બે કોર્પોરેટર ભાજપમાં જોડાઇ ગયા, ગાંધીનગર મહાનગર પાલિકા કોંગ્રેસ મૂક્ત થઇ ગઇ
ગાંધીનગર મહાનગર પાલિકામાં ભાજપ સામે ભ્રષ્ટાચારનો આરોપ લગાવનારા કોંગ્રેસના 2 કોર્પોરેટરોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે જેને કારણે ભાજપમાં જોડાઇ જતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ગાંધીનગર મહાનગર પાલિકા હવે કોંગ્રેસ મૂક્ત થઇ ગઇ છે. આ બંને કોર્પોરેટરો આવતીકાલે ભાજપમાં જોડાઇ જશે. ભાજપે જે ભરતી મેળો ચાલું કર્યો છે એમાં કોંગ્રેસના