IIFA 2019: જુઓ વિનર્સની પૂરી લિસ્ટ

PC: indiatvnews.com

ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સૌથી મોટો એવોર્ડ શો iifaનું બુધવારે મુંબઈમાં આયોજન થયું હતું. IIFA એ 20 વર્ષ પૂરા થયાનું સેલિબ્રેશન કર્યું હતું. બોલિવુડ સિતારાઓ તેમના સ્ટાઈલિશ અવતારમાં ગ્રીન કાર્પેટ પર જોવા મળ્યા હતા. અભિનેત્રી આલિયા ભટ્ટથી લઈ અભિનેતા રણવીર સિંહ સુધી ઘણાં સ્ટાર્સે એવોર્ડ તેમના નામે કર્યા.

વિનર લિસ્ટઃ

બેસ્ટ ફિલ્મ એવોર્ડ- મેઘના ગુલઝાર(રાઝી)

બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ- આલિયા ભટ્ટ(રાઝી)

બેસ્ટ એક્ટર એવોર્ડ- રણવીર સિંહ(પદ્માવત)

બેસ્ટ ડાયરેક્ટર એવોર્ડ- શ્રીરામ રાઘવન(અંધાધુન)

બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ એવોર્ડ- અદિતિ રાવ હૈદરી(પદ્માવત)

બેસ્ટ સપોર્ટિંગ એક્ટર એવોર્ડ- વિકી કૌશલ(સંજૂ)

બેસ્ટ ડેબ્યૂ ફીમેલ એવોર્ડ- સારા અલી ખાન(કેદારનાથ)

બેસ્ટ ડેબ્યૂ મેલ એવોર્ડ- ઈશાન ખટ્ટર(બિયોન્ડ ધ ક્લાઉડ્સ અને ધડક)

બેસ્ટ સ્ટોરી એવોર્ડ- શ્રીરામ રાઘવન, પૂજા લોધા(અંધાધુન)

બેસ્ટ મ્યુઝિક એવોર્ડ- સોનૂ કે ટીટુ કી સ્વીટી

બેસ્ટ લિરિક્સ એવોર્ડ- અમિતાભ ભટ્ટાચાર્ય(ધડક)

બેસ્ટ પ્લેબેક સિંગર એવોર્ડ- અરિજીત સિંહ- એ વતન સોન્ગ(રાઝી)

આઈફા સ્પેશ્યિલ એવોર્ડઃ

પાછલા 20 વર્ષમાં બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ- દીપિકા પાદુકોણ

પાછલા 20 વર્ષમાં બેસ્ટ એક્ટર એવોર્ડ- રણબીર કપૂર

પાછલા 20 વર્ષમાં બેસ્ટ ફિલ્મ એવોર્ડ- કહો ના પ્યાર હે

પાછલા 20 વર્ષમાં બેસ્ટ ડાયરેક્ટર એવોર્ડ- રાજકુમાર હિરાની

પાછલા 20 વર્ષમાં બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર એવોર્ડ- પ્રીતમ

20 વર્ષ પૂરા થવા પર આઈફાએ આ પાંચ સ્પેશ્યિલ એવોર્ડ ઈન્ટ્રોડ્યુસ કર્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp