ઓછો ઓઆર ધરાવતી મહિલાઓ પણ માતા બની શકે છેઃ ડો. મોના શ્રોફ

PC: Khabarchhe.com

નોવા આઇવીઆઇ ફર્ટિલિટી, સુરતના ફર્ટિલિટી કન્સલ્ટન્ટ ડો. મોના શ્રોફે મહિલા વંધ્યત્વ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, નોવા આઇવીએફ ફર્ટિલિટી ઓછો ઓઆર ધરાવતી મહિલાઓને ગર્ભવતી બનવામાં મદદરૂપ થવા IVF દ્વારા વિજ્ઞાનની અત્યાધુનિક ક્ષમતાનો ઉપયોગ કરે છે. 

એક 32 વર્ષની મહિલાએ ચાર વર્ષથી વંધ્યત્વથી પીડિત હતી. જેથી તેમણે નોવા આઇવીઆઇ ફર્ટિલિટીનો સંપર્ક કર્યો હતો. જોકે, એનાં સીમેન રિપોર્ટ અને ટ્યુબના રિપોર્ટ નોર્મલ હતા. શરૂઆતમાં દર્દીને ઇન્જેક્શન અને દવાઓ આપવામાં આવી હતી. પણ નીચો ORને કારણે વહેલીતકે આઇવીએફ-આઇસીએસઆઇ પ્રક્રિયા હાથ ધરી હતી. જેથી દર્દીને પોતાનાં અંડકોષોમાંથી સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp