રક્ષાબંધન પર સ્ટાઈલિસ્ટ દેખાવા અપનાવો આ ટિપ્સ

PC: youtube.com

રક્ષાબંધનનો તહેવાર નજીક છે અને આ તહેવાર પર સૌ કોઈ સારા કપડાંમાં દેખાવાની ઈચ્છા રાખે છે. આ દિવસે શું પહેરવું તે બાબતે જો મૂંઝવણ હોય તો અહીં તમારી મૂંઝવણ દૂર થઈ જશે. ફેશન ડિઝાઈનર અનુરાધા રમને આ દિવસે ફેશનેબલ અને સ્ટાઈલિસ્ટ લાગવા કેટલીક ટિપ્સ આપી છે.

રક્ષાબંધનના દિવસે તમે ચટક અને તેજસ્વી રંગો જેવા કે રોયલ બ્લૂ, પેરટ ગ્રીન, મરૂન, લાલ અને ડાર્ક ગુલાબી રંગો પહેરી શકો છો.

આ ઉપરાંત બ્રાઈડલ ડ્રેસમાં કેટલાંક આંશિક બદલાવ સાથે તમે એ ડ્રેસ ફરી પહેરી શકો છો.

ફ્યુઝન લૂક અપનાવવા બ્લિંગ ટોપની સાથે તમે પ્રિન્ટેડ સિલ્ક સ્કર્ટ પહેરી શકો છો.

પ્લેન જોર્જેટ અથવા શિફોન સાડી સાથે કોન્ટ્રાસ્ટ કલરની બ્લાઉઝ પહેરી શકો છો.

આ સાથે યુવતીઓએ ઘરેણાં વધુ નહીં પહેરવા જોઈએ અને પોતાના લુકને કમ્પ્લીટ કરવા પાર્ટી ક્લચ કેરી કરવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp