Real Estate - Khabarchhe

જ્યારે દેશમાં મિલકતના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, ત્યારે આ શહેરમાં ઘરો સસ્તા કેમ થઈ રહ્યા છે?
દેશના તમામ મોટા શહેરોમાં પ્રોપર્ટીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ઘર ખરીદવું હવે લોકોના બજેટની બહાર છે, આવી સ્થિતિમાં, એક એવું શહેર છે જ્યાં પ્રોપર્ટીના દર ઘટી રહ્યા છે. આ શહેર છે પુણે. Housing.com ના અહેવાલ મુજબ, પુણેમાં મકાનોના ભાવમાં ઘટાડો થવાના સમાચાર છે, જે અન્ય શહેરો કરતા વિપરીત છે જ્યાં કિંમતો વધી રહી છે.

Housing.com અને ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ (ISB) ના અહેવાલ મુજબ, પુણે ભારતનું એકમાત્ર મોટું શહેર છે જ્યાં છેલ્લા એક વર્ષમાં ઘરોના ભાવમાં ઘટાડો થયો છે. રિપોર્ટમાં આ ઘટાડા માટે પુણેના IT ક્ષેત્રમાં વધતી અનિશ્ચિતતાને જવાબદાર ગણાવવામાં આવી છે. વૈશ્વિક આર્થિક પરિસ્થિતિઓ, ખાસ કરીને યુએસમાં મંદીના ભયે, IT વ્યાવસાયિકો જેવા ઘર ખરીદનારાઓને મોટા રોકાણોથી દૂર રાખ્યા છે. જોકે, રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મોટા અને પ્રીમિયમ ઘરો (જેમ કે 3BHK) ની માંગ હજુ પણ મજબૂત છે.

પુણેમાં મકાનોના ભાવ કેમ ઘટી રહ્યા છે?

આ અહેવાલ દર્શાવે છે કે પુણેનો હાઉસિંગ પ્રાઇસ ઇન્ડેક્સ (HPI) વાર્ષિક ધોરણે 4 પોઇન્ટ ઘટ્યો છે. HPI એ કોઈપણ શહેરમાં મિલકતના ભાવમાં થતી વધઘટને માપવા માટેનો એક સ્કેલ છે. જ્યારે બેંગલુરુ અને હૈદરાબાદ જેવા અન્ય IT હબમાં રિયલ એસ્ટેટ માર્કેટ ઝડપથી વધી રહ્યું છે, ત્યારે પુણેમાં કિંમતોમાં ઘટાડો ઘણા પ્રશ્નો ઉભા કરે છે.

આ રિપોર્ટમાં આ ઘટાડાને પુણેના IT ક્ષેત્રમાં વધતી જતી અનિશ્ચિતતા સાથે સીધો સંબંધ છે. પુણેનું અર્થતંત્ર મોટાભાગે IT વ્યાવસાયિકો પર નિર્ભર છે. છેલ્લા કેટલાક સમયથી, યુએસમાં મંદીના ભયને કારણે વૈશ્વિક IT કંપનીઓ દબાણ હેઠળ છે, જે નવી ભરતીઓ અને કર્મચારીઓની નોકરીની સુરક્ષાને પણ અસર કરી રહી છે. જ્યારે IT ક્ષેત્રમાં કામ કરતા લોકો તેમના ભવિષ્ય વિશે ચિંતિત હોય છે, ત્યારે તેઓ ઘર ખરીદવા જેવા મોટા નાણાકીય નિર્ણય લેવાનું ટાળે છે. આની સીધી અસર પુણેમાં મકાનોના વેચાણ પર પડી છે, જ્યારે ઓછા ખરીદદારો હોય છે, ત્યારે સ્વાભાવિક છે કે મિલકતના ભાવ પણ નીચે આવવા લાગે છે.

પ્રીમિયમ સેગમેન્ટને અસર થઈ નથી

જોકે, આ રિપોર્ટમાં એક રસપ્રદ વાત પણ પ્રકાશમાં આવી છે. એકંદર બજારમાં ઘટાડો થયો હોવા છતાં, પુણેમાં મોટા અને પ્રીમિયમ મકાનોની માંગ પર કોઈ અસર થઈ નથી. ખાસ કરીને 3BHK જેવા મોટા મકાનોનું વેચાણ હજુ પણ મજબૂત છે. આનો અર્થ એ છે કે જે લોકોને ખરેખર ઘરની જરૂર છે અને જેમનું બજેટ સ્થિર છે તેઓ આ તકનો લાભ લઈને સારું અને મોટું ઘર ખરીદી રહ્યા છે. આ પતન એવા લોકો માટે તક બની શકે છે જેઓ લાંબા સમયથી પુણેમાં પોતાનું ઘર ખરીદવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે. તેઓ કદાચ પહેલા કરતાં હવે વધુ સારી ડિલ કરી શકે છે.

ગુજરાત સરકાર આ 2 નિયમોમાં બદલાવ લાવી રહી છે, જેના લીધે ઘર સસ્તુ થશે
રાજ્ય સરકાર ગુજરાતની સહકારી સમિતિઓ અને હાઉસીંગ સોસાયટીમાં બદલાવ કરવા જઇ રહી છે. ટ્રાન્સફર ફી જે પહેલા મનમાની રીતે લેવાતી હતી તેના પર બ્રેક લાગશે અને ડેવલપમેન્ટના નામે મોટી રકમ સોસાયટીઓ વસૂલી નહીં શકે
જાણવા મળેલી વિગત મુજબ હાઉસીંગ સોસાયટીમાં મકાન ખરીદનારે જે ટ્રાન્સફર ફી ભરવાની હોય છે તે મનમાની રીતે લેવામાં આવે છે. તેના પર રાજ્ય સરકાર અકુંશ લાવશે અને વધારેમાં વધારે 50,000 રૂપિયા ટ્રાન્સફર ફી વસૂલી શકશે.
ઉપરાંત ઘણી હાઉસીંગ સોસાયટીઓ ડેવલપમેન્ટના નામે પર એક લાખથી 10 લાખ રૂપિયા ઉઘરાવી રહી છે ત્યારે સરકાર એવો નિયમ લાવી રહી છે કે સોસાયટીઓ ડેવલપમેન્ટના નામ પર માત્ર 50,000 રૂપિયા જ લઇ શકશે.

ઝીરોધાના ફાઉન્ડર નિખિલ કામથને લોકો સોશિયલ મીડિયા પર ટ્રોલ કેમ કરી રહ્યા છે?
કોઇ ઘર ખરીદી કરે તો સગા સંબધી, મિત્રો,સ્વજનો અભિનંદન આપે, પરંતુ ઝીરોધાના ફાઉન્ડર નિખિલ કામથે પોતે નવું ઘર લીધું તો સોશિયલ મીડિયા પર જબરદસ્ત ટ્રોલ થઇ રહ્યા છે. કામથે પોતે પોડકાસ્ટ પર જાહેરાત કરી કે તેમણે નવું ઘર ખરીદ્યું છે.

ઝીરોધો સ્ટોક માર્કેટ માટેનું ઓનલાઇન પ્લેટફોર્મ છે અને રોકાણકારોને સલાહ આપતી કંપની છે. નિખિલ કામથને ટ્રોલિંગ કરવા પાછળનું કારણ એ છે કે, અત્યાર સુધી નિખિલ કામથ લોકોને એવી સલાહ આપતા રહ્યા છે કે, ઘર ખરીદવાને બદલે ભાડાના ઘરમાં રહેવું વધારે ફાયદાકારક છે. લોકોને સલાહ આપીને પોતે ઘર ખરીદી લેતા લોકો ગુસ્સે થયા છે.

એક યૂઝરે લખ્યું કે, નિખિલ કામથે સમગ્ર ઇન્વેસ્ટર્સ કમ્યુનિટી સાથે દગો કર્યો છે.

દેવેન્દ્ર ફડણવીસે ગૌતમ અદાણીને શું ચેતવણી આપી?
એશિયાની સૌથી મોટી ઝુપડપટ્ટી ધારાવી છેલ્લાં કેટલાંક સમયથી સતત ચર્ચામાં છે. ધારાવીના રિડેવલમેન્ટ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ ગૌતમ અદાણીના અદાણી ગ્રુપને મળેલો છે. 640 એકરમાં પથરાયેલી ધારાવીનો નકશો અદાણી બદલી નાંખવાના છે. ફરી એક વાર ધારાવી ચર્ચામાં આવ્યું છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા દેવેન્દ્ર ફડણવીસે એક ચેનલના કાર્યક્રમમાં કહ્યુ હતું કે, જો અદાણી ગ્રુપ મહારાષ્ટ્ર સરકારની સુચનાઓનું પાલન નહીં કરશે તો ધારાવી રિડવલમેન્ટ પ્રોજેક્ટ તેમની પાસેથી પાછો લઇ લેવામાં આવશે. વિપક્ષોના આક્ષેપોનું ખંડન કરીને ફડણવીસે કહ્યુ કે, અદાણી ગ્રુપે સૌથી વધારે બીડ ભરી હતી એટલે તેમને ધારાવીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.

બુધવારે કોંગ્રેસ નેતા વર્ષા ગાયકવાડે આરોપ લગાવ્યો હતો કે, ધારાવી પ્રોજેક્ટમાં અદાણીનો હિસ્સો 80 ટકા છે જ્યારે મહારાષ્ટ્ર સરકારનો હિસ્સો માત્ર 20 ટકા છે.

ગાંધીનગર રેલવે સ્ટેશનનું કામ કરનાર રાજકોટના કોન્ટ્રાક્ટરે ઇંદોરમાં કૌભાંડ કર્યું
મધ્ય પ્રદેશના ઇંદોર મહાનગર પાલિકામાં કોન્ટ્રાક્ટ મેળવવા માટે રાજકોટની કૃણાલ સ્ટ્રકચર પેઢીએ બોગસ બેંક ગેરંટી આપીને 8.5 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે. વડાપ્રધાન આવાસ યોજના હેઠળ બાંગરડામાં બની રહેલા બિલ્ડીંગ માટે કૃણાલ સ્ટ્રકચર સાથે ઇંદોર મહાનગર પાલિકાએ કોંન્ટ્રાક્ટ કર્યો હતો. જે પેટે કૃણાલ સ્ટ્રકચરે થાણેની એખ ખાનગી બેંકની બોગસ ગેરંટી આપી હોવાનું બહાર આવ્યું છે. ઇંદોર પાલિકાના અધિકારીએ પોતે ફરિયાદી બનીને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જાણવા મળેલી વિગત મુજબ કૃણાલ સ્ટ્રકચરના અરવિંદ દોમડીયા અને તેમના પુત્ર કૃણાલ દોમડીયા ડિરેક્ટ છે અને આ લોકોએ PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગાંધીનગર રેલવે સ્ટેશન, સુરત મહાનગર પાલિકા સહિત અનેક મોટા કામ કરેલા છે.ત્યારે સવાલ એ છે કે ગુજરાત સરકારને પણ આ કોન્ટ્રાકટરે ચૂનો ચોપડ્યો છે કે કેમ તેની તપાસ થવી જોઇએ.

અમદાવાદમાં લુલુ મોલ સાથે 519 કરોડની ડીલ, પરંતુ જમીન ફાળવવામાં મુશ્કેલી
વાઇબ્રન્ટ ગુજરાતમાં એક વાતની ચર્ચાએ જોર પકડ્યું હતું કે, અમદાવાદમાં ભારતનો સૌથી મોટો મોલ બનવાનો છે. તાજેતરમાં જૂન મહિનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને લુલુ ઇન્ટરનેશનલ શોપિંગ મોલ્સ પ્રા.લિ. સાથે 519 કરોડમાં જમીનની ડીલ થઇ હતી.

AMCની સ્ટેન્ડીંગ કમિટીમાં દરખાસ્ત આવી હતી કે ચાંદખેડા વિસ્તારમાં 66,168 સ્કેવર મીટરનો પ્લોટ લુલુ ઇન્ટરનેશનલ શોપિંગ મોલ્સને સ્કેવર મીટર 78,500 રૂપિયાના ભાવે ફાળવવામાં આવે. જે પેટે 519 કરોડ રૂપિયાની રકમ નક્કી કરવામાં આવી. પરંતુ સમસ્યા એ ઉભી થઇ છે કે, લુલુને આપવાની જમીનમાંથી 10.672 સ્કેવર મીટર જમીનનો વિસ્તાર ખેતીને આધીન છે. આને કારણે મુશ્કેલી ઉભી થઇ છે.

લુલુ ઇન્ટરનેશનલ શોપિંગ મોલ્સમાં જાણીતી કંપની છે અને કેરળ સહિત દેશ અને દુનિયામાં તેના શોપિંગ મોલ્સ છે.

સુરતમાં પહેલીવાર 29 માળની બિલ્ડીંગને મંજૂરી, જાણો ક્યાં બનવાની છે?
સુરતના રિઅલ એસ્ટેટ ઉદ્યોગના એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુરત મહાનગર પાલિકાએ પહેલીવાર એક 29 માળની બિલ્ડીંગને મંજૂરી આપી છે. અત્યાર સુધી સુરતમાં 18થી 24 માળની બિલ્ડીંગ બાધવાની પરવાનગી છે, પરંતુ 29 માળની પરવાનગી પહેલીવાર મળી છે.

સુરત એક ઔદ્યોગિક શહેર છે અને ડાયમંડ અને ટેક્સટાઇલ માટે જાણીતું છે અહીં દેશભરના રાજ્યોમાંથી આવીને લોકો વસેલા છે એટલે રિઅલ એસ્ટેટ એક મોટો બિઝનેસ છે. સુરતમાં 29 માળનું બિલ્ડીંગ મોટા વરાછા માં રિવર ફ્રન્ટ રોડ પર બનવાનું છે અને તેમાં 106 ફ્લેટસ હશે,દરેક ફ્લોર પર 2 ફ્લેટ્સ બનશે. 3 વર્ષની અંદર બાંધકામ પુરુ થશે એમ કહેવામાં આવી રહ્યું છે. આ બિલ્ડીંગની ઉંચાઇ 100 મીટર જેટલી હશે. પાર્કીંગની પણ નિયમ મુજબ વ્યવસ્થા રાખવામાં આવશે.

બજેટઃ 10 લાખ કરોડના ખર્ચે જાણો દેશમાં કેટલા PM આવાસ યોજના હેઠળ ઘર બનશે
કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2024-25 રજૂ કરતા કહ્યું હતું કે, લોકોએ અમારી સરકારને દેશને મજબૂત વિકાસ અને સર્વાંગી સમૃદ્ધિના માર્ગ પર લઈ જવાની અનન્ય તક આપી છે. પીએમ આવાસ યોજના વિશે વાત કરતા  કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, દેશમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પીએમ આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ વધારાના મકાનોની જાહેરાત કરવામાં આવી છે, જેના માટે બજેટમાં જરૂરી ફાળવણી કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પીએમ આવાસ યોજના અર્બન 2.0 હેઠળ  રૂ. 10 લાખ કરોડના રોકાણ સાથે 1 કરોડ શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની આવાસની જરૂરિયાતો પૂર્ણ કરવામાં આવશે. જેમાં આગામી 5 વર્ષમાં ₹2.2 લાખ કરોડની કેન્દ્રીય સહાયનો સમાવેશ થશે. તેમણે વધુમાં કહ્યું કે, પોષણક્ષમ દરે લોનની સુવિધા માટે વ્યાજ સબસિડીની જોગવાઈની પણ કરવામાં આવી છે.

ભાડાના મકાન પર બોલતા, કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ઔદ્યોગિક કામદારો માટે શયનગૃહ પ્રકારની આવાસ સાથે રેન્ટલ હાઉસિંગને પીપીપી મોડમાં વીજીએફના સમર્થન અને એન્કર ઉદ્યોગોની પ્રતિબદ્ધતા સાથે સુવિધા આપવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, વિસ્તૃત ઉપલબ્ધતા સાથે કાર્યક્ષમ અને પારદર્શક ભાડાના આવાસ બજારો માટે નીતિઓ અને નિયમોને સક્ષમ કરવા પણ મૂકવામાં આવશે.

નિર્મલા સીતારમણે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર 'શહેરોને વૃદ્ધિનાં કેન્દ્રો તરીકે વિકસાવવાની સુવિધા આપવા રાજ્યો સાથે મળીને કામ કરશે. કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું કે, આ આર્થિક અને પરિવહન આયોજન દ્વારા અને ટાઉન પ્લાનિંગ યોજનાઓનો ઉપયોગ કરીને પેરી-અર્બન વિસ્તારોનો વ્યવસ્થિત વિકાસ કરીને હાંસલ કરવામાં આવશે.

કેન્દ્રીય નાણાં મંત્રીએ તેમના બજેટ ભાષણમાં વધુમાં જણાવ્યું હતું કે, પરિવર્તનકારી અસર સાથે વર્તમાન શહેરોના રચનાત્મક બ્રાઉનફિલ્ડ પુનર્વિકાસ માટે, સરકાર નીતિઓ, બજાર-આધારિત મિકેનિઝમ્સ અને નિયમનને સક્ષમ બનાવવા માટે એક માળખું ઘડશે. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રીએ તેમના કેન્દ્રીય બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે, 30 લાખથી વધુની વસતિ ધરાવતાં 14 મોટાં શહેરો માટે ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ યોજના છે, જેની સાથે અમલીકરણ અને ધિરાણ વ્યૂહરચના પણ છે.

પાણીનાં પુરવઠા અને સ્વચ્છતા વિશે વાત કરતાં કેન્દ્રીય નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો અને બહુપક્ષીય વિકાસ બેંકો સાથેની ભાગીદારીમાં બેંક યોગ્ય પ્રોજેક્ટ્સ મારફતે 100 મોટા શહેરો માટે પાણી પુરવઠો, સુએઝ ટ્રીટમેન્ટ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ્સ અને સેવાઓને પ્રોત્સાહન આપશે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, આ યોજનાઓમાં સિંચાઈ માટે શુદ્ધ પાણીનો ઉપયોગ અને નજીકના વિસ્તારોમાં ટાંકી ભરવાની પણ કલ્પના કરવામાં આવશે.

નિર્મલા સીતારામણે જાહેરાત કરી હતી કે, સરકાર આગામી પાંચ વર્ષ દરમિયાન દર વર્ષે  શેરી  વિક્રેતાઓનાં જીવનમાં પરિવર્તન લાવવા પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજનાની સફળતાને આગળ વધારવા માટે પસંદ કરેલાં શહેરોમાં 100 સાપ્તાહિક 'હાટ' કે સ્ટ્રીટ ફૂડ હબ વિકસાવવા માટે એક યોજનાનું નિર્માણ કરવાની કલ્પના કરે છે.

કેન્દ્રીય નાણાં મંત્રીએ એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે, કેન્દ્ર સરકાર તમામ માટે દરોમાં ઘટાડો કરવા માટે ઊંચી સ્ટેમ્પ ડ્યુટી વસૂલવાનું ચાલુ રાખતાં રાજ્યોને પ્રોત્સાહન આપશે તથા મહિલાઓ દ્વારા ખરીદવામાં આવતી મિલકતો માટે ડ્યુટીને વધુ ઘટાડવાની વિચારણા પણ કરશે.આ સુધારાને શહેરી વિકાસ યોજનાઓનો આવશ્યક ઘટક બનાવવામાં આવશે.

ગિફ્ટી સિટીમાં કેન્દ્ર સરકારના નિર્ણયથી જમીનના ભાવ અડધા થઇ ગયા
કેન્દ્ર સરકારના એક નિર્ણયને કારણે ગુજરાતના ગાંધીનગરમાં આવેલી ગિફ્ટ સિટી પાસેની જમીનોના ભાવમાં કડાકો બોલી ગયો છે અને જમીનના ભાવો અડધા થઇ ગયા છે. ગાંધીનગર ગિફ્ટ સિટીની આસપાસની 996 હેકટર વિસ્તારને એમા સમાવીને વિકાસ કરવાના રાજ્ય સરકારના નિર્ણય પર બ્રેક લાગી ગઇ છે.

કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન કાર્યાલયને જ્યારે એ વાતની જાણ થઇ કે ગિફ્ટી સિટીમાં મોટો રાજકારણીઓ અને અધિકારીઓના બે નંબરના પૈસા રોકાયેલા છે તો કેન્દ્ર સરકારે આ જમીન ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (GUDA)ને આપી દીધી છે. હવે GUDA પોતાના GR મુજબ મકાનો બનાવશે. આ નિર્ણયથી મોટા માથાઓના 10000 કરોડ રૂપિયા સલવાઇ ગયા છે. જ્યાં જમીનના ભાવો સ્કેવર ફુટ દીઠ 50,000 રૂપિયા ચાલતા હતા તેમાં કડાકો બોલીને અડધા થઇ ગયા છે.

દિલ્હીમાં આ એરપોર્ટ પર બની રહ્યો છે દેશનો સૌથી મોટો મોલ
દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે બની રહેલા એરોસિટીમાં દેશનો સૌથી મોટો મોલ બની રહ્યો છે. જે 28 લાખ સ્કેવર ફુટમાં હશે અને 2027 સુધીમાં તૈયાર થઇ જશે. અત્યારે દેશમાં સોથી મોટો મોલ કોચીમાં લુલુ ગ્રુપનો છે જે 21.11 લાખ સ્કેવર ફુટમાં ફેલાયેલો છે.

લુલુ ગ્રુપે થોડા સમય પહેલા જાહેરાત કરી હતી કે ગુજરાતમા તેઓ દેશનો સૌથી મોટો મોલ બનાવી રહ્યા છે, જેમાં 4,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે, પરંતુ હવે એ વાત સામે આવી છે કે ભારતી રિયાલીટી ગ્રુપ દ્રારા IGI એરપોર્ટ પાસે દેશનો સૌથી મોટો બનવાના છે, જેમાં 8,000 કાર એકા સાથે પાર્ક થઇ શકશે. ભારતી રિયાલીટી ગ્રુપ એરોસિટી બનાવી રહ્યું છે જેમાં આ મોલ હશે. 5 વર્ષમાં એરોસિટી 8 ગણું મોટું થઇ જશે.

ભારતીયો દુબઇમાં 6800 કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદશે
એવું કહેવાય છે કે દુબઇમાં પ્રોપર્ટીના ભાવ ઘણા ઉંચા રહેતા હોય છે. ભાડું પણ વધારે હોય છે. આમ છતા એવા સમાચાર સામે આવ્યા છે કે 38 જેટલા હાઇ નેટવર્થ ઇન્ડીવિઝયુઅલ(HNI) દુબઇમાં 6800 કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદશે.

આમાંથી 21 ગ્લોબલ અને 17 ખાડીના દેશોના પ્રવાસી ભારતીયો પહેલા નંબરે છે. જ્યારે ગ્લોબલ ખરીદદારોમાં ભારતીય 5મા ક્રમે છે.

દુબઇમાં આ વર્ષે રિયલ એસ્ટેટ સેક્ટરમાં દુનિયાભરના 317 ધનિકો 36,500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

નાઇટ ફ્રેન્કના એક રિપોર્ટ મુજબ 125 કરોડથી વધારેની સંપત્તિ ધરાવતા લોકો દ્રારા દુબઇમાં પ્રોપર્ટી ખરીદવાની ટકાવારી છેલ્લાં 5 વર્ષમાં 28 ટકાથી વધીને 78 ટકા પર પહોંચી છે. ભારતીયો સૌથી વધારે રહેણાંક પ્રોપર્ટી ખરીદી રહ્યા છે. ભારતીયોની પહેલી પસંદગી દુબઇ, પછી ઓમાન અને શારજહા છે.

અયોધ્યામાં જમીનના ભાવ ઉછળી ગયા, મુંબઇના બિલ્ડરોના ધામા
અયોધ્યામાં રામ મંદિર બનાવાને કારણે જમીનના ભાવો પણ આસમાને પહોંચી ગયા છે. મુંબઇના મોટા મોટા બિલ્ડર્સ અત્યારે ત્યાં ધામા નાંખ્યા છે. બધા બિલ્ડર્સને ખબર હતી કે અયોધ્યામાં જમીનના ભાવ વધશે એટલે તેમણે 3 મહિના પહેલાંથી જ મોટા પાયે જમીનો ખરીદી લીધી હતી.

બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચને પણ રામ મંદિરથી માત્ર 10 મિનિટના અંતરે પ્લોટ ખરીદ્યો છે. 14.5 કરોડ રૂપિયામાં 10,000 સ્કવેર ફુટનો પ્લોટ ખરીદ્યો છે. મુંબઇના બિલ્ડર્સમાં હિરાનંદાની ગ્રુપ, ગોદરેજ પ્રોપર્ટી, રેમન્ડ રિઅલટી, ધ હાઉસ ઓફ અભિનંદન લોઢા, રનવાલ ગ્રુપ, કે, રાહેજા ગ્રુપે અયોધ્યામાં ધામા નાંખ્યા છે.

જે જમીનના ભાવ 1,000થી 2,000 રૂપિયા ભાવ ચાલતો હતો તેના 4થી 6 હજાર થઇ ગયા છે અને રામ મંદિરની આજુબાજુની જમીનના ભાવ 3,000 ચાલતા હતા તેના સીધા 10થી 15000 પહોંચી ગયા છે.