ગુજ્જુ ગર્લ દુબઇમાં બની બેસ્ટ ફિટનેસ મોડલ, જુઓ તસવીરો

PC: khabarchhe.com

સુરતની છોકરી દુબઇમાં બેસ્ટ ફિટનેસ મોડલ તરીકે નોમીનેટ થઇ છે.

ઓકટોબરમાં દુબઇમાં યોજાનારા વર્લ્ડ ફેશન ફેસ્ટીવલ એવોર્ડમાં ભાગ લેવાની છે.

મુળ સુરતની નાઝ વડીયા વર્ષોથી દુબઇમાં મોડલીંગના ક્ષેત્રમાં કામ કરી રહી છે.

ઓકટોબરમાં યોજાનારા વર્લ્ડ ફેશન ફેસ્ટીવલ એવોર્ડ માટે નાઝ બેસ્ટ ફિટનેસ મોડલ તરીકે નોમીનેટ થઇ છે.નાઝની હોટ ફોટોગ્રાફી ઝી મુગલ દ્રારા લેવામાં આવી હતી અને તેના વસ્ત્રો ડિઝાઇનર મીનાએ તૈયાર કર્યા હતા.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp