7 અનકેપ્ડ ખેલાડી, ભારત માટે નથી રમ્યા, પરંતુ IPLમાં મચાવી રહ્યા છે ધૂમ
IPL હવે પૂરા રંગમાં છે. સ્ટાર ક્રિકેટર આ લીગમાં ધમાલ મચાવી રહ્યા છે, તો યુવા અને અજાણ ક્રિકેટર પોતાની શાનદાર ઉપસ્થિતિ નોંધાવી રહ્યા છે. 15 દિવસ અગાઉ સુધી જે મયંક યાદવને ભારતીય ક્રિકેટ પ્રેમી પણ સરખા જાણતા નહોતા. તે આજે દુનિયાભરમાં પોતાની ઓળખ બનાવી ચૂક્યો છે. તેને T20 વર્લ્ડ કપ