'બહેનના લગ્ન છે અને કંપનીએ મારું..', રોડ પર રડતો મળ્યો Zomatoનો ડિલિવરી એજન્ટ
એક વ્યક્તિએ ઉત્તર દિલ્હીના GTB નગરમાં રોડ પર પરેશાન ફરી રહેલા Zomato ડિલિવરી એજન્ટની તસવીર શેર કરી છે. સોહમ ભટ્ટાચાર્ય નામના વ્યક્તિએ ડિલિવરી એજન્ટની તસવીર સાથે જે લખ્યું તે દિલ પિગળાવી દેનારું છે. તેણે જણાવ્યું કે, આ છોકરાનો દાવો છે કે થોડા દિવસોમાં તેની બહેનના લગ્ન છે અને Zomatoએ તેનું