અલ્લુ અર્જુનની 'પુષ્પા 2' બોક્સ ઓફિસ પર હિટ, રીલિઝ પહેલા જ 500 કરોડની કમાણી!
સાઉથ એક્ટર અલ્લુ અર્જુન આ દિવસોમાં ફિલ્મ 'પુષ્પા 2'ને લઈને ચર્ચામાં છે. આ સાથે અભિનેતાનું ફર્સ્ટ લૂક પોસ્ટર અને ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. રિલીઝ થયા પછી ચાહકો ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. દર્શકો તેની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તે 15 ઓગસ્ટ, 2024ના રોજ