IPL-2019નું શિડ્યૂલ જાહેર, પહેલી મેચમાં થશે ધોની-કોહલીની ટક્કર

PC: toiimg.com

ફાઇનલી જેની ક્રિકેટ પ્રેમીઓ રાહ જોઈ રહ્યા હતા, તે ખબર આવી ગઈ છે. ઇન્ડિયન પ્રિમિયર લીગ(IPL)નું શિડ્યૂલ જાહેર થઇ ગયું છે, જેમાં પહેલી મેચમાં વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની વચ્ચે ટક્કર જોવા મળશે. IPLની 12મી સિઝન માટે પહેલા બે અઠવાડિયા માટેનું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 23 માર્ચના રોજ પહેલી મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચ CSKના હોમગ્રાઉન્ડ ચેન્નાઈમાં રમાશે.

IPLની 12મી સિઝન 23 માર્ચથી 5 એપ્રિલ સુધી ચાલશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp