EVMની શરૂઆત કયારથી થઇ અને મશીન કોણ બનાવે છે?
ભારતમાં પહેલાં બેલેટ પેપરથી મતદાન થતું હતું, પરંતુ હવે તેનું સ્થાન ઇલેકટ્રોનિક વોટિંગ મશીને લઇ લીધું છે. વર્ષ 1980માં એમ. બી હનિફા નામની વ્યકિતએ પહેલું વોટીંગ મશીન બનાવ્યું હતું, જેને ઇલેક્ટ્રોનિકલી ઓપરેટેડ વોટ કાઉન્ટીંગ મશીન નામ હતું, જે પાછળથી EVM કરી દેવામાં આવ્યું. EVMનો સૌથી પહેલો ઉપયોગ 1982માં કેરળના ઉત્તર પરવૂરમાં