ભાજપ સરકારના મંત્રીએ અઝાન વચ્ચે ભાષણ અટકાવ્યું અને ડાહી વાત કરી
મધ્ય પ્રદેશના કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના રાજ્ય મંત્રી ગૌતમ ટેટવાલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે મધ્ય પ્રદેશના મઉમાં એક કાર્યક્રમ દરમિયાન જ્યારે મસ્જિદમાંથી અઝાન શરૂ થઇ ત્યારે ભાજપના આ મંત્રીઓ તેમનું ભાષણ અટકાવી દીધું હતું અને મૌન થઇ ગયા હતા. અઝાન પુરી થયા પછી તેમણે ઉપનિષદનો એક શ્લોક સંભળાવ્યો હતો અને કલમા પણ કહી હતી.
તેમણે સર્વ ભવન્તુ સુખિનનો શ્લોક વાંચીને કહ્યું કે, ભગવાને કહ્યું છે કે બધા સુખી રહે. વસુધૈવ કુંટુબકમના સંસ્કૃતના સુવાક્ય વિશે તેમણે કહ્યું હતું કે આખી દુનિયા એક જ પરિવાર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp