટર બની ગયા છે. દેવેન્દ્ર ફડણવીલની નજર હવે BMCની ચૂંટણી પર છે અને આ ચૂંટણી જીતવા અને ઉદ્ધવ ઠાકરેને વધારે કમજોર કરવા માટે ફડણવીસે એક નવો દાવ માંડ્યો છે.

BMC દેશની સૌથી સમૃદ્ધ મહાનગર પાલિકા કહેવાય છે અને તેનું 60,000 કરોડનું બજેટ છે. કોર્ટમાં કેસને કારણે 3 વર્ષથી BMCની ચૂંટણી થઇ નથી.

ફડણવીસે તાજેતરમા કહ્યું કે, BMCની ચૂંટણીમાં અમે રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના સાથે ગઠબંધન કરવા માટે તૈયાર છીએ. ભલે વિધાનસભામાં રાજ ઠાકરેની પાર્ટીનો એક પણ ઉમેદવાર ન જીત્યો હોય, પરંતુ તેમણે સારા મતો મેળવ્યા હતા.

ઉદ્ધવે જ્યારે BMCની ચૂંટણી એકલા હાથે લડવાની વાત કરી છે ત્યારે જો રાજ ઠાકરે સાથે ગઠબંધન થશે તો ઉદ્ધવના વોટ કપાશે.

સૌથી વધુ અમીર કોણ? CM દેવેન્દ્ર ફડણવીસ કે DyCM એકનાથ શિંદે?
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણીસે 5 ડિસેમ્બરે શપથ ગ્રહણ કરી લીધા છે અને એકનાથ શિંદે ડેપ્યુટી મુખ્યમંત્રી બન્યા છે.  ફડણવીસ અને શિંદેમાં સૌથી વધારે પૈસાદાર કોણ છે?

દેવેન્દ્ર ફડણવીસ કરતા એકનાથ શિંદે વધારે ધનવાન છે. ફડણવીસ પાસે 13.27 કરોડ રૂપિયાની કુલ સંપત્તિ છે, જ્યારે એકનાથ શિંદેની પાસે 37 કરોડથી વધારેની સંપત્તિ છે.

દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતાના નામે 5 લાખ રૂપિયાનિ ડિપોઝીટ છે અને અમૃતાના નામ પર 5.63 કરોડના શેર, બોન્ડ અ મ્યુ ફંડ છે. દેવેન્દ્ર ફડણવીસ પાસે પોતાનું 3 કરોડ  ઘર અને અન્ય 47 લાખનું ઘર છે.

એકનાથ શિંદે પાસે કુલ 37 કરોડ 68 લાખ 58 હજાર અને 510 રૂપિયાની સંપત્તિ છે. 5 વર્ષમાં તેમની સંપત્તિ 3 ગણી વધી છે. 2019માં 11 કરોડની સંપત્તિ હતી.

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના નામ પર મહોર લાગી ગઇ
મહારાષ્ટ્રમાં છેલ્લાં 11 દિવસથી મુખ્યમંત્રી કોણ બનશે તેના માટે સસ્પેન્સ ચાલી રહ્યું હતું, પરંતુ આજે એ કોકડું ઉકેલાઇ ગયું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ બનશે. બુધવારે મુંબઇમાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળી હતી, જેમાં દેવેન્દ્ર ફડણવીસને વિધાનસભા દળના નેતા સર્વાનુમતે ચૂંટી દેવામાં આવ્યા છે. ફડણવીસ મહારાષ્ટ્રના ત્રીજી વખત મુખ્યમંત્રી બનશે.

જાણવા મળેલી વિગત મુજબ એકનાથ શિંદે અને અજીત પવાર ડેપ્યુટી CM તરીકે શપથ લેશે. શપથગ્રહણ સમારોહ આવતીકાલે એટલે કે 5 ડિસેમ્બરે સાંજે મુંબઇના આઝાદ મેદાન પર થવાનો છે.

ભાજપે મહારાષ્ટ્ર મોકલેલા નિરક્ષિકો નિર્મલા સીતારણ અને વિજય રૂપાણી હવે  ઇન્ચાર્જ મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળશે અને મહાયુતિના ધારાસભ્યોની સંમતિ મેળવશે. એ પછી ફડણવીસ, શિંદે અને પવાર રાજ્યપાલ પાસે જઇને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.

મહારાષ્ટ્રમાં હારેલા ઉમેદવારોને શંકા છે, EVMમાં ગરબડ હતી, 66 લાખ ભરીને અરજી કરી
મહારાષ્ટ્રમાં 23 નવેમ્બરે પરિણામો જાહેર થયા અને તેમાં હારેલા ઉમેદવારોને હજુ શંકા છે કે EVMમાં ગરબડને કારણે તેઓ હારી ગયા. જે ઉમેદવારો બીજા કે ત્રીજા નંબરે રહ્યા હતા તેમણે ચૂંટણી પંચને માઇક્રો કંટ્રોલરના વેરિફેશન માટે ચૂંટણી પંચને અરજી કરી છે અને તેની ફી પેટે 66.64 લાખ રૂપિયાની રકમ પણ ભરી દીધી છે.
મહારાષ્ટ્રમાં બારામતીની સીટ પર અજીત પવાર સામે હારી ગયેલા યુગવેંદ્ર્ પવારે પણ 19 EVMની તપાસ માટે અરજી કરી છે અને ફી પેટે 8.96 લાખ રૂપિયા ભરી દીધા છે. ચૂંટણી પંચનો નિયમ છે કે, પરિણામ પછી 7 દિવસની અંદર ચૂંટણીને પડકારતી અરજી ઉમેદવાર કરી શકે છે. ચૂંટણી પંચને આ અરજી મળી ગઇ છે અને હવે માઇક્રો કંટ્રોલરનું કડક સુરક્ષા હેઠળ તપાસ થશે, જેમાં અરજી કરનાર ઉમેદવારો અને VVPT બનાવનારી કંપનીઓના એન્જિયર્સ પણ હાજર રહેશે.

મહારાષ્ટ્રમાં CMની ખેંચતાણ, ક્યાંક શરદ પવાર કોઇ ગેમ ન કરી નાંખે
મહારાષ્ટ્રમાં અત્યારે ભાજપ અને શિવસેના વચ્ચે મુખ્યમંત્રી પદ અને મંત્રાલય માટે ખેંચતાણ ચાલી રહી છે જેને કારણે 9 દિવસ થવા છતા હજુ મુખ્યમંત્રીનું નામ જાહેર થઇ શક્યું નથી. આજથી 25 વર્ષ પહેલા મહારાષ્ટ્રમાં આવી જ સ્થિતિ બની હતી. ભાજપ અને શિવસેના (તે વખતે સ્પલીટ નહોતી થઇ) વચ્ચે સરકાર બનાવવામાં એટલી લાંબા દિવસો સુધી ખેંચતાણ ચાલી હતી કે શરદ પવારે ખેલ પાડીને સરકાર બનાવી દીધી હતી અને ભાજપ- શિવસેનાની સરકાર બનતા રહી ગઇ હતી.

આ વખતે લાંબી ખેંચતાણ ચાલી રહી છે તો ક્યાંક શરદ પવાર કોઇ ગેમ ન કરી નાંખે. શરદ પવારને રાજકારણના ચાણક્ય કહેવામાં આવે છે.

1999માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ભાજપ-શિવસેનાનું ગઠબંધન હતું અને NCP અને કોગ્રેસે અલગ-અલગ ચૂંટણી લડી હતી. તે વખતે કોઇ પણ પાર્ટીને બહુમતી નહોતી મળી. ભાજપ-શિવસેવાએ સરકાર બનાવવાની કોશિશ કરી, પરંતુ શરદ પવારે કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને વિલાસરાવ દેશમુખને મુખ્યમંત્રી બનાવી દીધા હતા.

RSSએ ભાજપને સ્પષ્ટ સંદેશો આપી દીધો, મુખ્યમંત્રી તો આ જ નેતા બનશે
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીનું નામ જાહેર થવામાં થઇ રહેલા વિલંબથી રાષ્ટ્રીય સ્વંય સેવક નારાજ છે અને ભાજપને સ્પષ્ટ સંદેશો આપી દેવામાં આવ્યો છે કે, મુખ્યમંત્રી તો માત્ર દેવેન્દ્ર ફડણવીસ જ બનશે.

RSSએ કહ્યું છે કે, દેવેન્દ્ર ફડણવીસ મહાયુતિ અને મહારાષ્ટ્રને કંટ્રોલ કરી શકે તેવા સક્ષમ નેતા છે. જો તેમને મુખ્યમંત્રી નહીં બનાવાશે તો મહારાષ્ટ્રમાં BMCની ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડશે.

મહારાષ્ટ્રમાં આ વખતે દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપને જીતાડવા માટે RSSએ મોટા પાયે ગ્રાઉન્ડ લેવલ પર કાર્યકરોની ફોજ ઉતારી હતી.

RSS એ વાતથી પણ નારાજ છે કે ભાજપમાં જાતિગત સમીકરણોને આધારે મુખ્યમંત્રીની પસંદગીની ચર્ચા ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં 5 ડિસેમ્બરે શપથ ગ્રહણ આઝાદ મેદાનમાં થવાની જાહેરાત કરી દેવામાં આવી છે, પરંતુ મુખ્યમંત્રીનું નામ હજુ જાહેર થયું નથી.

ભાજપ એકનાથ શિંદેને આટલું બધું મહત્ત્વ કેમ આપે છે?
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 149 ઉમેદવારોમાંથી 132 બેઠકો જીત્યું અને પાવરફુલ પાર્ટી બની ગઇ છતા 8 દિવસ પછી પણ જ્યારે મુખ્યમંત્રી પદનું કોકડું ગુંચવાયેલું છે ત્યારે સવાલ એ છે કે ભાજપ એકનાથ શિંદેન આટલું બધું મહત્ત્વ કેમ આપે છે?

જાણકારોનું માનવું છે કે, ભાજપ માને છે કે એકનાથ શિંદે એ મહાયુતિ સરકારમાં મહત્ત્વની કડી છે. છેલ્લાં 1 વર્ષમાં મરાઠા સમાજમાં શિંદે એક પ્રમુખ ચહેરા તરીકે ઉપસી આવ્યા છે. મરાઠા અનામત આંદોવનમાં પણ તેમની ભૂમિકા મહત્ત્વની રહી જેને કારણે મહાયુતિ ચૂંટણીમાં જીતી શકી.

બીજું કે જો શિંદેને મહાયુતિમાંથી હટાવી દેવામાં આવે તો, અજીત પવાર મહાયુતિ પર હાવી થઇ જાય. અજીત પવાર છેલ્લાં કેટલાંક સમયથી મહાયુતિ પર અંકુશ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

શું રાજ ઠાકરેની પાર્ટીનો આ અંત છે?
રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નિવનિર્માણ સેનાએ  મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા, પરંતુ કોઇ ઉમેદવાર કશું ઉકાળી શક્યું નથી. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પછી હવે રાજ ઠાકરેની પાર્ટી મનસે અને તેમના ચૂંટણી  છિનવાઇ જવાની નોબત ઉભી થઇ છે.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કુલ 125 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ એકાદ બેને બાદ કરતા બાકીના બધા ઉમેદવારોની ડિપોઝીટ ડુલ થઇ છે. મનસેને માત્ર 1.55 ટકા જ વોટ મળ્યા.

ચૂંટણી પંચના નિયમ મુજબ કોઇ પણ રાજકીય પાર્ટીની માન્યતા માટે  ઓછામાં ઓછી એક બેઠક અને 8 ટકા વોટ અથવા 2 બેઠક અને 6 ટકા વોટ મળેલા હોવા જોઇએ. મનસેનો એક પણ ઉમેદવાર ચૂંટણી જીત્યો નથી. આવા સંજોગોમાં રાજ ઠાકરેની પાર્ટી ખતમ થઇ જશે.

શું ઉદ્ધવ મહાવિકાસ અઘાડીને ઝટકો આપવાના છે?
લોકસભા 2024ની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ કેન્દ્રમાં સત્તામાં ન આવે તેના માટે વિપક્ષોએ ભેગા થઇને ગઠબંધન બનાવ્યું હતું, જેમાં 28 જેટલી પાર્ટીઓ જોડાઇ હતી. પરંતુ લાગે છે કે મહારાષ્ટ્રમાં કારમી હાર પછી ઇન્ડિયા ગઠબંધન તુટવાના આસાર દેખાઇ રહ્યા છે.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીની કારમી હાર પછી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના ધારાસભ્યો ઉદ્ધવ પર કોંગ્રેસ સાથે છેડો ફાડવાનું દબાણ કરી રહ્યા છે. આગામી દિવસોમાં જ્યારે BMCની ચૂંટણી આવી રહી છે ત્યારે ઉદ્ધવ એકલા હાથે અથવા શરદ પવાર NCP સાથે મળીને ચૂંટણી લડી શકે છે.

આજે જ્યારે ઝારખંડમાં હેમંત સોરેને મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે ઇન્ડિયા ગઠબંધનના ઘણા નેતા હાજર હતા, પરંતુ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર હાજર નહોતા રહ્યા.