બનાસકાંઠામાં એક નેતાની 10 ખાનગી એપીએમસીને સરકારે મંજૂરી આપી?

PC: indianexpress.com

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના 11 ધારાસભ્યોએ 4 માર્ચ 2021ના રોજ આકરાં પ્રશ્નો પૂછીને સહકારી અને ખાનગી એપીએમસી અંગે માહિતી કઢાવી છે.

રાજ્‍યમાં 227 ખેડૂત સહકારી APMCનો મૃત્યુ ઘંટ વગાડે એ રીતે થોડા મહિનામાં 39 APMCને મંજૂરી આપી દેવામાં આવેલી છે. એગ્રીકલ્ચર પ્રોડક્ટ માર્કેટ કમિટી - ખેત ઉત્પાદન બજાર સમિતિ માટે છેલ્લા બે વર્ષમાં રાજ્‍ય સરકાર દ્વારા એક પણ ખેડૂત સહકારી APMCને મંજૂરી આપવામાં આવી નથી. કૃષિ ક્ષેત્રના કરોડરજૂ સમાન APMCના સહકારી ક્ષેત્રને તોડવાનું કામ કરીને ખાનગી ક્ષેત્રની APMC ખૂલે તેવા પ્રયાસો કરી રહી છે. જેનાથી ભવિષ્‍યમાં ખેડૂતોને મોટું આર્થિક નુકશાન થવાનું છે, એવું લોકોના પ્રતિનિધિઓ માને છે. બનાસકાંઠામાં ભાજપના એક નેતાની 10 બજારો મંજૂર કરી દીધી હોવાનું કોંગ્રેસનો આરોપ છે. જોકે, તેના કોઇ પુરાવા અપાયા નથી. 

ક્રમ

જીલ્લાનું નામ

APMCની સંખ્‍યા

બે વર્ષમાં શરૂ કરવામાં આવેલ APMCની સંખ્‍યા

સહકારી

ખાનગી

સહકારી

ખાનગી

ભાવનગર

બોટાદ

કચ્‍છ

બનાસકાંઠા

૧૪

૧૨

ગીર સોમનાથ

અમરેલી

૧૧

ગાંધીનગર

છોટા ઉદેપુર

નવસારી

૧૦

વલસાડ

૧૧

ખેડા

૧૨

સુરત

૧૩

મહીસાગર

૧૪

પંચમહાલ

૧૫

નર્મદા

૧૬

ભરૂચ

૧૭

મોરબી

૧૮

રાજકોટ

૧૯

દેવભૂમિ દ્વારકા

૨૦

જામનગર

૨૧

પાટણ

૨૨

મહેસાણા

૧૧

૨૩

જૂનાગઢ

૨૪

દાહોદ

૨૫

અમદાવાદ

૨૬

સુરેન્‍દ્રનગર

૨૭

આણંદ

૨૮

વડોદરા

૨૯

જામનગર

૩૦

અરવલ્લી

૩૧

સાબરકાંઠા

૩૨

તાપી

૩૩

ડાંગ

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp