અંબાણીની દીકરી ઈશાની આ ડ્રેસની કિંમત સોનાથી પણ ઓછી નથી

PC: langimg.com

ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી તેના ડાઉન ટૂ અર્થ સ્વભાવના કારણે જાણીતી છે. તેની સાથે જ ઈશા પોતાના એલિગેંસ અને ફ્રેન્ડલી નેચરની સાથે સ્ટાઇલ માટે પણ જાણીતી છે. જેને કારણે તેના ડ્રેસથી જોડાયેલી વિગતો સામે આવતી રહી છે. કંઇક આવું જ તેના ગોલ્ડ ડ્રેસ સાથે થયું. જેની કિંમત એટલી છે કે તેનો લેવી દરેક લોકોની વાત નથી.

એક ઈવેન્ટ માટે ઈશાએ આ ગોલ્ડન યેલ્લો કલરનો ડ્રેસ પસંદ કર્યો હતો. ડ્રેસ પર ફ્લોરલ પ્રિંટ હતી, જે ડાર્ક ગોલ્ડન અને બ્રાઉન શેડનું મિક્સ હતં. ડ્રેસનું ફેબ્રિક એવું હતું કે તે સાઇન કરી રહ્યું હતું. ગોલ્ડન કલરની આ રૈપ ડ્રેસમાં વી કટ નેકલાઇન હતી, જે તેમાં બોલ્ડનેસની હિંટ એડ કરી રહી હતી. જેના પર રફલ ડિઝાઈનને પણ જોઇ શકાય છે. તેને એવી રીતે ડ્રેસમાં એડ કરવામાં આવ્યું કે તે નેકલાઇનથી શરૂ થઇ વેસ્ટ અને પછી સ્ટ્રેટ ફોલની સાથે બોટમ સુધી પહોંચે છે.

 
 
 
View this post on Instagram

#ishaambani

A post shared by Isha Ambani Piramal (@ishaambaniii) on

 
 
 
View this post on Instagram

#sabyasachiofficial @anand.piramalofficial @shloka_mehta_official @nitaambanireal

A post shared by Isha Ambani Piramal (@ishaambaniii) on

 
 
 
View this post on Instagram

@anand.piramalofficial @shloka_mehta_official

A post shared by Isha Ambani Piramal (@ishaambaniii) on

જ્વેલરી રહી મિનિમમ

ઈશા અંબાણીના લુકને સંપૂર્ણ રીતે એલિગેંટ રાખવા માટે તેનો મેકઅપ પણ ન્યૂડ ટોનની સાથે કરવામાં આવ્યો હતો. સિલ્ક લાઇનિંગની આ ડ્રેસની ચમક એટલી હતી કે ઈશાએ જ્વેવરી પણ મિનિમમ રાખી હતી. તેને માત્ર સ્ટેટમેન્ટ હૂપ્સ અને ફોર ફિંગર રિંગ પહેરાવવામાં આવી હતી. વાળને સ્ટ્રેટ પણ નેચરલ લુક આપવામાં આવ્યો હતો. જેમાં ઈશા ખૂબ જ સુંદર લાગી રહી હતી.

Monique Lhuillierની છે આ ડ્રેસ

ઈશા અંબાણીની આ ડ્રેસ જાણીતા ફેશન ડિઝાઈનપ Monique Lhuillierના સ્પ્રિંગ કલેક્શન 2020નો ભાગ રહી હતી. આ એન્ટીક ગોલ્ડ ડ્રેસ હજુ પણ ડિઝાઇનરની વેબસાઈટ પર ખરીદવા માટે અવેલેબલ છે.

જો આ ડ્રેસની કિંમતની વાત કરીએ તો વેબસાઇટ અનુસાર, તેની કિંમત 3,26,000 રૂપિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp