84 બોલમાં 200 રન,IPLના ઈતિહાસમાં સૌથી ઝડપી બેટિંગ,સૌથી છેલ્લી ટીમના નામે રેકોર્ડ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની નવી સિઝનમાં અત્યાર સુધી ઘણી તોફાની ઈનિંગ્સ જોવા મળી છે. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે તમામ બોલરોની લાઇન બગાડી નાખી છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં, તેણે 16 ઓવર પુરા થયા તે પહેલા ત્રણ વખત 200 રન બનાવ્યા છે અને ત્રણ વખત 250થી વધુ રન બનાવ્યા છે. IPLના ઈતિહાસમાં