અમરેલીની બેઠક પર કોંગ્રેસના મહિલા ઉમેદવાર લંડન ભણીને આવ્યા છે
સૌરાષ્ટ્રની અમરેલી બેઠક પરથી ભાજપે 10 ચોપડી ભણેલા અને ખેડુત એવા ભરત સુતરિયાની ટિકિટ આપેલી છે તો બીજી તરફ કોંગ્રેસે જેની ઠુંમ્મર કે જેઓ લંડનથી ભણીને આવેલા છે અને રાજકીય પરિવારમાંથી આવે છે. અમરેલીના રાજકારણમાં એવું કહેવાય છે કે, ભાજપના દિલીપ સાંઘીણી અને નારણ કાછડીયાનો જ સિક્કો ચાલે છે, પરંતુ આ