84 લાખ કરોડનું ભોજન વેડફાયું, ભારતીયો પણ પાછળ નથી...80 કરોડથી વધુ ભૂખ્યા સૂવે છે
સરેરાશ, દરેક વ્યક્તિ એક વર્ષમાં 79 કિલો ખોરાકનો બગાડ કરે છે, સમગ્ર વિશ્વમાં દર વર્ષે 1 અબજ ટનથી વધુ અનાજનો બગાડ થાય છે, જ્યારે વિશ્વમાં લગભગ 80 કરોડ લોકો હજુ પણ ભૂખ્યા સૂવે છે. આ ત્રણ આંકડા ચોંકાવનારા છે અને આ બતાવે છે કે, જ્યાં એક તરફ લોકોને પેટ ભરવા માટે