તૈમૂરે ભારતની જીતને આ અંદાજમાં કરી સેલિબ્રેટ, ફોટો વાયરલ

PC: instagram.com

સેફ અલી ખાન અને કરીના કપૂરના લાડલો તૈમૂર અલી ખાન પહેલાથી જ ઈન્ટરનેટ પર છવાયેલો રહે છે. વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની મેચ બાદ તેનો એક ફોટો ફરીથી ઈન્ટરનેટ પર છવાયો છે.

 
 
 
View this post on Instagram

One Love, One Heart For INDIA 😗😗😗

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

આ ફોટામાં તૈમૂર ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પહેરીને સેલિબ્રેટ કરતો અને સલ્યૂટ કરતો દેખાઈ રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, તે સલ્યૂટ ભારતીય ટીમ માટે છે, જેણે પાકિસ્તાનને વર્લ્ડ કપની મેચમાં હરાવ્યું છે.

 
 
 
View this post on Instagram

Lazy Saturday 😂 #holidays @therealkarismakapoor

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

 
 
 
View this post on Instagram

#love ❤❤

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

જણાવી દઈએ કે, તૈમૂર હાલ પોતાની ફેમિલીની સાથે લંડનમાં રજાઓનો આનંદ લઈ રહ્યો છે. હાલમાં જ તેના કઝીન કિયાન રાજ કપૂર અને સમાયરા કપૂર પણ તેની પાસે પહોંચ્યા છે. કરિશ્મા કપૂરે સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા પણ શેર કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp