લોન્ચ પહેલા Mahindra XUV 3XOની માઈલેજ અને સ્પીડની જાણકારી આવી સામે
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તેની નવી SUV XUV 3XOને 29 એપ્રિલે લોન્ચ કરવા જઈ રહી છે અને તે પહેલા કંપનીએ તેના માઈલેજ અને સ્પીડ તેમજ પરફોર્મન્સ અને ફીચર્સની વિગતો ટીઝર દ્વારા જાહેર કરી છે. આવો, તમે પણ આના વિશે જાણી લો. ભારતમાં સબ-4 મીટર કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં મારુતિ સુઝુકી બ્રેઝા, ટાટા નેક્સોન,