Video: આકાશ મઢવાલે હાર્દિક પંડ્યાને ઇગ્નોર કરીને રોહિતની વાત માની
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની 33મી મેચ પંજાબ કિંગ્સ (PBKS) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે 18 એપ્રિલે રમાઈ હતી. બંને વચ્ચે ખૂબ રોમાંચક મેચ જોવા મળી. જો કે, મુંબઈ ઈન્ડિયન્સની જીત 9 રનથી થઈ. તો આ મેચનો હવે એક વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર