અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી નક્ષત્ર બેસી રહ્યું છે જેથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધશે અને તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

અંબાલાલ પટેલે khabbarchhe.Com સાથેની વાતમાં કહ્યું હતું કે,તાપમાન વધવાને કારણે કમોસમી વરસાદ પણ પડશે. તેમણે કહ્યું કે, 20-24મે વચ્ચ અરબી સમુદ્ધમાં એક વાવાઝોડું બનશે, જો આ વાવાઝોડું સૌરાષ્ટ્ર તરફ વળશે તો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. ઓમાન તરફ ફંટાઇ છે કે સૌરાષ્ટ્ર તરફ એ જ્યારે વાવાઝોડું નિકળશે ત્યારે ખબર પડશે.

પટેલે કહ્યું કે, 19મી મે પછી ભારત-પાકિસ્તાન વચ્ચેનો જે તણાવ છે તે ઓછો થઇ જશે, કારણકે શનિ અને રાહુનો સંયોગ છુટો પડી રહ્યો છે અને રાહુલ કુંભ રાશિમાં 19મીથી ભ્રમણ કરશે.

About The Author

Related Posts

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.