સુઝુકીએ એવી બાઇક લોન્ચ કરી, જે કિંમતમાં સારી કાર આવી જાય
સુઝુકી મોટરસાઇકલ ઇન્ડિયાએ તેનું V-Strom 800DE મિડલવેઇટ એડવેન્ચર ટૂરર લોન્ચ કર્યું છે. આ બાઇકને 3 રંગોમાં રજૂ કરવામાં આવી છે- ચેમ્પિયન યલો નંબર 2, ગ્લાસ મેટ મિકેનિકલ ગ્રે અને ગ્લાસ સ્પાર્કલ બ્લેક. તેની પ્રારંભિક કિંમત રૂ. 10.30 લાખ (એક્સ-શોરૂમ) છે. આ મોટરસાઇકલ સ્ટાન્ડર્ડ અને એડવેન્ચર એમ બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે. Suzuki