દુનિયાના સૌથી વૃદ્ધ વ્યક્તિનું 146 વર્ષની વયે નિધન

ઈન્ડોનેશિયામાં રહેતાં દુનિયામાં સૌથી વૃદ્ધ વ્યક્તિ સોડિમેડ્ઝોનું નિધન થઈ ગયું છે. સૌથી લાંબો સમય સુધી જીવિત રહેનાર સોડિમેડ્ઝોએ પોતાના ગામ સેન્ટ્રલ જાવામાં છેલ્લાં શ્વાસ લીધાં હતાં. સોડિમેડ્ઝોને મ્બાહ ઘોટોના નામથી પણ ઓળખવામાં આવતાં હતાં અને તેમનો જન્મ ડિસેમ્બર 1870માં થયો હતો. 12 એપ્રિલના રોજ ઘોટોને હોસ્પિટલમાં એડમિટ કરાયા હતાં. ઘોટોએ પોતે ખરીદેલા કોફીનમાં તેમને દફનાવવામાં આવ્યાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.