તબ્બુ-કૃતિ-કરીનાની 'ક્રૂ' જોવાનો વિચાર હોય તો પહેલા વાંચી લો રિવ્યૂ
આપણે બધાએ બોલીવુડમાં ઘણી જુદી જુદી ફિલ્મો જોઈ છે. પરંતુ તમે છેલ્લી વાર ક્યારે ઓલ ફીમેલ લીડવાળી ફિલ્મ જોઈ હતી? એક એવી ફિલ્મ જેમાં ત્રણ મહિલા કલાકારો એકસાથે મળીને લૂંટ કરવા જઈ રહી છે? તમે હોલિવૂડમાં આવી ફિલ્મો જરૂર જોઈ હશે... હવે કરીના કપૂર, તબ્બુ અને કૃતિ સેનન તેમની હિસ્ટ