સરકારે ટ્રેકટર ખરીદવાની યોજના ખેડૂતો માટે બનાવી પણ 40 ટકા યોજનાનો અમલ નથી થયો

PC: businesstoday.in

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના 12 ધારાસભ્‍યઓએ 4 માર્ચ 2021ના કૃષિ મંત્રીને ટ્રેકટર ખરીદીમાં સહાય મેળવવા ખેડૂતોની મળેલી અરજીઓ અંગે પૂછેલા પ્રશ્નોની સંકલિત માહિતી ઘણી ચોંકાવનારી છે. ખેડૂતો ટ્રેકટર ખરીદવા માંગે છે પણ સરકાર પોતાની જ યોજના માટે પૈસા આપતી નથી. ખેડૂતોએ પોતાની પંચાયતો માટે ભાજપને મત આપ્યા છે પણ ખેડૂતો પરેશાન છે.

રાજ્‍યમાં બે વર્ષમાં ખેડૂતોએ ટ્રેકટર સહાય મેળવવા માટેની 1.36 લાખ ખેડૂતોની અરજીઓ મળી તે પૈકી માત્ર 40% અરજીઓ જ મંજૂર કરવામાં આવેલ છે, 40% જેટલી અરજીઓ વિવિધ બહાના/કારણોતળે નામંજૂર કરી દેવામાં આવે છે. જ્‍યારે 28 હજાર અરજીઓ પડતર છે.

ક્રમ

જીલ્લાનું નામ

બે વર્ષમાં ટ્રેકટર ખરીદીમાં સહાય મેળવવા માટે મળેલ અરજીઓની વિગત

કુલ મળેલ અરજીઓ

મંજૂર

નામંજૂર

પડતર

ખેડા

૪૪૫૨

૧૦૮૧

૧૮૬૪

૫૦૬

પંચમહાલ

૧૯૭૨

૯૪૧

૭૦૩

૩૨૮

અમદાવાદ

૪૬૮૩

૨૪૫૯

૧૭૯૬

૪૨૮

બોટાદ

૧૪૩૨

૭૪૮

૫૬૭

૧૧૮

બનાસકાંઠા

૧૬૧૩૨

૬૩૧૬

૫૬૨૨

૪૧૯૪

ગાંધીનગર

૩૬૧૨

૧૧૮૯

૧૨૦૬

૧૨૧૭

મોરબી

૨૨૯૦

૯૮૪

૯૬૨

૩૪૪

નવસારી

૭૮૭

૨૭૯

૩૮૪

૧૨૪

છોટા ઉદેપુર

૨૫૩૩

૧૩૧૨

૧૧૬૭

૫૪

૧૦

નર્મદા

૧૮૪૬

૮૭૯

૭૫૦

૨૧૭

૧૧

રાજકોટ

૮૩૦૭

૩૭૮૭

૨૮૫૭

૧૬૬૯

૧૨

પોરબંદર

૨૪૪૬

૫૦૦

૭૪૪

૮૪૨

૧૩

જૂનાગઢ

૭૪૩૩

૨૯૩૫

૧૯૨૨

૨૫૭૬

૧૪

ગીર સોમનાથ

૨૭૨૪

૧૧૮૭

૯૨૬

૬૧૧

૧૫

તાપી

૧૩૩૮

૬૩૩

૫૩૫

૧૭૦

૧૬

સુરત

૨૬૭૦

૧૦૩૬

૧૫૦૫

૧૨૯

૧૭

કચ્‍છ

૪૫૭૧

૨૦૧૨

૯૮૩

૯૪૬

૧૮

અરવલ્લી

૫૯૧૨

૧૯૫૮

૨૩૬૨

૧૫૯૨

૧૯

સાબરકાંઠા

૮૮૩૨

૨૪૫૧

૩૪૯૫

૨૮૮૬

૨૦

વડોદરા

૫૩૭૬

૨૨૦૬

૧૮૧૦

૧૩૬૦

૨૧

ભરૂચ

૩૪૯૭

૧૮૦૯

૧૬૩૫

૫૩

૨૨

આણંદ

૩૬૧૩

૧૪૦૦

૧૦૫૧

૧૧૬૨

૨૩

ડાંગ

૩૩૧

૧૨૮

૧૭૯

૨૪

૨૪

પાટણ

૩૫૩૭

૧૫૪૯

૧૨૬૬

૭૨૨

૨૫

મહેસાણા

૪૨૯૪

૧૮૭૫

૧૯૨૪

૪૯૫

૨૬

સુરેન્‍દ્રનગર

૬૨૫૦

૩૦૩૧

૨૯૬૬

૨૫૩

૨૭

વલસાડ

૪૨૯

૧૭૯

૨૨૮

૨૨

૨૮

દાહોદ

૨૦૬૩

૧૦૦૧

૮૪૫

૨૧૭

૨૯

મહીસાગર

૨૦૨૧

૯૫૨

૯૬૪

૧૦૫

૩૦

જામનગર

૪૮૧૧

૧૮૧૪

૧૭૨૬

૧૨૭૧

૩૧

દેવભૂમિ દ્વારકા

૪૩૯૭

૧૩૧૭

૧૫૯૪

૧૪૮૬

૩૨

ભાવનગર

૫૮૮૯

૨૧૯૮

૩૦૨૫

૬૬૬

૩૩

અમરેલી

૫૦૦૮

૨૬૧૨

૧૫૫૯

૮૩૭

 

કુલ

૧૩૫૪૮૮

૫૪૭૫૮

૫૧૧૨૨

૨૭૬૨૪

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp