કાશ્મીરનું કેસર, તામિલનાડુનું મોતી...જાણો PM મોદીએ બિલ ગેટ્સને બીજું શું આપ્યું
PM નરેન્દ્ર મોદીએ માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે બિલ ગેટ્સને વોકલ ફોર લોકલનું ગિફ્ટ હેમ્પર આપ્યું, જેમાં વિવિધ રાજ્યોની પ્રોડક્ટ્સ હતી. PM નરેન્દ્ર મોદીએ પહેલા બિલ ગેટ્સને ન્યુટ્રિશન બુક્સ આપી અને પછી તમિલનાડુના માછીમારોએ બનાવેલા મોતી ભેટમાં આપ્યા. PM નરેન્દ્ર મોદીએ બિલ ગેટ્સને તમિલનાડુની