કંગના બોલી- સુભાષ ચંદ્ર બોઝ હતા દેશના પહેલા PM, મોદી સૂરજ તો...
ભારતીય જનતા પાર્ટીએ જ્યારથી હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટથી બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌતને પોતાની ઉમેદવાર બનાવી છે તે ફરીથી ચર્ચામાં આવી ગઈ છે. તેની વિરૂદ્ધ કોંગ્રેસ નેતાઓએ વિવાદિત નિવેદન આપીને આગમાં ઘી નાખવા જેવું કામ કર્યું છે. કંગનાએ તેમના પર જોરદાર પ્રહાર કર્યો છે. આ આખા પ્રકરણ પર કંગનાનું નવું