અનંત અંબાણી-રાધિકાના ભવ્ય લગ્નની તારીખ અને સ્થળ નક્કી થઇ ગયા
અનંત અંબાણી અને રાધિકા મરચન્ટના પ્રી-વેડીંગનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ 1થી 3 માર્ચે જામનગરમાં યોજાઇ ગયો. હવે તેમના લગ્નની તારીખ અને સ્થળ પણ નક્કી થઇ ગયું છે.અનંત અંબાણી-રાધિકાના લગ્ન 12 જુલાઇ 2024ના દિવસે લંડનના સ્ટોક પાર્કમાં આયોજિત કરવામાં આવ્યા છે. આ પ્રોપર્ટી મુકેશ અંબાણીએ 2021માં 592 કરોડ રૂપિયામાં ખરીદી હતી. જે જગ્યાએ