T20 વર્લ્ડ કપ ટીમમાં આ 10 ખેલાડીનું સ્થાન નિશ્ચિત, જાણો કોણ હશે બાકીના 5 ખેલાડી
IPL 2024માં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓ T-20 વર્લ્ડ કપ 2024 માટે પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે, જો અહેવાલોનું માનીએ તો 10 ખેલાડીઓ નક્કી કરવામાં આવ્યા છે. બાકીના 5 સ્પોટ માટે ખેલાડીઓની લાંબી યાદી છે અને દરેક જણ ટીમમાં પ્રવેશ મેળવવા માટે પોતાનું તમામ જોર લગાવવા તૈયાર છે. ICC મેન્સ T20