20 ફોટોમાં જુઓ દુનિયાભરમાં કેવી રીતે થયું 2020નું સ્વાગત

PC: twitter.com

ગઇકાલે નવું વર્ષ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યું હતું. લોકો સંગીતની ધૂન પર ગીત ગાતા અને ગલીઓમાં લોકો ઉમટી પડ્યા હતા. નવા સ્વપ્ન અને સારા ભવિષ્યની આશામાં લોકોએ તેમના હાથ આગળ કરીને 2020નું સ્વાગત કર્યું હતું. તો જોઇએ દુનિયાભરમાં નવા વર્ષની કેવી રીતે ઉજવણી કરવામાં આવી.

મુંબઈ

An illuminated view of the Gateway of India during the celebrations on the eve of New year in Mumbai, India.

બિજિંગ

People celebrate the new year during an event at Shougang Industrial Park, one of the venues for the Beijing 2022 Olympics, in Beijing, China.

મલેશિયા

Fireworks explode near Petronas Twin Towers during New Year celebrations in Kuala Lumpur, Malaysia.

પેરિસ

रोमांटिक शहर पैरिस ने 2020 को किया वेलकम

લંડન

रोशनी से नहाया लंदन

કરાંચી

कराची के समुद्र तट पर हुई आतिशबाजी

દુબઈ

बुर्ज खलीफा की रौनक देखने लायक

અમેરિકા

रंग, रोशनी और आतिशबाजी से न्यू यॉर्क में जश्न

સિડની

चित्रकथाओं जैसा रहा सिडनी का नजारा

ઓકલેન્ડ

સાઉથ કોરિયા

People gather to celebrate New Years on December 31, 2019 in Seoul, South Korea.

સિંગાપોર

Singapore awaits 2020 with curtain-raiser fireworks by Star Island as revellers join in the biggest countdown celebration at Marina Bay on December 31, 2019 in Singapore.

મોસ્કો

Fireworks explode over the Kremlin in Moscow during New Year celebrations, on January 1, 2020.

તાઇવાન

Fireworks light up the Taiwan skyline and Taipei 101 during New Years Eve celebrations on January 01, 2020 in Taipei, Taiwan.

નોર્થ કોરિયા

Image result for north korea new year

બર્લિન

Berlin fireworks display welcomes 2020 (AFP/O. Andersen)

રિયો ડી જનેરો

Two men watch fireworks at new year in Rio de Janeiro (picture-alliance/AP Photo/L. Correa)

સ્કોટલેન્ડ

Fireworks in Edinburgh, Scotland (picture-alliance/PA Wire/J. Barlow)

ફિલિપાઇન્સ

Reveller celebrate as confetti falls

થાઇલેન્ડ

thailand

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp