ITBPના જવાનોએ લદ્દાખમાં 18000 ફૂટની ઊંચાઈએ યોગ કર્યા, જુઓ વીડિયો

PC: twitter.com/itbp_official

21 જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આ દિવસ પહેલા જ યોગ દિવસની ઉજવણી શરૂ થઇ ગયું હોય તેવું લાગે છે. ઇન્ડો-તિબેટિયન બોર્ડ પોલીસના જવાનોએ લદ્દાખમાં 18000 ફૂટની ઊંચાઈ પર યોગ કરીને ચોંકાવી દીધા હતા.

જવાનોએ ઇન્ટરનેશનલ યોગ દિવસની તૈયારીને લઇને યોગ કર્યા હતા. આનો એક વીડિયો પણ ITBPના ઓફિશિયલ ટ્વીટર અકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp