બજાજ ફાયનાન્સ FDમાં તમારી બચતો સુરક્ષિત રહેવાનાં 5 કારણો

PC: Khabarchhe.com

અલગ અલગ રોકાણ લક્ષ્યો હોવા છતાં મોટા ભાગના નાગરિકો આકર્ષક વળતરો અને બચતોની સુરક્ષા આપતી યોજનાની તલાશમાં હોય છે. બજાજ ફાયનાન્સ FD ઉત્તમ વ્યાજ દરો અને ડિપોઝિટની સુરક્ષાના સંમિશ્રણ સાથે તે જ આપે છે. RBI દ્વારા બજારમાં પ્રવાહિતા દાખલ કરવા માટે હાલમાં લેવામાં આવેલા પગલામાં રેપો દર ગયા વર્ષે અનેકવાર ઓછો કરવામાં આવ્યો હતો. આને કારણે મોટા ભાગની નાણાકીય કંપનીઓ દ્વારા FD વ્યાજ દરો ઓછા કરવામાં આવ્યા, જેથી હાલમાં FD દરો ફક્ત 4%થી 6%ની શ્રેણીમાં છે. હાલની બજારની સ્થિતિઓની તુલનામાં બજાજ ફાયનાન્સ 7.25% સુધી સર્વોચ્ચ FD પર વ્યાજ આપે છે, જે બજારમાં સર્વોચ્ચમાંથી એક છે. વરિષ્ઠ સિવાયના નાગરિકો 7% સુધી વ્યાજ દરમાંથી લાભ મેળવી શકે છે, જેમાં બજાજ ફિન્સર્વની વેબસાઈટ થકી ઓનલાઈન રોકાણ કરવા પર તેમને 0.10%નો વધારાનો દર લાભ મળે છે. વરિષ્ઠ નાગરિકો રોકાણના ગમે તે માધ્યમમાં 7.25% સુધી ખાતરીદાયક વળતરો સાથે તેમની બચતો વધારી શકે છે.

વર્તમાન સમયમાં બજાજ ફાયનાન્સ ઓનલાઇન FD સુરક્ષિત રોકાણ વિકલ્પ શા માટે છે તેનાં 5 કારણો જાણો

1. સર્વોચ્ચ સુરક્ષાના રેટિંગ્સઃ બજાજ ફાયનાન્સ FD ક્રિસિલ દ્વારા FAAA અને ઈક્રા દ્વારા MAAAના સર્વોચ્ચ સુરક્ષાના રેટિંગ્સ ધરાવે છે, જે તમારી બચતો સૌથી સુરક્ષિત શક્ય રીતે વધવાની ખાતરી રાખે છે.

2. ગ્રાહકોનો વિશ્વાસઃ 2,50,000થી વધુ સંતુષ્ટ FD ગ્રાહકોનો વિશ્વાસએ વાસ્તવિકતાનો દાખલો છે કે, તમારી ડિપોઝિટ બજાજ ફાયનાન્સ FDમાં હંમેશાં સુરક્ષિત રહે છે.

3.આકર્ષક ડિપોઝિટ બુકઃ બજાજ ફાઈનાન્સ રૂ. 23,000 કરોડની આકર્ષક ડિપોઝિટ બુક ધરાવે છે, જે ફરી એક વાર ગ્રાહકોના વિશ્વાસને દર્શાવે છે.

4.0 અન્ક્લેઈમ્ડ ડિપોઝિટ્સઃ ‘0 અનક્લેઈમ્ડ ડિપોઝિટ્સ’ ધરાવતી એકમાત્ર એનબીએફસી તરીકે બજાજ ફાયનાન્સ સમયસર ચુકવણી સાથે ડિફોલ્ટ- મુક્ત અનુભવ આપવા માટે ઓળખાય છે.

5.કંપનીની મજબૂત વિશ્વસનીયતાઃ કોઈ પણ FDમાં રોકાણ કરવા પૂર્વે કંપનીની સ્થિતિનું આકલન અને એકલ કામગીરીનું મૂલ્યાંકન કરવાનું મહત્ત્વપૂર્ણ છે.

બજાજ ફિન્સર્વ માટે ત્રિમાસિક પરિણામો જાન્યુઆરી 2021માં પ્રસિદ્ધ કરવામાં આવ્યાં હતાં, જે એકીકૃત ચોખ્ખા નફામાં 15%નો વર્ષ દર વર્ષ વધારો દર્શાવે છે. ઉત્કૃષ્ટ નફાશક્તિ, વૃદ્ધિ, અસ્કયામત ગુણવત્તા અને મૂડી પૂર્તતા રેશિયો સાથે તમે બજાજ ફાયનાન્સ FDમાં રોકાણ કરવાની વાત આવે ત્યારે સર્વોચ્ચ સુરક્ષાની ખાતરી રાખી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp