સી આર પાટીલનું ફરમાન, 5 લાખથી ઓછી લીડ હશે તો નહીં ચાલે, સમસ્યા હોય તો મને કહો
ગાંધીનગરમાં ભાજપના હેડકર્વાટરમાં મળેલી એક બેઠકમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ફરમાન કર્યુ હતું કે લોકસભાની દરેક બેઠકો પર 5 લાખની લીડથી જીતવાનું છે. પોણા પાંચ લાખની લીડથી જીત હશે તો પણ નહીં ચાલશે. એ પછી હું કોઇ બહાના પણ સાંભળવાનો નથી. કોઇ સમસ્યા હોય તો હમણા જ મને