છેલ્લા 7 દિવસમાં ગોલ્ડના ભાવ આટલા રૂપિયા ગગડી ગયા, જ્વેલર્સને મજા
લગ્નની સિઝન સામે ગોલ્ડના ભાવોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેને કારણે ઝવેરીઓ ચહેરા ચમકી ગયા છે. કારણકે જે પરિવારોમાં લગ્નનો પ્રસંગ આવતો હશે તેમના માટે ઘટેલા ભાવે ગોલ્ડ ખરીદવાની તક મળશે તો ગ્રાહકો ઘરેણાં ખરીદવા આવશે. છેલ્લાં 7 દિવસમાં સોના- ચાંદીના ભાવમાં ખાસ્સો ઘટાડો આવ્યો છે. 16 એપ્રિલ, 2024ના દિવસે